Bharat nu anamol ratan atle manshukhbhai suvagiya ne lakh lakh vandan
@kanovarshdiya93992 жыл бұрын
જય જવાન જય કિસાન જય માતાજી
@N.g.Chanal2 жыл бұрын
બહુ સાચી વાત કહે છે..ખરેખર ગંભીર સ્થિતિ છે.જાત લુપ્ત થાય પછી આવ નાર ૧૦૦૦પેઢી યે ફરી નય મલે.
@krantibiogaster2 жыл бұрын
કિસાન સફર નું કામ ખુબ જ ગમ્યું ખેડુતો ખુબ સારી પ્રેરણાલઇ લોઇ ને સારી ખેતી કરેછે.કાલાવાડ તાલુકા ના જગામેડી ગામ માં સારું એવી મરચી ની ખેતી થાય છે અને એ પણ પ્રાક્રુતિક નહિવત ખચઁ માં અને હમણાં મનસુખભાઈ સુવાગીયા પણ હમણાં મુલાકાત લીધી છે. ખરેખર ખેડૂત કંઈક પ્રેરણા લઈ શકે એવો પ્લોટ છે ખેડૂત નો નંબર જોયે તો મેસેજ કરજો.
@nathabhai71972 жыл бұрын
ખૂબ સરસ ખૂબ સરસ મનસુખભાઈ તમારી વાત સાચી શે પણ માણસ ને પૈસા સીવાયા કોય વાતનથી પેલા પૈસા પસી બધુ
@jnkatara97512 жыл бұрын
આપની વાત સાચી છે
@bharatahir28722 жыл бұрын
જય મુરલીધર મૂળિયાં સાહેબ
@jnkatara97512 жыл бұрын
વાહ આપનો પ્રયત્ન અમૂલ્ય છે
@karamshibhaipatel28382 жыл бұрын
સુવાગીયા સાહેબ ને વંદન 🙏🙏
@MOMAIPRAKRUTIKFARM2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ સાહેબ
@mohbatsinh54582 жыл бұрын
આભાર મનસુખભાઈ જય ગૌમાતા
@bharatprajapati67972 жыл бұрын
એ જે મુળિયા સાહેબ જય માતાજી
@raghunathrathwa60492 жыл бұрын
મનસુખ ભાઈ ખુબ ખુબ અભિનંદન
@vegadrajubhai36352 жыл бұрын
Jay mataji aj muliyabhai🙋🦁🙋💐💐💐🌄🌄🌄
@dolargadhavi4322 жыл бұрын
વાહ મનસુખભાઈ સરસ 💐👍👌💐💐💐
@rasikbhaivaghela87972 жыл бұрын
Jay javan jay kishan
@dineshbhaijogani30502 жыл бұрын
Bansi wheat is the best variety mind well old is always gold
@yogeshpatel17516 ай бұрын
❤ very good information and advice ❤
@jadejamihirdev25472 жыл бұрын
Jay Kisan Jay Javan Vande Matram 🙏🏼
@gokalghanghal74782 жыл бұрын
જયકિસાન
@meniyahiteshmeniyahitesh61922 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી
@thakorsaheb77232 жыл бұрын
Super Mansung bhai suvagiya
@mukeshpadsala58552 жыл бұрын
Very good ashokbhai & mansukhbhai
@justicek45272 жыл бұрын
Khub sachi vat kidhi. Deshi keri ni jat bachavo.
@dineshbhaijogani30502 жыл бұрын
Khub saras
@sanjaybhaibhurabhai26742 жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@darshitapatel14092 жыл бұрын
Jay prakruti mata
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ2 жыл бұрын
🙏🏻 સરસ 👍
@hiteshsolanki10332 жыл бұрын
અમારી વાડિયે આવી ટમેટી છે, સેવ ટમેટાનુ શાક 👌👌👌👌👌
@Narayan-gv8xb2 жыл бұрын
Jay Swaminarayan karmad the narayan na Jay Swaminarayan
@magelstudio79602 жыл бұрын
શરશમુળીયાભાઇ
@prakashvaishnav98722 жыл бұрын
મનસુખ ભાઈ આ બીયારણ મારી હતુ કોય કારણોસર જતુ રયુ હવે આ બીયારણ મારે જોય છે
@mansingpatanwadiya50212 жыл бұрын
Suvagiya sahib vandan
@nileshsakariya1983 Жыл бұрын
👍
@alpeshbhai85712 жыл бұрын
जय द्वारकाधीश
@walkandrive2 жыл бұрын
Good job
@manojbakutra66612 жыл бұрын
Saras mahiti
@zalaaniruddhsinh7772 жыл бұрын
ધન્ય છે સાહેબ 🙏🙏
@Jadejakulde-ew3kd2 жыл бұрын
Mansukh bhai AJ na bhamasa
@govindbhaibaldaniya17392 жыл бұрын
આભર
@ishvarmanvar78162 жыл бұрын
सुंदर माहिती 🙏🙏🙏🙏🙏
@dineshbhaijogani30502 жыл бұрын
Lupt thata Vanya jiv ek apana manav jivan mate moto vaishwik problem chhe dhanyawad mansukhbhai
@mansingpatanwadiya50212 жыл бұрын
Nice sir
@kusumbenbakori27472 жыл бұрын
અમારે બુહા નો બાજરો વિંછીયા નો ઓર્ગેનિક જોઈએ છે ખેડૂત ના કોન્ટેક નંબર આપશો
@Viinod.Prajapati2 жыл бұрын
Mulia saheb Bansi ghau nu biyaran malse ?
@KisanSafar2 жыл бұрын
9824431335
@dilipahirhhht57 Жыл бұрын
@@KisanSafarમગફળી ની દેશી જાતો કઈ
@magicworld25252 жыл бұрын
મનસુખભાઇ નો વિડિઓ બનાયવો ઇ બૌ સારું કામ કૈરું તમે મૂળિયા સાહેબ , મનસુખ ભાઈ ક્રાંતિકારી માણસ છે આપણા સૌરાષ્ટ્ર ના .
@priyvadanpatel31612 жыл бұрын
મારે રિંગણ નું બિયા રણન જોઈ છે
@ambaliyadavu22802 жыл бұрын
Aava manso ocha se des ma chachu keva vara
@cdsarvaiya2 жыл бұрын
કયા મળશે બિયારણ સાહેબ
@sunnyjay1372 жыл бұрын
દેશી બિયારણ ની ઓળખ કેવી રીતે કરવી.
@chavdaabhal56832 жыл бұрын
કપાશ ના બીયારણનુ કયકરો
@justicek45272 жыл бұрын
Tota puri ane raja puri kerina chakkar ma badha khati kerini jato sachav vanu bhuli gaya. Athanu to khati keri nuj banavay. Khati keri pake to ras mitho madh jevo hoy.
@dabhiaravind12252 жыл бұрын
આ રીંગણ નું બીજ ક્યાં મળી શકે
@dilipkumarvaghasiya10242 жыл бұрын
Orgenik farming frofitebel farming best jevik kheti gujrat best regards David David I hope you are not the
@miteshpatel83732 жыл бұрын
आ बियरानो कया मले
@kanubhaikasotiya99682 жыл бұрын
આટમેટામારીવાડીમાથાયછે
@ajitmehta80132 жыл бұрын
JAMADAR CHHE?
@dharmeshpatel91062 жыл бұрын
Navsaei district ma malse contact number
@krantibiogaster2 жыл бұрын
કિસાન સફર નું કામ ખુબ જ ગમ્યું ખેડુતો ખુબ સારી પ્રેરણાલઇ લોઇ ને સારી ખેતી કરેછે.કાલાવાડ તાલુકા ના જગામેડી ગામ માં સારું એવી મરચી ની ખેતી થાય છે અને એ પણ પ્રાક્રુતિક નહિવત ખચઁ માં અને હમણાં મનસુખભાઈ સુવાગીયા પણ હમણાં મુલાકાત લીધી છે. ખરેખર ખેડૂત કંઈક પ્રેરણા લઈ શકે એવો પ્લોટ છે ખેડૂત નો નંબર જોયે તો મેસેજ કરજો