Very good, ભરતભાઈ તમે ઉત્તમ કામ કરી રહ્યા છો. તમને ખુબ ખૂબ અભિનંદન. મારે દેશી શાક ભાજીના બિયારણ ની જરૂર છે. તમારી ફોન નંબર આપશો.
@geetaisamaliya94112 жыл бұрын
આબિયારણ.અમનેમલે
@geetaisamaliya94112 жыл бұрын
કયાથીમમેલવીશકીયે
@geetaisamaliya94112 жыл бұрын
તમારોફોનનંબરમલશેમારેદેશીશાકભાજીનુબીયારણમેલવવુછે
@jigneshvaidya8332 Жыл бұрын
ભરતભાઈ અને મીતાબેન તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો જે વિડીયો જોઈ અને મને ખૂબ આનંદ થયો
@amitpatel-gd6jc2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આવડું મોટું કામ કરવા બદલ
@gujaratagromall21432 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દંપતીને.... દંપતિ ભગીરથ કાર્ય કરી રહ્યા છો... આપનો આભાર માનવા માટે શબ્દો ખૂટે ....સાહેબ.
@jigneshsoni94472 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપશ્રી ઉપર પરમકૃપાળુ, પરમાત્મા ની ખુબ જ કૃપા વરસે આપશ્રીના આ પૂણ્યકર્મ થી મા ભારતી ધરતી ખાપની ઉપર ખુબ રાજી થશે
@binnyadesara85222 жыл бұрын
ખૂબ જ સારી અને સાચી વાત કહી... ખૂબ ખૂબ અભિનંદન આ દંપતિ ને.... 🙏
@mranil20822 жыл бұрын
તમારા જેવા મહાનુભાવના કારણે જ આ ગુજરાતની ભૂમિ હજી સુધી પ્રફુલ્લિત બનેલ છે
@N.g.Chanal2 жыл бұрын
shachu..
@pawanagrawal72662 жыл бұрын
देश को गर्व है। धन्यवाद।
@gircowbreeding77772 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આપને હું એક પ્રકૃતિ પ્રેમી તરીકે પાઠવું છું મારે પણ જમીન છે હું પણ કઈક નવીન પ્રવૃત્તિઓ સાથે જોડાવા માગું છું આશા રાખું છું આપના તરફ થી પ્રેરણા મળશે
@nadimahemedsafimiyasaiyeds80932 жыл бұрын
👍🏻 Good job save Nature 🌹🌹🌹🌹🌹
@dimpleshah88982 жыл бұрын
Tamara vichari umda che samaj ane duniya mate All the best fir future 🤞👍👌
@goldindia98022 жыл бұрын
Khub khub Abhinandan
@jaydeepsinhatalia7347 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દેશ બીજ જોઈએ છે મળે કે નહી
@rajubhairajubhai2829 Жыл бұрын
ખૂબ જ સુંદર કાર્ય
@ratnadeepgaur9014 Жыл бұрын
God bless you Bharatbhai.
@bharatbhanushali2373 Жыл бұрын
ભરત ભાઈ મારું નામ ભરત ભાઈ જ છે હું પણ જેટલું થાય એટલું દેશી બીયારણ જ વાપરું છું પણ હમણાં ની પબ્લીક ને દેશી વસ્તુઓ ભાવતી નથી હું દેશી ટમેટા વાવ્યા છે એકદમ રસ વાડા તો ગણા કહેછે ખાટા બહું છે છાલ પાતડી છે નરમ પડી જાય છે પબ્લીક ને ઝેર ખાવાની આદત પડી ગઈ છે
@girishbhai52382 жыл бұрын
Shacha dhanvan tamej. Bahu utam
@arvindrathodnetsurf59572 ай бұрын
ખૂબ સરસ
@dmagic61182 жыл бұрын
Thank you so much for saving organic seeds
@gohilparthrajsinh39812 жыл бұрын
jordar .kam cje aa bhai nu.....
@yogeshpatel17516 ай бұрын
Very good activity ❤
@arpitabhatt79892 жыл бұрын
ભરતભાઈ ખુબજ ઉતમ કામ કરે છે હું એમની પાસે થીજ મંગાવું છું
@ravichudasama69642 жыл бұрын
bhai to amno no mane pn mokljo ... hu kheti mate biyaran magavis...
@asitis1232 жыл бұрын
To number apo ne ame pan mangavye ne . . . Koi to number apo comment vanchtaj nathi ke su
@arpitabhatt79892 жыл бұрын
હું જવાબ માં નંબર લખું છું પણ થોડી વારે માં જ કોમેન્ટ ડીલીટ થઇ જાય છે
@asitis1232 жыл бұрын
Admin bekar che e delete kare che maro pan kari didho msg delete Aap mane instagram par msg karo me karyo che aap ne msg
@asitis1232 жыл бұрын
@@arpitabhatt7989 Admin bekar che e delete kare che maro pan kari didho msg delete Aap mane instagram par msg karo me karyo che aap ne msg
@SalimShaikh-qk6cjАй бұрын
Hi salute karu Mara farmer brother ne ❤
@sadhanatrivedi80022 жыл бұрын
Khub saras keep it up
@Zafu2 жыл бұрын
keep it up great work sir
@08kansen2 жыл бұрын
Right job at the right time ! Congratulations and the best wishes.
@navinbhalani55052 жыл бұрын
Dhanya a very useful activitu being done by a wonderful couple
@nareshs71702 жыл бұрын
Khub abhinandan thanks 👌
@ronakbenmehta88572 жыл бұрын
Khub khub abhinandan ame bi tamari pasethi bhindana bij lidha hata tame bhavnagar aavya hata aahar uatsav ma aavya tayare👍👍
@NavinKunatiya Жыл бұрын
Weldone
@evainteriorsbhuj2 жыл бұрын
Sir videos fayda karak che ,,pan mob.num Bharatbhai na n aapiya aama,,to Bharatbhai ne kaam su aavse aa video,,ane badha farmer's ne pan , So i request send Bharatbhai num.
@ravliyanarendara71562 жыл бұрын
Ok barobar
@aniruddhsinh39342 жыл бұрын
અભિનંદન🌿
@jadejamihirdev25472 жыл бұрын
Khub saras
@abdulmusabhaiseta62192 жыл бұрын
Very Very good job...
@ayupanchkarma2 жыл бұрын
પ્રેરક.... અનુકરણીય....
@girishbhai52382 жыл бұрын
Va kharekhar srs shacga dhanvan tamej
@pinglavlogs2 жыл бұрын
GOOD KHUB J SARAS
@Mayaindian2 жыл бұрын
બહુ સરસ કામ કરો છો. બીજ બેંક જેમાં જાળવીને રખાય છે. કાંચની બોટલનો ઉપયોગ કરો. ભેજ ન લાગે ગુણવત્તા જળવાય.
@bhaveshmakadiya57072 жыл бұрын
અમારા ગામ નું ગૌરવ👏👏👍
@arunaahirsunshine27032 жыл бұрын
Contact number mokaljo ne
@BhavikLal2 жыл бұрын
Contact mokljo pls
@penpaperscissor81472 жыл бұрын
ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના.. આગળ જતા.. જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે.. જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે.. જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે.. જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે.. જે *રામમંદિર* મા રોડા અટકાવશે... જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે.. જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે.. વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે.. અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે... આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે.. 🙏🙏🙏🙏🙏 જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે. *જય હિંદ* *જય જય ગરવી ગુજરાત* *જય શ્રી રામ* જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻 ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🙏🏻🇮🇳🙏🏻
@bharatchavda35492 жыл бұрын
tamara gam nu sarnamu aapo
@funnyTv12M2 жыл бұрын
Number apone ne
@balramsharma67442 жыл бұрын
Right & Very Good
@montu18102 жыл бұрын
Jordar prayatna che kaka no
@piyush-im2oj2 жыл бұрын
આ ભાઇ નબર આપો અમારે આવા બીજ જોયે સે ભાઇ નબર વગરનું આ વીડિયો નકામો સે ભાઇ
@atharva7792 жыл бұрын
GOOD JOB👍👏
@rahulgohel13717 ай бұрын
👍
@vithhalkotadiya9219 Жыл бұрын
Vah👍
@dimpleshah88982 жыл бұрын
Tamna banne ne salami 🏆🏆🏆
@keshavgajera62582 жыл бұрын
Excellent work
@rajendrakumartrambadia60532 жыл бұрын
Very good information
@kanubhaipatel94912 жыл бұрын
VEARI NICE TO YOUNG CAPEL JAY MATAJI
@srktkukma21082 жыл бұрын
જો સંપર્ક નંબર મળી જાય તો ખૂબ સારું
@milankumarpatel50332 жыл бұрын
Very nice 🙂👍
@KiranPatel-ni7uq2 жыл бұрын
ગર્વ છે તમારા બન્ને પર
@penpaperscissor81472 жыл бұрын
ગુજરાત મા AAP ના એકપણ ધારાસભ્ય ને જીતાડવાનો મતલબ દેશની સંસદમા કેજરીવાલ ના જૈહાદીઓ ને ઘુસાડવાના.. આગળ જતા.. જે સંસદ મા *CAA નો વિરોધ* કરશે.. જે દેશની સંસદમા *કશ્મીરી આતંકવાદી* નો પક્ષ લેશે.. જે સંસદમા *ધારા 370* નો વિરોધ કરશે.. જે સંસદમા *જનસંખ્યા નિયંત્રણ* નો વિરોધ કરશે.. જે *રામમંદિર* મા રોડા અટકાવશે... જે હિંદુ અત્યાચાર પર ચુપ અને *જૈહાદીઓ નો પક્ષ* લઈને આર્થિક સહાયો આપશે.. જે દેશનું ધન વિકાસની જગ્યાએ *સબસિડી* મા વાપરશે.. વ્હાલા ગુજરાતીઓ આ ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા ની ત્યાં કોઈ પીપુડી પણ નહી વાગે.. અહીં ગુજરાત મા ડંફાસો મારે છે પણ દિલ્હી ની દુર્દશા છુપાવે છે... આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ગુજરાત ની પથારી ફેરવવા નિકળ્યા છે.. 🙏🙏🙏🙏🙏 જો દેશ માટે થોડો પ્રેમ હોય તો આ મેસેજ ને એટલો ફેલાવો કે ફરી ને આપડા ફોન માં પાછો આવે ત્યારે હું સમજીશ કે દેશ ના સૈનિકો દેશ ને બચાવવા કામે વળગી ગયા છે. *જય હિંદ* *જય જય ગરવી ગુજરાત* *જય શ્રી રામ* જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻 ભારત માતા કી જય. વંદે માતરમ. 🇮🇳🇮🇳🙏🏻🇮🇳🙏🏻
@suriyabenadd99672 жыл бұрын
,saras
@krunalgoswami4654 Жыл бұрын
I'm from keshod
@ChetanRudani05552 жыл бұрын
Bharatbhai no contact kevirite karvo?
@kaminigohil56312 жыл бұрын
Congratulations👏
@satishbhaipatel31432 жыл бұрын
Hu Navsari thi tame khub sarash kam kari Rhya cho Mare biyaran joyeche to phon no apso Jai mataji
@DkRavliya Жыл бұрын
આમના બીજ ક્યાથી મેળવી/ખરીદી શકાશે?
@DevangMehta222 жыл бұрын
Keshod ma kai baju.।। Address or number?
@aiyubkhanaiyubkhan73072 жыл бұрын
Garvi Gujarat... 🇮🇳🇮🇳🇮🇳
@globalpeopleslife96862 жыл бұрын
Before uploading informative video, BBBC must show contact number of Mr. Bharatbhai, otherwise no use of this video, we never expect from BBC Channel like this.
@rajuvara37382 жыл бұрын
Right brother, BBC news is not sharing any contect number any time,there for this channel is not usefull for us ,
@KetanPatel-ri3cy2 жыл бұрын
👌👌👌
@dineshbhuva3992 жыл бұрын
👍👍
@pc_sutariya66662 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@TheRihen2 жыл бұрын
ગજબ
@virendhanesha97912 жыл бұрын
Bhai
@ashwinpatel83812 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@chimanrathvachimanrathva5719 ай бұрын
મકાઈ નું દેસી બિયારણ જોઇએ છે
@vrajraj76362 жыл бұрын
Nice
@globalpeopleslife96862 жыл бұрын
BBC Channel, Mr. Bharat bhai na contact number vagar aa video joyne su karvanu..? Main things you forgot or intentionally forgot...??
@vdodiya82 жыл бұрын
Hmm
@sarojsaroj8482 жыл бұрын
મારી પાસે ટેરેસ ગાર્ડન છે બીજ માટે ભરતભાઈ નો નંબર આપો
@rajubhairajubhai2829 Жыл бұрын
તમારી પાસેથી દેશી બિયારણ મેળવવા શું પ્રોસેસ કરી શકાય.
@keshubhaiodedara82302 жыл бұрын
કેશોદ મા કયાં ભરતભાઈ મળી શકે? ફોન નંબર?
@dimpleshah88982 жыл бұрын
Tame je deshi biyaran BACHAVO cho te mate sarkare tamne sahay kari tamne motivation aapi ne tamne madad karvi joie tamne knowledge che aeno tame loko ne Gyan aapjo
@preetimevada82122 жыл бұрын
How can we contact them?
@vasantpatel93212 жыл бұрын
Bharatbhai no contact number jove 6
@vibhapatel.62962 жыл бұрын
What is the address
@davefilip63906 ай бұрын
Nambar જોઈએ છે..મૂકો
@voiceofsoul7002 жыл бұрын
Bharat bhai no no. Plz share karo 🙏
@Royal_freefire_playr_20K2 жыл бұрын
Bhartbha no mo na aapo bhai Pls
@ashokkumarpatel18312 жыл бұрын
ખરીદવું હોય તો શું કરવું જોઈએ
@arvindbhimani85532 жыл бұрын
બહુ સરસ કામ કરો છો
@hareshvekariya23712 жыл бұрын
કોન્ટેક્ટ નંબર ??
@manojkokani2672 жыл бұрын
Phon number Janava vinanti.,🙏🙏🙏
@adgsurat92742 жыл бұрын
Contect no.kya thi malse mare pan koye che biyaran