દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે ||

  Рет қаралды 299,365

Popatbhai Charitable Foundation

Popatbhai Charitable Foundation

Күн бұрын

દાદીમાં રોડ પર વસ્તુ વેચાય છે અને ફૂટપાથ પર સૂઈ જાય છે || #POPATBHAI #popatbhai_foundation || Tean_pcf
દોસ્તો માં છેલ્લા ઘણા ટાઈમથી રોડ ઉપર નાના મોટી કોસ્મેટિક્સ આઈટમ વેચાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે પણ દોસ્તો આજે તેનો સહારો કોઈ નથી તો મારાથી બનતી મદદ અમે દરેક કરી છે અને મીડિયાના માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ તમે પણ આગળ આવો અને મદદ કરો
If you want to support the Popatbhai Foundation in any way, below is our contact number you can whatsapp or call within it
Contact us no. :- +91 7600 900 300
Facebook page :- / 3562403343866760
Instagram id :-www.instagram....
Contect Us No :- +91 7600 900 300
#popatbhai_foundation
#POPATBHAI

Пікірлер: 337
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 3 жыл бұрын
Bhagwan tamara roop maa farishta mokale che aawa mahentu loko mate naman aapne
@aartiahiryadav2398
@aartiahiryadav2398 3 жыл бұрын
પોપટભાઇ હુ તમારા બધા વીટીયા જોવ છુ પણ તમે બહુ જ સારી સેવા કરો છો મારે પાપા નથી એટલે મને બથી જ પરીસ્થિતિ ની ખબર છે ભગવાન મુરલીધર તમને વધારે શક્તિ આપે મારા મોટા ભાઈ તમે આવી સેવા કરતા રહો તેવી મુરલીધર ને પર્થ પ્રાથ ના🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaytrivedi1083
@sanjaytrivedi1083 3 жыл бұрын
पोपट भाई आपको इस काम के लिए बहुत-बहुत धन्यवाद और ढेर सारा आशीर्वाद
@kanubhaivaghela1887
@kanubhaivaghela1887 3 жыл бұрын
પોપટભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...તમે રિયલ લાઈફમાં હિરોછો..તમે માનવતા ની મહેંક છો઼... ધન્યવાદ ..જય હિન્દ... જય ભારત 🙏
@MahendraPatel-gv3lj
@MahendraPatel-gv3lj 2 жыл бұрын
Nit CR by see
@MahendraPatel-gv3lj
@MahendraPatel-gv3lj 2 жыл бұрын
!!
@mitalstationary9449
@mitalstationary9449 2 жыл бұрын
@@MahendraPatel-gv3lj CV n
@sankhatvijay
@sankhatvijay 3 жыл бұрын
🤗🤗🤗🤗🤗😥😥😥😥😥😥😥😥😥 અંબાણીની જગ્યાએ પોપટભાઈ હોત તો સારું હોત....😲🙏🙏🙏🙏
@chhayagajera4032
@chhayagajera4032 3 жыл бұрын
Popat bhai tmaro kub kub aabhar🙏🙏🙏 dukhiyane khub sukh aapo chho aap... Bhagvan aapne khub sakti ne smrudhi aape...🙏🙏🙏god bless you both
@jillshah3374
@jillshah3374 3 жыл бұрын
ભગવાન અમને પણ આવા સત્કાર્યો કરવાની શકિત આપે 🙏🙏🙏
@devikben6693
@devikben6693 2 жыл бұрын
Bhai khush raho aage badho 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@dhimantpatel2515
@dhimantpatel2515 8 ай бұрын
❤❤❤❤❤cnchal, ba best of luck thank so much Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks Popatbhai Foundation
@akshayzinzavadiyaakshay3804
@akshayzinzavadiyaakshay3804 3 жыл бұрын
Bhagvan tamne khub aape popat bhai ane tamari Tim pan
@sanjaybhaipatel9432
@sanjaybhaipatel9432 2 жыл бұрын
પોપટભાઈ તમે ખૂબ જ નસીબદાર છો, તમને આવી સેવા કરવાની તક મળી.
@pbhai1877
@pbhai1877 2 жыл бұрын
Maa Mogal Apne Hamesha khush Rakhe Khubaj Agal Vadho Avi Maa Mogal Ne Prathna Karu Su Jay Maa Mogal 🙏🙏🙏🙏🙏
@manishapokar5364
@manishapokar5364 3 жыл бұрын
Wah madi na ashirwad tamari sathe che 🙌🙌🙌 God bless you
@Ankitjoshi070
@Ankitjoshi070 2 жыл бұрын
પોપટ ભાઇ તમે બહુ સરસ કામ કરો છો મને તમારી ટીમ મા લઈ સકો છો પોપટ ભાઈ
@komal4458
@komal4458 3 жыл бұрын
Very good bro
@hansajentertainment4025
@hansajentertainment4025 3 жыл бұрын
માજીને જોઈ દયા આવે. કોઈ ને કંઈક આપી ને બે પૈસા લે છે. ભીખ માંગીને જીવનારા જેમ નથી. એમની ઊંમર મહેનત કરવાની ના હોવા છતા કરે છે અને સિગ્નલ પર 20 25 30 35 40 વર્ષના ભાઈ બહેનો ભીખ માંગે છે. મહેનત નથી કરતા. માજી સમાજના માટે પ્રોત્સાહન છે. સલામ તમને માજી.
@hardikparmar3166
@hardikparmar3166 3 жыл бұрын
Sachi vat che bhai
@ritapathak791
@ritapathak791 3 жыл бұрын
વાહ પોપટભાઈ 🙏🙏🙏🙏 માસીને પણ ખુબ ખુબ ઘન્યવાદ 🙏🙏 આવા સમયમાં માનવતા હજી જીવતી છે પોપટભાઈ ને તમારી ટીમ ને લાખો લાખો વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanitagamit1067
@vanitagamit1067 2 жыл бұрын
પોપટ ભાઇ તમારી ટીમને ભગવાન બોવ આશિર્વાદ આપે
@pradipzanzmera6683
@pradipzanzmera6683 2 жыл бұрын
🌺સેલ્યુટ પોપટભાઈ🌺
@jaybajrangdada8994
@jaybajrangdada8994 3 жыл бұрын
Popatbhai tamne ane tamari Tim ne khub khub dhanyvad...🙏
@Sahil.9304
@Sahil.9304 3 жыл бұрын
Tamaru kam joi ne dil khush Thai gayu ❤️❤️
@raviramanipugb5979
@raviramanipugb5979 3 жыл бұрын
કેટલા લોકો ના આશીર્વાદ લેસો ભાઈ તમે બવ બધા સબંધ બનાવી લીધા કેટલા ના દીકરા કેટલા ના ભાઈ કેટલા ના માવતર તમારી ઉમર બવ જાજી છે ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chhayapatel1327
@chhayapatel1327 3 жыл бұрын
Great work 👌👌👌
@vaghelabipin6403
@vaghelabipin6403 3 жыл бұрын
દાદી ને ભગવાન ખુશ રાખે🙏🙏🙏🙏🙏
@shaileshraval8428
@shaileshraval8428 3 жыл бұрын
100...વષૅ....ના...થાવ.મારા....વીરા🙌🙌🙏🙏🙏🙏
@usre7000
@usre7000 3 жыл бұрын
❤😊
@dipikapatel8306
@dipikapatel8306 2 жыл бұрын
Rajni bhai tamari sathe dukhiyarao ni duva o kayam raheshe ketlak kissa o sambhli ne to amari ankh mathi pan ansu vahi jaay che 🙏🙏
@vaghelabipin6403
@vaghelabipin6403 3 жыл бұрын
સરસ પોપટ ભાઇ કામ કરો છો આવી રીતે મદદ કરતારો ભગવાન તમને સુખી રાખે🙏🙏🙏🙏🙏
@bhaveshchauhanGJ4
@bhaveshchauhanGJ4 3 жыл бұрын
હવે માણસ જાત ઉપર શું કહેવું!!! પણ પોપટભાઈ દિલ થી સલામ 🙏
@yogeshhadiya225
@yogeshhadiya225 3 жыл бұрын
🙏 Jay mataji 🙏 🙏 Jay thakar 🙏
@sejalmakwana264
@sejalmakwana264 2 жыл бұрын
सच में आपकी टीम को और आपको पोपट भाई कोटि-कोटि वंदन
@sejalmodhvaniya1941
@sejalmodhvaniya1941 3 жыл бұрын
I'm not help financially but I pray to God always bless you with many more strength 😊
@kharunishakachwala8570
@kharunishakachwala8570 3 жыл бұрын
. H
@princesscj3537
@princesscj3537 3 жыл бұрын
મોટા મંદિર માં દાન કરવા કરતાં આવા મેહનતું વ્યક્તિ ની help કરો બને તો 🙏🙏🙏
@Wanderwithkeya
@Wanderwithkeya 2 жыл бұрын
Correct
@Rocking987
@Rocking987 2 жыл бұрын
જે માતા એ તમને જન્મ આપ્યો એ મતાં ને કોટી કોટી વંદન કરીએ છીએ પોપટ ભાઈ આવુ નેક કામ કરવાની ક્ષમતા સે તમરમાં તમને પણ વંદન
@jayabengamara5948
@jayabengamara5948 3 жыл бұрын
પોપટભાઈ આહીર ધન્ય છે.તમને કે તમે આવડી નાની ઉંમરે ખૂબ ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છો માં ખોડીયાર તમને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય આપે.
@rameshthakor8073
@rameshthakor8073 2 жыл бұрын
Jay chehar Popatbhai 🙏 👑 chehar ni sarkar 👑
@manishaparmar631
@manishaparmar631 3 жыл бұрын
Khubj saras kaam karo chho bhai.... bhagvan tamne saru karse
@percismorris9347
@percismorris9347 3 жыл бұрын
Dil thi Salaam che Nani Maa ne 🙏❤... Your Work and Your Team is a Blessing for these Souls 🙏🙏🙏
@RameshPrajapati-ec3rx
@RameshPrajapati-ec3rx 3 жыл бұрын
Bhai khub sharu kam karocho bhagavan shaday shukhi rakhe
@kaalrajnibeladiya2886
@kaalrajnibeladiya2886 2 жыл бұрын
Tamara Mata Pita Ne dhanyvad Se bhai
@ravirajkanabar4659
@ravirajkanabar4659 3 жыл бұрын
જય સોનલ જય મોગલ માઁ ભગવતી સૌ નું કલ્યાણ કરે અને હંમેશા સુખી રાખે. 🙏🏻💟🙏🏻💟🙏🏻💟🙏🏻
@vimalpatel8540
@vimalpatel8540 3 жыл бұрын
Very very good job tarun bhai and popat bhai 👍🙏👌🙏👍
@toralwaghela7391
@toralwaghela7391 2 жыл бұрын
Vaa bhai vaa
@toralwaghela7391
@toralwaghela7391 2 жыл бұрын
Vaa bhai
@kaminiprajapati8310
@kaminiprajapati8310 3 жыл бұрын
God bless you ❤️
@jayeshpatelh
@jayeshpatelh 3 жыл бұрын
Tamaru kam bov j saru kam che aa duniya ma ghanay ne aava sara kam karvano moko nathi malto ane kari pan nathi sakta god bless you
@dhaval6959
@dhaval6959 3 жыл бұрын
ધન્ય છે તમારી આત્મા ને
@aartipriyavadan5684
@aartipriyavadan5684 3 жыл бұрын
Aa baa ni taklif joi ne radvu aavi gyu,,, thnk u bhai baa ni help krva,,, nd amara jva to paisa thi k tan thi pn koi help nthi kri sakta,,, pn bhagwaan tmne hji vadhare sakti aape aava maa baap ni seva krvani🙏🏻🙏🏻☹️☹️☹️
@kpentertainment16
@kpentertainment16 3 жыл бұрын
Aa dadi Maa ne ame always madad kariye chiye. Dadi ma bov j khudaar che. Koi divas paisa em j nathi leta. Mane always kai ne kai aape ne em key che k dikri hu tara paisa em nam na lai saku. Mane kai k ne kai vastu aape ne pachi j paisa ley.
@hemlattabenpatel6052
@hemlattabenpatel6052 2 жыл бұрын
God bless you jay Shree Krishna 👏
@jasubhaisolanki8269
@jasubhaisolanki8269 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
@lhmavani7779
@lhmavani7779 2 жыл бұрын
વાહ પોપટ ભાઈ ધન્યવાદ
@dhavalpatel-hg6rl
@dhavalpatel-hg6rl 3 жыл бұрын
સો સલામ છે તમારા આ કાર્ય ને..... જો દરેક માણસ તેનાથી થતી નાની મોટી મદદ આવા વ્યક્તિઓ ને કરશે તો આનાથી મોટુ કોઈ સત્કર્મ નથી...👍👌👌👌
@yogitavasava3016
@yogitavasava3016 3 жыл бұрын
સલામ છે પોપટભાઈ ને
@funtechjpvideo8420
@funtechjpvideo8420 3 жыл бұрын
પોપટ ભાઈ તમે ગરીબ લોકો ને સંપૂર્ણ શ્રદ્ધા થી સપોર્ટ કરો છો એ બદલ આભાર તમને મારા તરફથી કોઈ ને સહાય થાય તે રુપે રકમ આપું છું.
@krishvagohil3544
@krishvagohil3544 3 жыл бұрын
One of the blessings help in the world that's called Huminity Help
@jayvasaniya2444
@jayvasaniya2444 2 жыл бұрын
Bhagwan Ava badha loko ni khub help kare
@ShivamSharmaPandit123
@ShivamSharmaPandit123 2 жыл бұрын
बहुत बढ़िया भाई
@jiteshmehta4779
@jiteshmehta4779 3 жыл бұрын
Popatbhai & foundeson both selute 🙏🙏👏👏
@urvishleuva
@urvishleuva 3 жыл бұрын
મતલબી દુનિયા છે મતલબ હોય તો તમે મારા સગા કામ પત્યા પછી તમે કોણ😚😚😚😚👍
@harshanarigara1154
@harshanarigara1154 3 жыл бұрын
Khubj srs poptbhai badhane sapot kre che 🙏
@prachi-nq6zv
@prachi-nq6zv 2 жыл бұрын
😭😭😭🙏🙏🙏🙏🙏
@Kanubharvadnagaldham
@Kanubharvadnagaldham 2 жыл бұрын
Jay dwarkadhis
@nikulthakor6337
@nikulthakor6337 2 жыл бұрын
ખૂબ ખૂબ પોપટ ભાઇ અભિનદન
@jayho192
@jayho192 3 жыл бұрын
પોપટભાઈ આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો
@rameshvaghela8481
@rameshvaghela8481 2 жыл бұрын
Abhinandan bhai 🙏
@naranmasaliya1534
@naranmasaliya1534 2 жыл бұрын
પોપટભાઈ અને તમારી આખી ટીમને ખુબ ખુબ શુભકામનાઓ કે આપ ખરેખર જે અમે વિચારી પણ ન શકીએ એવા દુખિયાઓને આપ સેવા કરો છો કે ખરેખર અમારા માટે બહુ ગર્વની વાત છે અને ઈશ્વર તમને આવી શક્તિ આપે એ જ પ્રાર્થના ઓ
@krishnaRahil327
@krishnaRahil327 3 жыл бұрын
Vah popat bhay vah tme to dil jiti lidhu tmari jem drek ma dyabhav hot to aapna des ma aatli gribi na hot.
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 жыл бұрын
Jay mataji
@Dhanubha11
@Dhanubha11 3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏
@santoshibenkalika1871sangita
@santoshibenkalika1871sangita 3 жыл бұрын
Jay muralidhar saras seva kro cho bhai
@kaalrajnibeladiya2886
@kaalrajnibeladiya2886 2 жыл бұрын
Dhanyvad se Popat Bhai ne
@nitapatel2612
@nitapatel2612 3 жыл бұрын
Jay mataji bhai Ba ne to tame potana dikra jeva malya mahenat Kari ne Ba jive chhe Gharna badha avu khotu kam Kare saru na kahevay mataji saruj karse Ba nu bhai tamne mataji kam ma Bahu kamyabi ape
@lalabhai9465
@lalabhai9465 3 жыл бұрын
ખુબ જ સરસ પોપટભાઈ
@shiyakothari2879
@shiyakothari2879 3 жыл бұрын
🙏 वेरी गुड बेटा बहुत अच्छा काम कर रहे हो। 🙏❤️
@kunalpatelkunalpatel9356
@kunalpatelkunalpatel9356 3 жыл бұрын
Aagad vadho bhai
@ms2507
@ms2507 2 жыл бұрын
God bless you✨ 💛✨
@dilipkumarpatel3016
@dilipkumarpatel3016 3 жыл бұрын
Jai Hind, Jai Bharat. Jsk
@tushartamboli9517
@tushartamboli9517 3 жыл бұрын
પોપટભાઈ તમારું કામ ખરે ખર ઉત્તમ છે મને તમારી ઉપર ગર્વ છે 🙏🙏🙏
@bharatvanajara4146
@bharatvanajara4146 3 жыл бұрын
દુનિયા કેટલી સ્વાર્થી છે એ માજી વાત પરથી અનુભવ કરી શકાય છે
@asharabari6763
@asharabari6763 3 жыл бұрын
Saras Popar bhai
@balkrishnamistry3469
@balkrishnamistry3469 3 жыл бұрын
પોપટ ભાઈ ને લાખ લાખ વંદન અને અભિનંદન ખાસ તો તમે જે કોઈ પણ અસહાય અને નિરાધાર વયકતિ સાથે વાત કરો છો તયારે જે તે વયકતિ ને તમે ખુબ લાગણી અને પ્રેમ ભાવ પણ વ્યકત કરો છો તમારા શબ્દો મા પોતાપણુ અને દર્દ છે જે ખરેખર વંદનિય તમને અને તમારા મા બાપ ને દિલ થી વંદન
@rinkudodha2117
@rinkudodha2117 3 жыл бұрын
Bhagvan tamane saday khus rakhe dadima 🙏🙏😊😊
@ArpitshahArpitshah
@ArpitshahArpitshah 3 жыл бұрын
તમારા કામ ને લાખ લાખ સલામ છે ભાઈ કુદરત તમને ખૂબ સહાય કરે એજ પાથૅ ના...🙏🙏🙏
@natvarlalpatel6526
@natvarlalpatel6526 3 жыл бұрын
પાેપટભાઇ આપને સલામ ,હું આપના સુધી પહાેચવા જરુર પ્રયત્ન કરીશ
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 жыл бұрын
Super
@dayajethacomedy4615
@dayajethacomedy4615 3 жыл бұрын
God bless you Rajani👍
@ramijvalsadya6717
@ramijvalsadya6717 3 жыл бұрын
Dil thi salute popat bhai 💯💯💯💯💯🙏🙏🙏
@gujjunandotra7449
@gujjunandotra7449 3 жыл бұрын
Mukesh thakor na salam popat bhai .Khub.saras
@lovethakor293
@lovethakor293 3 жыл бұрын
Very good popat bhai
@narendrasinhzala8092
@narendrasinhzala8092 3 жыл бұрын
धन्यवाद पोपट भाई भगवान तमने शक्ति आपे
@madhavmer7357
@madhavmer7357 3 жыл бұрын
Khub Sara's kam karo cho popatbhai tamne ane tamari sansthane dil thi salam
@sunitasingh-os7he
@sunitasingh-os7he 3 жыл бұрын
Good job bro
@neelamsharma3634
@neelamsharma3634 3 жыл бұрын
आप बहुत अच्छा काम कर रहे हों भाई ईश्वर आपको खुश रखे
@parekhvarsha9953
@parekhvarsha9953 3 жыл бұрын
Dhanyawad poptbhai
@mukeshdesai6441
@mukeshdesai6441 3 жыл бұрын
Popatbhai and Tarunbhai God Bless You.
@neetavora4490
@neetavora4490 3 жыл бұрын
Great popatbhai
@darshanraval5773
@darshanraval5773 3 жыл бұрын
ભાઈ તમને અને તમારી ટીમ ની સલામ છે
@daxapatel6213
@daxapatel6213 3 жыл бұрын
Bichchri Krishna bless her
@diyajujvadiya4101
@diyajujvadiya4101 2 жыл бұрын
Bhai AA baa ne ane Taya bija badha ne malvu hoy to ame Mali sakiye ???
@pradipzanzmera6683
@pradipzanzmera6683 2 жыл бұрын
હા , સિંગણપોર ચાર રસ્તા, વેડ રોડ , કતારગામ, ખાતે આખો દિવસ કટલેરિ વેચવા આવે છે, માડી.🙏
@mahendradodiya7986
@mahendradodiya7986 3 жыл бұрын
🙏🙏🙏Good🙏🙏🙏
@HardikPatel-bo6rg
@HardikPatel-bo6rg 2 жыл бұрын
maasi ne salam 🙏
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН