દીકરાએ તર છોડી દીધા | Nilesh Hadiya | Help | Seva | Life Helper Charitable Trust

  Рет қаралды 177,770

LIFE HELPER CHARITABLE TRUST

LIFE HELPER CHARITABLE TRUST

7 ай бұрын

દીકરાએ તર છોડી દીધા | Nilesh Hadiya | Help | Seva | Life Helper Charitable Trust
Website :- lifehelpercharitabletrust.org
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#nileshhadiya
#lifehelper
#humanity
#helpeveryone
#help
#motivational
#surat
#gujarat
#sadvibes
#sadvideostatus
#helping

Пікірлер: 119
@VivekChauhan-hb9yn
@VivekChauhan-hb9yn 3 ай бұрын
રોવો મા બેન રામ‌ બનીને કોઈક તો આવસે ધીરજ રાખો મારા વાલા😢 દુઃખ લાગે બોવ આ જોઈને😢
@rammakwana3906
@rammakwana3906 6 ай бұрын
હે. ભગવાન. આની. કરતા. વાજીયારાખજે
@nileshpandya4444
@nileshpandya4444 3 күн бұрын
નિલેશભાઈ, તમારામાં ખુબ જ લાગણી અને નાની ઉમર હોવા છતાં ખુબ ઠરેલપણું આવી ગયેલ છે. ખુબ સરસ સેવાકીય કામગીરી છે તમારી નિલેશભાઈ. વંદન તમને 🙏🙏🙏🙏🙏
@krishsolanki9857
@krishsolanki9857 7 ай бұрын
જેને પણ આ વૃદ્ધ, નિસહાય ને યોગ્ય સમયે યોગ્ય મદદરૂપ થઈ આધાર આપ્યો એ ટીમ નો ખુબ ખુબ આભાર અને ખુબ અભિનંદન... મંદિરમાં દાન આપવું એના કરતા આવા નિરાધાર વૃધ્ધોને સહાય કરી નવજીવન બક્ષ્યું ગણાય આ ઉમદા કાર્ય કરી દુવા પણ મળશે એમની ધળતી જિંદગીમાં આર્શીવાદ સમુ કાર્ય કરેલ છે. God bless you sir
@hanshabengondaliya46
@hanshabengondaliya46 6 ай бұрын
મંદિરમાં દાન કરે છે નામ કમાવવા આવા દુખ્યા કોય નહિ દેખાય
@rakeshpadhiyar4462
@rakeshpadhiyar4462 3 ай бұрын
મા બાપને કૈયારે દુઃખી ના કરછો મા બાપ ભગવાન છૈ
@KalubhaiMalivad-fy5ds
@KalubhaiMalivad-fy5ds Ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બે હાથ જોડીને પ્રાર્થના છે 🎉🎉
@vijaygaming4033
@vijaygaming4033 6 ай бұрын
સારા સમય મા નાના માણસો નું ધ્યાન રાખવું ભગવાન આપણે સમય ખરાબ નય આવાદે
@Vishanji_garva_
@Vishanji_garva_ 6 ай бұрын
માં બાપ જીવતા ભગવાન છે 🎉એમને દુઃખી કરશો તો આપે સુખી નહીં થઈ એ ❤
@vallabhtank2438
@vallabhtank2438 6 ай бұрын
આમજ ભલાઇનૂ કામકરતા રહેસો🙏
@user-xp7bz3my2e
@user-xp7bz3my2e 7 ай бұрын
ભગવાન દરેક સર્વ જીવ ને સુખી કરે દાદા દાદી ની તકલીફો દુર થાજો શ્રી દ્વારકા ધિશ🙏🙏🙏🙏🙏👏👏👏👏👏હું પણ પથરી ની બિમારી થી બહુ પિડીત છે ભગવાન કોઈ કોઈના સ્વરૂપમાં આવી જાય છે બાપા સીતારામ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@abbaschhatariya5815
@abbaschhatariya5815 6 ай бұрын
માવતર ની આવી હાલત કરનાર ને સમય ની રાહ જોવી કુદરત જરૂર ન્યાય કરે જ છે
@indirapatel3492
@indirapatel3492 7 ай бұрын
ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
@arvindshah4840
@arvindshah4840 6 ай бұрын
આપ સૉને ખૂબ ખૂબ ધન્યવાદ
@manishsaisnani1292
@manishsaisnani1292 3 ай бұрын
આપ જેવા સતવાદીથી આ ધરા ટકી રહે છે.
@Santosh_kalsar
@Santosh_kalsar 6 ай бұрын
જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉
@patelmunesh3066
@patelmunesh3066 5 ай бұрын
ધન્ય છે પીયા બેન સુનિલ ભાઈ ને અને જીવન મા પીયા બેન સુનિલ ભાઈ ને પણ મા બાપ ના આશીર્વાદ હમેશા મળે સાસુ સસરા તેમજ બેન ના માતા પીતા ના હશે કે નહી તે ખબર નહી જયા પણ હશે તે પણ ખૂબ ખુશ થાશે અને હોય તો બહેન તમારા જન્મ દિવસે માતા પીતા ની સેવા કરતા વીડયો પણ બનાવ જો જેથી કરી ને જે કોઈ વીડયો જોઈ ને બીજા લોકો પરીવર્તન આવી શકે
@gunjanasari3315
@gunjanasari3315 7 ай бұрын
અહીંયા કલીયુગ છે ભાઈ ક્યાંક રામ લક્ષ્મણ મલીજાય😊😊😊😊
@maltiwaghela6518
@maltiwaghela6518 6 ай бұрын
ભાઈ તારુ બહું બહું આભાર
@nellved4190
@nellved4190 7 ай бұрын
Bhagvan બધા ને શદબુધિ આપે
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 6 ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભાઈ અભિનંદન
@rajuvyas2096
@rajuvyas2096 11 күн бұрын
જયજલારામ ભાઇ
@madhuramelectric6963
@madhuramelectric6963 5 ай бұрын
પ્રિયા બેન સુનીલ ભાઈ આભાર
@dhirajbengadhavi4513
@dhirajbengadhavi4513 6 ай бұрын
સમય બહુ ખરાબ આયો છે દરેક મા બાપ ને પહેલેથી જ ભવીસ નુ વીચાર વુ જોઈએ
@katarmaldipak7034
@katarmaldipak7034 3 ай бұрын
Veri good Nilesh
@hemlathaphotariya3211
@hemlathaphotariya3211 4 ай бұрын
આના.કરતા.દીકરા.નાઆપે.તો.સારૂ
@HarshPatel-pb8mw
@HarshPatel-pb8mw 7 ай бұрын
Priya Ben Sunil Bhai khub Sarah ..... thanks
@neetavyas3550
@neetavyas3550 5 ай бұрын
God bless you
@salimmukhi927
@salimmukhi927 4 ай бұрын
Preyaben sunilbhsi Thsnkyu bhai
@sunitakulkarni471
@sunitakulkarni471 5 ай бұрын
छोकराने. पोलिस ने. आपो
@harshabenmahida5801
@harshabenmahida5801 3 ай бұрын
Very good
@madhuravat4472
@madhuravat4472 27 күн бұрын
બેન અફસોસ ન કરવો જોઈએ અમારે પણ એક જ છે ધર જમાઈ રહેશે
@dineshsavani8679
@dineshsavani8679 3 ай бұрын
Good
@ilagandhi9161
@ilagandhi9161 7 ай бұрын
Bhagavan aap ko lambi ummar de bhai ❤
@anjanapatel9571
@anjanapatel9571 2 ай бұрын
🙏🙏🙏💓💓
@arunasomeshwar1150
@arunasomeshwar1150 2 ай бұрын
Chokra o j kharab hoy che lagan pachi kharab thay che evu nathi e loko ne pn aapna thi door javu hoy che
@nathujithakor3287
@nathujithakor3287 7 ай бұрын
લાખ લાખ વંદન
@roopamcorporation4684
@roopamcorporation4684 7 ай бұрын
Kub saras kam karo cho. Bhagwan tamne khub khub Ashish ape evi Shubheccha
@user-lk8ie4uz1g
@user-lk8ie4uz1g 5 ай бұрын
ભાઈ. બવ. સારૂ. કામ. કર્યું. છૈ
@vimik6047
@vimik6047 6 ай бұрын
Thank you bhai aava manasoni seva karo cho to bhagvan tamne aana thi pan aagal vadhare😭🙏
@katarmaldipak7034
@katarmaldipak7034 3 ай бұрын
Bahu saras
@charmipatel4418
@charmipatel4418 7 ай бұрын
Jay mataji 🙏❤
@Dvparekh
@Dvparekh 6 ай бұрын
Khub khub abhinandan madad karnare team ane use couple.
@mitamorjaria6496
@mitamorjaria6496 7 ай бұрын
Je parivar e madad Kari tenu bahut bhalu thajo
@ravichavda2781
@ravichavda2781 5 ай бұрын
Mara pappa nathi bhai tem ne swargwas thaye Haji ek varsh aa 14/2/2024 ye varsh puru thase mane mara pappa Bahu yaad aave che to bhai tu Tara maa baap ne sachav to saru bhagwan tane satbudhi aape
@jayshreegangaramani1124
@jayshreegangaramani1124 5 ай бұрын
Vah dukan joi Maja avi gai.
@rameshbhaikharachriyajunag9184
@rameshbhaikharachriyajunag9184 5 ай бұрын
Congratulations Nilesbhai for honest and pious work God bless you and give more strength
@mahendrakamdar1627
@mahendrakamdar1627 3 сағат бұрын
koo9999999ookkķ99okiìy8889m
@rakeshvasaniya9912
@rakeshvasaniya9912 6 ай бұрын
Aapno dikro nalayak 6. E dikrane bhagvan sadbuddhi aape.
@SureshKumar-hz9mn
@SureshKumar-hz9mn 7 ай бұрын
‍ તમે બહુ સારું કામ કરોશૌ
@user-dr3lt2eh6z
@user-dr3lt2eh6z 6 ай бұрын
Jay morlithar nileshbhai
@fresh_drools
@fresh_drools 6 ай бұрын
Congratulations n God bless you
@bhupendrapanchal1204
@bhupendrapanchal1204 6 ай бұрын
Khub khub aabhar Priyaben Sunilbhai
@user-dz7pg9ei4q
@user-dz7pg9ei4q 7 ай бұрын
Khub j Sara's..
@user-ov4dc6gv5r
@user-ov4dc6gv5r 6 ай бұрын
Jay mataji Jay Khodiyar ma
@user-lf1dd2jk7v
@user-lf1dd2jk7v 5 ай бұрын
Sunil Bhai. Veri help
@user-wl5ny7ot1k
@user-wl5ny7ot1k 6 ай бұрын
God bless you brother
@minapatel8112
@minapatel8112 7 ай бұрын
Jordar Seva kevay
@user-lf1dd2jk7v
@user-lf1dd2jk7v 5 ай бұрын
Priya ban. Dhanyvad
@kamalkshakamalksha2110
@kamalkshakamalksha2110 6 ай бұрын
God bless you 🙏
@SunilPatel-hw5nn
@SunilPatel-hw5nn 3 ай бұрын
Very good job
@preranapatel7154
@preranapatel7154 5 ай бұрын
Thank u priya
@JayabenRaulji-rd1kb
@JayabenRaulji-rd1kb 7 ай бұрын
Priya Ben Sunil bhai thanks
@sukhdevparikh4259
@sukhdevparikh4259 5 ай бұрын
Aa..gujrat..se...sarkar...juo
@user-sm5hx3qy5p
@user-sm5hx3qy5p 6 ай бұрын
👍👍👍👍👍
@lalajithakor3167
@lalajithakor3167 5 ай бұрын
hi
@nitinchheda5808
@nitinchheda5808 7 ай бұрын
Jai shree Ram
@gajendramalik1909
@gajendramalik1909 7 ай бұрын
Thanks
@ShashikantShah-mz3ot
@ShashikantShah-mz3ot 7 ай бұрын
Goodwork
@jatinparikh3220
@jatinparikh3220 6 ай бұрын
Priyaben sunilbhai thanks
@_pariplays_
@_pariplays_ 7 ай бұрын
❤❤❤
@sanjaymithapara8206
@sanjaymithapara8206 6 ай бұрын
Vah saras😮😮😮
@umangkoriya7878
@umangkoriya7878 7 ай бұрын
VERI NICE SEVA
@ravabhaighatab6260
@ravabhaighatab6260 5 ай бұрын
JY HO
@user-rw2vz5zj2p
@user-rw2vz5zj2p 6 ай бұрын
Jak🙏
@tarabenthakor7563
@tarabenthakor7563 7 ай бұрын
Vgood help
@_VijaysinhChauhan
@_VijaysinhChauhan 7 ай бұрын
🙌🙏
@HarshPatel-pb8mw
@HarshPatel-pb8mw 7 ай бұрын
Good job 👍
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST 7 ай бұрын
Thanks 👍
@_VijaysinhChauhan
@_VijaysinhChauhan 7 ай бұрын
❤❤
@_pariplays_
@_pariplays_ 7 ай бұрын
❤️🙏🏻❤️
@maltiwaghela6518
@maltiwaghela6518 6 ай бұрын
@udaypatel3197
@udaypatel3197 5 ай бұрын
Gujrat ma aam
@manabhaivaru633
@manabhaivaru633 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@bharatvalani2809
@bharatvalani2809 6 ай бұрын
🙏🙏🙏
@indirabenrathod358
@indirabenrathod358 5 күн бұрын
Madad karjo bhai
@meerali_modha
@meerali_modha 5 ай бұрын
Aapde amno video joiye to apdne bhi daya ave but dikro amnem 6odi ne nahi gayo hoi aa loko ae bhi trash apyo hase etle jato rhyo hoy amne emni vahu jode problem hase video puro jouv etle khabar pde
@rdhamecha596
@rdhamecha596 Ай бұрын
Vima vara to Sav khotta hoy 6e
@womensfashionart1707
@womensfashionart1707 5 ай бұрын
Ma bap ne dukhi karase a kyay shukhi ny thay 😢
@arunasomeshwar1150
@arunasomeshwar1150 2 ай бұрын
Pradhan mantri jharkhand ma mahila o ne rupiya aape che
@user-ej3xq8bp6e
@user-ej3xq8bp6e 4 ай бұрын
Bahuj saras kam karo cho bhai mara Ashish tamare sathe che
@rdhamecha596
@rdhamecha596 Ай бұрын
Dikra upr kess kro
@Sagarraman-vc7hb
@Sagarraman-vc7hb 5 ай бұрын
મારે 1 નાલાયક છે
@vrmakwanatdo940
@vrmakwanatdo940 5 ай бұрын
Nalayak Wife And Boy.From . Gj 33
@shitalmakavanayug2562
@shitalmakavanayug2562 6 ай бұрын
Kevo chhokaro chhe . Potana ma,bap ne rakhato nathi👎aa imoji chhokara mate
@latakathodi8161
@latakathodi8161 5 ай бұрын
Ek ne ek sabda varamvar bole6 aa bhai
@bipintalati7837
@bipintalati7837 5 ай бұрын
💯👍👍👍👍👍👍 1:10
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 5 ай бұрын
Aa te dikra chhe ke dipda
@mehzabinmubarak5361
@mehzabinmubarak5361 7 ай бұрын
Amne bi amni ollad avuj karse . Maa ni badduva lagse to shukhi ny thay
@khacharpruthviraj4531
@khacharpruthviraj4531 6 ай бұрын
છોકરા ના ઘર નુ પૂરૂ નો થાતું હોય તો પછી છોકરો શું મદદ કરે અત્યારે મોજ શોખ વિદેશી સસ્કુતિ ભારત મા ઘૂસી છે મોઘા બાઇક મોઘા મોબાઈલ મોઘી ગાડી હાઇફાઇ મકાન બધા ને જોઇએ છે તેથી તેઓ એવું વિચારે છે કે મા બાપ કાઇ અમારી માટે કમાયા નથી તેથી આવુ થાય છે
@afzalgilani8692
@afzalgilani8692 7 ай бұрын
Allah drekna dikra vhu ne nek bnave drek MA Bap a dikri ne sara sanskar apva joe
@darshanambaliyappsv
@darshanambaliyappsv 7 ай бұрын
🙏🙏🕉️🕉️👌🇮🇳
@ushabenalgotar9431
@ushabenalgotar9431 6 ай бұрын
મા બાપ ને ભૂલ શો નહિ 😂😂🤣🤣🙏🙏
@jayendrapatel4848
@jayendrapatel4848 6 ай бұрын
Tame adresh tamaru parti bolo
@parsottambhaichandegara4642
@parsottambhaichandegara4642 6 ай бұрын
Modi. Saheb. No Vak. Se Monghavari. Aetli Had. Vatavi Rojgar Vevar. Per. Koi Kantol. Nahi Gujrati. Ne. Target Kariya Tin. Talak CAA. Maa. Modi. Saheb Flop. Se Rdx Manijas. Aa. Flop. Se Bjp. Sarkar Janta. Ne. Dubadi Di. Dhi
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН