જય તલસાણીયા જય વાસુકી વાહ કાળું ભાઈ ચારણ તમે લખ્યું તે સાચું છે જેટલાં નાગ ના નામો આ છંદ માં છે તે બધા ભાઈઓ છે ઘણા એવું લખે છેઃ કે વાસુકી અને અમારા તલસાણીયા બેય એકજ નાગ છે પણ તે સાચું નથી પણ તે ભાઈઓ છે કાળું ભાઈ ચારણ તમે એકદમ સાચું લખ્યું વાહ ચારણ જય તલસાણીયા