Pintu Algotar | Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો | HD Video | New Gujarati Krishna Song 2023

  Рет қаралды 19,912,354

Nagaldham Group

Nagaldham Group

11 ай бұрын

👉🏻 Nagaldham Group ( Navghan Mundhva ) Presents ...
Mo : 9974444447
" Pintu Algotar . Dwarka Desh Joyo . દ્વારકા દેશ જોયો . Nagaldham Group "
Pintu Algotar | Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો | HD Video | New Gujarati Krishna Song 2023
#PintuAlgotar #DwarkaDeshJoyo #દ્વારકાદેશજોયો
________________________________________
♫ Song : Dwarka Desh Joyo | દ્વારકા દેશ જોયો
♫ Singer : Pintu Algotar
♫ Music : Chirag Goswami
♫ Lyrics : Pintu Algotar
♫ Producer : Navghan Mundhva
♫ D.O.P & Director : Divyang Goswami - Tamanna Films
♫ Cameraman : Savan Goswami
♫ Artist : Manan Bharwad, Kalpesh Bharwad - Crazy Gando
♫ Recording : Raag Studio Thara
♫ Sp.Thanks : Tinabhai Maldhari, Nagaldham Group, Ranjit Nadiya
♫ Design : Hiren Nandasan
♫ Label : Nagaldham Group
દ્વારિકા દેશ જોયો
ગોકુળ નો ગોવાળ જોયો,
હુમ,, દ્વારકા દેશ જોયો,
મૂર્તિ મા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતી મા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિ મા સુદ બુધ ખોયા,
તુ જસોદા નો લાડકવાયો,
નંદ ની આંખ્યો નો તારો,
ચોરી માખણ ખાનારો,
ગોવાળોનો છે સથવારો
ગોપીઓના મન હરનારો
વન વગડે ગાયો ને ચારો
રાધા ના રુદીયે રમનારો
કાળીયો તુ કામણગારો,
ગોકુળ થી મથુરા આવ્યો
માવતર ને જેલે સોડાયો
મામા તે કંસ ને પસડયો
નરસિંહ મહેતા ને મળ્યો
કુવરનો મામેરો ભરીયા,
બાવન કામ કરીયા,
મીરા ના ઝેર પીધા
રાણા ને ભક્તિ મય કીધા,
બેની સુભદ્રા ના વીર
દ્રૌપદી ના પુર્યા ચીર
અર્જુન નુ ગાંડીવ તીર
કૌરવો કર્યો તા થીર,
દ્વારિકા દેશ જોયો,,,,,,,,
ભરવાડુ ને ભાણેજ મળ્યો
જાન બાઇ ને છાણ મા મળ્યો,
જલીયાણ જોગી ને મળ્યો
મા વીર બાઇ નો હાથ માંગ્યો,
ધ્રુવ બાળા ને રંગ લાગ્યો
રણ છોડી રણછોડ ભાગ્યો,
સાકુ ને તીરથ કરાયા
વવુ વારુ થાઈ વાલો આયા,
સુશીલા નો ભરોહો રાખ્યો
દીધેલો તાંદુલ ચાખ્યો,
સુદામા ના પગ પખાળી
યારી જગે. વખાણી,
સગાળસા ની સાચી લાગણીએ
ચેલયો ખડયો ખાંડળીયે
પ્રગટ્યો તુ ઠાકર આંગણિયે
અજમલ રાજે ભક્તિ કરી
દિકરો થઈ જન્મયો તુ હરી,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ મારો
દોયલીવેળા નો સહારો,
ગંગાસતી પાનબાઇ ને મળ્યા
ગોરા કુંભાર ને મળ્યો
રુધીર ની ભાજી જમ્યો
બળતો પ્રહલાદ ઠારયો
હરણા કંસ ને ઉભો ફાડ્યો,
બોડાણા નુ ગાડુ હાકી
દ્વારિકા થી ડાકોર આવ્યા
ડાકોર ના ઠાકોર બની
તુલસી ના પાદે તોલાયો,
દ્વારિકા દેશ જોયો,,,,
મેઘામામેપા બાપાન મળ્યો
લીંબડા વાળો ઠાકર જોયો
બોરુ બાવળિયા જોયો
નગા લાખા ને મળ્યો
ગેડીયા ની જતવાડ જોઈ
ઠાકર તારો ઠાઠ જોયો,
જય કનૈયા લાલ કી
સહ ભૂમિ ગોપાલ કી,
જહરીયો મે વીર જોયા
ઝાઝાવડા દેવ જોયો,
પંચાળ ની ધરતી જોઇ
અવલયો ઠાકર જોયો,
જોગી એ જમડી ખીર,
પાળીયાદ નો વીહળો પીર,
જય રણછોડ માખણ ચોર
ગલીયે ગલીયે ગુંજે સોર,
તુ બાવન દુવારે બેઠો
નીતિ ટેક હાજર રેતો
છોરુ ની ખબરુ લેતો
માંગ્યો વીના બધુ દેતો,
દ્વારિકા દેશ જોયો,,,,,
________________________________________
👉🏻 Support By : All The Mamber Of Nagaldham Group
________________________________________
👉🏻 Do not forget to Like, Comment, Share and Subscribe to Official "Nagaldham Group" KZbin Channel.
Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.
________________________________________
👉🏻 " Do Subscribe, Like And Share "
: Keep In Touch : Follow Me On :
" Nagaldham Group "
👉🏻 KZbin : bit.ly/2Lm6x6v
👉🏻 Twitter : bit.ly/2Pf1yWx
👉🏻 Instagram : bit.ly/365uya1
🙏🏻 ... Jay Nagbai Maa ... 🙏🏻

Пікірлер: 5 200
@jagdishsolanki8945
@jagdishsolanki8945 9 ай бұрын
પિન્ટુ જી એ જોરદાર રાજાધિરાજ દ્વારકા ધીશ નું nonstop ગીત સુંદર મુધુર અવાજ માં ગાયું.. બહુ પસંદ આવ્યું ..
@x._lovecouple._in3236
@x._lovecouple._in3236 11 ай бұрын
જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🕉️🙏🏻 જય શ્રી રાધે રાધે🙏🏻🕉️🙏🏻 જય શ્રી દ્વારિકાધીશ🙏🏻🕉️🙏🏻
@user-gg8qi7rz8m
@user-gg8qi7rz8m 4 ай бұрын
જય દ્વારકાધીશ 🙏🙏♥️ ❤
@nishantbhatia8482
@nishantbhatia8482 9 ай бұрын
મોજ આવી ગય ભાઈ...જય દ્વારકાધીશ ❤
@gurukarupadigitalmoda9696
@gurukarupadigitalmoda9696 11 ай бұрын
જય દ્વારકાધીશ જય વડવાળા દેવ ખુબ ખુબ અભિનંદન તમને અને તમારી ટીમને
@nayakjitendra8941
@nayakjitendra8941 Ай бұрын
વાહ સુપર જય દ્વારિકાધીશ 🙏🏻🙏🏻
@KartikYJoshi
@KartikYJoshi Ай бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔⛳⛳⛳⛳⛳⛳⛳⛳👑👑👑👑👑
@bhavinjogiya4851
@bhavinjogiya4851 Ай бұрын
Please mare comment like karo
@RamilaVasfoda-xk8pm
@RamilaVasfoda-xk8pm Ай бұрын
Hi
@divyarajsinhgohil6863
@divyarajsinhgohil6863 5 ай бұрын
Jay Dwarkadhish 💙🙏🏻
@bharatpatelumiyanagaldham1393
@bharatpatelumiyanagaldham1393 11 ай бұрын
અષાઢ મહિના ની વરસાદ ની મોસમ મા જોરદાર સોંગ જય નાગલધામ જય દ્વારકાધીશ
@bhavinjogiya4851
@bhavinjogiya4851 3 ай бұрын
Please mare comment like karo Jo
@harsorasiddharth1356
@harsorasiddharth1356 3 ай бұрын
Klllllll 0 😊😅iue o 😂😊
@hirensolanki414
@hirensolanki414 8 ай бұрын
कृष्ण की महिमा, कृष्ण का प्यार, कृष्ण में श्रद्धा, कृष्ण से ही संसार !❤
@user-cs7wz7cc7s
@user-cs7wz7cc7s Ай бұрын
જય દ્વારકાધીશ 😊😊❤❤
@user-kb1dj2wk9g
@user-kb1dj2wk9g 2 ай бұрын
Jay lala Krishna dwarika na jay dakor lala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚🙏🙏🙏🙏🙏🙏🙏💚🙏🙏
@pmpgaming6171
@pmpgaming6171 11 ай бұрын
સુપર સોન્ગ ભાઈ વારંવાર સાંભરવાનું મન થાય ❤❤❤જય દ્વારકાધીશ❤❤❤
@dhanjidhanraj4966
@dhanjidhanraj4966 9 ай бұрын
જય ઠાકર ભાઈ વારે વારે ગીત સાંભળવાનુ મન થાય છે
@ashamaghrola3239
@ashamaghrola3239 Ай бұрын
Bov mast bov bov mast chhe ❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍💝💝💝💝💝💝💝💖💖💖💖💖💖💖💖💖💖💖💝💝💝💝💝💝💝💖💝💝💝💖💖💗💗💗💗💗💖💝💝💖💝💝💖💖💖💖💖
@vipulmakvana9307
@vipulmakvana9307 19 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@gohilmilan403
@gohilmilan403 Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ ❤❤❤❤🎉🎉
@ramurabariofficial
@ramurabariofficial 11 ай бұрын
જય હો મારા ઠાકરધણી..❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ સરસ ભાઈ
@bhaveshjethva689
@bhaveshjethva689 14 күн бұрын
Kodhv 🪔⭐
@dipakmali7878
@dipakmali7878 11 ай бұрын
વાહ વાહ વાહ વાહ pintubhai દ્વારકાધીશ ખૂબ ખૂબ આગળ વધારે ઘણી ખમ્મા ❣️♥️🎧
@user-gm4zx8uk6g
@user-gm4zx8uk6g 18 күн бұрын
જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DevrajmodiT
@DevrajmodiT 2 ай бұрын
JAY THAKAR ❤ Jay Dwarkadhish ❤
@jay_thakor3334
@jay_thakor3334 9 ай бұрын
जय श्री कृष्ण 🚩🙏 खूब सरस भक्ति सॉन्ग एक गीत मा हजारों रूप ना दर्शन थई गया भगवान श्री कृष्ण ना 🙏 जय रणछोड़ राय🙏
@user-zb5nt7io7d
@user-zb5nt7io7d 6 ай бұрын
વાહ ભાઇ ખુબજ સુંદર ગીત ગાયુ આમ ને આમ તમને દ્વારકા ધીશ ખુબ એટલે ખુબ જ આગળ વધારે જય દ્વારકાધીશ ❤♥️🚩🙏🌍👌😘🙏🙏🙏🚩🚩
@kajaldbadarkhiyabadarkhiya9026
@kajaldbadarkhiyabadarkhiya9026 3 ай бұрын
ha moj ha 🔥🔥🔥 Jay dwarkadhish
@anshmajithiya7937
@anshmajithiya7937 Ай бұрын
Jay dwarkadhish 🙏🏻🙏🏻
@solankidhrupalsinh3651
@solankidhrupalsinh3651 6 ай бұрын
JAY DWARKADHISH ❤❤
@diliprathod1073
@diliprathod1073 11 ай бұрын
એ હાલો દ્વારકા..... જય દ્વારકાધીશ 🚩🚩🚩🚩
@alitPrajapatiPrajapati
@alitPrajapatiPrajapati 9 ай бұрын
Janmashtami na tya j hatha bhai ❤
@somalianilaaniia-ve5lj
@somalianilaaniia-ve5lj 9 ай бұрын
W
@user-ku5ro3uw7b
@user-ku5ro3uw7b 8 ай бұрын
​🎉😅
@parasbharvad-te2vs
@parasbharvad-te2vs 6 ай бұрын
​@@alitPrajapatiPrajapati❤ikkkkk9kkk😢😂😂k😂kia❤ ko😅8q❤k😂k
@user-fb6tm7qk9w
@user-fb6tm7qk9w 6 ай бұрын
​@@user-ku5ro3uw7bજીવક્લિક😮😮❤😊😊😊😊😊😊😊 નીવ 2 ભ ગડયહ7😊😊❤😊😊❤😅❤😅❤❤❤❤વ હી ઓનીમ la hhh7pp0lplljjjjjjjjlvhhvv
@dharmiklambariya8182
@dharmiklambariya8182 Ай бұрын
Jaydawarkahis ❤️🙏👑💫🦚🥰
@aashabendabhi6806
@aashabendabhi6806 4 ай бұрын
સુપરહિઢસોગ🎉🎉🎉
@vipulravalofficial4783
@vipulravalofficial4783 11 ай бұрын
આ સર્વ શ્રેઠ સોંગ છે અને શામળિયા નો પરિચય છે મસ્ત સોંગ
@sureshbhaivala5845
@sureshbhaivala5845 9 ай бұрын
ખુબ જ સરસ... સુપરહિટ...જય દ્વારકાધીશ ખુબ જ સરસ શબ્દો... પિન્ટુ ભાઈ અલગ જ ગીત... નવઘણ ભાઈ મુધવા અને સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...
@KartikVanjar
@KartikVanjar 2 ай бұрын
😢❤ઉ❤😂😢😮😅😊
@KartikVanjar
@KartikVanjar 2 ай бұрын
ઞપફબબઢ❤😂🎉😢😮
@ronakdevipujak6493
@ronakdevipujak6493 15 күн бұрын
મને આ સોન્ગ બોવજ ગમે છે 😇❤️જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
@sahdevzapadiya2900
@sahdevzapadiya2900 5 ай бұрын
જય દ્વારકાધીશ 🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@munoalgotar3205
@munoalgotar3205 11 ай бұрын
જોરદાર ભાઈ........❤ જય જય દ્વારકાધીશ 🙏
@rajamomaidigital8182
@rajamomaidigital8182 11 ай бұрын
જય નાગબાઈ માં તમને ખુબ આગળ વધાર🙏🙏
@rajchotliya577
@rajchotliya577 Ай бұрын
Jay dwarka dhish ❤❤❤❤❤❤❤❤❤❤
@DayaRathod-qb9zl
@DayaRathod-qb9zl 27 күн бұрын
❤❤❤❤😊😊😊❤
@lalajijogaji5658
@lalajijogaji5658 4 ай бұрын
Jay Dwarkadhish ❤❤
@shantilaljoshi896
@shantilaljoshi896 5 ай бұрын
જોરદાર અદૂભુત છે
@gitaahir5052
@gitaahir5052 5 ай бұрын
Super che Jay shree krishna🙏🙏🙏
@bhagatrathod9522
@bhagatrathod9522 3 ай бұрын
Very nice 👌👌 Jay Dwarkadhish 🙏🙏
@VijayBhai-yg6ke
@VijayBhai-yg6ke Ай бұрын
Wow......❤ nice song ❤
@b.kaapabharvad2937
@b.kaapabharvad2937 11 ай бұрын
ખુબ સરસ ભાઈ સોંગ બાકી વારંવાર સાંભળવાનું મન થાઈ
@mukeshn2260
@mukeshn2260 9 ай бұрын
જય દ્વારકાધીશ આગડ વધો ભાઈ એવી પ્રાર્થના કરીએ
@BaldevDesani
@BaldevDesani Ай бұрын
😂
@BaldevDesani
@BaldevDesani Ай бұрын
❤❤❤
@pareshsolanki8047
@pareshsolanki8047 13 күн бұрын
Jay dwarka dish
@pareshsolanki8047
@pareshsolanki8047 12 күн бұрын
Jay dwarka dish
@Pratik_zala_1204
@Pratik_zala_1204 9 күн бұрын
જય દ્વારકાધીશ
@ajayolakiya606
@ajayolakiya606 3 ай бұрын
Jay Dwarkadhish ❤
@arvindthakoryoutubechannel9182
@arvindthakoryoutubechannel9182 10 ай бұрын
જય ઠાકર જય ઠાકર જય ઠાકર💙💚❤💚💙🌍🙇🏻🙏🌍🙏🙇🏻🌍🙇🏻🙏
@rameshthakor1301
@rameshthakor1301 10 ай бұрын
વાહ વાહ ભાઈ જોરદાર સોન્ગ 🙏 જય દ્વારકાધીશ 🙏
@gohilmilan403
@gohilmilan403 Ай бұрын
જય દ્વારકાધીશ ❤❤❤❤
@chaudharyparth6216
@chaudharyparth6216 11 ай бұрын
Your voices God gifted ❤️✨💫✌🏻
@__official_7710
@__official_7710 11 ай бұрын
Super song bro..❤❤❤❤‼️Jay Dwarkadhish ‼️
@bhaveshjethva689
@bhaveshjethva689 8 ай бұрын
🪔🙏
@kamleshvariya3140
@kamleshvariya3140 Ай бұрын
Jay Dwarkadhish ❤🙏🚩
@HarpalVala-wo3cn
@HarpalVala-wo3cn Ай бұрын
Jay dwarikadhish aa mota bhai ne dwarikadhish sagle vadhare
@rajeshbhaikarsanbhai7082
@rajeshbhaikarsanbhai7082 11 ай бұрын
અદભુત, અવર્ણનીય મનમોહક કોટી કોટી પ્રણામ❤ જય દ્વારકાધીશ 🌹🙏🌷❤💯
@himatchakani1821
@himatchakani1821 11 ай бұрын
ખુબ સરસ સોંગ .જય ઠાકર ❤
@mahesholakiya6955
@mahesholakiya6955 10 ай бұрын
🎉🎉🎉🎉
@odhabhaibambhaniya6907
@odhabhaibambhaniya6907 9 ай бұрын
જયદવારીકાધીશ🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩⭐⭐⭐⭐⭐⭐⭐🙂🙂🙂🙂🙂🙂🙂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jethavavipul6521
@jethavavipul6521 11 ай бұрын
મોજ પડીગય ભાઈ જોરદાર ગીત ગાયું છે જય દ્રારકાધીશ ❤❤❤
@thevanshgaming4420
@thevanshgaming4420 Ай бұрын
Excellent khub j આણંદ aavi gayo
@Karan_Rathod_1_1_1
@Karan_Rathod_1_1_1 4 ай бұрын
Jay dwarkadhish 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gogadigitalchenaldeesa4661
@gogadigitalchenaldeesa4661 11 ай бұрын
જય ઠાકર ધની. સુપર સોંગ સોંગ છે અને સુપર અવાજ છે અને સુપર સબ્ધો છે સોંગ ના..બહુ ગમે છે ...
@JagdisDev-zx3fv
@JagdisDev-zx3fv 11 ай бұрын
ÒHi
@JagdisDev-zx3fv
@JagdisDev-zx3fv 11 ай бұрын
Hi
@mansurahir9056
@mansurahir9056 11 ай бұрын
​@@JagdisDev-zx3fvI ek
@user-tr5xz3yf1s
@user-tr5xz3yf1s 4 ай бұрын
'l'I l#
@tigershrvan
@tigershrvan 11 ай бұрын
શું અવાજ છે પીન્ટુ ભાઈ તમારો 🥰🥰🥰 આ ગીત સાંભળીને દ્વારકા જવાનું માં થાય , એવું ગયું છે તમે લાજવાબ , કાળિયો ઠાકર તમારી પ્રગતિ માં ખુશી નો મેઘ વરસાવે એવી અમારી સુભેછાઓ🎉🎉🎉🎉🎉❤❤❤❤ JAY DWARKWSH❤❤
@rajubhaibharvad2142
@rajubhaibharvad2142 11 ай бұрын
Ha ho..❤👍
@mahindarni.thakor5191
@mahindarni.thakor5191 9 ай бұрын
@@rajubhaibharvad2142 erqqqeeq
@user-wn7bx3gk4q
@user-wn7bx3gk4q 7 ай бұрын
​@@rajubhaibharvad2142तैयार र😮😊 फेदं इस इस इस धरती जौ धन अंततः
@bhaveshjethva689
@bhaveshjethva689 5 ай бұрын
Valje haje masor 🪔👣⭐
@lalolalo1636
@lalolalo1636 4 ай бұрын
😮😢
@FIREGAMiNG-mc2hu
@FIREGAMiNG-mc2hu 3 ай бұрын
હે મારા નાથ મને માફ કરજે મારા ઠાકર જય શ્રી કૃષ્ણ ❤❤❣️
@hadiyalramesh9562
@hadiyalramesh9562 9 ай бұрын
વાહ પિન્ટુ ભાઈ સુ તમારો અવાજ છે🧡🤍💚
@pspgamezone7227
@pspgamezone7227 11 ай бұрын
Hit chhe bosss 😍 Goosebumps on every line Jai dwarkadhish 🚩🚩🚩
@GauravThakor-ggg
@GauravThakor-ggg 4 ай бұрын
Jay Dwarkadhish ❤❤❤❤❤
@user-qc4ry7em2l
@user-qc4ry7em2l 6 күн бұрын
😢
@user-qc4ry7em2l
@user-qc4ry7em2l 6 күн бұрын
Furkfofoogby❤😊yfpg
@RadhaKumariSingh6463
@RadhaKumariSingh6463 3 ай бұрын
આવા ભજનો ગાય એને કહેવાય કે કલાકાર આને કેવાય વા મારો ભાઈ તમારી સુપર મોજ 🙏🙏🙋🙋👌👌
@manojrabarianapur5065
@manojrabarianapur5065 11 ай бұрын
જય ઠાકર જય શ્રી કૃષ્ણ દિલ ખુશ થઈ ગયો વાહ સિંગર
@kalpeshbhoku4403
@kalpeshbhoku4403 9 ай бұрын
❤❤❤❤❤❤❤ 1:57
@govindbhaikhambhala3619
@govindbhaikhambhala3619 8 ай бұрын
@@kalpeshbhoku4403 l
@dudhrejiajaydeep2047
@dudhrejiajaydeep2047 8 ай бұрын
​@@kalpeshbhoku4403³n w2😊
@AnjunileshRathod
@AnjunileshRathod 7 ай бұрын
​❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤33❤😂❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤7
@sanganidivyesh1415
@sanganidivyesh1415 5 ай бұрын
Gejjeueu to the day happy woman's day
@taekookshree
@taekookshree 9 ай бұрын
Jai dwarka desh Jai shree Krishna Rather radhe Heart touching song vocalist ♥ Happy jansmatmi
@MansukJadav-oc9ew
@MansukJadav-oc9ew Ай бұрын
Jay Dwarkadhish 🙏🙏🙏🙏🙏🙏🌍🌍🌍🛕🛕
@MansukJadav-oc9ew
@MansukJadav-oc9ew Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🌍🌍🌍🌍🌍
@user-yp8bw8vr2d
@user-yp8bw8vr2d Ай бұрын
Pinto Algotra bhai ,,,bahu saras song ,,,dwaraka joya......
@maameldiofficial4781
@maameldiofficial4781 10 ай бұрын
જય દ્વારકાધીશ ...😊❤ હા મારો રાગ સ્ટુડિયો થરા હા વાહ ચિરાગ ગોસ્વામી તમારું સંગીત વાહ વાહ પિન્ટુ આલગોતર 🙌🏻😇♥️
@chhelanakarshan499
@chhelanakarshan499 9 ай бұрын
@jatabahimundhwa3555
@jatabahimundhwa3555 11 ай бұрын
જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી જય મેલડી માં જય શક્તિ માં જય માં મોગલ જય નાગબાઈ માં જય સિકોતર માં જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી
@senmanagar7864
@senmanagar7864 Ай бұрын
jay dwarkadhish❤❤❤.
@Everything_Radhekrishn
@Everything_Radhekrishn 18 күн бұрын
Jay ho dwarka na dev ni ❤
@RamilaVasfoda-xk8pm
@RamilaVasfoda-xk8pm 9 күн бұрын
❤❤❤❤❤❤❤
@mernikulbharvad2887
@mernikulbharvad2887 9 ай бұрын
જય ઠાકર જય દ્વારકાધીશ સુપર સોંગ પીન્ટુભાઈ આલગોતર બહું સરસ ગીત છે.. વારંવાર સાંભળવાનું મન થાય છે...
@arjundesaivejalpur1878
@arjundesaivejalpur1878 11 ай бұрын
*નાણાં થી કરેલી ભક્તિ* *ની નોંધ સમાજ રાખે છે,* *પરંતુ શ્રદ્ધા થી કરેલી* *ભક્તિ ની નોંધ ઈશ્વર* *રાખે છે.* 🙏*શુભમ ભવ*🙏
@jorubhaibharwad
@jorubhaibharwad 11 ай бұрын
@dharmeshmodhvadiya3302
@dharmeshmodhvadiya3302 10 ай бұрын
💖💖💖💖
@maheshbeldar8314
@maheshbeldar8314 9 ай бұрын
Very good
@user-pf7gr4oi1j
@user-pf7gr4oi1j 8 ай бұрын
​@@dharmeshmodhvadiya3302nu
@mihirsihbabariyamihirsihba4588
@mihirsihbabariyamihirsihba4588 8 ай бұрын
😊😊
@AshokParmar-lk8qm
@AshokParmar-lk8qm 7 күн бұрын
कृष्ण की महिमा, कृष्ण का प्यार, कृष्ण में श्रद्धा, कृष्ण से ही संसार!❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤😙😙😙😙 राधे कृष्णा ❤
@ajitsinhmori8636
@ajitsinhmori8636 Ай бұрын
વાહ ! પીન્ટુભાઈ. હવે તમારા જેવા કલાકારોના કારણે ગુજરાતી ગીતો યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યાં છે. ગીતના શબ્દો પણ અદભુત !
@rukhadbhaichakani8730
@rukhadbhaichakani8730 11 ай бұрын
આ સ્ટુડિયો ને ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ❤️❤️🙏🚩
@anilanil6306
@anilanil6306 11 ай бұрын
જય હો દ્વારકાધીશ 🙏🙏🙏🚩🚩🚩👏👏👏
@vanrajshinhzala2016
@vanrajshinhzala2016 3 ай бұрын
Vah bhai vah 👌👌 jay dwarkadhis 🙏🙏🙏
@VanrajBhumi
@VanrajBhumi 29 күн бұрын
🎉🎉
@alpeshvaghelaa232
@alpeshvaghelaa232 11 ай бұрын
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ૐ વિઠ્ઠલા 🙏😍 અતિસુંદર દ્વારકાધીશ ગીત...🌹🌹 જય ઠાકર...🙏 ખૂબ ખૂબ અભિનંદન...
@pravinbhaisarla
@pravinbhaisarla Ай бұрын
જયકિશંભગવાન
@rahulgaming_yt9085
@rahulgaming_yt9085 9 ай бұрын
Jay dwarkadhish 🙏 jabarjast lyrics BHAi
@user-cu1es4hh2s
@user-cu1es4hh2s Ай бұрын
Jay Dwarkadhish vah bhai super song ❤❤♥️♥️🙏🙏👏👏👏👏🚩🚩🚩🚩
@shilpabenrathod8862
@shilpabenrathod8862 Ай бұрын
@nocontent8182
@nocontent8182 10 ай бұрын
❤ જય ઠાકર ❤ભાઈ તમને FULL SUPPORT
@premjibavariya6828
@premjibavariya6828 10 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ ને બહુ સરસ સોંગ છે.
@bharatcat6021
@bharatcat6021 10 ай бұрын
❤ w.
@ravaldileep1380
@ravaldileep1380 3 ай бұрын
ભક્કમ.....😊ભાઈ જોર દાર સોંગ બનાવ્યું છે.....🎉🎉મારો ઠાકર તમને બહુજ આગળ વધારે ..............❤❤❤❤❤❤❤❤
@ravaldileep1380
@ravaldileep1380 3 ай бұрын
મને બહુજ ગમિયું ભાઈ.......❤🎉😊
@-anandEdit555
@-anandEdit555 3 ай бұрын
જય દ્વારકાધીશ ❤❤
@mevadabharvad-zv9yu
@mevadabharvad-zv9yu 11 ай бұрын
જય નાગલધામ ખુબ ખુબ સરસ હતૂ સોગ સાભડવાની મજાઆવીગય પીટૂ ભરવાડ
@gohilmilan403
@gohilmilan403 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤❤❤❤
@angrynavneetgamer8693
@angrynavneetgamer8693 4 ай бұрын
This is super hit song in youtube and all world Thanks #nagalDham group and The singer pintu sir❤❤😊😊 ❤ Jay Dwarkadhish ❤
@Bharwad01
@Bharwad01 11 ай бұрын
Super song and music Jay thakar
@vasanbhaipaththar541
@vasanbhaipaththar541 7 ай бұрын
👌👌
@kishormajithia5839
@kishormajithia5839 15 күн бұрын
Jay dwarika 😂❤😊
@bapupuraswaminarayanmahila6002
@bapupuraswaminarayanmahila6002 Ай бұрын
જય દ્વારકાધીશ❤🎉
@vipulkachariya2972
@vipulkachariya2972 8 ай бұрын
જય દ્વારકાધિશ.. જય ઠાકર જય રણછોડ
@lakhabhaichihla8237
@lakhabhaichihla8237 11 ай бұрын
જય નગાલાખા ના ઠાકર 🙏
@bhavinjogiya4851
@bhavinjogiya4851 Ай бұрын
Please mare comment like karo
@Creation_Zone36
@Creation_Zone36 5 ай бұрын
Jay dwarkadhish Jay shree Krishna
@MTandel-xc6ql
@MTandel-xc6ql 2 ай бұрын
Wah pintubhai and team,Jay dwarkadhish
@mehulgamer9325
@mehulgamer9325 7 ай бұрын
Jay Dwarkadhish🙌❤️🤗😘🥰☺️✨💫 Most Beautiful Song👌❤️🤗🥰☺️✨
@trivediharshit8432
@trivediharshit8432 8 ай бұрын
અત્યારે જ સુપરહીટ ગીત છે
@shamaldesai9122
@shamaldesai9122 13 күн бұрын
જય ઠાકર જય હો જય હો 🎉🎉🎉
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 20 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 43 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 257 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 40 М.
Айбек Қайбулла - Сұлуым менің (премьера песни) 2024
2:53
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 4,1 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 3,1 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 503 М.