ખરેખર આવું સારુ કાર્ય દુર્લભ જોવા મળે છે ધન્ય છે લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો ને
@digant_unagar35193 жыл бұрын
Dhany chhhe mem..ek palak mata tarike sagi mata thi bhi vadhu jawabdari aa samay ma nibhavo chho.. Bhagvan tamane lambu ayushy ape.. Atyre evo samay chhe k koi relative lagn babat ma vache reva k patra sodhi aapva ready nathi. Tyre ava srs kary karo chho. Khub khun abhinandan. Mane pan asha chhe k mari bahen mate bhi ap saru patr sodhi apso.
@MukeshPatel-de4tl2 жыл бұрын
Khub saras kam karo so ben Bhagavan tamne 100 vars nu aaus aape aevi mari bhagvan ne prathana
@agpatel20342 жыл бұрын
આપને અને આ દિકરી ને ભગવાન સુખી રાખે ખૂબ ખૂબ સુભ કામના
દિકરી ને ખુબ ખુબ શુભેચ્છાઓ લાઇફ લાઇન ટ્રસ્ટ ને 💯💯 સલામ 👌
@ajaykumarmakwana98432 жыл бұрын
Very nice
@falguniupadhyay39332 жыл бұрын
Good job di
@kathiriyadilip941Ай бұрын
ધન્ય છે માં નિતાબેન
@bhikhubhaikatakiya72104 ай бұрын
खुब खुब आभार नीताबहेन
@punamben26372 жыл бұрын
મારે પણ આવીદિકરીજોએ
@hitendutt5 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@RajeshkumarJani-s2b9 ай бұрын
Very good
@gagupatel8318 Жыл бұрын
Mare pan avi j dekri joeiy che avi dekri mara garma ave ane kush rahe to ame pan kush theiy sukhi theiy jenu koi na hoy tano 1000 hat valo bagvan hat pakde che❤❤❤
@jahirambhaimohvare57646 күн бұрын
bhagavan sukhi rakhe
@jaydoshi7654 Жыл бұрын
Marakrvana chhe
@illabenAgrvat-pe4bv Жыл бұрын
જયશ્રી કિષણા
@hasmukhthakur38172 жыл бұрын
🌺🙏🌺
@PravinsinhSolanki-i8h7 ай бұрын
મારે મારા પુત્ર ના વિવાહ કરવા છે
@jaydoshi7654 Жыл бұрын
Jayginedira
@sandipgundigara3899 Жыл бұрын
આવી સેવા કરવા માટે સમય આપવો ઍ ખરેખર ધન્યવાદ
@SapnaGohil-s6p Жыл бұрын
મારે માનથી
@SapnaGohil-s6p Жыл бұрын
માતેમા
@nitamakwana4682Ай бұрын
Aa bdhu khoti 6
@llufofficialАй бұрын
@@nitamakwana4682 જો આપ સંસ્થા સાથે જોડાયેલા છો અને આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સંસ્થામાં રૂબરૂ મળવું તો જ પ્રશ્ન નું નિવારણ મળશે અને જો તમે તમે સંસ્થા સાથે જોડાયેલા જ નથી અને વિરોધ , પ્રશ્ન કરો છે તો તમારે એક વાર સંસ્થાની મુલાકાત કરી પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ આ શિવાય બીજો કોઈ ઉપાય નથી લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન દિકરીઓનું પિયર એટલે " જનક મહેલ " 701 , સાતમો માળ, KYROS BUSINESS CENTRE (કાયરોસ બીઝનેસ સેન્ટર) , આશીર્વાદ સોસાયટીની બાજુમા, નવજીવન હોટલ નજીક, સરથાણા જકાતનાકા થી શ્યામધામ મંદિર વચ્ચે,સર્વિસ રોડ,સુરત સંપર્ક:- મો - 9913918000, 9316743068 ( ફોન ઉપાડયો નથી તો મેસેજ કરી દેવી) નોંઘ - કોઈ વ્યક્તિ કે સંસ્થા વિશે નેગેટીવ કોમેન્ટ કરવાથી શું કાયદેસરની કાર્યવાહી થાય છે તે તમને ખ્યાલ છે ને સુરત કોર્ટ ના ધક્કા ચાલુ થઈ જશે અને જો તમે સાચા હોય તો અમને આખુ નામ અને મોબાઈલ નંબર આપો કોઈ પણ વ્યક્તિ એ સંસ્થામા રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો કોઈ ની સગાઈ વહેલા થાય કોઈની સગાઈ મોડી થાય કોઈ ની સગાઈ સંસ્થા માં નો પણ થાય સંસ્થા દર મહિને 15 થી 25 સગાઈ કરી રહી છે બધા લાઈવ જોવે જ છે અમારે કોઈને પ્રૂફ આપવાની જરૂર નથી