ત્રણેય દીકરાઓએ માં ને સાથે રાખવાની ના પાડી દીધી, પછી જુઓ માં એ શું કર્યું | motivational story

  Рет қаралды 1,711,443

Gujarati Motivation

Gujarati Motivation

Жыл бұрын

ત્રણેય દીકરાઓએ માં ને સાથે રાખવાની ના પાડી દીધી, પછી જુઓ માં એ શું કર્યું | motivational story
"Gujarati Motivation" Is A Gujarati Motivational KZbin Channel, Where You Can Find Videos That Will Help You to Motivate Yourself, With the Help You can Understand Yourself, and Also you will able to boost your Mind Power.
In this Video We will Cover up All Solution For the General Life Problems And will give you appropriate Tips And Tricks to make Your Life Happier Than Before.
We Hope You Like Our Videos And If You Think It Is Helpful You Can Share Them Wid Your Friends.
!! See More !!
Gujarati Motivation :-
• Gujarati Motivation
Gujarati Motivation Popular :-
• Gujarati Story
Gujarati Motivation Latest :-
• The Gujju Story
Gujarati Motivation Oldest :-
• Gujarati Motivational ...
!! Contact Us !!
Facebook : / thegujjustory
Instagram : / the_gujju_motivation1
Website : thegujjumotivation.com/
#gujaratimotivation #gujaratistory #thegujjumotivation #thegujjustatus #motivationalvideo #motivationalvideo #motivationspeech #gujaratimotivation #gujjumotivation

Пікірлер: 468
@mukeshgajjar4846
@mukeshgajjar4846 Жыл бұрын
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *> वंदे मातरम् साधु साधु
@mitulshivyogi380
@mitulshivyogi380 Жыл бұрын
Excellent......aaj nu present generation ......well done keep it up.......khubaj gami....it's true.........Maa Baap ne rakhwa koi ne gamtu nathi
@ashishmakavana2682
@ashishmakavana2682 Жыл бұрын
ખુબ સરસ વિડિઓ 🙏🙏🙏🙏
@leelashah9346
@leelashah9346 Жыл бұрын
Please I suggest children not to behave like this I beg you
@kamlabenmewada9403
@kamlabenmewada9403 Жыл бұрын
માતા નો નિર્ણય. સાચો છે હા
@user-tk6yo7by9u
@user-tk6yo7by9u Жыл бұрын
માતા-પિતાની સેવા કરવી સવથીમોટુસથાનછેઆસીવાયબીજુગમેતેટલુકરોતેનકૃછેજેનેસમજાયતેમાતાપીતાનીસેવાકરજોઠાકોરરમેશભાઈ૬૩૫૨૧૧૧૭૦૧
@ashishmakavana2682
@ashishmakavana2682 Жыл бұрын
પ્લીઝ દોસ્તો માં બાપ સાથે આવું ના કરો પ્લીઝ જીવન માં સાચા ભગવાન માં બાપ છે એટલા માટે આવું કોઈ દિવસ માં બાપ ને હેરાન ના કરો પ્લીઝ 🙏🙏🌹🌹🙏🌹🌹🙏
@meenatrivedi1216
@meenatrivedi1216 Жыл бұрын
0pppp0p0
@rasiladoshi9613
@rasiladoshi9613 Жыл бұрын
Perfect dicision smart Mom god thought blessed to all childrens still Mom is the Mom ❤
@pravingudhka5638
@pravingudhka5638 Жыл бұрын
બહુ સરસ અવાજ વીડીયો મોકલો તા રહેજો 🙏🙏🙏 ધન્ય છે માને પણ સમજે કોણ
@mandanpatel3348
@mandanpatel3348 6 ай бұрын
Bahuj saras video banaya badal khubkhu b abhar Jay mate
@vasantpatel4758
@vasantpatel4758 Жыл бұрын
Sachin hkikat chhe.savdhan.sachho Nirnay.
@patelbharatbhai2725
@patelbharatbhai2725 Жыл бұрын
આશાજી ના નિર્ણયને ખૂબ જ ધન્યવાદ તેમની જગ્યાએ હું હોઉં તો આવું જ કરું
@vaishujinu79
@vaishujinu79 Жыл бұрын
Ashaji did nice job❤
@vijayparmar4428
@vijayparmar4428 Жыл бұрын
Heart touching story. Ashaji good decision and very strong woman. Very good 👍
@tejabhaiaal7266
@tejabhaiaal7266 Жыл бұрын
Saras chhe aashben no niryan sacho chhe
@Krishna-bi9qn
@Krishna-bi9qn 14 күн бұрын
Very nice story i like it very much thanks for your wonderful story ❤❤❤❤
@hiteshprajapati7338
@hiteshprajapati7338 Жыл бұрын
Yes very very Heart 💓 touching story of every person Lifetime ❤️
@ganpatChauhan-cq4qo
@ganpatChauhan-cq4qo 7 ай бұрын
😮😮😮😮 😮 😅😅😅😮😅
@ganpatChauhan-cq4qo
@ganpatChauhan-cq4qo 7 ай бұрын
L Pp P P
@valjibhaiparmar5747
@valjibhaiparmar5747 10 ай бұрын
Sahi bat.hai .aajkal navi pedhine..mabap juna vicharo na lage che .bhulo bhale bijubadhu..mabapne bhulo.nahi.
@ashwinshah3656
@ashwinshah3656 Жыл бұрын
આશા બેન તમારો નિર્ણય બહુ જ સરસ છે
@manjulakothary
@manjulakothary 13 күн бұрын
બહુ જ સરસ વાર્તા છે આવી વાર્તા મોકલતા રહેશો ખૂબ ખૂબ આભાર ❤😂🎉
@nareshmagodiya5656
@nareshmagodiya5656 Жыл бұрын
Good information Moti family mate .good dicision Ashaben
@nilabenpatel5900
@nilabenpatel5900 Жыл бұрын
બેસ્ટ નિર્ણય લીધો વાહ માં એ વાલનો દરિયો છે પ્લીઝ મા-બાપ છે તો બધુજ છે 🙏પછી વારો તમારો છે જેવું ભરો તેવું ભોગવો હાથ ના ક્યાં હયે લાગે એ ભાવના ભૂલશો નહિ 🙏👍👌 આ દુનિયામાં માં બાપ થી કોઈ મોટું નથી થશે નહીં મારા ભાઈ યાદ રાખજો કોઈ ભૂલ કરતાં નહીં પ્લીઝ ધ્યાન રાખજો યાર
@dhanimakwana4360
@dhanimakwana4360 Жыл бұрын
બહુ જ સરસ મજાનું છે આવા દિકરા માટે આવુ જ થવુ જોઇએ
@hariOm-jt7np
@hariOm-jt7np Жыл бұрын
Ghar Ghar ki Kahani Veri good speech thanks बहुत-बहुत dhanyvad Shukriya
@manishjataniya8943
@manishjataniya8943 Жыл бұрын
સાવ સાચી વાત છે ભાઈ 💐👍💐
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
સાચી વાત સે👌👌👌😭😭
@chaudharybhavanaben3351
@chaudharybhavanaben3351 Жыл бұрын
સાચી વાત છે
@joshnapanchal6935
@joshnapanchal6935 Жыл бұрын
ખુબ સરસબેન
@kusumpurohit7992
@kusumpurohit7992 Жыл бұрын
આજકાલ આવુ જ જોવા મળતું હોય છે દોષ હોય છે સમય નો સમય બદલાઈ ગયો છે. આ પ્રશ્ન દરેક સ્ત્રી ને માટે આઘાત જનક હોય છે જ્યારે પતિ ન રહે ત્યારે તો આ નિર્ણય ખુબજ વ્યાજબી છે.
@KetanPatel-ch2ob
@KetanPatel-ch2ob 2 ай бұрын
Ft
@Ahirkiaan0035Ahir
@Ahirkiaan0035Ahir 2 ай бұрын
​@@KetanPatel-ch2ob😮😮
@user-rg3qg3pb9x
@user-rg3qg3pb9x 2 күн бұрын
I’m sorry
@VijaySolanki-yh4vs
@VijaySolanki-yh4vs Жыл бұрын
બહુ સરસ
@kamlabengorkha3332
@kamlabengorkha3332 Жыл бұрын
બહુ સરસ છે 👌👌 વાતૉ મને બહુ ગમીગયો આવુજ થવું જોઈએ છોકરાઓને સારુ માં એ મીલકત નહીં આપી માં ને રાખવા તૈયાર નથી અને મીલકત લેવા તૈયારછેનથી આપવાનુ
@vandanadhulia7031
@vandanadhulia7031 Жыл бұрын
Barober karu che
@ramneekjain6591
@ramneekjain6591 Жыл бұрын
​@@vandanadhulia7031 he H ,❤😂🎉😢😅 6:38
@maharaja22836
@maharaja22836 Жыл бұрын
કોમલબેન ગોરખા જો દિકરાઓ પોતાની માં રાખવા તૈયાર નથી તો તેની પાછળ એની ઘરવાળી એ પણ કોઈ ની દિકરી જ છે આટલા મા તમે સમજી ગયા હશો.
@IndiraShah-rt5zs
@IndiraShah-rt5zs 10 ай бұрын
​@@vandanadhulia7031ક😢😢😢
@dungarjithakor
@dungarjithakor 10 ай бұрын
​@@vandanadhulia70318:26 pp lo
@maheshbhaigohil5607
@maheshbhaigohil5607 Жыл бұрын
વાહ
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 Жыл бұрын
સત્ય મેવ જયતે
@hemavyas5121
@hemavyas5121 Жыл бұрын
Ashaben Sachu decision lidhu, aava dikra karta dikra na hoy te saru
@gandabhaipatel1374
@gandabhaipatel1374 10 ай бұрын
Bahu saras chhe, Mataji no mirnay uttam chhe,Balkone bhan thavu joiye,
@fatimashaikh2568
@fatimashaikh2568 Жыл бұрын
Je nirnay karyo te bilkul sacho chae
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 Жыл бұрын
Akdam sachi vat che bdhi jga a aavij vaat thay che
@baroliyaranjanbenbaroliya1538
@baroliyaranjanbenbaroliya1538 Жыл бұрын
આવા સ્વાર્થી દીકરા કરતા દીકરા ના હોય એ વધારે પહેલા દુઃખ થતું કે દીકરો નથી પણ આવું બધું સાંભળીને જોઈને લાગે છે દીકરો નથી તે વધારે
@tirthpro3148
@tirthpro3148 Жыл бұрын
માતેમા બીજા વગડાના વા માને નમન કરવા કયારેય દુઃખ ના દેવુ
@niranjanapatel7583
@niranjanapatel7583 Жыл бұрын
Very heart touching
@d.r.amdavadi8417
@d.r.amdavadi8417 5 ай бұрын
જેવા સાથે તેવા માનો નિર્યય ખુબ સરસ
@shobhavaidya1951
@shobhavaidya1951 10 ай бұрын
Very nice video 🙏👍👌
@kunlat5276
@kunlat5276 4 ай бұрын
આવુજ કરવુ જોઇએ હીંમત રાખી ને કામ લીઘુ ખુબજ સરસ
@varshabenprajapati7638
@varshabenprajapati7638 Жыл бұрын
Sachi vat che 👍
@deepakanandpara8210
@deepakanandpara8210 Жыл бұрын
👏👏👏
@pateldaxa1557
@pateldaxa1557 2 ай бұрын
સરસ
@ravindrashah661
@ravindrashah661 Жыл бұрын
Tamari.story.tutata.samaj.same.divadandi.che.Thankyu.so.much.
@navinchandraupadhyay7344
@navinchandraupadhyay7344 3 ай бұрын
Aashabene bahu saaruchokraone sambhaavyu very nice i like story
@bhavnapatel7683
@bhavnapatel7683 Жыл бұрын
માતાનો નિર્ણય સાચો છે હા દીકરાઓને કશું જ ના અપાય જય શ્રી કૃષ્ણ
@kalindioza4821
@kalindioza4821 Жыл бұрын
Good decision of mom
@KriyaRaulji-ru2zp
@KriyaRaulji-ru2zp 10 ай бұрын
God dishishn 😅 14:10
@KriyaRaulji-ru2zp
@KriyaRaulji-ru2zp 10 ай бұрын
Sha nirany che
@manjulapatel7356
@manjulapatel7356 Жыл бұрын
Mata a saro sabak shikhavio 👌
@jagrutikachhi5780
@jagrutikachhi5780 Жыл бұрын
Vare vah ashaben Tamara jevi j ma hovi joye to j dikara ne khabar pade
@bhavnashah7232
@bhavnashah7232 Жыл бұрын
Vah ashaben tamrajevi jj maa hovi joye to j dikarane khber pade
@shamjibhailadva8821
@shamjibhailadva8821 Жыл бұрын
બહેન તમે સાચા છો જેને દીકરી છે તેનો ઉ્લેખ કરિયa સિવાય વાત કરુંછું દીકરાની ખોટમાં જમાઈ ને દીકરા થી સવાયા રાખ્યા ત્યાર બાદ તે દીકરા એ માં બાપ ઉર્ફે સાસુ સસરા ને જે હાલત કરી ને તેમાવતર આજે રોય સકતા નથી વાત કરી સકતા નથી જીવતા જમાઈ ને ખૂબ રૂપિયા નો હદબાર સહકાર આપ્યો હાલ સાસુ સસરા નોધારા થયા છે કોઈ ને કહી પણ કહી સકતા નથી
@maltipancholy7495
@maltipancholy7495 6 күн бұрын
Very nice true story parents also learn they don’t give anyone anything up to last breath they can make will and decide who keeps you almost the property going to that person after death
@shabirbox1189
@shabirbox1189 Жыл бұрын
Very heart touching story.Thanx.
@gautamirajodiya7914
@gautamirajodiya7914 Жыл бұрын
🎉
@DSMak
@DSMak Жыл бұрын
Very heart touching video.....
@rameshbhutiya5829
@rameshbhutiya5829 Жыл бұрын
Very nice advice in real life,thankyou vm.
@madhavishah6103
@madhavishah6103 Жыл бұрын
Very few r like this. I appreciate d lady's step to donate her wealth to school and hospital.
@chandrikapatel6441
@chandrikapatel6441 Жыл бұрын
L ni hup😊😅😮😢🎉😂i😅
@chandrikapatel6441
@chandrikapatel6441 Жыл бұрын
P 5😅
@ranaparbatsinh2690
@ranaparbatsinh2690 Жыл бұрын
@@chandrikapatel6441 to use ho
@rajendraraval5367
@rajendraraval5367 Жыл бұрын
આ વાસ્તવિકતા છે આપણા સમાજ ની પરંતુ આજકાલ નો ઊછેર અને પાશ્ચાત્ય સંસક્રુતી નો પ્રભાવ તેના માટે જવાબદાર છે
@bhartil8402
@bhartil8402 Жыл бұрын
Kalyug This is the best answer for her selfish children every parents will have to look out for themselves in old age degnified justification 🌈 👏 🎤
@pinalpatel5676
@pinalpatel5676 Жыл бұрын
Perfect mom dicesion
@Dr.BokhaniSuccess15663
@Dr.BokhaniSuccess15663 Жыл бұрын
હા સાહેબ મારે પણ ત્રણ દિકરા છે
@chhotalalpandya9298
@chhotalalpandya9298 Жыл бұрын
તેનું શું છે...? દીકરાઓ કેવા છે અને તેઓની ઉંમર કેટલી છે? ત્રણે ત્રણ શું કરે છે?
@smitparekh1489
@smitparekh1489 Жыл бұрын
Very nice and beautiful ape sode
@mansukhbarai9337
@mansukhbarai9337 Жыл бұрын
Govindbhai you are right. I agree with you.
@sandhyashah8060
@sandhyashah8060 Жыл бұрын
Very Nice
@parvatiart8230
@parvatiart8230 Жыл бұрын
Well done
@user-ow3yv3pr9t
@user-ow3yv3pr9t 23 күн бұрын
બહુ સરસ વિડીયો છે
@nilamtrivedi2373
@nilamtrivedi2373 Жыл бұрын
Very nice story
@rekhasutaria8307
@rekhasutaria8307 7 күн бұрын
Very nice xalant 😊😊
@kanhaiyalalmodi3858
@kanhaiyalalmodi3858 Жыл бұрын
સરસ નિણૅય સાચો છે
@sandhyaangane6514
@sandhyaangane6514 Жыл бұрын
It's fact, it happens most probebly. Perfect decision of mother👍.
@rambhaipatel1450
@rambhaipatel1450 Жыл бұрын
સાચી વાત મારા ગામ પણ આવો બનાવ બનેલ છે
@kunlat5276
@kunlat5276 Жыл бұрын
દરેકમાતાએઆવોજવાબઆપવોજોઇએ જયજલારામ
@zavervora5346
@zavervora5346 Жыл бұрын
જયશ્રી કૃષ્ણ બધાને જયશ્રીમાએ જે કરવુંજોઈએતે બરાબર જ કર્યુ છે
@malayjatinbhaishah7726
@malayjatinbhaishah7726 Жыл бұрын
Asaji Thank you for this nirany
@DarshanPatel-im4cy
@DarshanPatel-im4cy 2 ай бұрын
મા-બાપે કોઈ દિવસ મિલકત પહેલા આપી દેવી ના જોઈએ
@DilipPatel-ex8ok
@DilipPatel-ex8ok Жыл бұрын
Weldon🎉so proud of you mother’s 👍
@geetahindocha5334
@geetahindocha5334 Жыл бұрын
Welldone Maa...
@parulmistry1997
@parulmistry1997 5 ай бұрын
Ma papana bhulshonhi❤❤❤😅😅😅🐕🐕🐦🐿🐘🐚🐉🐉🐚🌹🌷🌻🌷🍁🌱🌿🌾🌺😭😭😭🤲🙏👏👏👏👏🙏🤲🤲⛳⛳⛳⚽️⚾️🏀🚶‍♀️🏃‍♂️🏃‍♀️🚶‍♀️🏃‍♂️🏃‍♀️💃👏👏👏
@user-cu2zg8gn6h
@user-cu2zg8gn6h 11 ай бұрын
Story is very nice heart teching
@yashodharalakdawala1843
@yashodharalakdawala1843 Жыл бұрын
Correct decission
@mukeshr2736
@mukeshr2736 Жыл бұрын
Somewhere the rites fell short,The responsibility of giving rites belongs to the father
@hy_chhaya
@hy_chhaya Жыл бұрын
Badha dikara ava hota nathi pn ma prem karta tene teni patni no prem vadhre hoi che ane te prem no faydo patni uthavechhe
@user-qk9sb5kg8g
@user-qk9sb5kg8g 11 ай бұрын
Haaa bhai tamari vat 100% sachi che
@mistrijeyntibhai-rz9rn
@mistrijeyntibhai-rz9rn Жыл бұрын
મારે પણ દીકરો છે પણ અમારું અમદાવાદ
@lalitkumarbotak6595
@lalitkumarbotak6595 Жыл бұрын
Ma.ka.niryan.ke.liye.lakkh.lakha.dhanyavad
@user-wo3yg1qw2g
@user-wo3yg1qw2g Жыл бұрын
you did good ..
@shashichaudhari1724
@shashichaudhari1724 10 ай бұрын
Majabut feshalo karyo👌👍
@jakiuddinjaroli9798
@jakiuddinjaroli9798 5 ай бұрын
સારો જવાબ આપ્યો છએ
@jituprajapati5914
@jituprajapati5914 5 ай бұрын
ખૂબ સરસ છે આ વાત ને
@fashionstreetexhibitions9944
@fashionstreetexhibitions9944 Жыл бұрын
😊mara ghar ni story 6e. Pn 1k dikaro 6e.& Hu dikari & jamai dikara sathe rv 6u.
@atulbhaikadiya6157
@atulbhaikadiya6157 Жыл бұрын
આશાજી બહુજ સરસ નિર્ણય છે
@mehmudadivan7178
@mehmudadivan7178 Жыл бұрын
❤❤❤ vah Aisa hi hona chahie
@kailashrathod3561
@kailashrathod3561 10 ай бұрын
બહુ સરસ છે
@meenapatel2052
@meenapatel2052 Жыл бұрын
Very true well done ma u done ✔️ thigh
@kanchanpatel896
@kanchanpatel896 Жыл бұрын
Khoob sars aavu j krai
@jayeshdarji9772
@jayeshdarji9772 Жыл бұрын
સુપર
@dasbhainakrani1796
@dasbhainakrani1796 3 ай бұрын
👍
@bhailalbhaitrivedi6690
@bhailalbhaitrivedi6690 Жыл бұрын
Saras
@kokilavyas1519
@kokilavyas1519 Жыл бұрын
Khub saras varta
@kashmirarathod3359
@kashmirarathod3359 Жыл бұрын
આ વાત માં જે થયું , તેવું ઘણી જગ્યા એ થાય છે.સાચી વાત છે 👌👍🙏🌹🙏😊
@pallavigosar8166
@pallavigosar8166 Жыл бұрын
Lagbhag aava ocha hoy che,Sara vadhare hoy che.
@ganeshlalpatidar4288
@ganeshlalpatidar4288 Жыл бұрын
बहुत प्रासंगिक
@user-zw7uo4yw5l
@user-zw7uo4yw5l 10 ай бұрын
Maa. Ny. Sahi. Nirday. Liya
@dhanuahir1931
@dhanuahir1931 8 ай бұрын
સમજવા જેવું છે 🙏🙏
@mahefujapatel2969
@mahefujapatel2969 Жыл бұрын
Veri naic ❤️
@saidatinwala8615
@saidatinwala8615 Жыл бұрын
Well done Ashaben
@DhirajbhaiKalariya-xd2mx
@DhirajbhaiKalariya-xd2mx Жыл бұрын
સરસછે
@JyotiPatel-vb9ov
@JyotiPatel-vb9ov Жыл бұрын
Kuhn Sara’s story. Saving j thavu join.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 12 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 10 МЛН
માં ની મમતા | Best Heart touching story by Gujarati motivation
13:09
માં - બાપને ભૂલનારા નો પસ્તાવો ."
40:15
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН