વાહ સાહેબ વાહ મોજ આવી ગઈ,, વિસ વર્ષ પછી પરફેક્ટ કોઇ વાણી વૈખરી સત્સંગ સાંભળવા મળ્યુ છે,, ધન્ય છે આપના ગુરુદેવને,, આપના અનુભવને,,
@swamikishordas67173 жыл бұрын
@@pareshladumor777 નવુ નથી સાંભળવુ જે કાંઇ ઓરિજિનલ ઝુનુ છે, એ સાંભળવા મળ્યુ,, સાહેબ,, એટલે મોજ આવી ગઈ,, અને કદાચ વિસ પછી નવુ આવે તો એમા નવાઇ શુ,, ભગવાન શ્રી કુષ્ણે કહ્યુ છે,, પરિવર્તન સંસારનો નિયમ છે,,, અને નવુ જોવુ હોય તો,, ""રામયુગ""સિરીઝ આવી છે,, જોજો તમે, આપણી સંસ્કૃતિ ની સાથે શુ ખિલવાડ કર્યો છે,, એ ચાલે પણ નહી,, અને ચાલી જાય તો પાચુ ભાંગી પણ જાય,,,, જય વિજ્ઞાન,,