ઓહમ કાયા મર મર જાયે સોહમ મન ફીર ફીર ગોથા ખાય જાપમરે. અજપામરે. અનહદ ભી મરજાયે સુરત સમાઈ શબ્દ મે વાન્કો કાલ ના ખાયે મન્તર તન્તર સબ જુઠ હે ઈનમે ના ઉલજે કોય શાર શબ્દ જાને બીના કાગા હંસ ના હોય
@sakarambhagat68233 жыл бұрын
Premjibhai navar
@dineshvaghels34233 жыл бұрын
गुड शब्द है,
@shwetapatel22493 жыл бұрын
साहेब साहेब साहेब
@haribhaimistri74393 жыл бұрын
Jay gurudev su sangati ne jay gurudev ,,,,,,પ્રથમ નમન ગુરૂદેવને સમજાવ્યો સમજણ સાર શરણ ગ્રાહિ જે બન્યા એનો બેડો પાર ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,માનુષ તન મહામુલો જતન કરે વિરલા કોઈ ઘટભિતર જો ઠરે પ્રેમ રસ પીવે હરીજન સોઈ જય ગુરૂદેવ Amiri court Bahrain ritt glf. Jay gurudev bapa
@dineshwaghela98553 жыл бұрын
Jai guru maharaj sat saheb
@kschauhan441611 ай бұрын
Saheb bandagi
@sardabenayadi64853 жыл бұрын
वाह गुरूजी खुब सुंदर अर्थ सहित समझ मा आवी जाय, ए रीते आप नी गुरुवाणी अमे ग्रहण करी, भावभर्या आप ना शब्दों जीवन पावन अने धन्य बनी जाय, शुक्राना शुक्राना शुक्राना 👏
@headshotgamingaryan36823 жыл бұрын
O
@prakashparmar49323 жыл бұрын
Jay sachhidanand
@mansukhsankhat32263 жыл бұрын
બાપુ બાપુ
@mtbhatiyabhatiya7363 Жыл бұрын
સાહેબ 🙏 શ્વાસ લેવા નું બંધ થઈ જાય તો બોલનારો બોલી શક્તો નથી શ્વાસ જ (પ્રાણ વાયુ) જ પરમાત્મા કહેવાય સાહેબ
@NavinbhaiDarji-xw6rr9 ай бұрын
सत साहेब कबीर बदगि
@bhaveshparmar61503 жыл бұрын
જય હો કિશનદાસ બાપુ 🙏🙏🙏
@ravisonar90763 жыл бұрын
Aadesh bapu aadesh
@bhavanibhaimavani29913 жыл бұрын
જય ગુરુદેવ બાપુ ને મલવુ છે
@hinasabhaya91833 жыл бұрын
સતનામ સાહેબ બંદગી 🌹🌹🌹🙏🙏🙏
@shwetapatel22493 жыл бұрын
आवो ने आवो सटसग आपजो साहेब साहेब साहेब
@NavinbhaiDarji-xw6rr4 ай бұрын
आर पार
@radhikabearingsradhikabear18593 жыл бұрын
Jay ma bhagvati malik 🙏🙏🙏🙏🙏
@jayjawan9734 Жыл бұрын
સંતો મા સીરોમણી એવા સંત કબીર સાહેબ ને સત સત નમન💐🙏🙏🙏 સાહેબ બંદગી જય ગુરુ મહારાજ
@dayaramsaroliyaofficial35363 жыл бұрын
साहेबजी बंदगी साहेब जी
@ashajepar35333 жыл бұрын
Jay ho atmagani bapu tamara jeva vichar pragat kari ne manusay matr panch tatav nu banelu chhe ne ema tamara jeva guru 🙏🙏🙏🙏🙏
@દેશીભજન11113 жыл бұрын
હા પુરા ગુરૂ મળે તો જ યથાર્થ પરખાય.... જય ગુરૂદેવ... જય હો બાપુ.🙏🙏🙏.
@vimalkakadiya51673 жыл бұрын
સરસ, બાપુ ! શત શત નમન કબીરસાહેબ ને
@KishandasBapu3 жыл бұрын
નમન નમન.ભાવથી
@jivabhairamabhaiodedra91173 жыл бұрын
જય સત ગુરૂ મહારાજ🙏🙏🙏
@kuldips2.o3 жыл бұрын
guruji ek bhajan ma kahyu chhe tara kul kapat na karane mara hariye tuka karya hath aetale su guruji samjavo
@chandreshbhut76463 жыл бұрын
જય સત સાહેબ
@sureshsolanki35223 жыл бұрын
Jay Sadguru Dev
@prajapatimukesh60803 жыл бұрын
જય સદ્ ગુરુદેવ 🙏🌹
@ghanshyamparmar75843 жыл бұрын
જય ગુરુદેવ🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sandipboricha15993 жыл бұрын
Atmiya naman.
@prathmeshpatel47143 жыл бұрын
SAHEB BANDGI SAHEB 🙏
@parmarpunamb82813 жыл бұрын
જય સદગુરુ ભગવાન
@jivubhaipatel29843 жыл бұрын
વાહ ગુરૂજી અતી સુદર સત્સંગ.
@madhubhaikathad39783 жыл бұрын
બોલનહારો.અણુઅણુમા છે.તત્વો.. છે.તો.નાદ.છે.સબદ
@mafatlalrana8713 жыл бұрын
@@madhubhaikathad3978 પથ્થર ની મુર્તી, પથ્થર ની સમાધિએ જઈ ને સવાલ કરી જુઓ,અગર જવાબ મળી જાય તો સમજો અણુ અણુ માં બોલન હારો છે.. તેરા સાંઈ તુજ મેં હૈં જાગ સકે તો જાગ..કબીર
@pradumansinhpadhiyar7983 жыл бұрын
ગુરુ મંત્ર કેટલા અક્ષર નો હોઈ બાપુ , સુ આપડે એના જાપ થી ચક્રો જાગૃત કરી શકીયે ?
@pachubhaidabhi36842 жыл бұрын
@@pradumansinhpadhiyar798 q
@buddhabhaiparmar7845 Жыл бұрын
very best
@kamleshpatel80683 жыл бұрын
Kaik to chhe tamara satsang naa sabdo ma kaik marm chhe
@niranjanarupera17212 жыл бұрын
Pranam gurudev, Tara deh mahi vase kaha bolanhar, sundar ane sanshodhaniy vishay, chintanshil jarur vichare aa deh te hu nahi, bole te bijo nahi, aani bolnarani khoj to khojine thay, pragat anubhavi mahapurush sivay aani San kon samjave? Shunya pradeshano marag kon batave? Bahusundar vishay, aanaand aavi gayo. Ane thodi samaj pan, gahan vishay rubaru samjay tevi chhanavat, dhaanya gurudev , aa moj judi ubhi thay, dhanyavad, fari fari pranam.jaldithi fon par aapna anubhav vanina darshan thay avi apexa sah viramu.pranam.
Mane tame nathi gamta pan saheb ni vat game chhe etale saprem saheb bandgi saheb
@KishandasBapu2 жыл бұрын
🌹🌹🙏🙏🌹🌹
@GauravKumar-ze7ww3 жыл бұрын
🌺🌺🙏🙏🙏🌺🌺 jay gurudev🌺🌺🌹🌹🌹
@milanmakwana77273 жыл бұрын
Jay gurudev 🙏🙏🙏
@jayotpandya3714 Жыл бұрын
એડ
@shitarambapu5803 жыл бұрын
સાહેબ બંદગી સતનામ કીશનદાસ બાપુ તમને ખાસ વિનંતી સાથે કહેવાનુ કે તમે જે સતસંગ લોકો ને આપો છો અને તેને લોકો પણ ધ્યાન છી સામ્ભળે છે તો તમારા સતસંગ થી સામ્ભળ નાર ની. અંદર જીજ્ઞાસા વધતી જાય આત્મા ને. જાણવા પછી તમને કહસે કે બાપુ અમને. આત્મા ને જાણવા ની જુગ્તિ બતાવો. તો ત્યા ગુરૂ શીશ્ય નો સમ્બન્ધ બન્ધાય છે અને તમે એવુ કીધુ છે કે હુ કોઈનો ગુરૂ. થાતો નથી આવાત નો તમારો વિડીયો. મારી પાસે છે.વહે જો તમે કોઈ ના ગુરૂ. બનો તો તમે ખોટા કહેવાશો અને. ગુરૂ નહિ બનો તો જે લોકો તમારો. સતસંગ સામ્ભળે છે તેવા લોકો ની. ભાવના દુભાશે આસમયે તમે સુ. નિર્ણય લેશો.કારણ કે. વાણી વર્તન જુદા જ્યા ધર્મ નહિ પાખન્ડ ત્યા સત્ય મેવ જયતે સત્ય ની હાર થાય નહિ
@KishandasBapu3 жыл бұрын
હા હુ ગુરુ કોઇનો થાતોજ નથી એ વાત પાકી છે,,અને જો કોઇ જીજ્ઞાષુ કહે કે મને સત્ય આતમાને જાણવાની જુગ્તી આપો,, તો હુ એવી કોઇ જુગતી, કે ઉપદેશ આપતો નથી,, અને બીજુ કે સત્ય અનુભવ કરવા માટે એવું જરુરી તો નથી કે ઉપદેશજ કરવો પડે. ગુરુ બનવુજ પડે હુ ગુરુ બનુ તોજ આત્મા નૈ ઓળખાય. અનુભવ ઉપદેશ વીના જુગતી વીના અને મને કોઇ ગુરુ કરે કે નો કરે તો પણ થઈ શકે છે,, આવો મારો વ્યક્તિ ગત મંત્વ્ય છે,, બાકી આપ જવાબ ગમે તે મને આપી શકો છો એ આપનો પ્રોબ્લેમ છે મારો નહી હુ તો ગુરુ નથીજ બનતો ,,પણ વગર ગુરુ બને પણ હુ સત્ય વાત આપવાની ત્રેવડ રાખુ છુ,,, જેને આપ ઉપદેશ કહો છો ,,
@lalitkumarke73193 жыл бұрын
Kishan das bapunu sarnamu aapvavintee
@KishandasBapu3 жыл бұрын
ભાવનગર જિલ્લાના બુધેલ,, ગામ પર રહુ છુ,,
@nimavatjagdish97043 жыл бұрын
Jay Shree Ram 🙏🙏🙏🙏🙏
@rameshsolanki85443 жыл бұрын
કોટી કોટી વંદન બાપુ સતનામ સાહેબ બંદગી
@ghanshyamdashariyani50913 жыл бұрын
જય હો બાપુ
@rasikdangodra93913 жыл бұрын
જે ભગવાન
@makwanamanubhairanchhodbha55103 жыл бұрын
Sat saheb bandagi
@somabhaiprajapati34193 жыл бұрын
🙏🙏🙏
@arunabengohel13653 жыл бұрын
જયગુરૂદેવ
@bhupatsangjadeja13763 жыл бұрын
ગુરુજી નિજ તત્વ ને જાણવા માટે શુ કરવુ જોઈએ
@rasikdangodra93913 жыл бұрын
જય ગુરુ મહારાજ
@khantjagdishthakorkalabhai95893 жыл бұрын
કલાભાઈ
@mansukhsankhat32263 жыл бұрын
બાપુ તમારા ગુરુ કોણ સાહેબ પનથી છો કે
@KishandasBapu3 жыл бұрын
ના હુ કબીર પંથી નથી,,પણ કબીર સાહેબના અનુભવનો પંથી છુ,, મારા ગુરુ,,નુ નામ છે,સંત શ્રી અનુભવી દાસ સાહેબ,, રાજસ્થાન,,આજથી દસ વર્ષ પહેલાં નિર્વાણ પામ્યા છે,,
@madhubhaikathad39782 жыл бұрын
बोलनहारो तत्व मा बोले
@hasmukhbaraiya2673 жыл бұрын
❤❤❤🙏🙏
@shitarambapu5803 жыл бұрын
કબીરા એટલે જીવ ભાવમા રહેનારા કબીર એટલે આત્મા ભાવમા રહેનારા કબીર સાહેબ એટલે પરમાત્મા તમે કહો છો કબીર એટલે શરીર તો આનો અર્થ એ થાય છે કે કબીર સાહેબ ના ગ્યાન ને તમે જાણી. સક્યા નથી અને તમે. કબીર પન્થી નથી આબધી જે વાત તમે કરોછો તે બધુ પ્રેક્ટીકલ ગ્યાન છે ટેકનીકલ નથી આવિ બધી વાતો કરવી તે વિસય બુધ્ધીનો છે ભક્તિ નથી આને અનુભવ ના કહેવાય.લુખ્ખી વાતો થાય અનહદ નાદ કાળ બ્રહ્મ નો છે આના છી. મુક્તિ ના થાય રાજ ખાણી જાય ઉનમુની નો અર્થ છે વિસય વાસના મન માયા માથી નીકળી ને સુરતા શાર શબ્દ સાથે જોળાય આ ઉનમુની છે પુરણ ગુરૂ સોહિ કહેલાવે દો અક્ષર કા ભેદ બતાવે એક લખાવે એક છુળાવે તબ પ્રાણી નિજ ઘર કો જાવે
@KishandasBapu3 жыл бұрын
સાચી વાત છે આપની બીલકુલ આભાર આપનો તમારા જ્ઞાન ને તમારી સમજણને તમારી ભકતિને,,, તમારા અનુભવને, 🌹🌹🙏🙏🌹🌹
@swamikishordas67173 жыл бұрын
સીતારામ બાપુ તમે પોતે જ હજુ આંધશ્રધ્ધા મા છો,,તમે કબીર સાહેબને પરમાત્મા માની બેઠા છો,, તંયા જ ખબર પડે છે કે, તમને શુ અનુભવ હશે,, કીશન બાપુને તો પ્રેકિટલ જ્ઞાન હોય કે ટેકનીકલ જ્ઞાન હોય એ મને ખબર નથી,, પણ તમારો અનુભવ કોમેંટ થિજ પ્રગટ કર્યો છે કે,, તમે પણ એવુ માનો છો કે કબીર સાહેબનો,, જન્મ થયો નથી,, એ કમળમાથી પ્રગટ થયા અને ફુલોમા સમાય ગયા,, અસલમા દરેકનો જન્મ કમળમાથીજ થાય,, છે,, જેને નાભીકમળમા એમની નાળ જડાયેલી હોય છે તેમ કહેવાય છે,,, લહરતાળા તળાવ એટલે,, માના ઉદરમા ફરતુ ક્ષાર, નમકનો પ્રમાણ વધારે હોય છે,, એમા બાળકનુ પીંડ તરતુ હોય છે,,, અને મેઠીકલ સાયન્સ કહે છે કે,, સ્ત્રીનુ રજજ, અને પુરુષના બુંદ વીના આ શરિર બને નહી,,, જો એવુજ હોય તો,, જનક રાજાના પૂર્વજો દહીના મંથન થી વંશ થયો છે,, રામચંદ્ર ભગવાન,, ફળમાથી ખીર બનાવીને,, રામદેવપીર સીધાજ પારણે પોઢયા,, લવ અને કુશ નો જન્મ કુસા માથી થયો છે,, આવા તો અનેક દાખલાઓ પુરાણોમા શાસ્ત્રોમા છે,, એની વાત કેમ નથી કરતા,, કબીર સાહેબ કમળમા થી પ્રગટ થયા હોય તો આ બધા પણ થયા હોય,, અને તમને એક એવી ભ્રમણા થય છેકે સાહેબ એકજ પરમાત્મા,, બીજા અવતારો કાળ નિરંજન,, જેમા દશ અવતારો પણ આવી ગયા છે,,, અસલમા સાહેબે કંયાય હુ પરીબ્રહમ પરમાત્મા છુ એવુ કહયુ નથી,, અને કહયૂ છે તો એમણે ભિતર આત્મરુપી સાહેબને કહયુ,, જેમકે,, સાહેબ કીસીકા બેટા નાહી,, બેટા હોકર અવતરે વો સાહેબ નાહી,,, એ એમણે આત્મા ને કહ્યુ,, એ જન્મતો નથી મરતો નથી,, એ કૌઇનો બેટો નથી,,, વળી સાહેબે એમ પણ કહ્યુ છે કે,, પાણીથી નહી પ્રગટીયા, નહી શ્વાસ શરિર,, અન્ન આહાર કરતા નહ,,તાકા નામ કબીર,,તો, કબીર સાહેબને શરીર પણ હતુ,, અને શરિર હોય એને શ્વાસ હોય,, અને શરિર હોય એ ખૌરાક પણ ખાતા હોય છે,, અને મે સાંભળયુ છે સાહેબ કબીરને ખીર બહુ ભાવતી હતી,,, એનુ શુ,, પણ તમે શરિરને હજુ એનો અર્થ એવો કરશો કે,, તમને હજુ ખબરજ નથી,, જેમ કીશનદાસ બાપુને કહ્યુ એમ તમે સાચા કબીરપંથી નથી,, આતો તમારી વાતમા હા ભણીએ તો સાચા,, કબીરપંથી નહીતર નહી,, અસલમા તમેજ કબીર સાહેબને સમજી શકયા નથી,, જે સાહેબે કાશીમા પંડીતો,, ગુરુઓનો ધંધો અને દુકાન બંધ કરાવી દીધી,,એજ સાહેબની પાછળ આજ કાંઇક અલગજ માન્યતા ઉભી કરાઇ છે,, એને પરમાત્મા સીધ્ધ કરી રહયા છો આપ,, સાહેબ ચોખ્ખુ કહે છે વાણીમા,, સુરતા દોરી લાગી ગગનમા વહા દીસે એક દેરી,, ઉસ દેરીમે સાહેબ બીરાજે,, વંહા લે લાગી મેરી,, સાહેબ પોતે કહે છે,, વો દેરીમા આતમરુપી સાહેબ બીરાજે છે,, અને એની મને લેર લાગી,,,, પણ તોય તમે હજુ મને એમજ કહેશો કે,, હુ તો સાહેબને પરમાત્મા નથી માનતો એતો કાળ નિરંજન ના દુતો કહેવાય,, હજુતો આવી માન્યતા મા છો,, અને વાતો કરો છો અનુભવની,,,, 🌻🌻પ્રણામ 🌻🌻
@kebythakor86373 жыл бұрын
કિશનદાસ બાપુએ વિના અહંકારે એમની સમજ રજૂ કરી એમાં ખામીઓ કાઢવા કરતાં સારું હોય તે ગ્રહણ કરી લેવું . નિજ પ્રશંસા અને પરનિંદા યોગ્ય નથી. આ વિશાળ જ્ઞાન ભંડારમાં જો આપણી ચાંચ ના ડૂબતી હોય તો જેટલું ઉપયોગી હોય એટલું ગ્રહણ કરવામાં મજા છે, નહિ કે કોઈની ખામીઓ બતાવી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવી. સાહેબ બંદગી.
@Allinone-wj9go3 жыл бұрын
🙏❤🙏
@JitendraPatel-nw6vz7 ай бұрын
Bija badha avtaro ma na pete ny thya hoi ? Adhyatmik vto hase kaik
@madhubhaikathad39782 жыл бұрын
नादमा नादबोले
@j.a.vadiya36732 жыл бұрын
Hii
@madhubhaikathad39782 жыл бұрын
आधार बोले नीराधारनबोले
@BharatVyash-i7w6 ай бұрын
Parmatma videhi chhe Ane te koi divas deh dharani karta nathi.
@patelhasmukh66703 жыл бұрын
Pranam
@nandabhai2993 жыл бұрын
👏🏼👏🏼👣🌺🌺🌺🌺🌺🙏🏾🙏🏾
@bhupatsangjadeja13763 жыл бұрын
અગમ ની ગમ કેવીરીતે પાડવી
@ganpatrathod26993 жыл бұрын
સાહેબ બંદગી 🙏,,વાત ચાલે છે બોલન હાર પર ક્યાં વસ્યો??? મુળ વાત પર અઃવો સાહેબ ક્યાંથી બોલે છે આગળ ચાલો🙏🙏🙏
@KishandasBapu3 жыл бұрын
આપના ગુરુ મહારાજ ને પુછો. અથવા આપને જાણવુ છે કે. નહીતર વાણીમા કહ્યું છે કંયા વસે છે એ હુ તો માત્ર વાણીના માધ્યમથી ઇશારો કરુ છુ ,,
@shitarambapu5803 жыл бұрын
અરે ભાઈ કિશનદાસ જે વાત કરેછે. તે દશમા દ્વાર ની વાત કરેછે એનુ કહેવાનુ. છે કે બોલનહાર દશમા દ્વારમા વસેછે. તો દશમા દ્વારમા તો કાલ નિરંજન નો વાસછે. પરમાત્માનો નથી આ કબીર સાહેબ કહેછે જે સાધુ સંત જ્યા સુધી પહોન્ચયા છે તે. ત્યા સુધી ની વાત કરેછે તો તે તેની રીતે શાચા. આપણે આપણી રીતે શાચા. કહેણી. મીશરી ખાણ રહેણી તાતા લોક. કહેણી તો હર કોઈ કહે રહેણી પાળે . વિરલા કોક સાહેબ બંદગી સતનામ
@mafatlalrana8713 жыл бұрын
त्रिकूटी માં ગયા વગર સિધો ને સાદો કોઈ રસ્તો ખરો સાહેબ ..? કોઈ સંતોએ એવો રસ્તો બતાવ્યો છે..? શબ્દ અખંદ ધુન માણે કોઈ વિરલા ... સાહેબ બંદગી સતનામ....
@shitarambapu5803 жыл бұрын
@@mafatlalrana871 હા રસ્તો છે કબીર સાહેબ નો બતાવેલો. વિહન્ગમ યોગ કબીર સાહેબ ના. 13. મા પન્થમા નિતીન સાહેબ થી. ઉન્ચુ ગ્યાન કોઈ પાસે છે નહિ.
@mafatlalrana8713 жыл бұрын
@@shitarambapu580 साहेब बंदगी सतनाम जी 👌👌🙏🙏👏👏
@shitarambapu5803 жыл бұрын
નજરે જે નીહાળાય છે તે બધી માયા છે
@udaytechsankaliya73792 жыл бұрын
Kishandas બાપુનો મોબાઈલ નંબર આપો.
@NavinbhaiDarji-xw6rr4 ай бұрын
कोय समरथ नहि
@vinodbhaimakwana7203 жыл бұрын
નિજ નો ગુરુ કોણ છે ?
@mukeshdavera32243 жыл бұрын
જાણનારો પોતે
@kirtimungra85203 жыл бұрын
Aa su chhe? Mane to kayn samju
@KishandasBapu3 жыл бұрын
ભાઇ એ આત્મજ્ઞાન નો સત્સંગ છે,,
@danceoff3d5113 жыл бұрын
Jay gudev
@arjunsinhzala86283 жыл бұрын
Satsang mara saheb no, te samany samaj thi na Sanjay vala, moh-maya na bhukka bolava pde,👣🙏🙏🙏