દેશી નેહડા નો આનંદ || મમલીબેન ગઢવી સાથે ગીતો અને કીર્તન નો આનંદ - Mamliben Gsdhiv Kirtan Song

  Рет қаралды 1,112,855

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- Gagva Dhar Mamliben Gadhvi Sathe mulakat Interview
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Mamliben Gadhvi (palaben )
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#મમલીબેનગઢવી #MamlibenGadhvi
#palabenGadhvi #nehado #નેહડો #git
#Gir #rajbhagadhvi
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview
#DivyDarshanBharati #vijayjotva
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
Moti Khavdi Jamnagar Mamliben Gadhvi Gagva Dhar
gadhva dhar nehda ni moj
bhajan lokgit Mataji Song mamliben
મમલીબેન ગઢવી સાથે ગીતો અને કીર્તન નો આનંદ
kirtin Nagbai ma Song palaben gadhvi
mataji song mamliben gadhvi
નેહડા ના ગીત નો આનંદ

Пікірлер: 356
@nitinsenta3591
@nitinsenta3591 9 ай бұрын
❤ ❤જય દ્રારકધીશ ❤ 🌹જય ખોડિયાર મા❤ 🙏જય મોગલ મા🙏 🌻જય નાગબાઇ મા🌻 ⚘જય પીઠડમા⚘
@loksangeetofGujarat
@loksangeetofGujarat 10 ай бұрын
ખુબ સરસ ...હૈયાના ઊંડાણથી નીકળતો અવાજ....અસલ ચારણી ગાયકી ! વાહ ..ધન્યવાદ !
@PravinKalatmik
@PravinKalatmik Жыл бұрын
ધન્યવાદ બેન ખૂબ જ સુંદર અવાજ ખરેખર દિલને રડાવી દે તેવો અવાજ
@alabhaichavda2440
@alabhaichavda2440 9 ай бұрын
જય જોગમાયા જય મુરલીધર વિજય ભાઈ
@harendrasihnlakum5160
@harendrasihnlakum5160 Жыл бұрын
મમલીબેન ને જય માતાજી જય નાગબાઈ ખૂબ ખૂબઅભિનંદન ગામ વઢવાણ માં ખોડીયાર ના છોરૂડા
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn Жыл бұрын
મહામુલા ચારણ મમલી બહેનને ખુબ ખુબ અભિનંદન બધા ખૂબ રાજી થયા
@talshivithani7620
@talshivithani7620 Жыл бұрын
અદ્ભુત અદ્ભુત હાવભાવ ને પડકાર છે અલૌકીક અને અનુભવ સિદ્ધ ગવાય છે!!
@valjibhaisolanki4499
@valjibhaisolanki4499 11 ай бұрын
જય વીર વસ રાજ.
@patelnisha3674
@patelnisha3674 Жыл бұрын
જય માતાજી બેન કોટી કોટી વંદન પટેલ મૂકેશ ભાઈ ઉત્તર ગુજરાત
@parbatvegal1673
@parbatvegal1673 Жыл бұрын
આત્મકથા ના ભાવ થી ગાય છે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ વિજયભાઈ..જૉગમાયા.કૅવાય.ભાઈ...જયસિયામ..ભાઈ
@maheshraval6057
@maheshraval6057 Жыл бұрын
વાહ મમલીબેન વાહ મસાલી તા રાધનપુર જી પાટણ
@harsukhlalupadhyay8402
@harsukhlalupadhyay8402 Жыл бұрын
જય માતાજી. બેન ને શત શત વંદન..સદા નાગબાઈ માતાજી બેનના હ્રદય માં બિરાજે ને તેમની અમિયલ દ્રષ્ટિ બેન ઉપર રહે તેવી માતાજી ને પ્રાર્થના.વિજયભાઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ.
@ThakorMulaji-g1x
@ThakorMulaji-g1x Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સુ આવાજ છે બેન વાહ
@maasadhidigital531
@maasadhidigital531 Жыл бұрын
આઈ નો અવાજ સાંભળી ખુબ આનંદ થયો જય નાગબાઈ
@KamliyaRamesh-jw2qj
@KamliyaRamesh-jw2qj 3 ай бұрын
મમલી માં નો અવાજ સાંભળી હ્યુ ઉભરાઈ જાયઃ
@nileshchudasama7547
@nileshchudasama7547 Жыл бұрын
ધન્ય વાદ બેને વિજયભાઈ
@VikambhaiPopat
@VikambhaiPopat 6 ай бұрын
વાહ.ખુબ.સરસ્
@NarshighPatel
@NarshighPatel 9 ай бұрын
Thankyou N.D.P. Dakor thi
@savajbhaiahir9738
@savajbhaiahir9738 Жыл бұрын
જય માતાજી. બેન ને.
@my_mammu
@my_mammu Жыл бұрын
શરીર પર રુંવા રૂંવા આનંદિત થઈ જાય એવુ ગિત સંગીત આત્મા આનંદિત થઈ ગયો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ વાહ મમલી બેન જીયો જીયો
@dineshdoshidineshdoshi1808
@dineshdoshidineshdoshi1808 Жыл бұрын
તમારા જેવા કલાકારો ના લીધે આપણી લોક સંસ્કૃતિ હજુ જીવંત છે.ખૂબ ખૂબ આભાર મમલી બેન
@VeeraNandani
@VeeraNandani Жыл бұрын
Vijay. Bhai. Pela. To. Tamne. Khub. Khub. Dhanyawad. Ke. Avi. Saxat. Sakti. Ne. Tame. Ujagar. Karo. Che. A. Ben. Adbhut. Gai. Che. Eswar. Kare. Ekvar. Rubru. Mulakat. Lais. Emne. Hu. Dandwat. Pram. Karu. Chu
@b.ddevda
@b.ddevda 9 ай бұрын
વાહ...મમલી બેનગઢવી ખુબ અવાજ સરસ છે
@charanlaxmiben8243
@charanlaxmiben8243 9 ай бұрын
વાહ વાહ મમલી બેન હુંય ચારણ છું ધન્ય છે તમને 🙏
@bharatrajput8433
@bharatrajput8433 5 ай бұрын
ચારણ ની દીકરી તો જન્મ થીજ આઈ કેવાય જય માતાજી
@bismillakhan170
@bismillakhan170 Жыл бұрын
વિજય ભાઈ ની મહેનત ને લાખો સલામ.આવા હીરા ગઢવી સમાજ માં છે.બેન ને ઝાઝા દિવાળી ના રામ રામ અને સાલ મુબારક. અમારાં કે. દાન.ગઢવી.ને રામ રામ🙏🙏
@parbtakodara
@parbtakodara 9 ай бұрын
❤ geet hamare Gorakhpur
@bikhabhaioo8127
@bikhabhaioo8127 9 ай бұрын
¹¹¹788k🎉 😢❤😢😅❤❤❤❤❤❤❤❤❤i6😢🎉😅😮😊❤❤❤❤❤❤❤❤❤p y​@@parbtakodara
@FaragajiPatel
@FaragajiPatel 6 ай бұрын
તો😮😊 તો😅 હું😊❤❤❤ જી❤❤​@@parbtakodara
@HiteshbhaiAkbari
@HiteshbhaiAkbari 4 ай бұрын
😊😊😊❤​@@parbtakodara
@gkisword6324
@gkisword6324 10 ай бұрын
વા બેેન વા સુ અવાજ તમારો
@VaghelaBapubhai
@VaghelaBapubhai Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન મમલીબેન.બધાના સુર સાંભળીજોયા પણ આપનો સુર અલગછે.નાગબાઈ આગળ વધારે તેવી આશા 🎉🎉🎉
@bhupatsinhzankat3327
@bhupatsinhzankat3327 Жыл бұрын
વાહ વિજય ભાઇ! મજા આવી ગઇ બેનની વાણી અને એમની વિચારધારાને વંદન..નમન નમન નમન.....ધન્યવાદ
@jadejabalwantsinh147
@jadejabalwantsinh147 Жыл бұрын
વગર વાછરડે વગર દોરડે વગર ભાંડે દોવાનુ જબરી વાત છે જય હો માં
@BBBarot
@BBBarot Жыл бұрын
જય માતાજી... વાહ કલાકાર..કલામય થઇ જાય એજ કલાકાર માતાજી તમોને ખુબ ખૂશ રાખે...
@nazirshaikh827
@nazirshaikh827 Жыл бұрын
wah superb geeto very nice geeto shabhri ne junior yaad taji thay 6 jeeyo hajaro saal mei gujrati Muslim chhu halma mei uk London naa Bradford City ma rahu chhu
@dharmendratalaviya
@dharmendratalaviya Жыл бұрын
ખમાં માંડી ખમાં 🙏🙏🙏 જય માં🙏🙏🙏
@amrutlalmarvaniya8542
@amrutlalmarvaniya8542 3 ай бұрын
મલામ બેન ને ઘનિયવાદ જય શ્રીકૃષ્ણ
@RanjodRabari-ww5sn
@RanjodRabari-ww5sn 9 ай бұрын
અભિનંદન મમલી બેન
@naranbhagatmundhava3604
@naranbhagatmundhava3604 Жыл бұрын
જય ઠાકર. વિજયભાઇ. આઇનોઅંતરનાદકેવાયબાપા
@DeathadharamjeeBhoordanjee
@DeathadharamjeeBhoordanjee 11 ай бұрын
Sarsvati ma aap no khoob ashis rakhea jay mataji
@kks8408
@kks8408 Жыл бұрын
वाह बेन तमे भारतीय संस्कृति सनातन संस्कृति साचवी राखी तमने धन्यवाद छे
@DevkaranGadhavi-m8o
@DevkaranGadhavi-m8o 9 ай бұрын
હા બેન હા જય માતાજી
@SelabhaiBoliya-xy4ul
@SelabhaiBoliya-xy4ul 9 ай бұрын
❤❤❤
@lambaramubha1561
@lambaramubha1561 Жыл бұрын
वाह आई श्री ममली बेन चारण अने चारण नी दिकरी तरीके जे पावर छे ते आ आई मां छे जुवो आ आई श्री ममली बेन 🚩🔱🙏🔱🚩
@hiteshpsenghani9814
@hiteshpsenghani9814 10 ай бұрын
Vhaa jai hoo vala charan deviyu🪷🪷🌹🌹🌺🌺🙏🏻🙏🏻🕉🔱☀️🚩
@ranubhazala3013
@ranubhazala3013 8 ай бұрын
Jaymataji❤huhidurajaputanasunam,zalaranubhadhirubhagav,vashva,ta,viramgav,ji,ahemdabadgujarat
@BhaveshJagatiya-hy5en
@BhaveshJagatiya-hy5en 6 ай бұрын
જય નાગબાઈ માં આશિર્વાદ બેન કોટી કોટી વંદન વિજય ભાઈ જય માતાજી
@ranjitcharan9179
@ranjitcharan9179 9 ай бұрын
Nice song sir me rajasthan se hu sir
@GeetaSodha-zj1vk
@GeetaSodha-zj1vk 8 ай бұрын
🔱Jay nagbayimaa🔱
@AbcXyz-qh6eh
@AbcXyz-qh6eh 5 ай бұрын
મમલીમાતાજી ને જય શ્રી રામ જય શ્રી ક્રિષ્ના જય નાગબાઇ માતાજી
@kalpeshbhaimori1455
@kalpeshbhaimori1455 9 ай бұрын
જયમાતાજીમમલીબેન
@ishvarjithakor4605
@ishvarjithakor4605 Жыл бұрын
ખરેખર su અવાજ શે ભાઈ ha મારી બેન જય શ્રી મોગલ માં
@maheshpatel2407
@maheshpatel2407 Жыл бұрын
આજે બેન ની વાત સાંભળીને બચપન યાદ આવી ગયું સાથે સાથે દિવાળીબેન ભીલ પણ યાદ આવી ગયા
@nikshitsondarva8740
@nikshitsondarva8740 Жыл бұрын
ખુબજ સરસ દિલ સ્પર્શી અવાજ અને શબ્દો બીલકુલ નેચરલ
@vishnubhaipatel9918
@vishnubhaipatel9918 9 ай бұрын
જય મોરલીધર મમલીબેન
@ushakhakhkhar8160
@ushakhakhkhar8160 Жыл бұрын
aawaj bahuj saras,, ane kadak sprshtt ( cliyar ) che...
@valjibhaisolanki4499
@valjibhaisolanki4499 11 ай бұрын
વા નાગ માં. વા. નગમાં ની જય
@sureshbhaidangar.paranam8115
@sureshbhaidangar.paranam8115 Жыл бұрын
જય જોગમાયા બેન ની માતાજી ને આરાધના કરવા ની રીત જોઈ ને જાણે જોગમાયા રુબરુ વાત કરતા હોય તેવું ભાસ થાય છે જય માતાજી
@jagdishparmar5783
@jagdishparmar5783 9 ай бұрын
વિજય ભાઈ જોટવા સાહેબ,આ મમલી બેન ગઢવી નો અવાજ ખૂબ સરસ છે.આપની ખૂબ મહેનત છે.બેન નાં અવાજ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું....આપનો કાયમી મિત્ર છું... હું સુરત થી છું...
@pintupatel8833
@pintupatel8833 9 ай бұрын
ખુબ.સરસ
@jamnabenchudasamaofficial
@jamnabenchudasamaofficial 7 ай бұрын
વિજય ભાઈ હું પણ ગાવસુ તળાજા માં સુ ભાઈ તમને તળાજા જોયા સે ભાઈ તો આ વો આમારા ઘરે 🙏🙏🙏
@rukhadtoliya1423
@rukhadtoliya1423 7 ай бұрын
વાહ આઈમાં વાહ
@r.m.sonara
@r.m.sonara 10 ай бұрын
Jay ho i maa🙏
@ahirlakhan7756
@ahirlakhan7756 8 ай бұрын
Wah Mamliben Khub Dil thi gav cho Ben bhasha upper khub pakad che
@PathubhaiGohil
@PathubhaiGohil Жыл бұрын
વાહ કોયલ થઇ પણ પ્યારો અવાજ વાહખુબચરચ
@shaktidangadhavi9932
@shaktidangadhavi9932 Жыл бұрын
જય માતાજી ખુબ આનંદ થયો ચારણ બેનબા ની વાતો ગીતો સાભળી ને જય માં નાગબાઈ 🙏
@gulabbhai5988
@gulabbhai5988 Жыл бұрын
હે ચારણ હે ચારણ હે ચારણ 🙏 જય નારાયણ 🙏
@VikambhaiPopat
@VikambhaiPopat 6 ай бұрын
દિવાળી.બેન.ભીલ.જેવોઅવાજ.
@parashyash2551
@parashyash2551 Жыл бұрын
Wha jog Maya char ni che dikri Vijay Bhai tamaro Aabhar Jay mata ji
@maheshmakwana4115
@maheshmakwana4115 Жыл бұрын
જય માતાજી, બેનને વંદન, સુંદર અવાજ, બેનને ખૂબ ખૂબ ધન્યવાદ, વિજયભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ, જય સિયારામ
@YashPatel-xn2cv
@YashPatel-xn2cv Жыл бұрын
😂😊
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn Жыл бұрын
કવિતામા કદાચ પ્રાસ ન હોઈ પણ ભાવ ભારોભાર છે, વિજયભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન
@jay_bharat.
@jay_bharat. Жыл бұрын
પ્રાસ ને જાણવાની તમને મહારથ લાગે છે
@dhyaniandaadilifestyle6366
@dhyaniandaadilifestyle6366 Жыл бұрын
@@jay_bharat.l"p"lthea4
@devishibhaidhorajiya6489
@devishibhaidhorajiya6489 Жыл бұрын
😊😊😊😊😊😊😊 10:18
@devishibhaidhorajiya6489
@devishibhaidhorajiya6489 Жыл бұрын
👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👍🙏👍👍🙏🙏👍👍👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@SureshKyada
@SureshKyada Жыл бұрын
🎉d
@RameshParmar-bs1sy
@RameshParmar-bs1sy Жыл бұрын
આ બેન નું એડ્રેસ સુ છે કોઈ દિવસ મળવું છે તો એડ્રેસ આપશોજી જય માતાજી
@ramsinhrajput3469
@ramsinhrajput3469 7 ай бұрын
જય હો બેન
@ashwinshiyal3711
@ashwinshiyal3711 9 ай бұрын
જય જોગમાયા, અંતર નો અવાજ ધન્ય સે બેન 🙏🙏🙏
@manubhaighadvi7794
@manubhaighadvi7794 11 ай бұрын
વાહ..જોગમાયા.. શું ખમીર છે.. જય માતાજી.
@journeytogther4247
@journeytogther4247 Жыл бұрын
બેન ની ગાયકી ને બેન ની પ્રતિભા ને જોતા વંદન છે અને વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ કે તમે અંતરિયાળ ગામ સુધી જઈ ને આવી પ્રતિભાઓને આવા ગાયકોને બહાર લાવો છો
@jyotsnashah9511
@jyotsnashah9511 11 ай бұрын
Jay nagbai maa ..jay mamli maa...jio maa jio
@Ajaybhai-c7h
@Ajaybhai-c7h Жыл бұрын
જય જોગમાયા ધણી ખમાં ધણી ખમાં
@શ્રીમુનીમહરાજગુરુશ્રીવાસુદેવમુ
@શ્રીમુનીમહરાજગુરુશ્રીવાસુદેવમુ Жыл бұрын
જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીવિહળાનાથ જયશ્રીઆઈમાતાને વારવારયરણૉમાનમતે
@sodhajayubha1453
@sodhajayubha1453 9 ай бұрын
🙏🙏🙏❤🥀🌷🌹🏵️🥀
@jayantibhaipatel5174
@jayantibhaipatel5174 Жыл бұрын
જય નાગબાઈ માં નું ગીત સાંભળીએ
@hemarajbhaichauhan675
@hemarajbhaichauhan675 Жыл бұрын
જય માતાજી જય રૂપલ માં જય જોગમાયા
@JADEJAMAHENDRASINHHALAR
@JADEJAMAHENDRASINHHALAR Жыл бұрын
🙇‍♂️ જય ભેળીયાવાળી આઈ માઁ 🙇‍♂️
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
જય માતાજી 🚩 જય હો ચારણ 🎉
@Zalashivraj111
@Zalashivraj111 Жыл бұрын
Charan jogni khama tamne naagbayni Jay mataji
@kiranmali9940
@kiranmali9940 8 ай бұрын
જય દ્વારકાધીશ
@laljibhai-tr6gf
@laljibhai-tr6gf 11 ай бұрын
વાહ માતાજી તમારી ચઢતી રાખે
@parmarjayantibhi9728
@parmarjayantibhi9728 Жыл бұрын
બહેનબાને ખૂબ ખૂબ અભિનંદન તથા ખૂબ શુભેચ્છાઓ સાથે🙏 જય માતાજી🙏 🙏જય દ્વારકાધીશ🙏
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 Жыл бұрын
ખુમારી ને કયાં સ્ટેજ ની જરુર હોય છે.. ખૂબ સરસ ગીત,,વાતો કહી બેનબા 💐💐💐🕉🌻🌻🌻🌻🌻🌻
@vyasdipak3290
@vyasdipak3290 8 күн бұрын
જય નાગબાઈ માં🙏🙏🙏🚩
@DayabhaiRathod-v4u
@DayabhaiRathod-v4u 4 ай бұрын
Congratulations. Jaj Muralidhar
@amrutbharwad4848
@amrutbharwad4848 Жыл бұрын
આ બેન ને સ્ટેજ કરવો જોઇએ . બહુજ સુંદર અવાજ છે.
@umarshibhanushali2812
@umarshibhanushali2812 Жыл бұрын
જય માતાજી નાગબાઈ માં જય હો
@_narsi_bharvad
@_narsi_bharvad Жыл бұрын
જય ઠાકર જય ગૌમાતા જય જાનબાઈ મા
@vanrajrajput7087
@vanrajrajput7087 Жыл бұрын
આઇ માઁ ના ચરણો માં કોટી કોટી વંદન
@jvararam-v8q
@jvararam-v8q Ай бұрын
❤ मां बाप आशीर्वाद है ❤
@krupachaudhary1326
@krupachaudhary1326 Жыл бұрын
બેન ની ભક્તિ અને અવાજ ને સલામ
@hasmukhvaland8787
@hasmukhvaland8787 Жыл бұрын
Very good benji Jay shree dwarkadhish
@MonaliCharan-d9b
@MonaliCharan-d9b Жыл бұрын
Bahut achcha video banaya hai bhai sahab aise hi video banate rahe
@madevbhaipatel6229
@madevbhaipatel6229 Жыл бұрын
જ્યનાગ બાઇમાં
@ushakhakhkhar8160
@ushakhakhkhar8160 Жыл бұрын
Jay shree Krishna radhe. Jay mata ji.
@nileshbhatt1033
@nileshbhatt1033 Жыл бұрын
जय मांताजी बेननो अवाज बहुज सुंदर छे
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન, બહું જ સુંદર સ્વર,
@manojmalvi302
@manojmalvi302 Жыл бұрын
જય માતાજી, બેન ની કળા ને સત્ સત્ નમન.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
વીજુબેન આહિર  અને તેના 100વષૅ ના બા
2:29
Vijuben Ahir (વીજુબેન આહીર)
Рет қаралды 526 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН