દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા જાન લેવા હુમલો..

  Рет қаралды 253,861

Adv Mehul Boghara

Adv Mehul Boghara

Күн бұрын

દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા જાન લેવા હુમલો..
અડાજણ પોલીસ સ્ટેશનમાં ધમ ધમતા દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા સામાજિક કાર્યકર્તા જયેશ ગુર્જર પર બુટલેગર દ્વારા જાન લેવા હુમલો કરાવવામાં આવ્યો..
અડાજણ વિસ્તારોમાં દારૂના અડ્ડા ધમધમાટ હપ્તા લઇ અને ચાલુ રખાવો અને જો કોઈ વ્યક્તિ જાગૃત થઈ એનો વિરોધ કરે તો એના ઉપર જાન લેવા હુમલો કરાવો; જો હપ્તા લઇ અને દારૂ એટલો બધો જ લીગલ થઈ જતો હોય તો દારૂબંધી શું કામની?
ખૂબ મોટા પ્રમાણમાં ડિજિટલ પેમેન્ટ પણ લેવામાં આવતા હોય તો આ સંબંધે તપાસ કરવાના બદલે, ગુનેગાર ઉપર કાર્યવાહી કરવાના બદલે, જાગૃત નાગરિકો પર હુમલા કરાવવા ! શું આ સુરક્ષા સેવા અને શાંતિ માટે અડાજણ પોલીસ કાર્યરત છે ?
#advmehulboghara #gujarat #fightforright #ruleoflaw #isupportjayeshgurjar
#suratpolice
#gujaratpolice
#gujarat
#surat

Пікірлер: 523
@chaitanya007ful
@chaitanya007ful 4 ай бұрын
ગૃહ મંત્રી નું સુરત
@cm_yogiraj_gujarat
@cm_yogiraj_gujarat 4 ай бұрын
ત્યારબાદ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરો, PI ગોજીયા ની મિલકત ની પણ તપાસ કરાવો
@relaxingmedia3271
@relaxingmedia3271 4 ай бұрын
જે વિસ્તારમાંથી દારૂ પકડાય એ વિસ્તાર ના mla, mp, pi, psi, ias, ips વગેરે ને સેવા માંથી કાઢી નાખવા જોઈએ અને એમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ તો જ દારૂ બંધી જેવું કંઈક લાગશે
@DeniDon-hh7wv
@DeniDon-hh7wv 4 ай бұрын
ગભેણી.તલગપૂર . કનસાડ ગામ સચીન.મા ખૂલે આમ દારૂ વેચાય છે.
@Raj-lh7ox
@Raj-lh7ox 4 ай бұрын
Aakhu GJ tamari sathe che 👍
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 4 ай бұрын
ભાવનગર દેશી દારૂ આમજ મલે છે ખુલી આમ
@dr__life6928
@dr__life6928 4 ай бұрын
Tamari himnat ne salam che 🙏
@parmarrayjirayjibhai5890
@parmarrayjirayjibhai5890 4 ай бұрын
પોલીસ દાદા ગીરી છે👍
@anilahir2308
@anilahir2308 4 ай бұрын
Jay Dwarkadhish Bhai 🙏🙏❤
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 4 ай бұрын
Saru chhe public jagrut thay chhe . Bas aa Thai Jay to badhu aapmele sudhri jase
@VijayKhakhkhar-zr4nr
@VijayKhakhkhar-zr4nr 4 ай бұрын
આખા ગુજરાતમાં આજ હાલત છે લેડીઝ પણ આમા હોય છે અને પોલીસ તો આમા હોયજ છે નહીંતર આવુ ન થાય કોઇનેપણ કોઇની પડી નથી 😢😢😟😟
@hindustan91
@hindustan91 4 ай бұрын
एक दिन हिंदुस्तान में गृह युद्ध का कारण पुलिस ही होगी.. इनलोगो से जनता पूरी तरह परेशान हो चुकी है.
@gohilashok6797
@gohilashok6797 4 ай бұрын
જય હિન્દ
@HardipVavadiya
@HardipVavadiya 4 ай бұрын
જય સંવિધાન મેહુલ ભાઈ
@jayrathod7808
@jayrathod7808 4 ай бұрын
Hapto aape che full bhai
@Je_hanaman_1111
@Je_hanaman_1111 4 ай бұрын
વા.બોધરા.સાબ જય.શ્રિરામ
@itzkushal7072
@itzkushal7072 4 ай бұрын
Biggest fan kolkata ❤
@MangolakartiSharma-by5mn
@MangolakartiSharma-by5mn 4 ай бұрын
Mehul bhai & jayes bhai salam 🙏❤🌹
@MerusingSolanki
@MerusingSolanki 4 ай бұрын
Supar mehul bhai
@krishvora3217
@krishvora3217 4 ай бұрын
👏👏👏wah mehul bhai❤
@chauhannatvarsinh2814
@chauhannatvarsinh2814 4 ай бұрын
દરેક જગ્યાએ સમાજ સેવા માટે એક ટીમ બનાવીને દારૂના અડ્ડાઓ પર જનતા એ રેડ કરવી જોઈએ...હવે જનતા એ જાગૃત થવાની ખુખ જ જરૂર છે...ખુબ સરસ..👌🙏
@jiturisraniisrani9810
@jiturisraniisrani9810 4 ай бұрын
100 percent right mehul bhai
@priyankrajani6804
@priyankrajani6804 4 ай бұрын
Support for jayesh bhai
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 4 ай бұрын
ભાવનગર આમ દારૂ મલે છે હો પોલીસ હપ્તા લે છે હો
@HDRVIDEO4078
@HDRVIDEO4078 4 ай бұрын
Mehul Bhai jay shree ram
@peladjoshi2763
@peladjoshi2763 4 ай бұрын
ગુજરાત મો હરેક જગ્યાએ આવું જ ચાલે છે હરેક જગ્યાએ દારૂ વેચાય છે
@HB.Raval.
@HB.Raval. 4 ай бұрын
Hamare pan Rajkot Gujarat metoda GIDC ma pan khule aam dari vechay chhe
@jayrathod7808
@jayrathod7808 4 ай бұрын
Tadan lukha loko ahiya bhega thay che bhai good work bhai
@vishchauhan862
@vishchauhan862 4 ай бұрын
Mehulbhai... Aapna bhavi CM... Maro vote tamne j chhe...
@vaghelajagdishbhai1015
@vaghelajagdishbhai1015 4 ай бұрын
Very nice really right speaking to liqueur
@વિજય.પરમાર
@વિજય.પરમાર 4 ай бұрын
વિજય કુમાર 🙏🌹🙏
@SitalbenChauhan
@SitalbenChauhan 4 ай бұрын
વાહમેહૂલભાઈતમેકરોઈહાચુછે
@sp99663
@sp99663 4 ай бұрын
Khubaj himmat bharyu kaam karyu...god bless you
@fastandfast9330
@fastandfast9330 4 ай бұрын
ખૂબ સરસ ભાઈ
@miteshpatel1138
@miteshpatel1138 4 ай бұрын
Shabash mehulbhai
@hirabhai1952
@hirabhai1952 4 ай бұрын
Sachi vat chee mehul bhie
@divyeshtanna479
@divyeshtanna479 3 ай бұрын
મેહુલભાઈ બોઘરા અને જયેશભાઈ ગુર્જર જે જાન ના જોખમે સમાજ માટે કાર્ય કરે છે તેની સમાજે કદર કરવી જોઇએ. આપણા થી કાંઈ ના થાય તો કમસે કમ તેની સુરક્ષા માટે પરમાત્માને પ્રાર્થના તો કરી જ શકીએ..
@madhuparmar4978
@madhuparmar4978 3 ай бұрын
Bhai tame ghare besi ne khali parmatma ne prath na j karo bs biju su avde tamne bar nikdo bar
@maxgohil3885
@maxgohil3885 4 ай бұрын
Surat bhestan ma pan bindas chale 6
@valvinavnit9895
@valvinavnit9895 4 ай бұрын
Police station ni same daru vechay too police su kare che khali hapta leva bethi che
@amitpatel3125
@amitpatel3125 4 ай бұрын
Police ne salam❤
@kalpitathakkar5219
@kalpitathakkar5219 4 ай бұрын
ખૂબ જ હિંમત નું કામ કર્યું ભાઈ જે કામ પોલીસે કરવાનું હોય ઈ આપે કર્યું નેતાઓ પોલીસ મીલી ભગત હોય તો જ આ શક્ય થાય
@TheAadi1986
@TheAadi1986 4 ай бұрын
Good job 👍
@chalaliyabhaveshrdaraji5172
@chalaliyabhaveshrdaraji5172 4 ай бұрын
Right ✅️ sachi vat boghara sar
@sanjaysanghvi9694
@sanjaysanghvi9694 4 ай бұрын
Sachi vat che
@At_Adv._Dhaval_M_Kamaliya
@At_Adv._Dhaval_M_Kamaliya 4 ай бұрын
#_Very Very Good Work Mehul Bhai 👍🏻💯 #_Proud Of You Advocate Mehul Bhai Boghara 🫡🇮🇳
@cm_yogiraj_gujarat
@cm_yogiraj_gujarat 4 ай бұрын
PI ગોજીયા ને ડીસમીસ કરો.
@godakiygodakiy4282
@godakiygodakiy4282 4 ай бұрын
Ha Bhai ha ❤
@rahulsinhjadav
@rahulsinhjadav 4 ай бұрын
Bhai kyare bandh thase aa ame to aa joyu pan aavnari pedhi pan aavu joshe
@goswamivipul5113
@goswamivipul5113 4 ай бұрын
Mara himatnagar na pan befam daruna adda chale che Kai karo saheb ...???
@harshh62
@harshh62 4 ай бұрын
વંદે માતરમ્. વાહ જયેશભાઈ અને મેહુલભાઈ એન્ડ ટીમ
@MrPATEL3215
@MrPATEL3215 4 ай бұрын
ખુબ સરસ 👍👍👍
@vijaychudasama2647
@vijaychudasama2647 4 ай бұрын
Va saheb
@pkGovinda
@pkGovinda 4 ай бұрын
Good work mehulbhai
@ayazkhatri4418
@ayazkhatri4418 4 ай бұрын
આમાં બીજેપી ની પણ સાઠ ગાંઠ હોયજ
@amishsurbhi
@amishsurbhi 4 ай бұрын
Aa gujrat kone banavyu
@DivyangSingar
@DivyangSingar 4 ай бұрын
Super. Bhai
@pateljay391
@pateljay391 4 ай бұрын
Wah mehulbhai wah ladai chalu rakho ame tamari shathe chie...
@subhashkacha7798
@subhashkacha7798 4 ай бұрын
Omg
@hemantmundra1348
@hemantmundra1348 4 ай бұрын
🫡 Great Work. Himmat che bhai ❤
@vipulbhaimonpara7854
@vipulbhaimonpara7854 4 ай бұрын
Khub saras kam karyu Mehulbhai
@girishdubey4970
@girishdubey4970 4 ай бұрын
ભાઈ તમારી હિંમત ને 100 વાર સલામ 🙏🙏🙏🙏🙏
@abrathod1740
@abrathod1740 4 ай бұрын
મેહુલ ભાઈ અમે બધા તમારી સાથે છીએ
@Dip_Editing5325
@Dip_Editing5325 4 ай бұрын
Good work sir
@parshotampatel2410
@parshotampatel2410 4 ай бұрын
આખાગુજરાતમાઆવુજસાલેછે
@hemantsharma4225
@hemantsharma4225 4 ай бұрын
Mehul bhai gandhidham me bhi desi daaru khuleaam bik raha hai apka video viral hone ke bad police wale dar gaye aur band karva diya Dhaniyavad 🙏🙏
@ashishvaghasiya9761
@ashishvaghasiya9761 4 ай бұрын
વેરી good
@basirrafai9068
@basirrafai9068 4 ай бұрын
Mota Lathhakand ni raah juve che Gujarat?? Aane Darubandhi kevay??
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 4 ай бұрын
દારૂ માટે કાયદો છે કે નય કેટલા ઘર બરબાદ થાય છે આ કેમિકલ હોય છે ગામડે ગામડે ભાજપ વિકાસ દારૂ મલે છે હો
@mineshretiwala3100
@mineshretiwala3100 4 ай бұрын
ભાઇ દારૃ નો લેબ રિપોર્ટ કઢાવી દરેક જવાબદારો સામે કાર્યવાહી કરો
@PareshSavani-rq5dt
@PareshSavani-rq5dt 4 ай бұрын
સરસ મેહુલ ભાઈ
@swati5882
@swati5882 4 ай бұрын
પૈસા ભૂખ્યા .. નીતિ તો હોય ક્યાંથી ? ખોટા કામો કરી.. શું કમાશો ? નપાવટઑ
@manthanchavda7556
@manthanchavda7556 4 ай бұрын
ghajera circle walo pul chali tame utro atle jamni baju chale j che
@ankitlutya5128
@ankitlutya5128 4 ай бұрын
Great work sar
@priyankrajani6804
@priyankrajani6804 4 ай бұрын
Support for mehul bhai
@gitabensonisinger.886
@gitabensonisinger.886 4 ай бұрын
I appreciate Gujarat ma badhe karo daily am
@k.g.parmar3370
@k.g.parmar3370 4 ай бұрын
Bhai aap achchha kam kar rahe ho..... love you 💗💗💗💗
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 4 ай бұрын
ભાજપ વિકાસ છે❤
@RajuNayak-fi2eu
@RajuNayak-fi2eu 4 ай бұрын
AA bhai ne so Salam Jay hind
@ketanchudasma272
@ketanchudasma272 4 ай бұрын
I support with sir
@sonukhetariya5398
@sonukhetariya5398 4 ай бұрын
❤❤❤
@kanuvalavi3449
@kanuvalavi3449 4 ай бұрын
Bhai jya sudhi praja sudharva na mangti hoy tya sudhi tame system ne kyarey sudhari nathi skavana
@UmangGohel-vn8tt
@UmangGohel-vn8tt 4 ай бұрын
Aa badhu andar khane chale badhu saheb
@manojkhuman1589
@manojkhuman1589 3 ай бұрын
Amara Bharuch ma pan khuuleaam desi daru vechay che
@nileshvanani4450
@nileshvanani4450 4 ай бұрын
Jayeshbhai salam
@divsharma9731
@divsharma9731 4 ай бұрын
ગુજરાત ની ભુમી ને તમારા જેવા પુત્રો ની જરૂર છે....
@mukeshrana5975
@mukeshrana5975 4 ай бұрын
❤❤❤❤❤
@AnkitPatel-mp9mw
@AnkitPatel-mp9mw 4 ай бұрын
પેલા 156 નગીના ક્યાં છે ?
@manharbenrajput5691
@manharbenrajput5691 4 ай бұрын
Why police dept employers r so much rich?
@HanubhaiParmar-gm2jt
@HanubhaiParmar-gm2jt 4 ай бұрын
Mehul bhai 100 salam apko
@asrafjariwala
@asrafjariwala 4 ай бұрын
Badhi mili bhagat che
@ranjeetjain9322
@ranjeetjain9322 4 ай бұрын
Good job... Keep it up bhai... Ketlay ghar barbad thai gaya che....
@satishdevani7744
@satishdevani7744 4 ай бұрын
Jay hind
@Jay_kvideos
@Jay_kvideos 4 ай бұрын
Satyamev Jayate 💪
@multistare1724
@multistare1724 4 ай бұрын
Bhai have daru ni chutti apo hve gujrat ma
@piyushbhatt4286
@piyushbhatt4286 4 ай бұрын
ભૂપેન્દ્ર અને પાટીલ હૈ તો મુમકિન હૈ😅😢
@masumjoita
@masumjoita 4 ай бұрын
Good job
@AjayBavaliya-in5go
@AjayBavaliya-in5go 4 ай бұрын
Nice one sir
@rameshbukoliya8230
@rameshbukoliya8230 4 ай бұрын
Modi he to mumkin he..❤
@nextias814
@nextias814 4 ай бұрын
Jayesh Gurjar 🔥
@Sandip.Chavda
@Sandip.Chavda 4 ай бұрын
Nay samaje bhai nay samje 👍👍
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 13 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 26 МЛН
When Royal Guards Fight Back!
8:08
Fighting Spirit
Рет қаралды 7 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН