દૂરબીન થી થતી સ્પાઈન સર્જરી

  Рет қаралды 12,058

Dr Saumil Mandalia - Spine & Joint Specialist

Dr Saumil Mandalia - Spine & Joint Specialist

Жыл бұрын

આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલિયાએ દૂરબીન થી થતા મણકાના ઓપરેશન બાબતે ગુજરાતી ભાષામાં વિસ્તૃતમાં જાણકારી આપેલી છે. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી મતલબ કે દૂરબીન થી થતા મણકાના ઓપરેશનમાં એક બોલપેન ના કાણા જેટલો જ નાનો જીરો આવે છે અને તેનાથી જ દૂરબીન ને અંદર નાખીને ગાદી બહાર આવેલી હોય તો ગાદીને કાઢી શકાય છે તથા નસની ઉપરથી દબાણ પર મટાડી શકાય છે.
ફાયદાઓ
દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે દર્દીને જાગૃત અવસ્થામાં રાખવામાં આવે છે. દર્દીને જનરલ એનેસ્થશિયા મતલબ કે બેભાન કરવાની જરૂરત એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં નથી પડતી. તેથી એનેસ્થશિયા રિલેટેડ કોઈપણ જોખમો એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીમાં રહેતા નથી. જો દર્દીની ઉંમર ખૂબ વધારે હોય અને તેની સાથે સાથે બીજા ઘણા રોગ પણ હોય અને દર્દીને બેભાન કરવાનો મતલબ કે જનરલ એને આપવાનું શક્ય ન હોય તો તે દર્દીઓ માટે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી સૌથી સારો ઉપચાર છે.
દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં ઝીરો ખૂબ જ નાનો હોવાથી સ્નાયુઓની કોઈ જ ચીર ફાડ થતી નથી. દર્દીને ઓપરેશનના બે થી ચાર કલાકમાં ચાલવાનો શરૂ કરી દેવામાં આવે છે.
દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં લોહીનો બગાડ જરા પણ થતો નથી. તેથી દર્દીને ક્યારેય પણ લોહી આપવાની જરૂરત પડતી નથી.
દૂરબીન થી થતી સ્પાઇન સર્જરીમાં સ્નાયુઓની ચીરફાડ પણ ખૂબ જ ઓછી થાય છે.
દર્દીને જલ્દીથી ચાલવાનું શરૂ કરવામાં આવતું હોવાથી હોસ્પિટલમાં રોકાણ પણ ખૂબ જ ઓછું થઈ જાય છે. હોસ્પિટલમાં જ્યારે ઓપન સર્જરીમાં ત્રણથી ચાર દિવસ માટે રોકાવું પડે છે ત્યારે એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરીમાં ફક્ત અડધાથી એક દિવસ માટે જ રોકાવું પડે છે અને આ જ કારણે હોસ્પિટલનો ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે.
એન્ડોસ્કોપિક્સ સ્પાઇન સર્જરીમાં ઝીરો ખૂબ જ નાનો હોવાથી ઇન્ફેક્શનનું જોખમ ખૂબ જ ઘટી જાય છે.
Dr Saumil Mandalia. MCh Orthopaedics (UK). M No. +91 8347656823.
Dr Saumil Mandalia is Consultant Orthopaedic and Spine Surgeon in Apollo Hospital, Ahmedabad.
આ વીડિયોમાં ડો સૌમિલ માંડલિયા દ્વારા નાના ચીરા (દૂરબીન) વડે થતી સ્પાઈન સર્જરી બાબતે જાણકારી આપવામાં આવેલ છે.
ડો સૌમિલ માંડલિયા ની એપોઈન્ટમેંટ માટે +91 8347656823 પર કૉલ કરો.
endoscopic spine surgery etle shu
endoscopic spine surgery mate jano gujarati ma
endoscopic spine surgery no kharch
endoscopic spine surgery amdavad ma
durbin thi manka nu operation
durbin thi manka na operation na faydao
durbin thi manka na operation ma ketli vaar lage chhe
durbin thi spine surgery ma ketla divas hospital ma rokavu pade chhe
durbin thi manka nu best operation
best spine surgeon for endoscopic spine surgery
In this video Dr Saumil Mandalia has explained about Endoscopic Spine Surgery.
In endoscopic spine surgery, most patients are operated under local anaesthesia and discharged on the same day within 6 hours if comfortable.
Endoscopic spine surgery offers several benefits, including:
Minimally invasive: Endoscopic surgery is less invasive than traditional open surgery, which means smaller incisions, less scarring, and faster recovery times.
Reduced pain: Endoscopic spine surgery often leads to less pain during the post-operative period, since it involves less tissue damage than open surgery.
Shorter hospital stay: Patients typically have a shorter hospital stay after endoscopic spine surgery, and can return home the same day or within a few days.
Lower risk of infection: Endoscopic surgery carries a lower risk of infection compared to traditional open surgery.
Better visual access: Endoscopic surgery allows for a clear view of the spinal anatomy and the ability to address the problem with more precision.
Improved outcomes: Endoscopic surgery has been shown to have improved clinical outcomes compared to traditional open surgery in many cases.
Quicker return to normal activities: Patients often experience a faster return to normal activities and a quicker return to work after endoscopic spine surgery.
For appointment call on+91 8347656823

Пікірлер: 20
@nareshpatel8565
@nareshpatel8565 2 ай бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ ધન્યવાદ...સરનામુ પ્રસિદ્ધ કરો
@drsaumilmandalia
@drsaumilmandalia 2 ай бұрын
ડો સૌમિલ માંડલીયા M No 8347656823 એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
@tanvirsaiyed671
@tanvirsaiyed671 5 ай бұрын
ખુબ ખુબ આભાર ડોક્ટર સાહેબ, કન્સલ્ટેશન માટે ગાંધીનગરનું સરનામું આપવા વિનંતી.
@drsaumilmandalia
@drsaumilmandalia 5 ай бұрын
ડો સૌમિલ માંડલીયા એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર અપોઈન્ટમેન્ટ માટે 8347656823 સાંધા તથા મણકા નાં રોગો માટે ની માહિતી માટે ડો સૌમિલ માંડલિયા ને KZbin પર ફોલો કરો youtube.com/@drsaumilmandalia?si=nEGqhEIE_G-0nWHQ
@boriyadinesh534
@boriyadinesh534 11 ай бұрын
Kamar sarkhi rite dhili muki j nthi skto strait halvu pde chhe e pn dava pivu tya sudhi j pchhi dukhavo pachho vdhi jay chhe
@pathanmustufa64
@pathanmustufa64 Жыл бұрын
Sar tomorrow videobahut let joyo sarmare spine surgery D12 L1 16 Mahena thaya sar banne pagma kamarthe panja suthe Jadapan khale baheras javu Lagechi to sar apne mulakat kare sakyi adras mokalso
@drsaumilmandalia
@drsaumilmandalia Жыл бұрын
આપના રિપોર્ટ 8347656823 પર whatsapp કરો. આપને મદદ કરવાનો પ્રયત્ન કરીશું.
@user-ye8xr3ut4s
@user-ye8xr3ut4s 3 күн бұрын
Medikalem ma thyjay
@drsaumilmandalia
@drsaumilmandalia 2 күн бұрын
Yes sir... આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@boriyadinesh534
@boriyadinesh534 11 ай бұрын
Sir me l5 s1 slip disc nu operation kravyu ana 2 mahina thya pn operation pchhi pn nas ma daban ane kamar ma dukhavo thay chhe
@drsaumilmandalia
@drsaumilmandalia 11 ай бұрын
Aapna report 8347656823 par WhatsApp karo.
@karsanprajapati7944
@karsanprajapati7944 5 ай бұрын
સરસ મારે આયુષ્માન કાડ મા ઓપરેશન કરાવવું સે તમારી પાસે કરી આપસો
@drsaumilmandalia
@drsaumilmandalia 5 ай бұрын
Send reports on 8347656823
@nirubenparmar9693
@nirubenparmar9693 4 ай бұрын
મેડિકલ કેલમપાસથાયખરો
@drsaumilmandalia
@drsaumilmandalia 4 ай бұрын
Yes. આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો
@jatinprajapati1232
@jatinprajapati1232 2 ай бұрын
આયુષ્યમાન ભારત કાર્ડ ચાલે ?
@drsaumilmandalia
@drsaumilmandalia 2 ай бұрын
No sir
@drsaumilmandalia
@drsaumilmandalia 2 ай бұрын
ડો સૌમિલ માંડલીયા M No 8347656823 એડવાન્સ હોસ્પિટલ પકવાન હોટલ ની ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટની સામે, કુડાસણ ગાંધીનગર
Slipped Disc Treatment in Gujarat without Spine Surgery
9:34
Livewell Hospital, Ahmedabad
Рет қаралды 25 М.
Spine Endoscopy Done for Slipped Disc at LiveWell Hospital | Happy Patient
7:46
Livewell Hospital, Ahmedabad
Рет қаралды 34 М.
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 39 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 24 МЛН
સાયટિકા અંગે જાણો બધુ જ #slipdisc #sciatica #backpain #spinehealth #l4l5
5:16
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 39 МЛН