વસંત ભાઈ તમે બઉ સાચી વાત કરી છે..ત્યાં દાફડા કુલ દીપક એવા સંત દાસી જીવણ સાહેબ ની પ્રતિમા હોવી જોઈએ...અમે તમારી સાથે છે વસંત ભાઈ..અને મને જાણ છે ત્યાં સુધી જીવન સાહેબ ને જયારે મજાક મસ્તી એમ કીધું કે જીવણ સાહેબ આ કૂવો તો ખોદવ્યો પણ જળ દેવતા હુકારો પણ નથી દેતાં .તો તમે જરા જોઈ આવો હે...એમ કહી ને ખાટલા માં બેસાડી ને ભગત ને કૂવા માં ઉતારવા માં આવ્યા ને પછી કીધું કે ભગત હવે તો પાણી આવે તો જ તમે ઉપર આવો...ત્યારે જીવણ સાહેબ એ એના કાળિયા ઠાકર ને યાદ કર્યો અને પછી સાક્ષત એ કૂવા માં ગંગા જી પ્રગટ થયા... આ છે આપડા સંત...દાસી જીવણ સાહેબ ના પરચા...અને મને તો એ પણ જાણ છે..તે દિવસ થી દાસી જીવણ સાહેબે...પરબ નું પાણી હરામ કર્યું હતું... પણ હવે તમે જે બીડું ઝડપ્યું છે...એમાં અમે તમારી સાથે છીએ... જાય હો દાસી જીવણ સાહેબ ની...👏🚩દાફડા કુલ ને હવે ધ્યાન આપવું જ રહ્યું....
સાચી વાત છે વસંત ભાઈ santo ના ઈતિહાસ હોવા જોઈએ❤❤❤❤❤
@maheshoganiya18735 күн бұрын
सत्यमेव जयते वशनभाइ
@naklank-Savrup5 күн бұрын
દાસી જીવન સાહેબ ને મારા પ્રણામ
@shantabenhamirbhai5 күн бұрын
વાહ વસંતભાઇ વાહ પરબ નો પર્દાફાશ કરો આં રીતે તમામ જગ્યાઓનું વારાફરતી વારો લયો ટો માજા પડશે ત્યાંનો મહંત પટેલો છે અને આ કોમ ટો સૌથી વધુ આભળશેક દલિતો સાથે રાખે છેઃ
@chauhanrames89895 күн бұрын
कुवा ने उपर सलेप भरी ने बंध करेल से परब माथी दासी जिवण साहेब ने हटावी देवाया से जाति वादी छे जयभिम जयसविधान 🙏🙏
દાસી જીવણ સાહેબ ની પ્રતિમા હોવી જ જોઈએ અને તેનો ઇતિહાસ છે પરબધામમાં
@nareshpariya26915 күн бұрын
સાચી વાત છે વસંતભાઈ
@AvinashRathod-n6 күн бұрын
આ ભાઈ ને કેજો કોક કે ભણતર ની વાત કરો છો તો વિશ્વ પ્રસિદ્ધ કોલમ્બિયા યુનિવર્સિટીમાં બાબાસાહેબ ની મૂર્તી છે જે ત્યાંના વિદ્યાર્થી જ હતા ok ભાઈ.👍✊🙌
@paregitarunkumar30445 күн бұрын
Right❤❤
@VijayRathod-nw9li5 күн бұрын
Ha sachi vat che jivan saheb ni prtima hovij joye vashan bhai
@RajVinzuda-x5k2 күн бұрын
જીવણસાહેબ ની પ્રતિમા પરબ માં હોવી જોઈએ વસંત ભાઇ
@JitendarPadhiyar-le6jq4 күн бұрын
દાસી જીવણ ની પ્રતિમા બિરાજમાન હોવિ જોઈ વસંતભાઈ
@kirtiparmar22435 күн бұрын
વસંત ભાઇ માત્ર દાફડા જ નહીં ગુજરાત ના તમામ દલિત સમાજ ને સંગઠિત થઈને આ કામ કરવુ જોઈએ
@RameshRaval-c1g5 күн бұрын
@@kirtiparmar2243 ❤️ यसवेरीगुड ❤️
@Mayurbharavad-if8yp6 күн бұрын
જય દ્વારકાધીશ વસંતભાઈ
@VipulDafda-ph1tq5 күн бұрын
વા વસંત ભાઈ વા
@rahulchavda35506 күн бұрын
જય ભીમ 💙 હોવી જ જોઈએ ❤
@jaysukhbhaisolanki14375 күн бұрын
એને કઈ આ જગ્યા એના બાપ દાદા ની જગ્યા નથી ભાઇ કોઈ પ્રાઇવેટ જગ્યા નથી પ્રતિમા જીવન સાહેબ હોવી જોઇએ જય ભીમ જય જીવણ સાહેબ
@pavanjadav87356 күн бұрын
Jay bhim
@MukeshGohil-dw6cp5 күн бұрын
જય ભીમ વસન ભાઈ
@AshvinBathavar5 күн бұрын
Jay❤bhim❤
@RanjitbhaiBasiya-fy1ks5 күн бұрын
વાહ રાજુભાઈ
@dafdavipul65945 күн бұрын
Full saport bhai
@JagdishChavda-y4d5 күн бұрын
आवा इतिहास रचेल संन्तनी र्पतीमा होली जोये वसंत भाई जय भीम जय संविधान
@RanjitbhaiBasiya-fy1ks5 күн бұрын
જયપરબનાપીર
@Millu0095 күн бұрын
I support 👍
@DatewadiyaJayshukhbhai6 күн бұрын
સીતારામ,ભાઇ
@jayantibhaikankrecha46445 күн бұрын
સાચી વાત
@shantinandbapu58155 күн бұрын
જય ગિરનારી
@bharatparmarbharatparmar7886 күн бұрын
Jai bhim
@kirtiparmar22435 күн бұрын
વસંત ભાઇ ગોંડલ માં ડાડા જીવણ ને જેલ પૂર્યા ત્યારે ભગવાને જે રાજ નુ લેણું ભર્યુ તે પણ એક પરચો ગણાય જો સ્ટેટ માનતા હોય તો ત્યાં પણ મૂર્તિ હોવી જોઈએ વસંત ભાઇ બાબા સાહેબે સમજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે આવા ને તો ભગવાન જ પોગે
@mohanlalparmar17036 күн бұрын
Very nice job.......... Lage raho bhai.........👌👍👍👍👍
@MitChavda-eg7ne4 күн бұрын
જય ભીમ 💙
@BhikhaBhaiVaghera-s3n5 күн бұрын
Jivansaheb ni partima hovij joy
@dafdahimmat1845 күн бұрын
અમે દાફડા પરીવાર તમારી સાથે છીએ જય જીવણ ચાહેબ ની જય હો
@NareshDhuni5 күн бұрын
જયભીમ જયભીમ
@RANJITVINZUDAOFFICIAL5 күн бұрын
હા ભાઈ હું પણ ત્યાં ગયો પણ મને ત્યાં દાસી જીવણ ની પ્રતિમાં ન દેખાણી .😏
@KetanSolanki-d2k6 күн бұрын
Jai bhim saheb 💙
@ChavdaChirag-u7s6 күн бұрын
Jay Bhim vasant bhai ❤
@jitendrakhetariya21616 күн бұрын
Jay bhim 💙
@રાજેશ્વર0076 күн бұрын
જય ભીમ ભાઈ
@SAMATGadnavi6 күн бұрын
ગુલામી તારા મગજમાસે જાહેર જીવન મા કીયા ય કોય ગૂલામી થી જીવતુ નથી
@shantabenhamirbhai5 күн бұрын
ગાધાવો લુચ્ચું ગલુડિયું
@santoni_sarvani_056 күн бұрын
Right vat VALA 🙏🏻
@santoni_sarvani_056 күн бұрын
1)એ પારાછો રે હે અપારછો રે હે અપરછો ( 2) શ્યામ સેવકના સરદાર છો. આ વેળાએ આમ બન્યું. એ પારછો રે હે અપાર છો ૨) એ અહિયાં આવી એ કબર નોતી રે તમે ઉંડેરા ઉતારા છો દીનાનાથ એ દગો કરાવી, વગર મોતે મર છો એ.. પારાછો.. 3) એ આગળથી રે ઉપાધી કરી હા.. તમે પસી પ્રીત પાળછો, પથ્થર માંથી એ પાણી વાળે, હેતે ગંગા વાળ છો.. એ પારછો.. 4) એ અનેક નેરે ઉગાર્યા આગે, ભેળાં દાસીના દુઃખ ટાળ છો કૃષ્ણવિના અમે કેને કહીએ. અધમનાં ઉધાર છો.. એ પાર છો એ.. 5) એ પ્રાણથકી પ્યારા પ્રભુજી હા. મારાં હૈયા કેરા હાર છો. દાસી જીવણ સત ભીમના શરણે. અંતેતો ઉગારજો.. એ પારછો એ... શ્યામ સેવકના સરદાર છો આ વેળા એ આમ બન્યું. એ પારછો રે અપારછો 🙏🏻 .................................... જય ઘોઘા વાસી મારા પ્રભુ ની દાસી જય દાસી જીવણ સાહેબ 🙏🏻🙏🏻🙏🏻
@mohanbhaidafda40675 күн бұрын
Ame tmarisathsiye. Momahan.dafda
@KamleshParmar-y6o6 күн бұрын
જય ભીમ ❤
@dafdadarshan90735 күн бұрын
જય ભીમ વસંતભાઈ સાચી વાત છે ભાઈ
@rahuldafda39615 күн бұрын
Right 👍
@Millu0095 күн бұрын
Ha vasant bhai
@ParmarValbdas.B4 күн бұрын
વસંત ભાઈ તમે જે ભાઈ સાથે વાત કરી તેની વાતસીત ઉપરથી એવુ લાગેછે કે તે ભાઈ જાતિવાદી હોવા જોઈએ