અલ્યા જગલાભાઈ તમારો આત્મા કઈ બાજુ ફરી રહી છે એ આજે ખબર પડી ગઈ, તમને સાચી વાત કરતાં ફાટી પડે છે,
@vipulpatel11332 ай бұрын
મૂળ તો ધર્મ ના ધંધાર્થી જ ને ?
@rohitparikh54202 ай бұрын
અસલ બામણ પર આવી ગયો
@જગદીશપટેલ-ઘ8ખ2 ай бұрын
પંડ્યા સાહેબ સાચા છે સમજણનો અભાવ છે સરકાર પગાર કથાઓ કરવા માટે નથી આપતા જનતાનું કામ ક્યારે કરશે વાત સાચી છે
@MahedraJoshi2 ай бұрын
Tame sanatani nathi lagatu Bharat ma to Bharat Ane sanatan ni paramparaj chalase Ane , tame matan ni indaani dukaano nandh karaavone...!!
@Dineshchandra-q5t2 ай бұрын
You are right 👍
@Dineshchandra-q5t2 ай бұрын
@@MahedraJoshiએ તો તમને પણ ખબર છે, સનાતન ધર્મ એટલે શું, તમારો પાખંડ ધંદો ઘરે રાખો કામ પર નહિ
@vipulpatel11332 ай бұрын
@@MahedraJoshiતમારા business ને સનાતન સાથે ન જોડો.... આ તમારો વ્યવસાય છે ધર્મ નથી
@rohitparikh54202 ай бұрын
@@MahedraJoshiટોપા, સનાતની એ અજ્ઞાન, પાખંડ ને પ્રોત્સાહન આપવુંજ પડે?તારો વ્યવસાય છે. અમારે શું?
@alpeshkumaryadav82522 ай бұрын
જગદીશભાઈ તમે કેમ બોલતા નથી કે સરકાર કઈ કરતી નથી એટલે જયંતભાઈ એ આ બધું કરવું પડે છે.
@narendraraval857Ай бұрын
જયંત ને આવી કામગીરી કરવા ની કાનૂની અધિકાર કોણે આપ્યો.?
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
સાચી વાત જગદીશ ભાઈ તમારી
@PunabhaiPadsala2 ай бұрын
સત્ય નારાયણ ની કથા કરવાની જરૂર નથી પેલા પ્રજા ના કામ કરો
@nitinvasoya45512 ай бұрын
વાતને ક્યાની ક્યાં લઇ ગયા. સો વાતની એક વાત.....ચાલુ કામમાં ઓફિસો માં કથા ના કરી શકાય.
@RamanPatel-hm9ue2 ай бұрын
ખબર ના પડે તો બંધ કર ભાઈ તારી વાત
@hbt2532 ай бұрын
Amari companies ma Dashera ni pooja hummesha thati avi che. Note me Swiss and US MNCs ma y kam karyu che , tya y varshe ek var pooja thati me joyel che.
@ashvinbasha2 ай бұрын
જગદીશભાઈ દરેક બાબતો માં તમારૂ મંતવ્ય સાથે સહમત થવું જરૂરી નથી
@BharatBhai-ge4bg2 ай бұрын
સત્ય નારાયણ ભગવાન ની કથા જ્યારે બ્રહ્મદેવ કથાનું રસપાન કરાવતા હોય ત્યારે કથાનું આયોજન અટકાવી શકાય નહિ કેમ કે સનાતન ધર્મ ની પણ એક મર્યાદા હોય છે
@sureshghughal80302 ай бұрын
ભારત એક સંવિધાન થી સાલે છે સાહેબ જય સંવિધાન
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
ભારતમાં જયારે સંવિધાન થી નહોતું ચાલતું ત્યારે અંખડ ભારત હતું
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
સંવિધાન નહોતું ત્યારે સનાતન ધર્મ હતો તોય ભારત ચાલતું હતું
હમણાં 2 ધર્મ જ્યાં 😂😂તો પાછા નો આવે 😂😂😂 કાપી ને ગટરમાં નાખી દે 😂😂
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
સાચી વાત છે.
@jamadvocate71212 ай бұрын
બેસ્ટ જર્નાલિઝમ છો 🌿
@suryakantchangela81962 ай бұрын
મહેતાજી નો બ્રાહ્મણવાદ આજે જાગી ગયો.
@vipulpatel11332 ай бұрын
ધંધાર્થીઓ એક થઈ ગયા 😅😂😅😂😅😂
@parimalgamit91232 ай бұрын
હેમાગ રાવલ અને યજ્ઞેશ દવે પણ
@khacharpruthviraj45312 ай бұрын
કોઈ અધિકારી પ્રજા નુ સાંભળતા નથી ત્યારે જાથા ને ફોન કરવો પડ્યો છે ભાઇ
@laxmichandviramgami17012 ай бұрын
વિજ્ઞાન જાથા વાળાઓ એ સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો જે મોક્ષ અપાવવા માટેની વાતો કરતા હોય છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.
@indravadanbhatt10592 ай бұрын
100 ટકા સાચી વાત કે ચાલુ સમય માં કોઈ પણ ધાર્મિક કામ ના કરાય પણ જયંતભાઈ ફકત હિન્દુ ધર્મ માં જ કેમ દરોડા પાડે છે જાઓ ને મુસ્લિમ સમાજ માં ત્યાં પણ દરગાહ માં મુજાવર દોરા ધાગા કરે છે એક વખત તો દરોડો પાડી જુઓ રેશનીગ કાર્ડ માંથી નામ કમી કરવાની વારસદાર એ અરજી કરવી પડે
@Dineshchandra-q5t2 ай бұрын
Right 👍
@vipulpatel11332 ай бұрын
તમારી દુકાનો ચાલુ રાખ જો, અમે તો અંધ શ્રદ્ધાળુ છીએ....
@Dineshchandra-q5t2 ай бұрын
@@indravadanbhatt1059 બધાં વિડિયો પૂરા જોવો કોઈ ને પણ મૂકતા નથી
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
ત્યાં તો ફાટે છે એમની
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
જયારે ભારત દેશ સંવિધાન થી નહોતો ચાલતો ત્યારે અંખડ ભારત હતું 😮😮😮
@patelrajesh56982 ай бұрын
સાહેબ સરકારી સંસ્થામાં સંવિધાનિક કથા કરો ગાંધી કથા કરો પી.જી.વી.સી.એલ ના નીતિનિયમોનું કથા કરો. સતનારાયણ ની કથા નો મતલબ શું??
@nareshbhaipunghera39552 ай бұрын
કથા કરવાથી જો જનતાના કામ નથી થવાના સવિધાનન વિશે ભણાવો તો ખબર પડે
@ahir.vijay_chhaiya47432 ай бұрын
કથા કરી તો ભલે કરી પણ રજાના દીવસે કરાય
@hbt2532 ай бұрын
Raja na divse kacheri band hoy!!
@bharatvyas99412 ай бұрын
સરકાર ને તમેજ પૂછો ચાલુ કામકાજ માં કથા રાખી શકાય.
@hamirmaiyariya46632 ай бұрын
ભાઇ અમારા પોરબંદર માં પાંસો ભૂવા સે જયત ભાઇ ને કેજો આવી જાય જો કોરા હાથે પાશા જાય તો મેસેજ કરજો
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
વાહહહહહ
@ashvinbasha2 ай бұрын
સર તમારા પત્રકારત્વ માટે માન છે.પરંતુ જયંત પડ્યા ખોટો છે આપે સ્વીકારવું જરૂરી છે
@Technoashok2 ай бұрын
હુ સતવારા સમાજ નોશુ પણ હુ વિજ્ઞાન જાથા નો વિરોધ કરૂછુ
@vipulpatel11332 ай бұрын
તું અંધ શ્રદ્ધાળુ છો એટલે
@popatlalora86872 ай бұрын
Tu anshrdharu cho karmcharini faraj pahela
@chhatrasinhsolanki58222 ай бұрын
Thanks maheta sir Real Hiro aane kahevay
@maheshsatasiya43112 ай бұрын
સત્યનારાયણની કથા કરવાની જરૂર નથી, પહેલા લોકોને ધક્કા ખવરાવવાનુ બંધ કરો
@adi990992 ай бұрын
તો કોઈ પણ સરકારી ઓફિસ માં કથા કે બીજા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કરવા ની છૂટ છે? આમ લોકો ને જે કઈ પણ તકલીફ પડે તેનો કોઈ વાંધો નહીં એમ. Mehta સાહેબ તમારી વાત આજે તટસ્થ નથી.
@Dasharthsinh-172 ай бұрын
સાવ સાચી વાત મહેતા સાહેબ.
@kamleshvaghela84152 ай бұрын
Vah Kaka su vat che Jay mata ji......
@bcgamit91142 ай бұрын
જગદીશભાઈ.. તમે ગમે તે કહો પણ જયંતભાઈ ની વાત ૧૦૦ ટકા સાચી છે....😂
@vijyaparmar6172 ай бұрын
જગાજી તમે કથા તરફી છો 😂😂😂😂😂😂
@MrRameshpurohit2 ай бұрын
jagdish mehta correct every time
@arunjoshi90722 ай бұрын
Jagdisbhai khub sars vat kari
@ashokbhainavadiya82522 ай бұрын
હિન્દુના દેશ મા જો હિન્દુ વિરોધ કરવા વાળા ની જીત થાય તો તો તો ધુળ પડી આપણા જીવનમાં આ જયંતી પોડ્યો બકરી ઈદ મા બકરા વધેરે ત્યા ક્યારેય નથી ગયો નઈતર અંધશ્રધા મુસ્લીમ સમાજ માબહુ છે ત્યા જતો હો જયંત મુસલમાન ની પેદાશ હોય એવુ લાગે છે
@niteshgadhavi74552 ай бұрын
Khub j saras vat Kari Jagdish mehta saheb
@ashikmultani8872 ай бұрын
સિધી લીટી મા 2 વાત કાઈ દ્યો કે ફરજ પર આ કામ નો કરાઈ. બિવો છો કોના થી
કાલે કોઈ હિંદુ ધર્મ ના નેતા ની જગ્યાએ કોઈ પણ બીજા કોઈ ધર્મ ના લોકો ની સરકાર આવે તો શું કોઈ સરકારી કચેરી મા તેમના ધર્મ ને સ્વીકારી ને પુજા કે કથા ની જેમ તેમના ભગવાન વિશે કંઈ કરશે તો ? જે કંઈ પણ કરવા માટેસરકારને પણ ગંભીતાપૂર્વક વીચાર કરવુ જોઈએ સરકાર એટલે કે સંવિધાન ના આધારે જ કામ કરે તો સારુ રહેશે. એક કરતા વધારે વ્યક્તીએકજ ધર્મ ની ભેગી થઈ જાય તો પોતે પોતાના જીવનમાં ચાલતી રૂઢિ પ્રથા જાળવી રાખવા માટે પ્રશ્ન ઊભો કરતા રહેતા હોય છે ? પ્રભુ તો અણું અણું મા જે કંઈ સચરા ચર છે તે પ્રભુ નું જ રૂપ છે જુજવે રૂપે અનંત ભાસે અખીલ બ્રહ્માંડ મા હરી તુ આખાય બ્રહ્માંડ દીઠું છે તે હરિનુજ છે કોઈ પણ અણુ નું પુજન પણ હરિ નુજ પુજન છે ભાવ સંપુર્ણ રીતે હોવો જોઈએ
@hbt2532 ай бұрын
Bhav thi j katha ayojan karel hashe. European organisation of Neuclear research Geneva head quarter ma y Natraj ni murti che. Dharm ane Vigyan kai virodhi nathi. Virodh bhrashtachar no hovo joiye koi ni shradha no nai. Parampara na name ketlay abol pashuo Bakri eid ma kapai jay che ne pradhanmantri awas thi laine Rashtrpati Bhawan ma y iftar parties thati j avi che. Faltu comments karva karta kam karo tamaru.
@raghuramdhandhalya42412 ай бұрын
અમુક રાજ્યોમાં શુક્રવારે નમાઝ પઢવા રજા આપવામાં આવે છે.
@sonakkhadancha9072 ай бұрын
તો તો બધી કચેરી માં કથા ચાલુ કરશે તો શું કરવું
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
હિન્દુસ્તાન છે. એમાં ચાલે જ ભાઈ તકલીફ પડતી હોય તો હિન્દુસ્તાન છોડી દયો
@jemalgorakha94582 ай бұрын
સરસ જગદેસ ભાઇ
@user-jz9uw7no6y2 ай бұрын
Employees must be working while Katha is being performed. General public/Customers must not be inconvenienced.
@bmgohil82202 ай бұрын
આરથા કે ધર્મ માન્ય છે પરંતુ સરકારી હોફીસ મા હોમ હવન જો વડીલો જ કરશે તો આવનાર સમય નુ આપણુ બાળક શું દેશ નો સારો નાગરિક બનશે આ એક સવાલ એટલા માટે છે કે સરકારી હોફીસ એ કોઈ વ્યક્તિ ગત નથી એ તો આપણે જ આપણા બાળકો ને અંધકાર તરફ ધકેલી રહ્યા છીએ ને આપણે સરકારી હોફીસ મા હોમ હવન કરશું બાળકો આ જ શીખછે કાલ આપણુ પણ બાળકો પણ એક હોફીસર બનશે તો આ જ્ કરશે શું કામ કરશે નય કરે હોમ હવન કરશે તો હોમ હવન ધરે યા તો પાર્ટી પ્લોટ છે જ ને કરો ને ભાઇ હોફીસ મા જ કેમ વિજ્ઞાન જાથા છે ત્યા સુધી સારૂ છે ભાઇ અંધશ્રધ્ધા દેશ ભરડો લઇ લેશે 😊 સર એ જેમ કહ્યું પવન છે પણ દેખાય છે તો ભગવાન ને ભજવા જ હોય તો ધર ના ખુણે ભજો ને દેખાવ કરો પણ બીજા ના બાળકો ને ગેર માર્ગ ન દોરાવો
સરકારી કચેરી માં આવા ધાર્મિક કામ કરી શકાય નહીં બંધારણ વિરુદ્ધ છે,
@ramjichauhan46692 ай бұрын
Sarkari kacheri koi na baap ni nthi
@DipakPampaniya-qg8nt2 ай бұрын
જયસોમનાથ જય મુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@sureshjasoliya27512 ай бұрын
તમરી શ્રાદ્ધ સામે વાંધો નો હોય પણ કથા કરવી હોય તો સવારે 8 થી 10 કરોને, ફરજ ના સમય દરમ્યાન કરી તે ઠીક નથી...
@vaghelanayan1532 ай бұрын
👌👌
@sataniramnikbhai8192 ай бұрын
લાગણી હોય તમારા બાપને તમારી ઘરે ઘરે કરો ને કથા કરો ભાગવત કોના બાપની છે તમે સરકારી કચેરીમાં શું કરવાનું દોઢ મહિના થાવ છો થોડી જાગીર છે કાલે એમ કે મુસલમાન બધા અધિકારી છે અમે તમારા અમારા નમાજ પડવી છે આજે હું મળ્યા છો અને શ્રદ્ધા શ્રદ્ધા ની માં કરો તો ભારત દેશ આમ ખોખલો થઈ ગયો તમે અમેરિકા વિદેશ જેવું કામ કરો ને કે ઉભા ઉભા કામ દેજે તમે ધક્કા ખવડા કરો છો સતનારાયણ ભગવાન હોય તો સપના ને કહો ને ગ્રાહકને ધક્કા ને ખવડાવવાના સીધો જ કામ કરતું ભગવાન કેસે હો સરકારના રૂપિયા ખાઈને તમારે મહેનત કરીને
@ગુજરાતીસાહિત્યસરિતા.1232 ай бұрын
સનાતન સંસ્કૃતિ થી ચાલતો તયારે ભારત દેશ અંખડ ભારત દેશ હતો. કોને સુ માનવું શું ન માનવું એ એ વ્યક્તિ નો વિષય છે. લોકશાહી ભારત દેશ છે. એ કથા કરવા વાળા પણ ભારત ના નાગરિક છે.
@varnipatel0012 ай бұрын
આજની કૉમેન્ટ સંવિધાન વાળા દેખાતા નથી. આ લોજીકલ ડીબેટ છે. બહુ સરસ જય સનાતન
@khatricorona78692 ай бұрын
Chalu nokatiye na thay
@dipsangkeshubhai57292 ай бұрын
आस्था अपने घरपर पुरी करे प्रशासन को जनता की जवाब देसी पर ध्यान देना है पगार जनता की समस्या हल करने का दिया जाता है। महेता सर, आप तटस्थ रहे!
@kamleshvasava60832 ай бұрын
આવી કથા ઓ જે જે સરકારી ઓફિસમાં કરે છે તેમને કાયદા મુજબ સજા થવી જોઈએ
@laljivirani56512 ай бұрын
ખુબ..સરસ.વાત..કરી
@bhavikakoliya22742 ай бұрын
કામ નાં દિવસે જે કરવું હોય તે કરાય રજા નાં દિવસે કથા કરાય
તમારું લેક્ચર રોજ સાચું હોય પણ આજ નું લેક્કચર bakvas chhe
@sataniramnikbhai8192 ай бұрын
બ્રાહ્મણોને ભીખ લાગે છે કે આપણે આપણે ત્યાં ધારીયા જાહુ
@subhashpatel86042 ай бұрын
તંત્ર વ્યવસ્થા કાયદો પોલીસ ખાલી કેવાના
@chunilalpatel43342 ай бұрын
Jagdishbhai khubj sarshvat kri she
@desaimanan-hw4xd2 ай бұрын
Good sar
@manshukhvadhiya62142 ай бұрын
👍
@alpeshpatel35172 ай бұрын
પગાર કથા કરવા નથી મળતો.
@suniltrivedi28392 ай бұрын
Nice presentation
@rameshnagrecha73742 ай бұрын
Wha
@shivubhagohil91692 ай бұрын
વાહ વાહ જવાબ આપ્યો Srs
@rekhadave36782 ай бұрын
રવિવારે કે રજાના દિવસે કરી શકાય.
@Gajendrashekhva2 ай бұрын
સત્ય..
@dilipbhatt64042 ай бұрын
True
@patelr-vm4br2 ай бұрын
જગદિશ ભાઈ મેં તમારા ડિબેટ સંભાળી છે. બધી મને સારી પણ લાગે છે. પણ પણ પણ આ ડિબેટ માં બે બાજુ બોલો છો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શુ છે? મને કહેશો?
@milantravells65062 ай бұрын
દરેક સરકારી કચેરી મા દર પુનમે ફરિયાદ કથા થવી જોઇએ ,પછી ભલે જાહેર રજા હોય બધા કર્મચારી ની ફરજીયાત હાજરી હોવી જોઇએ . કથા પૂરી થાય એટલે ઓફીસ કામ ચાલુ 😢😂
@RafiqMansuri-fm3kn2 ай бұрын
Gud..sr.jegdis.mehta.🎉🎉🎉
@devrajbhaidabhi19542 ай бұрын
Jaynt bhai ku kam right che
@himmatbhaithummar11552 ай бұрын
વાહ શું સમજણ છે...કઠણાઈ..
@meghajibhaivora3942 ай бұрын
મહેતા સાહેબ કાયદા મુજબ વાત કરો
@jaydipsinhvijaysinhrathod7712 ай бұрын
Jagdish bhai farmers ne vat karo ne sachi hoi avi vat karo bjp na Agant hoi avu lage bo time thi