Рет қаралды 122,575
#દેસાઈવડા #DesaiWada #DesaiVada #Vada
દેસાઈ વડાં એટલે અનાવિલ બ્રાહ્મણ સમાજ ની એકદમ જાણીતી અને ટેસ્ટી વાનગી. ઘરમાં કોઈ પણ પ્રસંગ આવે એટલે આ દેસાઈ વડાં બને જ બને.
બે કપ ઘઉંનો લોટ, બે કપ જુવારનો લોટ, બે tbsp અડદની દાળ( પલાળીને વાટવી), એક ચમચી ગોળ, ચપટી સોડા, 1/4 કપ તેલનું મોણ, એક ચમચી મેથી શેકીને વાટેલી, 1+2 tbsp દહીં, હળદર, લીલા આદુ મરચાં, મીઠું( સ્વાદ મુજબ) એક ચમચી છીણેલું આદુ, એક ચમચી લાલ મરચું, ચપટી હિંગ, તળવા માટે તેલ.
આ વડાં ત્રણ થી ચાર દિવસ સુધી સારાં રહે છે, તેથી પ્રવાસમાં પણ તમે લઈ જઈ શકો છો.
**********************
મારી લખેલ ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
please follow me on pratilipi.
gujarati.prati...
*********************
બેસન ચિલ્લા બનાવવા માટે મારી નીચેની લિંક ઉપર ક્લિક કરો.
• Video
*************"
દૂધીના બાફેલા મૂઠિયાં બનાવવા માટે.
• Video
**************
મેથીનાં મૂઠિયાં બનાવવા માટે.
• મૂઠિયાં - મેથીનાં ઉછાળ...
***************
પાતરા બનાવવા માટે
• પાતરાં - Gujrati Recip...
**************
વેજીટેબલ ઢોકળાં
• Video
******************
મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
gujarati.prati...
#દેસાઈ વડા
#desai vada #vada # vada recipe # Desai vada ni recipe # kalpana naik recipe