દેવાંશી યુ આર ગ્રેટ. આદિવાસી લોકોની ભાષા બહુ સારી રીતે સમજવા નો પ્રયાસ કરી તેઓની વાત બહાર લાવવામાં પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.
@anoopsharma9324 Жыл бұрын
Sahi
@bmtadvi597 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મારી લાડકી બેની આવી જ રીતે તમારો પત્રકારત્વ ધર્મ બજાવવા ની પ્રભુ તમને શક્તિ આપતા જ રહે એવી પ્રભુ પ્રાર્થના
@bharatmalde8746 Жыл бұрын
બેન, તમો ખુબ સરસ સમાચાર આપો છો, ભગવાન, તમો ને ખુબ શકિત આપે, તમારુ આરોગ્ય ખુબ જ સરસ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
@chandrakantazad9049 Жыл бұрын
Super good work 👍 દેવના અંશબેન દેવાંશીબેન
@aap.ki.jay.muldarm.ki.j Жыл бұрын
जोहार जय सेवा जय आदिवासी धन्यवाद पत्रकार मॅडम
@BipinKumar-ld2bl Жыл бұрын
સાચી વાત બતાવી છે........ વિકાસ માત્ર નેતાઓ નો થાય છે.... અભિનંદન
@shankarbhabhor963 Жыл бұрын
Shvvbnxb
@parbatmadam550 Жыл бұрын
જોરદાર જમાવટ
@shaileshprajapati1531 Жыл бұрын
ખૂબ સરસ રિપોર્ટિંગ
@medavijay2936 Жыл бұрын
You are great reporter
@sunilgarasiya8865 Жыл бұрын
દેવાંશી બેન ઝાલોદ તાલુકાની મુલાકાત લેજો બેન
@nitinninama2001 Жыл бұрын
Ma'am tame hanmesha Aadivasi lokoni paristithi , education, development vagere muddaone Avkas aapo chho, te mate khub khub Aabhar.
@vasrammanyavasrammanya4838 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન તમે જે કરી રહ્યા છો એ શબ્દમાં વરણી નો શકાય બેન સત્યમેવ જયતે એ માણસ ને પૂછો ને કેમ કરવી એવો વ્યક્તિ આવો પડે 75 વર્ષથી ગટર કેટલી લાંબી છે કે એનો અંત નથી આવ્યો રોડ કેટલા લાંબા છે એ હજુ પણ પુરા નથી થયા બેન નેતાઓની સંપત્તિ જુઓ ત્રણ પેઢી ખાય તો છૂટે નહિ
@krishna0 Жыл бұрын
ઓન્લી આમ આદમી પાર્ટી
@અજયસિંહરાણા Жыл бұрын
બહુજ મેહનત કરીને ખુબજ રસપ્રદ માહિતી આપો છો...અભિનંદન..બેન..!!
@ભીખાભાઈપટેલ-ચ1પ Жыл бұрын
સારી. જમાવટ કરી
@ghnshyambhaibodara7687 Жыл бұрын
only aap ka congress gujratma
@ratanparmar66398 ай бұрын
દાદા ની વાત સત્ય
@solankikanjibhai6938 ай бұрын
કોંગ્રેસ જ લોકો નો સાચો અવાજ છે અને દેશ ને સાચી દિશા માં લઇ જઇ શકે છે
@Parvatdamor-ku3or9 ай бұрын
Madame koi divash fatepura ni visit lo
@irfanbhagat1006 Жыл бұрын
You r great reporter You r real sister 👍
@bachukatara4808 Жыл бұрын
દેવાંશી બેન મેઘરજ તાલુકામાં પણ મુલાકાત લે જો
@RajeshJi-t2q7 ай бұрын
સરસ મેડમ
@rathodmanu39259 ай бұрын
Good news
@dineshbhaipatel8097 Жыл бұрын
નમસ્તે રામ રામ ખુબ ખુબ શુભકામનાઓ
@umeshbhabhor1318 Жыл бұрын
Manu vadi
@sanjaydabhi6799 Жыл бұрын
Nice
@harshadmakvana95305 ай бұрын
👍 કોંગ્રેસ
@arvindparmar4387 Жыл бұрын
અહીંયા તો chandritaben જ જીતશે
@parth3372 Жыл бұрын
👍
@અજયસિંહરાણા Жыл бұрын
તમે વિસ્તાર પસંદ કરીને ચૂંટણી માં ઉભા રહો બેન..૨૦૨૭ માં.. ઇશુદન ની જેમ હમણાં પાંચ વર્ષ મેહનત કરો..પણ કોંગ્રેસ માં રેજો
@Truthsoul2152 Жыл бұрын
100% Mari pan evi j ichhchha chhe
@abcabcdac7656 Жыл бұрын
ભાઈ કોંગ્રેસ હવે ગુજરાત માંથી રામ રામ કરિને નીકળી જસે... જોજો આમ આદમી પાર્ટી એને બાય બાય કરી કરાવશે.. વિરોધ પક્ષ માં બેસવાની તાકાત નથી... કોંગ્રેસ નો કાઇ મેળ પડે નઇ...2027 માં આ સીટ માં આમ આદમી પાર્ટી આવશે.... આ વખતે પણ કાઇ નક્કી ના કેવાય.... કોંગ્રેસ નું કાઇ મેળ પડે નઈ એવું લાગે
@youth_voice.1997 Жыл бұрын
બેન..તમે એકતરફી પત્રકારીતા કરો છો સરકાર વિરોધી ...તમને જે ગામ મા વીકાસ થયો છે એ પણ બતાવો ને..
@vipulparmar448 Жыл бұрын
Dadani badhi sachi vat
@Truthsoul2152 Жыл бұрын
Bahen notification on the spot kem nathi aavtu? Bell pan dabavel chhe
@bhuriyamukeshbhai2500 Жыл бұрын
Maru gam chhe
@valabhaivalabhaigadhvi8533 Жыл бұрын
जय माताजी देवांशी बेन आ जोवो भाजप सरकार नी नीती मनेतो ऐवु लागेछे बहेन आ सरकार उधीयोगनी सरकारछे
@ashokmuchhadiya511 Жыл бұрын
બવ સરસ
@jadejadasharathsinh8775 Жыл бұрын
બેન દ્વારકા ખાતે આવો કોક દિવસ.
@vinodgopivlogs6986 Жыл бұрын
Nice nice
@ranchodrabari6475 Жыл бұрын
Vaah..devansi
@drjamsaheb9830 Жыл бұрын
Congress
@bharaidhaval844 Жыл бұрын
❤️❤️❤️❤️❤️
@girishkumarruparel190 Жыл бұрын
Congress will winning 111+ See miracle on 8th December Congratulations Devanshi Ben Excellent Reporting
Chhotaudepur village Gunata ni mulakaat lo patrkar.
@skygaming5909 Жыл бұрын
Devanshiben panchamahal na gamda ni mulakat lo tya pan avu j 6e Godhra city pate tya thi badhe avu j 6e
@hiteshgohil6636 Жыл бұрын
Hi devansi ben diyodar વિધનસભા માં આવો new લેવા
@patelrameskumar998 Жыл бұрын
મારે તમારી સાથે કામ કરવાની ઈચ્છા છે.
@jayantisolanki122jayantiso3 Жыл бұрын
Vha devandi ben
@MbmedaMbmeda Жыл бұрын
Bhai jamin vero khedu to nu devu maf atle Jamin vero band 6
@nileshrathwa4003 Жыл бұрын
જી્છોટાઉદેપુર તાકંવાટગામવજેપૂર
@BharatRohit09 Жыл бұрын
તમને પણ દેશી બોલી આવડે છે 😃
@daimeshbhavsar7689 Жыл бұрын
Trying to be Barkha Dutt of Gujarat. Always focusing on nagative things about Modi government. Must be receiving good amount in return. These poor people are innocent and does not know the real intention behind their interviews.
બેન તમે કોઈ એક પાર્ટી ના વખાણ ના કરજો જે સાચું હોવે એ બતાવજો..
@nileshmori99 Жыл бұрын
બેન તમે પણ મોદી સાહેબની જેમ બધા સ્ટેટ્ મા ફરી લીધું🤣
@dada2.071 Жыл бұрын
Ben garabada taluka ni mulakat lejo pleash
@alkabenrupalkar7910 Жыл бұрын
Mam ape jiva hova Joya
@Dhoom_dhadaka_vlog Жыл бұрын
મોદી ની ગમતો કાકા ને😂😂😂
@nagjirabari9119 Жыл бұрын
નહીં તો વોટ્સેપ મેસેજ કરો
@sandip8920 Жыл бұрын
Hi
@hathiladhaval9872 Жыл бұрын
Ara madam yuvano na pucho saval ana shikshit loko na pucho savalo
@parmarprakash323 Жыл бұрын
Reality
@daimeshbhavsar7689 Жыл бұрын
Vote Congress ne Ane galo Modi ne..
@jadejaranubha6971 Жыл бұрын
Sachi vat
@sandiprathva5211 Жыл бұрын
Education abhav je 6e a city jata riya
@bhavinkatira9541 Жыл бұрын
પાણા વાડી કરો 😄😄😄
@mkkatara2566 Жыл бұрын
Mza aawe aadiwasi vistarni smsyaao baar pdawa maate.. Ane tmne b tya fawi gyu lage
@Vijay90THAKOR Жыл бұрын
Ben tamari vato mane khubj games tame chhevada na gam ma jaine sachai same lavoso..
@jmmuniya3092 Жыл бұрын
sanjeli baju aavo ben
@rathvanarendrabhai6099 Жыл бұрын
Aap ની જરૂર શે 😄😄😄
@jaychrstn8588 Жыл бұрын
devansi tamne haji bau ochhi jankari chhe... tame jaate farya chho a area ma to tame dil par haath muki bolo ketlu develop thayu chhe... amaru gaam bau pachhat chee temnne haji purti jankari ane jagrutataa nathi...
@tejashpatel2960 Жыл бұрын
પણ શું એના માટે તમારા સરપંચ, ધારાસભ્યો અને તાલુકા - જિલ્લા પંચાયતના સભ્યો જવાબદાર નથી?
@jaychrstn8588 Жыл бұрын
@@tejashpatel2960 haanji sir... tamari vaat bilkul sachi.... badhani pure puri javabdari... pan te javabdari leta nathi... dare chhe... etlej me lakhyu sir k jagrutataa bilkul nathi... media temne savalo kari ne satya janata samaksh muke evi amari vinanti chhe...
@tejashpatel2960 Жыл бұрын
@@jaychrstn8588 પણ છતાંય લોકો એના એ જ નેતાને જીતાડે કછે.... મારા મતે કોઈપણ નેતા જો દસ વર્ષમાં કામ ના કરે તો લોકો એ એની કારકિર્દી પૂરી કરી નાખવી જોઈએ... પણ અહીંયા તો 25-30 વર્ષ અને ઘણીવાર એના પછી પણ એમના પરિવાર વાળા વગર કામ કર્યે જીત્યા રાખે છે...
@jaychrstn8588 Жыл бұрын
@@tejashpatel2960 exactly sirji...
@hemantvahoniya2503 Жыл бұрын
Yuva pedhi ne pucho aato haav
@jaspal77777 Жыл бұрын
Tame AAM aadmi party ma jodai jao ben
@jayantisolanki122jayantiso3 Жыл бұрын
Yojna khoti
@lakhabhaychudasama7215 Жыл бұрын
આ ડોહા ઓ હજુ ૧૮મી સદીમાં જીવે છે
@iam_parbat_0529 Жыл бұрын
એ સાચું બોલે છે
@vikrampindya2717 Жыл бұрын
The anchor is overacting and over expressing.she should be in limit
@dailywinpro Жыл бұрын
Jalina teri bhi jalina
@patelbrijesh5283 Жыл бұрын
Modi nathi gamto 2000 dofa khava lo
@Kamleshbari717 Жыл бұрын
Kaka ne pucho modina 2000 hajar leva to dodiya jay benka ma
@ravibhabhor2234 Жыл бұрын
Modi ena Ghar na aape se su bhud bhakt
@youth_voice.1997 Жыл бұрын
@@ravibhabhor2234 મોદી એના ઘર ના ની આપતો પણ આલે ખરો ને....કોંગ્રેસ વાળા પોતાના ઘર ભરી લીધા પૈસાથી જનતા ને આપવા ને બદલે
@kanjibhaidesai8893 Жыл бұрын
અરે બુદ્ધુ અંધભક્ત !! મોદી એના ઘરના નથી આપતો, બીજુ કે તને ખબર છે મોદીએ ભારતના મોટામોટા ઉદ્યોગપતીઓનું અબજોનું દેવુ માફ કરી દીધું તે કોના ખિસ્સામાં થી જશે વિચાર્યું છે...મોદીના રાજમાં આલિયા માલીયા દેશની બેંકો લૂંટીને જતા રહ્યા તેની ભરપાઈ કોના ખિસ્સામાં થી કરવાની છે તે ખબર છે ???
@naishadhpatel6083 Жыл бұрын
બેન અમે તો કોંગ્રેસ ના મતદારોને શોધીએ છીએ પણ ક્યાંય મળતા નથી અને તમને તુરંત મળી જાય છે ?