Really Very Nice Instrument to use with nominal cost. Nice to see as it saves manpower in such scarcity of Agri man power.
@pinakinpatel84393 жыл бұрын
જે વિસ્તારમાં નથી મળી શકતૂ તેના માટે ખૂબ સરસ જાણકારી કહેવાય very good
@ramdevbatterymodhuka33684 жыл бұрын
ભાઇ આ સાધન હાંકી ને તો મોટા થયા છીએ. ૧૫ વર્ષ થી વાપરૂ છું. ભાઇ ખાલી તને જ નવુ લાગ્યૂ છે.
@mohanbhadramb52734 жыл бұрын
Vah bhai vah BAHUJ saras AVU j banavta rahe so
@BhaveshVaishnani4 жыл бұрын
૩૦ વરસ પહેલા ગુજરાત આ રાપડી વપરાય છે ભાઈ😅😁😆
@tinajirathod95895 жыл бұрын
આ સાધન બનાસકાંઠા મા મળી જાશે
@jppatel97755 жыл бұрын
પાલનપુર મા મળતુ હોય તો સરનામુ આપજો
@jppatel97755 жыл бұрын
પાલનપુર.મા મળતુ હોય તો સરનામું આપજો
@yashvantpateljashubhaipate47574 жыл бұрын
અમારા ગામમાં ૫૦ વર્ષ પહેલાં થી વપરાય છે
@devendraparmar17334 жыл бұрын
🤣🤣
@mehulpatel78194 жыл бұрын
Ha bhai
@jigarsoni82164 жыл бұрын
Pic moklo
@dineshkotdiya51932 жыл бұрын
આ દાતરડી કેટલાની આવે અને અમારે લેવી હોય તો અમને કેવી રીતે મોકલો
@khedutnewsnetwork4 жыл бұрын
#KhedutNewsNetwork વધુ વરસાદમાં પણ કપાસની સફળ ખેતી જુઓ પાટણના સરસ્વતી તાલુકાનાં ઉંદરા ગામે || Khedut News Network kzbin.info/www/bejne/bmHTlXijhMh5q6M
@vsninama12857 ай бұрын
દાહોદ જિલ્લામાં મલી જશે
@chintanbhatt5524 жыл бұрын
ક્વી નો આ ની ખેતી કરો મિત્રો...માલામાલ થઈ જશો...હું થોડા અખતરા કરી રહ્યો છું..ભલે ખેતી મારો વિષય નથી, પણ ટ્રાયલ થયાં બાદ જણાવીશ..1 કિલો માર્કેટ માં 300-૪૦૦ રૂપિયા પર કિલો સુધી વેંચાય છે
Are bhai aa khubaj junu che...ane ha motu ghas hoy to aa na chale...
@laljiborad76444 жыл бұрын
Aela bhai aato bahu junu se 10 varas thi aame vapriye siye
@ashvinpatel30404 жыл бұрын
સાધન નજીક થી નીચેનો ભાગ બતાવેલ નથી નીચે સુ લગાવેલ છે તે બતાવો , ખબર ના પડી વિડીયો મા
@sureshthakor59044 жыл бұрын
મારેય કોમેન્ટ કરવી તી પણ તમે પુંછ્યો એજ સવાલ હતો
@khuntiajay44114 жыл бұрын
Raap che bhai
@dhirendrashah43054 жыл бұрын
Right..can not see down side
@sunilkatariya93924 жыл бұрын
Right
@meghrajgadhavi11034 жыл бұрын
👌
@rasulbhairathvarasulbhaira80984 жыл бұрын
Ok
@pareshpatel27945 жыл бұрын
સાધન નજીક થી બતાવો વિડિયો મા
@vikramsinhdarbar24564 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@gauti2594 жыл бұрын
Bhai sarkhu dekhay em nicheno bhag batavo, aama to kai khabar na padi niche su lagayu che ?
@kathiyawadihorsegujarat15685 жыл бұрын
Good
@રણજીતભાઈમોરી4 жыл бұрын
સાત વરસ પેલા પાલીતાણામા થીમળતુ
@vipulkucha19584 жыл бұрын
ખુબ સારી મહેનત છે ઉપયોગી વીડિયો મળી રહે છે
@vagadiyaketan83074 жыл бұрын
સાહેબ બકાલામા હાલસે
@dhartiputra70695 жыл бұрын
A J Miliya Tame to Mari Dawa ni Dukan Bandh Karavi Didhi.
@rajendrajadav12034 жыл бұрын
આ સાધન અમારે જોઈતું હોઇ તો ક્યાંથી મળે? વડોદરા માં
@maulikpatel78825 жыл бұрын
aa bhai aano yupyog jira na ppak ma karjo
@sorani60315 жыл бұрын
આતો મારા દાદા વા૫રી વાપરી ને મરીગયા
@RakeshPatel-tz9yz5 жыл бұрын
એ વાત ખરી, પણ તમે બીજા ને ઉપયોગ મા આવે, એવી રીતે લોકઉપયોગી કેમ ન બનાવ્યું?
@kanubhaipatel88925 жыл бұрын
ભાઈ, હું ગાંધીનગર જિલ્લાનો વતની છું. અમારે ત્યાં આવું સાધન હોતું નથી. એટલે અમારે માટે આ નવું સાધન છે. જોકે આ સાધન કરબડીનું એક્સ્ટેન્શન હોય તેવું લાગે છે. પણ તેમણે આ વિગત પ્રકાશમાં લાવીને ઘણા બધા ને મદદ કરી છે. અમારે ત્યાં ઘણા એવા સાધનો હશે જે તમારે ત્યાં કદાચ ના પણ હોય. આને લીધે અમોએ મીર મારી નાખ્યો એવું ના કહેવાય. વિડીયો મૂકનાર આપણા ખેડૂત ભાઈ જ છે. તેઓ હતોત્સાહ ન થાય તેવી કોમેન્ટ મૂકીએ તો સારું.
@Dilip.20114 жыл бұрын
ભાઈ ચાંસ માં કરી બતાવો એમાં ના ખબર પડે
@householdinformation4 жыл бұрын
આતો ૨૦ વરસ થી વાપરી છીએ
@kevalhadiyal14585 жыл бұрын
Aa Sadhan junu thai gyu have bhaila
@himalayfanclubdodia12984 жыл бұрын
Dhda Thai Bhai...ghas kapay jay..bov junu thy gyu...
@rudra_18924 жыл бұрын
Vah
@dream11sports265 жыл бұрын
કઈ જગ્યા મળે છે. કિમત કટલી છે. મગાવા માટે
@dasaramtoolsmenufactrar92704 жыл бұрын
9724929530
@himathimat72023 жыл бұрын
Kiyu Gam
@savjibhaisakariya87354 жыл бұрын
આ સાધન અમારે ત્યાં ૧૦૦રુ માં મળે છે ભાઈ
@kevalhadiyal14585 жыл бұрын
Jankari Badal aabhar
@bharatjoshi8694 жыл бұрын
Bhai aa junu thaygyu varsho thi male chhe
@b.srathod66184 жыл бұрын
Amare taya 15 varas thi vapray se bhai
@rakeshmavadiya20034 жыл бұрын
Bhai aa mandvi ma no hale ne hale to pan har ni vache ned ray jay ane khas varsad ni rutu ma aa kay kam na aave km k aana thi nidiye to nindamn khetar ma j rey ane varsad pade to a j nindamn fari thi ugi jay 6
@vikaramchuhan57574 жыл бұрын
અમારે જોઈએછે
@murlidhardigital1395 жыл бұрын
આ સાતી 50 વર્ષ થી વાપરીએ છીએ છીએ ભાઈ
@bhavesbhaidabhi64114 жыл бұрын
Bhai aapelaj banavay 8 Varsh pela to aakhoto she aama shudaro karavima aavigayo she aanu Nam shnedo she valashn peletij she
@nagjibhaipamchani65275 жыл бұрын
આ જુનુ છે.શુ તમે આજેજ જોયું,,?.
@hghadvi73984 жыл бұрын
Taym west
@jaymataji..39344 жыл бұрын
ધણા વષૉ થી આ સાધન ખેડૂતો વાપરે છે ભાઇ તમોને હમણા જ ખબર પડી. ?
@999-s7q4 жыл бұрын
😂😂😂🤣🤣🤣
@ચૈતન્યજોષી5 жыл бұрын
ગામ સેવક ના અવાજ ઉપર ધ્યાન કેન્દ્રીત કરો
@bestbuffalogujarat19285 жыл бұрын
Super
@hareshsuvan4905 жыл бұрын
👌👌👌
@jatinkoli91964 жыл бұрын
Yane. Kharapdi kevay
@derdevayat92514 жыл бұрын
૧૦ વષઁ થી બજારમાં મળે છે
@hiteshkarangiya76092 жыл бұрын
Jirama satay
@KisanSafar2 жыл бұрын
7862060200
@kalasa256875 жыл бұрын
Bhai tame aaje khabar padi lage che😁😁😁
@dhartiputra70695 жыл бұрын
AJ Miliya Tame Loko ni Agro Business ni Dukan Bandh Karavo chho
@palaliyadharmesh3502 жыл бұрын
Hooo
@mohanbhaimoradiya14544 жыл бұрын
આતો10વરસપેલાનુછેઆમાકાયનવુનથી
@maulikpatel78825 жыл бұрын
a j mudiya te to kheti nu mudiyu kadhi naykhu.
@krunalpatel39115 жыл бұрын
Good video sir keep it up
@ravitrivedi27554 жыл бұрын
To kakra vali jamin mate. Data valu Kari nakya k nai .?
@hareshbhailimbani1164 жыл бұрын
આ દસ વરસથી છે
@patelrajurajeshpatel97353 жыл бұрын
Dharo. Kadhava. Dava
@narshipatel87305 жыл бұрын
Bhai ame to 15 varsh thi vapri chhi
@dipaknakrani41234 жыл бұрын
Junu thay gyu bhai navu kayak hoy to k
@shaileshkapadia83484 жыл бұрын
BhI sadhan to bara o sadhan ni badle pela bhai no j vidio lage che bahu bak bak kare che pan potanu Madhu karta sadhan no close up tonaapo
@yagneshtadvisafety11894 жыл бұрын
Kya madse amare joiye6
@mangalukaroliya90064 жыл бұрын
A sadhan ame manshne marava mate kariye siye
@kaushiksakariya52774 жыл бұрын
Maro bhai aa 15 varsh junu 6.....
@dharmeshdj58694 жыл бұрын
આખી દુનિયા જાણે છે.
@farmersolution19075 жыл бұрын
Aa sadhan Je chhe Te navin prakar nu chhe Je chhe Khedut Je chhe Te sahelay thi Kheti kari sakse