કેમિકલ વગર ની ખેતી કેમ નાં થાય?? તમે ઉત્પાદન માટે ચિંતા કરો છો પણ ખોરાક ની ગુણવત્તા નો કોઈ વિચાર કરો. દેશ માં કેન્સર માં કેસ ત્રણ ગયા થઈ ગયા છે. પૈસા બધા દવા દારૂ માં બરબાદ થાય છે.
@jayshah27007 ай бұрын
બવ સાચી વાત કરી
@AjayAhir-do4le7 ай бұрын
ખેડૂત નો પહેલો વિષય ઉત્પાદન વધુ કેવી રીતે આવે એ જ હોય ભાઈ અને દવા ખેડૂત નો જમણો હાથ છે આજે બધાને સારું ખાવું છે દવા વગરનું ખેડૂત પકવવા જાય તો ઉત્પાદન અડધું જ આવે તો સરકારને કહો ખેડૂતને અનાજના યોગ્ય ભાવ આપે તો ખેડૂત દવા ન છાંટે
@rajeshthakor8827 ай бұрын
Ha sir right vat che Contact kri shako cho organic mate...
@JkAhir-sh5mm7 ай бұрын
ખેડુત ની દવા થી કેસન થાઈ પણ પાન માવો ખાવા થી કયા અમર થવાઈ છે
રંજકા ની ખેતી માં કઈ નિંદામણ નાશક દવા નો ઉપયોગ કરી શકાય ?
@Mavjikathiyawad7 ай бұрын
ગાય આધારિત ખેતી વાળા ને હું કરવાનું
@Jay-Murlidhar7 ай бұрын
નિંદામણની દવા એટલે આવનારી પેઢીની જમીન ખત્મ કરી દે છે ગાય આધારિત ઉત્તમ છે
@habibkhan4777 ай бұрын
હાથ થી નીંદામણ દૂર કરો, સાંતી થી નીંદામણ દૂર કરો.
@HashmukhChovatiya-i7q5 ай бұрын
@@habibkhan47715:21
@ruchipatel6793Ай бұрын
Congres ghass ni dava batavo
@mustufamultani32254 ай бұрын
Theg nam nu nidaman nash karva kai dava no upyog karvo
@kaushikpatel57035 ай бұрын
Sir, Metarhizuam anisoply ના ઉપયોગ બાબતે વિગતે જણાવશો
@PravinPatel-wv3vp4 ай бұрын
શાકભાજી વાવેતર માં આ દવાનું ઉપયોગ કરી શકાય કે કેમ તે જણાવવું
@jayeshstudio43933 ай бұрын
સાહેબ ધાણી માટે વિડિયો બનવો ને
@jayeshstudio43933 ай бұрын
Sir ji dhana vishe video banavo ne
@pirajiparmar55723 ай бұрын
Aap aaiae ji sar aap hi sari aap ya 30 varsh kyon to dabav na kijiye
@BadhajiRathod7 ай бұрын
અમારે ફુવારા થી ફુવારા
@dineshpatel86367 ай бұрын
🙏 પ્રણામ🙏 👌👌
@ramehscodahri88967 ай бұрын
ખુબ સરસ માહિતી આપી મારા માટે થોડી અધૂરી રહી ગઈ મેં પહેલી વાર સુકાં ખેતરમાં મગફળી વાવી છે પાણી આપ્યા પછી કેટલા દિવસે દવા છાંટવાની પછી બીજું પાણી કેટલા દિવસે આપવાનું જવાબ આપવા વિનંતી
@pateldineshbhai62986 ай бұрын
આ વિશે જરૂર થી માહિતી આપશો સર
@vikeshpanchal-hl1ri2 ай бұрын
मैं इस साल कॉटन में मक्सकॉर्ड गोदरेज का 10 बोतल इस्तेमाल किया हुआ है मैस्कॉट लगाने से कॉटन का जर्मिनेशन बहुत कम हो जाता है यह मेरा खुद का एक्सपीरियंस है लगाने से पहले सोच लेना
Magfali ma Ghas ugi gyu che to have kai dava ane teni reet janavsho
@maxpro70117 ай бұрын
Bhai dava thi pan bov motu nuksan thay aavi salah no karai
@HBLimbani-x3t5 ай бұрын
Kai 2be dava bhegi kari ne kapasma nakhavi jankari aapo
@BharatPatel-cv9ed4 ай бұрын
City mo revu chhe to
@ashrafbhainurbhai34295 ай бұрын
મારે પ તમે બતાવી એ બંને નોઝલ જોઈએ છે તો શું તમે મોકલી આપશો કોમેન્ટ કરી જવાબ આપવા વિનંતી આભાર
@odedaranarmad77696 ай бұрын
Khetar ne ketlu nuksan kark se e pan dekhado
@pithubhaimegal6 ай бұрын
ખુબ સરસ દેશી ભાષા મા માહિતી આપી સાહેબ આને કહેવાય ખેડૂત પુત્ર. નિંદામણ નાશક દવા ની આડઅસર કેવી થાય તે જણાવશો
@kantibhaivadariya78585 ай бұрын
મનીષભાઈ તમે ૨૫ થી ૪૫ દિવસ ની મગફળી થાય ત્યારે ભલામણ કરેલા ૨૫ - ૨૫-૨૫ બજાર મા કેશોદ માં મળતા નથી તો - બીજી ભલામણ ની પણ ટેકનિકલ મળતા નથી તો શું કરવુ . તમે કિધુ તે પ્રમાણે પાયામા ડ . ડ. P - એમોન્ય સલ્ફેટ . પોટાશ વાપરેલ છે. હાલ મગફળી ખુબજ સારી છે . આજે ૩૦ દિવસ ની થઇ છ
@GirishGareja5 ай бұрын
खेतीवाडी निगम मा मडी जासे
@mihirchaudhari11236 ай бұрын
Bhinda ma saru rezlt che
@બાબુભાઈપટોળીયા5 ай бұрын
ભાવનથીમલતા. તેનૂશૂ
@devfefar71787 ай бұрын
❤
@BhavsingSolanki-zd5vf7 ай бұрын
❤❤
@DineshMakawana-n2w5 ай бұрын
મનીષભાઈ તમારો નંબર આપ્યો ભાઈ આ નંબર નથી લાગતો નથી ખોટો નંબર બતાવે છે ભાઈ બનાસકાંઠા જિલ્લા
@mayankghodasara31277 ай бұрын
Sir seshamul na uge teni dava janavo
@vadibhaipatel79857 ай бұрын
ટ્રેક્ટર થી દવા છંટકાવ કરવો જેથી ટાઈમ સર અને રીઝલ્ટ સાથે
ભાઈ શ્રી નિંદણ કહી શકાય નિંદામણ એટલે નિંદણ ની મજૂરી ગણાય થઇ શકે તેમ હોય તો સુધારવા વિનંતી
@dpatel13825 ай бұрын
નોજલ નજીકથી બતાવોને..!તમે પણ અમારી જેમ જ કરો છો.
@B..M..Joshi..kuvata7 ай бұрын
Bm
@ishwarsonara80887 ай бұрын
Jeera ma pani shathe garye chhiye To ani mahiti apo
@vijaykumarkhaniya16436 ай бұрын
Sir amare kayi mati se to kay magfayi vavvi joye
@dhadavivicky20337 ай бұрын
Tuver ma kay dava vaprvi nidaman nashak
@SarvaiyaAnirudrasinh7 ай бұрын
વાત તમારી બધી સાચી ભાઈ પણ આજે કોઈને મહેનત કરવી નથી
@pravinsinhchauhan73887 ай бұрын
Thanks
@BhupatbhaiChhatrola7 ай бұрын
Kapas ugya pachhi nidamanni kai dava chhankav kari shkay
@OkhajibhaiPatel7 ай бұрын
મગ ના પાક માટેની સંપૂર્ણ માહિતી આપો sir,... ને મગ માં નિંદામણ માટે કઇ દવા વાપરવી
@KishorKakadiya-o6z5 ай бұрын
Rives chhal va ma ukel nathi madto
@mukeshthakor7506 ай бұрын
Nidamn ae saf ne apde y saf
@mahendrabhaipatel83837 ай бұрын
Arandi nu vavatar vahla mo vahlu Ana moda mo Modu kaya mas ni kayi tarikha thi kayi tarikh sudhi karvu su 20 julay pahala vavni kari sakay mara foran javanu sa❤❤❤❤❤
@GirNature7 ай бұрын
15 ઓગસ્ટ
@harivadanpatel23497 ай бұрын
વાણિયા પાછળ દવા છંટકાવ માટે નાની મોટર થી પાઈપ માં નોજલ ફીટ કરવી ટ્રેક્ટર આગળ દવા નું બેરલ ફીટ કરવું પછી છાટવું
@ishvarchaudhary95076 ай бұрын
પાણી ભેગી ચલાવો તો ચાલે
@Jaymataji-e5v6 ай бұрын
Khedut,ne,faydo,thay,se
@desaikirit607 ай бұрын
Ame to dhoriya ma mukine api chhiye
@patelrajendar24757 ай бұрын
ફૂલેવર માં થાય
@ArvindbhaiRathod-v5l7 ай бұрын
Danghrma fer ropni ma pahla chale
@rathvakumesh20677 ай бұрын
કપાસ
@Makvanajiva13187 ай бұрын
Mare sar sayo bav thai magfali ma to su karvu
@arvindmakvana75657 ай бұрын
Bas.have
@gohilparth15577 ай бұрын
સું કપાસ ઉગી ગયાં પછી દવા છાટી શકાય ? તો કઈ દવા ને કેટલી છાટવી ??
@Rahul.patel486 ай бұрын
Na bhai pachhi na chhati sakai..
@RajRajput-347 ай бұрын
શું આ દવા ફુવારામાં આપી શકાય અને ફુવારા કેટલી આપવી
@Vijubha_Solanki000147 ай бұрын
દવા માટે કઈ નોઝલનો ઉપયોગ કરવો.. નામ જણાવશો
@vishaltiwari24386 ай бұрын
Gol pan vadu ghas nahi uge
@jethalaljetpariya10357 ай бұрын
Kantalo Gandhinagar ne Delhi ni vatu karva Vara ne Ave SAHEB
@dilipvadaliyadilipvadaliya16017 ай бұрын
Gol pan Ane laba pan bei no uge k
@Lalioffical79307 ай бұрын
Patti fuvarano upayog karo bhayao
@Chessmania8887 ай бұрын
Sir જો બીજ ઉપચાર વાવણી ના ૧૦-૧૨ કલાક પેલા આપવાનો હોય તો ઘણા ખેડૂત નો એવી પ્રશ્ન હોય કે બીજને પટ આપ્યા બાદ જો ધોધમાર વરસાદ આવે તો આપણા બીજ નો બગડી જાય ને તો એના માટે શું કરવું ?
@sundhesharaju1337 ай бұрын
Pendimithaline + mark vaparo to best result chhe chiyad mate best
@jeshapindariya7 ай бұрын
Tamaro Aa vighe 8 paip chhato to uge nay tamari 8 paip chantavi salah sav khoti che ame aa 30 varsha tya upyog kariye chiye