દરરોજ સવારે આ પ્રયોગ થી શિષ્ય ને આત્મિક શાંતિ પ્રાપ્ત થશે.

  Рет қаралды 143,012

Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય

Күн бұрын

સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ #shorts

Пікірлер: 14
@MukeshPrajapati-tg9lx
@MukeshPrajapati-tg9lx 9 ай бұрын
Om Parmatma
@MahendraBhai-d6y
@MahendraBhai-d6y 3 ай бұрын
Om.parmatma
@jashvantoza6945
@jashvantoza6945 8 ай бұрын
Jay shree ram jay shree sadgurudev om parmatma🙏🙏🙏🙏🙏
@nikhilprajapati9458
@nikhilprajapati9458 Жыл бұрын
🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹
@chudasamavanamalidas7570
@chudasamavanamalidas7570 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@nileshpanchal7279
@nileshpanchal7279 2 жыл бұрын
જય હો બિરલદેવી માં
@varshachauhan6661
@varshachauhan6661 2 жыл бұрын
અદભૂત સત્સંગ છે દેવી
@maheshbhaiprajapati4434
@maheshbhaiprajapati4434 2 жыл бұрын
Bahu saras sister jay gurudev
@SanjayPrajapati-qc2sn
@SanjayPrajapati-qc2sn 2 жыл бұрын
Om parmatma🕉️🚩🙏
@maheshbhaisuthar6231
@maheshbhaisuthar6231 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👌
@MTSONAM-y5q
@MTSONAM-y5q 2 жыл бұрын
આ દાત જે છે ઐ કોના છે
@varshachauhan6661
@varshachauhan6661 2 жыл бұрын
દાંત મા ઘ્યાન રાખ્યા વગર સત્સંગ માં ધ્યાન આપો
@MTSONAM-y5q
@MTSONAM-y5q 2 жыл бұрын
હરી ૐ હુ તો એ જાણુ છુ તમારી અંદર બોલી રહ્યો છે એ ની તરફ ઘ્યાન છે સગ તો થઈ ગયો છે જેને સંસાર ગોતી રહયૂ છે
યોગ કોને કહેવાય - Sadguru chaitany
28:14
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Рет қаралды 1,7 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 28 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 29 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 104 МЛН
Vijulina Gharma Kevi Safai Thai  | Gujarati Comedy |2024 | Vijudi Na Comedy VIdeo
21:48
મનુષ્ય કોને કહેવાય? - Sadguru chaitany
22:49
Sadguru Chaitany - સદગુરૂ ચૈતન્ય
Рет қаралды 1,4 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 28 МЛН