GAMDU(ગામડુ) | TRADITIONAL SONGS | JIGNASHA,HAPPY,LUCKY | DESI SONGS 2020 | RAJANRAYKA DHAVALMOTAN

  Рет қаралды 2,147,834

Dear Dreams

Dear Dreams

Күн бұрын

Пікірлер: 2 600
@priyanksanjay6345
@priyanksanjay6345 4 жыл бұрын
10:30....Gokul na girdhari ghare aavo re... 13:54...Tari paghadi ee maan Maru.... 21:00...Dwarika no nath Maro raja.. 26:00...Raika Rabari ne hai....ame maldhari na dikra......BOOJ MAST GAYU CHE...❤️
@viramrayka2079
@viramrayka2079 4 жыл бұрын
Thx
@viramrayka2079
@viramrayka2079 4 жыл бұрын
Thx
@viramrayka2079
@viramrayka2079 4 жыл бұрын
U are right
@rabaribaldevbhai9943
@rabaribaldevbhai9943 4 жыл бұрын
Rayka rabari dehai
@kamaldesai
@kamaldesai 4 жыл бұрын
Thanks bro
@jayeshahir8726
@jayeshahir8726 4 жыл бұрын
આ ત્રણ બેન ખુબ super ગાય છે 🙏જય મુરલીધર🙏
@dineshaal7856
@dineshaal7856 4 жыл бұрын
સુપર ગીત ગાયું બહેનો એ કેટલા દિવસ થી વાટ જોતાતા સુપર હો
@new_status_update1322
@new_status_update1322 4 жыл бұрын
kzbin.info/door/rTiEjIPuSb1i2MzGxAu27A
@pragneshprajapati5635
@pragneshprajapati5635 4 жыл бұрын
ખરેખર રાજન ભાઈ અને ધવલ ભાઈ સલામ છે યાર તમને બાકી સુ વિચાર ધારા છે તમારી કોઈ એ વિચાર્યું પણ ના હોય કે તમે આવા જુના અને જાણીતા ગોણા ને આમ બનાવી ને રજૂ કરી શકો છો. ખૂબ સરસ ભાઈ ખૂબ સરસ
@jayeshbgajjar
@jayeshbgajjar 4 жыл бұрын
હું તમારી સાથે પૂર્ણ રીતે સંમત છું પ્રન્ગેશભાઈ👌👌👌👌👌🙏🙏🙏🙏
@dhruvilrudani3324
@dhruvilrudani3324 4 жыл бұрын
બાપો...બાપો...મોજ આવી ગઇ સાહેબ..આ સંસ્કૃતિક ગીતો સાંભળીને ...સાહેબ એક વિનંતિ છે કે આ 3 બેનડી ને સાથે જ રાખજો ...તેનાં અવાજ માં એવી તાકાત છે કે મરેલો માણસ પણ જીવતો થઈ જાય... માતાજી ને પ્રાર્થના કે તમને ખૂબ જ સારા સફળતાના શિખરો સર કરો...જય માતાજી 🙏🙏
@yogeshbeldar7054
@yogeshbeldar7054 2 жыл бұрын
Khubaj.. Saras... Git Che... Thanks.. 3 sister ne... 🙏🙏🙏. Jay vadvala Jay vali nath..... 😘
@vihantraikaofficial6796
@vihantraikaofficial6796 4 жыл бұрын
વાહ....." ગામડું " જુની યાદો ને તાજી થઈ ગઈ એ શું દિવસો હતા... જોરદાર..ધવલભાઇ & રાજનભાઈ
@devyangsathavara817
@devyangsathavara817 4 жыл бұрын
I am searching for this song from last 5 days...i heard from tiktok..finally i got it...thanks for presenting traditional songs...i hope more and more traditional songs will be sing by three sisters...
@narsinh_rab
@narsinh_rab 4 жыл бұрын
Thats an innovative culture. પુરાણી સંસ્કૃતિ ડિજિટલ અંદાજમાં !! ખુબ જ અતૂટ શ્રદ્ધાનું જીવતું જાગતું સંસ્મરણ છે આ, જ્યાં હરેક ગુજરાતીનો ભૂતકાળ તાજો થાય છે. ખમ્મા ઘણી ગુજરાત, વાહ રાજન રબારી અને ત્રણેય બહેનોને ખુબ ખુબ અભિનંદન.
@chiragpatthar4075
@chiragpatthar4075 4 жыл бұрын
3 બહેનો ને ભગવાન વડવાળા અને વાળિનાથ ખુબ આગળ વધારે એવી પ્રાર્થના 🙏🙏
@ajitnaik1685
@ajitnaik1685 3 жыл бұрын
Very nice...ગામડું છોડ્યા પછી..આજે આ હમારા દેસાઈ સમાજ ના મિત્રો સાથે કોઈ શુભ પ્રસંગ માં જતા કે..ગૌરી વ્રત દરમિયાન...રાત્રે બધા..સમાજ ની બહેનો ભેગી થઈ...અલગ અલગ...જ્ઞાતિ ના...વારસા ગત..ગીતો ગાતા...એ સમયે આવા...ગીતો કાને પડેલા...તયારે..તો...બહુ..આવા શબ્દો..ની ખબર ઓછી પડતી...પણ..કાન અને મન. ને આવા ગીતો...ગમતા અને એ...ફરી આજે...કેટલા વર્ષ પછી....કાને...આવા અવાજ...સાથે....સંગીત સાથે આવ્યા...ખરેખર ખરેખર...એક સંસ્કૃતિક...સમાજ રચના માં...આવા...વડવાઓ. એ...કેટલું...યોગદાન આપ્યું હશે...કે..લોકગીત...ઉપે....એક...બધા ને કંઠષ્ટ થાય.....ભલે દેશી શબ્દો હોય...પણ એનું વજન કેટલું છે....તે...આવા ગીતો...થી દેખાઈ આવે છે.....વાહ....nice...જય વાળીનાથ.ભગવાન...જય હો....🙏🙏🙏🙏🌷..બહેનો એ સરસ ગાયું છે...અભિનંદન...ટીમ ને અભિનંદન.....અજીત નાયક...સુરત...
@sandiprabari4221
@sandiprabari4221 4 жыл бұрын
વાહ જોરદાર બોવ ટાઇમ પછી કંઇક અલગ અને નવું સાંભળવા મળ્યું આ સંસ્કૃતિ ને તો રબારી સમાજ જ જાળવી શકે. વાહ મારા સમાજ ના યુવા રત્નો વાહ
@ahirnaresh7586
@ahirnaresh7586 4 жыл бұрын
વાહ રાજનભાઈ રાયકા વાહ જોરદાર...........કયા શબ્દો થી તમારા વખાણ કરૂ મારી પાસે તમારા માટે શબ્દો જ ઓછા પડે....વાહ
@rabaristudiopali9074
@rabaristudiopali9074 4 жыл бұрын
હૂં રાજસ્થાન નો શું પણ એ બેહનો બહુ મસ્ત દેસી સોંગ ગાયા છે. ♥️ જય જય દ્વારકાધીશ ♥️
@somabhai6269
@somabhai6269 2 жыл бұрын
Jay dwarikadhish 🥰
@mrjatchaudhari9767
@mrjatchaudhari9767 4 жыл бұрын
વાહ વાહ આપણી સંસ્કૃતી ને ફરી જીંવત બનાવી હો ..એકદમ દેશી લહેકો😊
@Hiteshmodi228
@Hiteshmodi228 2 жыл бұрын
હા
@HarisinhRajput
@HarisinhRajput 4 жыл бұрын
બહુ સરસ બેનબા .......mind fresher song
@rameshkumarprajapati7659
@rameshkumarprajapati7659 4 жыл бұрын
કોઈ રૂપિયા વાળા ને કોઈ ગાડીઓ વાળા..... પણ અમેતો હિંદુત્વ માં માનવાવાળા........ જય હો..... જય હો.... રમેશભાઈ પ્રજાપતિ ડીસા BK વડસ્મા વાળા.........H for. H...........(H matalab HINDU)
@m.b.official8703
@m.b.official8703 2 жыл бұрын
Jay sree ram
@enemiesowesome6764
@enemiesowesome6764 4 жыл бұрын
ટ્રેલર જોયુ એ દિવસથી રાહ જોતો હતો આ સોંગ ની , સુપર્બ અને જુની યાદો
@Parth_7686
@Parth_7686 4 жыл бұрын
હા ભાઈ હું પણ.
@desaishailu1019
@desaishailu1019 4 жыл бұрын
Hachu
@editing-sagandesai5855
@editing-sagandesai5855 4 жыл бұрын
Right✔
@Jasvantsinh345
@Jasvantsinh345 4 жыл бұрын
જય માતાજી જીજ્ઞાશાબેન હેપ્પીબેન લક્કિબેન ખુબ સરસ ગીત જોરદાર અવાજ છે બેહેનો તમારો
@maheshahir6553
@maheshahir6553 4 жыл бұрын
ખરેખર વંદન છે તમારા આ વિચાર ને. બધી જૂની યાદો તાજી થઈ છે.
@amitkumarmakwana702
@amitkumarmakwana702 4 жыл бұрын
ખૂબ સરસ છે આ 3 બહેનો ની આપણી ગ્રામિણ સંસ્કૃતિ ને રજૂ કરવાની કળા. જ્યાર થી આ આલ્બમ રજૂ થયો છે ત્યાર થી દિવસ માં ગમે ત્યારે સમય મળે ત્યારે એક વાર તો જોવું અને સાંભળું છું.ભલે આ 3 બહેનો રબારી સમાજ કે બીજા કોઈ સમાજ માથી હોય પણ એમને ગ્રામિણ જીવન ની સંસ્કૃતિ ને જીવંતતા આપી છે. ખૂબ ખૂબ અભિનંદન આ બહેનો ને અને આશા રાખું છું કે આગળ પણ આવી કળા રજૂ કરી ગુજરાત ની ભવ્યતાને દરેક સમાજ સામે રજૂ કરે. જય વડવાડા જય ગોગા
@Mahi_studio_chibhda
@Mahi_studio_chibhda 4 жыл бұрын
આ ગીત સાંભળીને ભુતકાળ યાદ આવે છે વાહ રાજનભાઈ અને ધવલભાઈ સુપર સોંગ છે ભલા રબારી દિયોદર ચીભડા જય ગોગા,સધી,મોમાઈ માં
@neeldesai786
@neeldesai786 4 жыл бұрын
Jay vadvala
@narendrasinhkchavdanarendr3221
@narendrasinhkchavdanarendr3221 4 жыл бұрын
બહુ સરસ 🙏🙏✌
@sagarkumarrastrapal3619
@sagarkumarrastrapal3619 4 жыл бұрын
ભલે હાલ સિટી માં રેહતા હોય પણ ગીતો સાભડી ને દાદી અને નાની ની યાદ આવી ગઈ ગામડું એ ગામડું બોવ માયાળુ હો 🙏🙏
@jaychaudharichaudhari279
@jaychaudharichaudhari279 4 жыл бұрын
અદ્ભૂત હવે લાગી જુની સંસ્કૃતિ હા મારી ગુજરાતી બહેનો 😍👌👌આ ગીત સાંભળી ગૌરવ છે મને ગુજરાતી હોવા નુ
@nikulpanchal6879
@nikulpanchal6879 4 жыл бұрын
આ આપડા ધર્મ નું ગીત છે. ખૂબ સરસ ૩ કલાકારો નો અવાજ. જય અંબે. જય ચેહર
@bhadreshpatel241
@bhadreshpatel241 4 жыл бұрын
આવું ગામડે બહુ સાંભળ્યું પણ સપને પણ નતું વિચાર્યું કે આવા ગીતો યુટ્યૂબ પર ધૂમ માચાવસે.... ધન્ય છે.. જય હિન્દ🇮🇳
@rajputnaresh3595
@rajputnaresh3595 4 жыл бұрын
અમને અમારી ગરવી ગુજરાત ની રૂડી સંસ્કૃતિ નો નશો સે ભાઈ...ટેલર હાયુ તે દિ ની રાહ જોતો હતો...!! સુપર ગીત છે ભાઈ 🙏🙏
@gujjudada2129
@gujjudada2129 4 жыл бұрын
બધા કલાકાર તમારા આગળ ફેલ છે બેન વાહ આપડી સંસ્કૃતિ યાદ આવે
@RahulkumarRahulkumar-wg8uu
@RahulkumarRahulkumar-wg8uu 4 жыл бұрын
Sachi vaat che
@prakashpanchal1495
@prakashpanchal1495 4 жыл бұрын
બધા કલાકાર તમારા આગળ ફેલ છે બેન વાહ આપણી સંસ્કૃતિ યાદ આવે
@HarisinhRajput
@HarisinhRajput 4 жыл бұрын
હા ભાઈ
@ashokkhambhu6958
@ashokkhambhu6958 4 жыл бұрын
Superb 👌👌👌
@devendrasinhjadeja4244
@devendrasinhjadeja4244 2 жыл бұрын
Right
@desaibrijesh7503
@desaibrijesh7503 4 жыл бұрын
ખુબ ખુબ આભાર માનુ છુ ત્રણેય બહેનોનો અને રાજનભાઈ તથા ધવલભાઈનો જેમને જુના ગીતો આપીને સમાજને ભુતકાળની યાદો તાજી કરાવી... ફરીથી તમામનો ખુબ ખુબ આભાર
@AgricultureLife
@AgricultureLife 4 жыл бұрын
ખરેખર ગામડા ના રબારી ગીતો સાંભળવા ની મજા આવી ગઈ....આભાર....
@cheharchoruofficial
@cheharchoruofficial 4 жыл бұрын
વાહ ત્રણેખૂબ ખૂબ અભિનંદન ગોગા ચેહર જિજ્ઞાસાબેન ને ખૂબ આગળ વધારે અને સમાજ માં સારી નામના મેળવે એજ પ્રાર્થના🙏💐💐💐🙏👌 બહેનો ને વદંન છે જુગલબંધી માં જૂની પરંપરા તાજી કરાવી દીધી. માઁ ભગવતી સદાયે રખોપા કરે એજ ચેહર માતા ને પ્રાર્થના
@gujaratdairyframofficial9760
@gujaratdairyframofficial9760 4 жыл бұрын
કેવાય છે ને કે જૂનું એટલું સોનુ બહુ જ મસ્ત song 👌🏻👌🏻😍 એમાં બી આપડા રબારી લેહકા માં મજા આવી ગઈ ગીતો સાંભળી ને 👌🏻👌🏻😍😍😍💓💓💓💓
@kirtansolanki7123
@kirtansolanki7123 4 жыл бұрын
Bha Khali rabari j nahi apna gamda ma kadach bhasha ma fer hase baki sanskruti to 90% madati j aave chhe
@gujaratdairyframofficial9760
@gujaratdairyframofficial9760 4 жыл бұрын
@@kirtansolanki7123 😊😊 hanjii
@kirtansolanki7123
@kirtansolanki7123 4 жыл бұрын
Gamdu to gamdu j chhe....
@arachnapatel4634
@arachnapatel4634 4 жыл бұрын
@@gujaratdairyframofficial9760 gb
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
@@kirtansolanki7123 bhai rabari Bharvad Ahir jevo paherves ,bhasa, lagan rivaj, culture, pratha, dharmik prasang kone hoy 6 ??? Ha ae vat sachi k Bdhan ne hoy che pn alag hoy 6😊👍
@rawatnilesh9308
@rawatnilesh9308 4 жыл бұрын
ક્યાર નો રાહ જોતો હતો... ખુબજ સુંદર મજાનું વાતાવરણ બની ગયું છે
@sureshrabari4693
@sureshrabari4693 4 жыл бұрын
ખરેખર મને ગર્વ છે રાજન રાયકા ધવલ ભાઈ કે આપણી સંસ્કૃતિ જે હમણાં કેટલા ટાઈમ થી ખોવાઈ ગઈ હતી એને તમે આજે તાજી કરી દિલથી સલામ ભાઈ અને ભણતર તો જરૂરી છે પણ આપણાં મા-બાપના સંસ્કાર અને આપણો વારસો ક્યારે ના ભુલાય એ આજે મારિ ત્રણ બહેનોએ ખરેખર ખુબ જ સરસ ગાયુ જય હિન્દ જય ભારત
@vipuldesai7304
@vipuldesai7304 4 жыл бұрын
રાજન રાયકા ધવલ મોટન તમને દિલથી સલામ ગવૅ છે સમાજ ને તમારી ઉપર
@nirajrabari6729
@nirajrabari6729 4 жыл бұрын
આ સાંભળીને ખરેખર દિલ ખુશ થયું. હા મોટાણ હા
@mahipalsinhzala6702
@mahipalsinhzala6702 4 жыл бұрын
ભાઈ ભાઈ જય હો ગોકુળના ગીરધારી જય હો દ્રારકાના નાથ દેશી ઢોલ એમ વાગે છે જોરદાર જ્યારે ગામડામાં ભરવાડુ રાહડો કે હુડો લેતા હોય ત્યારે આવા ઢોલ વાગે.. જય માતાજી
@kevalmer7693
@kevalmer7693 3 жыл бұрын
Haa Bapu
@hardiksuthar5192
@hardiksuthar5192 4 жыл бұрын
અદભૂત હો..... RD Brother ની વિચારધારા ને લાખ લાખ અભિનંદન.... આજ ફરી આ ગીતે જૂની ગામડાં ની રહેણીકરણી અને સંસ્કારો ની યાદ તાજી કરાવી હો.... 🙏🙏🙏🙏🙏🙏 જય વાળીનાથ
@rajalimbojofficial4485
@rajalimbojofficial4485 4 жыл бұрын
જોરદાર અવાજ.... ખુબ ખુબ અભિનંદન.... જીગ્નાશાબેન, હેપ્પીબેન, લક્કીબેન રાજન રાયકા ધવલ મોટણ ઉજાસ રબારી ધમશીભાઈ બબાસણા, વિક્કી ગણેશપુરા, નારણભાઈ વિસનગર તમામ ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન તથા ખુબ આગળ વધો એવી માં લેબોજ ને પ્રાર્થના....
@kalpeshdesai2721
@kalpeshdesai2721 4 жыл бұрын
Nice sisters
@kalpeshdesai2721
@kalpeshdesai2721 4 жыл бұрын
Nice 3 sisters
@narubhachauhan7695
@narubhachauhan7695 4 жыл бұрын
ત્રણેય બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.... સંસ્કૃતિ સભર ગીતો લઈને આવ્યા🙏🙏🙏🙏
@jatinpatel8076
@jatinpatel8076 4 жыл бұрын
સરસ ગીત ગાયું 3 બહેનોએ. જય માતાજી from USA🇺🇸. ખૂબ પ્રગતિ કરો અને હજુ આવા સરસ ગીતો બનાવો.
@hirenrajgor7157
@hirenrajgor7157 3 жыл бұрын
Jordar gaiyu ben bhai moj aavi gai mane too
@dwarkadhish.1947
@dwarkadhish.1947 2 жыл бұрын
Hi
@mr_dev_323dhg3
@mr_dev_323dhg3 Жыл бұрын
​@@hirenrajgor7157 8 Up 74
@KrishnaChauhan-ey6uw
@KrishnaChauhan-ey6uw Жыл бұрын
'Hv phone
@govindmakvanaraykarajbakha2530
@govindmakvanaraykarajbakha2530 2 жыл бұрын
જય વડવાળા જય હો વાળીનાથ
@yashmodi1137
@yashmodi1137 4 жыл бұрын
જોરદાર સલામ છે 3 બેહનો ને અને પ્રોડ્યુસર ને જય માલધારી જય રણછોડ જય દ્વારકાધીશ
@Rabarisujal-20
@Rabarisujal-20 4 жыл бұрын
હા આપણો રબારી સમાજ ખુબ અભિનંદન ⛳ જય વિહત માં ⛳ 👌👌👌🙏🏻🙏🏻👍👍
@jigneshtoliya5345
@jigneshtoliya5345 4 жыл бұрын
વાહ અદભ્રૂત દેશી ઢોલ ! ચીલા ચાલુ સોન્ગ કરતા આ રબારીની દીકરીઓ ના માત્ર રબારી સમાજ પણ માલધારી સમાજ આવરી લે એવા આદિત્યપુર્ણ શબ્દો ઘણુ બધુ કહી જાય છે આ સમયમાં આવા સોન્ગ સોરી સોન્ગ નઇ કહું પણ આપડી સંસ્કૃતિની નવજાગૃતિમાં ખૂબજ સરસ અને સંસ્કૃતિમાં ઍક નવા શબ્દોનો ઉમેરો કર્યો છે ઠાકર તમને આવા હકારાત્મક વિચારો આપે અને માલધારી સમાજમાં રચનાત્મક ફાળો આપો એવી તમારી સંપુર્ણ ટીમને હાર્દિક શુભકામના ગુજરાતની અસ્મિતા સાચવી રાખવા માટેનો અદ્ભૂત પ્રયાસ ઠાકર તમને ખુબજ આગળ લઇ જાય એવી પાર્થના જય ઠાકર જય વડવાળા
@karanbharvad2347
@karanbharvad2347 4 жыл бұрын
આ બહેનોએ ખરેખર ખુબ જ સુંદર રીતે ગીત ગાયું છેજુનવાણી સંસ્કારો યાદ કરાવતી સુંદર ઝાંખી છે ખુબ ખુબ અભિનંદન, આ મારી માલધારી બહેનો જ કરી શકે છે
@jjadeja4743
@jjadeja4743 4 жыл бұрын
ખુબ આગળ વધો અવી આશાપુરા ને પ્રાર્થના ત્રણે બહેનો ને
@geetgurjari
@geetgurjari 4 жыл бұрын
આ..હા... દિલ ખુશ થઈ ગયુ... ગામડાના આવસરની યાદ અપાવી દિધી
@chaudharyashish3836
@chaudharyashish3836 2 жыл бұрын
Nice song 👏👏👏👌👌👌
@hirenpadaliya6447
@hirenpadaliya6447 4 жыл бұрын
વાહ બહેનો મજા આવી ગઈ મન ને શાંતિ આપે એવું બનાવિયું બાકી ધન્ય છે આ સંસ્કૃતિ ના જૂના લોક ગીત નું આ સ્વરૂપ.... જય માતજી
@રાજામોમાઈ-ઙ6છ
@રાજામોમાઈ-ઙ6છ 4 жыл бұрын
મારી ત્રણે બેનો નો જોરદાર અવાજ છે ભગવાન વડવાળા અને વાળિનાથ ને અમે પ્રાથના કરીએ છીએ કે મારી બેનોનુ સંગીત ક્ષેત્રે ખૂબ જ મોટુ નામ થાય..... મારા સમાજને આવી બેનોની જરુર છે ટીકટૉકમા ઠુમકા હલાવે એવી ચીબરીઓની જરુર નથી.... ༺꧁જय દ્વાरકાधीશ꧂
@amratrabari1842
@amratrabari1842 4 жыл бұрын
sachi vaat
@sachinrabari5956
@sachinrabari5956 4 жыл бұрын
100 %% Hachi vaat bhai
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
Apde Rabarri MA tik tok no baheno ne ocho crazy se
@rameshkarotra366
@rameshkarotra366 3 жыл бұрын
2q
@rameshkarotra366
@rameshkarotra366 3 жыл бұрын
2q.
@mrvagheshawarivada5164
@mrvagheshawarivada5164 2 жыл бұрын
સરસ મજાનું ગીત ૩ બહેનોએ ગાયું છે ખૂબ સારી પ્રગતિ કરો
@AshokRabari
@AshokRabari 4 жыл бұрын
સુંદર અને સમાજ ની સાચી ઓળખ .... આવા લગ્ન ગીતો સમાજ ની આગવી ઓળખ છે.. પણ હવે આ જોવા નથી મળતું પણ નવી પેઢી જો આ આપણી સંસ્કૃતિ સાચવી રાખે અને આગળ વધારે છે એ ગમ્યું ... ખૂબ ખૂબ આભાર તમામ નો💐💐💐🙏🙏🙏
@ajayaal9559
@ajayaal9559 4 жыл бұрын
આ વિચાર બવ મસ્ત છે દેશી ...મ👌👍
@hiteshprajapati8791
@hiteshprajapati8791 4 жыл бұрын
ખરે ખર એક ગામડાની જૂની સંસ્કૃતિ ના લોક ગીતો ની યાદ તાજી કરાવી...🎵👌👌🎵👌👌🎉🎉
@hitendesai4179
@hitendesai4179 4 жыл бұрын
જય હો મારા સમાજ ....જોરદાર👌👌👌👌🙏🙏🙏
@rdshihori3560
@rdshihori3560 4 жыл бұрын
જય વાળીનાથ 🚩🚩🚩 kzbin.info/www/bejne/j4rIaXV_Yt9ng7c 👆👆👆👆👆👆👆👆👆👆👆
@thebhargavraval
@thebhargavraval 4 жыл бұрын
લોક સંસ્કૃતિ ની સાચી અનુભૂતિ કરાવી. બાકી બધું ક્ષણિક છે, આપણી લોક સંસ્કૃતિ જ આપણો સાચો વારસો છે. અદ્ભુત ❤️❤️❤️
@desaikanu7572
@desaikanu7572 4 жыл бұрын
રબારી સમાજની ત્રણે દિકરીઓમાં ટેલેન્ટ છે જો સારી તક મળે તો વિશ્વમાં નામ રોશન કરી શકે છે......Best of Luck
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
Rabari culture,Ahir culture ,and Bharvad culture is wealthy super culture.....lots of love
@neeldesai786
@neeldesai786 4 жыл бұрын
Sachu bhai
@jaydipladumor2091
@jaydipladumor2091 4 жыл бұрын
Jay murlidhar
@heeralkalotara4805
@heeralkalotara4805 4 жыл бұрын
Superb!!!!
@kamaldesai
@kamaldesai 3 жыл бұрын
Jay ho
@rayvarrayka4053
@rayvarrayka4053 3 жыл бұрын
Rabari culture is most beautiful culture in the India. And third most beautiful culture in the world
@hbstatuscreation6584
@hbstatuscreation6584 4 жыл бұрын
વાહ... ખરેખર ગામની યાદ આવી ગઈ હોય.. બહેનો એ ખુબ જ સુંદર ગાયું છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@sureshrabari4693
@sureshrabari4693 4 жыл бұрын
જેવી રીતે આ ગીતોના રિસ્પોન્સ મળી રહ્યા છે ખરેખર કંઈક પરિવર્તન આવશે સો ટકા
@thevibheshchhelanaofficial1071
@thevibheshchhelanaofficial1071 4 жыл бұрын
વાહ બેનો શું સોગ ગાયું સાભળિને બોવજ ગર્વ થાય છે બેનો ઈષ્ટદેવ ભગવાન વડવાળા તમારી પ્રસ્તુતિ અને તમને ખુબજ આગળ વધાળે તે સહ્.. વિભેષ છેલાણા ના 🙏જય માતાજી 🙏 જય વડવાળા
@jayhindbharatvarsh6322
@jayhindbharatvarsh6322 4 жыл бұрын
Thai is call MARYADA & PROUD & real Prosperity of RABARi..... Gogabha bless u alll dear.... and special thanks to DEAR DREAMS Thank you all team for making remembering VARSO of our unforgettable traditional songs..... again thanks u all.....
@rajputramsinh6902
@rajputramsinh6902 4 жыл бұрын
બહુ સરસ બહેનો દિલ ખુસ કરી દિધુ 👌👌👌👌
@nikulpanchal6879
@nikulpanchal6879 4 жыл бұрын
Nice song. જય અંબે. જય ચેહર. સુપર સોંગ. શહેર ને ગામડું બંને જરૂરી છે.
@rabarigameng8469
@rabarigameng8469 4 жыл бұрын
જય દ્વારકાધીશ supar સોંગ 3 ને બેનો ને જય વડવાળા
@rabariramesh7363
@rabariramesh7363 4 жыл бұрын
વાહ મારી બેનો વાહ તમે ખુબ આગળ વધો એવી સિકોતરમા ને દિલ થી પ્રાથના છે 🙏🙏
@tushardobariya
@tushardobariya 4 жыл бұрын
Such a good and peace of mind song it reminds me my hometown back in India love from all the way to New Zealand all three of you sisters
@tarungoswami9591
@tarungoswami9591 4 жыл бұрын
હા બહેનો બહુ જ સરસ.... ઉત્તર ગુજરાત ની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે.... આવા ને આવા પ્રયાસ આપડી સંસ્કૃતિ ને આગળ લઈ જવા આધુનિક સમય મા દરેક સમાજે કરવાની જરૂર છે. સલામ છે બહેનોને.... જય વિસત જય ગોગા મહારાજ જય વાળીનાથ......
@janviahir8125
@janviahir8125 4 жыл бұрын
Va va
@tarungoswami9591
@tarungoswami9591 4 жыл бұрын
@@janviahir8125 thanks
@Edit-by_Kalpesh_Parmar
@Edit-by_Kalpesh_Parmar 4 жыл бұрын
અત્યાર સુધી માં મને યું ટ્યુબ માં મને ગમ્યું હોય તો આ વીડિયો છે
@vishalajana6627
@vishalajana6627 4 жыл бұрын
😎કોઈ _રૂપિયા_ વાળા$_ તો _કોઈ _ગાડીયો🚗 વાળા પણ_ સાહેબ_ અમે _તો #જય. વાળીનાથ. વાળા હો🙏🙏
@rdshihori3560
@rdshihori3560 4 жыл бұрын
જય વાળીનાથ 🚩🚩🚩 kzbin.info/www/bejne/j4rIaXV_Yt9ng7c 👆👆👆👆👆👆👆👆👆👆👆
@desairahulvanch457
@desairahulvanch457 4 жыл бұрын
🙏🙏🙏
@parmarmaulik6903
@parmarmaulik6903 4 жыл бұрын
🙏 જય વાડિનાથ 🙏
@funkeysonu
@funkeysonu 4 жыл бұрын
Not a maldhari but love this song and I would love to say that this is real women empowerment than fake feminism . You go girls . God bless 🙏
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
Rabari Bharvad Ahir Charan Maher Kaba...this culture wealthy community...and this 6 community connected by history ,faith,warm love and sacrifice
@kamaldesai
@kamaldesai 3 жыл бұрын
Thanks buddy🥰🙏🏻
@digvijaysinhparmar4507
@digvijaysinhparmar4507 3 жыл бұрын
@@kamaldesai a little
@digvijaysinhparmar4507
@digvijaysinhparmar4507 3 жыл бұрын
@@ytpl5036 ha he..
@Tdurden99
@Tdurden99 3 жыл бұрын
Proud to be a Hindu
@dddpatel8813
@dddpatel8813 4 жыл бұрын
Love from USA🇺🇸 this is important to hold our culture because I feel like our culture is going down
@sikotardigitalshorts4405
@sikotardigitalshorts4405 3 жыл бұрын
Ha Patel ha
@Rajendraparmar350
@Rajendraparmar350 3 жыл бұрын
Hii
@Rajendraparmar350
@Rajendraparmar350 3 жыл бұрын
Musthafa song Master song
@bhavuchaudhari3912
@bhavuchaudhari3912 4 жыл бұрын
હા મારુ ઉતર ગુજરાત વાહ ખુબ સરસ બુનો તમે બઉ આગળ વધો એવી ગોગા બાપા અને મા અર્બુદા ને પ્રાર્થના. ....
@khintharesh704
@khintharesh704 4 жыл бұрын
બધા ગુજરાતી ગીતો કરતા કાઈક અલગ છે Mind blowing 👏👏👍👍
@vikramrabari8532
@vikramrabari8532 2 жыл бұрын
ગુજરાત ની સંસ્કૃતિ જાળવવા માટે નવા ગીત ગાતાં રહેજો I proud to be Rabari ❤️🙏
@yogeshpanchal9350
@yogeshpanchal9350 4 жыл бұрын
A bau jordar song che gamdu ...a garbo bau superhit thavo joie evi mari dua che .....jay valinath🙏🙏
@yogeshpanchal9350
@yogeshpanchal9350 4 жыл бұрын
Right bahi
@mandiprajraval1550
@mandiprajraval1550 4 жыл бұрын
જય દ્વારકાધીશ ખુબ સરસ ગીત છે, સંગીત તો અદભુત છે, અમને બૌ આનંદ થયો સાંભળી ને, મારી ૩ બેનો એ બૌ સારી રીતે આપડી સંસ્ક્રુતિ ને દરસાવી છે. આ કોઈ સમાજ ની વાત નહિ પણ આપડા ગુજરાત ની સંસ્ક્રીતિ વાત છે, એમાં પણ ગામડું શુ છે કેવો આનંદ આવે એ વાત કઈ અલગ છે, આ ગીત બૌ સારી રીતે સમજાવે છે ઘણી જૂની યાદ અપાવે છે રાસ,આપડી સંસ્ક્રીતિ,અવસર,લોકસંગીત, આપડો માભો આપડી ખાનદાની આપડો વ્યવહાર, શુ વાત કરું મારી બેનો એ બૌ અદભુત ગીત ગાયું. મને અને મારા પરિવાર ઘણો આનંદ આવ્યો આ સાંભળી ને. હું આશા રાખું કે તમે અવાજ ગીત ગાતા રહો, હું દિલ થી તમારા બધા સહકલાકાર ને અભિનંદન પાઠવું છું, વાહ મારુ ગુજરાત ને મારી ગુજરાત ની સંસ્ક્રીતિ ધન છે મારા ગુજરાત ને . જિજ્ઞાષાબેન રબારી , હૅપીબેન રબારી ,લકીબેન રબારી રાજન રાયકા અને ધવલ મોટણ. જય માતાજી. જય દ્વારકાધીશ .
@sujitrayka2989
@sujitrayka2989 4 жыл бұрын
આ ગીત ની લોકપ્રિયતા લાઈક અને બધી જ પોઝિટિવ કૉમેન્ટ પર થી જાણી શકાય છે આ ગીત ને માત્ર માલધારી સમાજ નહિ પરતું ગુજરાત ના બધા સમાજ ના લોકો દ્વારા લોકચાહના મળી છે પરંતુ આ ગીત બીજા સોશીયલ મિડિયા એપ્લિકેશન્સ મા ખુબ જ ચાલે છે પણ બધા લોકો ને આ ગીત નું નામ શું છે એ ખબર નથી માટે દરેક વ્યકતિ ને વિનંતી છે આ ગીત ની લિંક બધા જ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી
@dhamshiumot2321
@dhamshiumot2321 4 жыл бұрын
Title name...gamdu.... Singer.. happy rabari.. lucky rabari...jignasha rabari...
@prakashnadiya548
@prakashnadiya548 4 жыл бұрын
હા હા મારુ ગુજરાત...
@chiragsolanki2904
@chiragsolanki2904 4 жыл бұрын
Sachi vat chhe bhai
@pawanpatel9147
@pawanpatel9147 4 жыл бұрын
Ha mara vala
@chiragsolanki2904
@chiragsolanki2904 4 жыл бұрын
Thanks sandipbhai
@desaichetan7647
@desaichetan7647 4 жыл бұрын
*❤જીવ થી વધારે તો મને મારો વટ વ્હાલો છે*. *અને વટ થી વધારે મને મારો Rabari Samaj વ્હાલો 🤝🏻છે.....* *❥❥❣😍ツ Maldhari છોરું...😎❣❥❥*.જય હો
@neeldesai786
@neeldesai786 4 жыл бұрын
Ha rabari
@mhrabarimhrabari3014
@mhrabarimhrabari3014 4 жыл бұрын
Jorrdarrrr
@mhrabarimhrabari3014
@mhrabarimhrabari3014 4 жыл бұрын
Kon
@mojahir2489
@mojahir2489 4 жыл бұрын
ખૂબ સરસ બહેનો આજ ના યુગ માં જૂની પરંપરા ની યાદ તાજી કરાવી મને તમારા સોંગ સાંભળી ને ખુબ આનંદ થયો ખૂબ સરસ જય વડવાળા
@bhaveshrathod5327
@bhaveshrathod5327 4 жыл бұрын
Y
@satyamjoshi7204
@satyamjoshi7204 2 жыл бұрын
@@bhaveshrathod5327 99⁹9⁹9⁹
@rohittareti1399
@rohittareti1399 4 жыл бұрын
રબારી સમાજ ની ભુલાઇ જતી સંસ્કૃતિ અને આગવી ઓળખાણ કરાવતા લોકગીતો અને લગ્નગીતો ને નવી પેઢી ને ફરી યાદ કરાવવા બદલ Rajan rayka અને Dhaval motan નો ખુબ ખુબ આભાર આગળ પણ આવી જ રીતે સમાજ ના જુના લોકગીતો અને લગ્નગીતો તથા સમાજ ના રીત રીવાજ અને સંસ્કૃતિ ને લગતા આલ્બમ આવતા રહે તેવી આશા છે
@shivangipatel3040
@shivangipatel3040 4 жыл бұрын
વાહ બેનો 💖👏👏👏👏, આ વિડિયો તો VIRAL થવો જ જોઈએ 🤘💖👏👏👏👏👏
@LIFEONTOUR
@LIFEONTOUR 4 жыл бұрын
Love From Melbourne 🇦🇺, Arjun Desai,Kharna
@kamaldesai
@kamaldesai 4 жыл бұрын
That's great
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
Great Rayka of Melbourne☺
@smilephototheweddingphotog6016
@smilephototheweddingphotog6016 3 жыл бұрын
vipul barot 11 months ago વાહ સુ અદ્ભૂત શબ્દો છે જેને સાંભળીને નિ:શબ્દ થઈ જવાય છે અને મુંઝવણ ઉદ્દભવે છે કે સુ ખરેખર આ સંસ્કૃતિ સભર ગીતો અને આ વારસો જળવાશે ખરો વિસરાયેલ સંસ્કૃતિ ને યાદ અપાવવા માટે આપનો ખુબ ખુબ આભાર
@sanjaydesai5900
@sanjaydesai5900 2 жыл бұрын
Vah maru maldhari culture Vah maru gujrati culture.. Vah maru INDIAN CULTURE.. LOTS OF COLOR IN OUR CULTURE
@ShyamYadav-ls5bh
@ShyamYadav-ls5bh 4 жыл бұрын
ગુજરાત ના તમામ ભાઈઓ ને એક મારા વતી નમ્ર અપીલ છે ભાઈઓ કટ્ટર હિન્દુ બનો અને ઘર પરિવાર માં એક જ વાત સનાતન ધર્મ ની જય અને બાળકો ને આજ થી શીખવાડો જય હિન્દુત્વ ભાઈઓ જય શ્રી રામ 🚩🙏
@veernews447
@veernews447 4 жыл бұрын
Ha bhai Jay Shree Ram 🙏🙏
@hirenjavani6221
@hirenjavani6221 4 жыл бұрын
जय हो सनातन धर्म
@ShyamYadav-ls5bh
@ShyamYadav-ls5bh 4 жыл бұрын
@@veernews447 JAY SHREE RAAM 🙏 BHAIO THODOK PRYATN HU KRU THODO TME KRO, JAY HINDUTV
@ShyamYadav-ls5bh
@ShyamYadav-ls5bh 4 жыл бұрын
@@hirenjavani6221 jay ho bhai ,jay hindutv 💪
@kamaldesai
@kamaldesai 4 жыл бұрын
જય શ્રી રામ
@pareshd8145
@pareshd8145 4 жыл бұрын
પવિત્ર.. પ્રેમ... પરંપરા... વાહ બેહનો વાહ... 🙏
@jitendrakumarshrimali4509
@jitendrakumarshrimali4509 2 жыл бұрын
ગૌરવશાળી ગુજરાતીઓ ના ગુણિયલ ગીતો......... અદભૂત....... ખૂબ જ. સુંદર
@tusharchauhan7581
@tusharchauhan7581 3 жыл бұрын
આપને ખૂબ ખૂબ અભિનંદન.... ખરેખર મેં તમારા ગરબા ખીર સાંભળ્યા.... ગુજરાતી ભાષાને ખરેખર ગર્વિષ્ઠ બનાવી દીધી છે આપ લોકોએ ....આપ જેવા લોકોએ લોકસંસ્કૃતિ જાળવી રાખી છે એનો મને આનંદ છે🙏🏻
@pratikdesai4384
@pratikdesai4384 4 жыл бұрын
વાહ મારાં સમાજ નૌં ગૌંણો(ગીતો) વાહ ગરવી ગુજરાત નું ગૌંરવ મારાં રાયકા રોણાં રબારી સમાજ જય વડવાળા દેવ જય વાળીનાથ મહાદેવ જય દ્ધારકાધિશ જય માતાજી જય ગોગા મહારાજ સમાજ ને રામ રામ❤🙏🏻🚩
@manthankuntar2699
@manthankuntar2699 4 жыл бұрын
Waah behn.. Aa song e Ruvada ubha karavi didha ... Beautifully sung by you ...Behn khub khub aabhr 🙏
@jivaraj73
@jivaraj73 4 жыл бұрын
ખરેખર આ મારી ત્રણેય બહેનોના અવાજમાં જાદુ છે. આજના કળિયુગમાં પણ જૂની પરંપરા મુજબ ગીતો ગવાય છે. આવા કલાકારોએ માલધારી સમાજનું ગૌરવ જાળવી રાખ્યું છે . જય ગોગા , જય વાળીનાથ ,જય વડવાળા.
@mahavirsinhchavda8009
@mahavirsinhchavda8009 4 жыл бұрын
દરબાર સમાજ તરફ થી ફૂલ સપોર્ટ ઓલ બહેનો
@sachinbharwad2027
@sachinbharwad2027 4 жыл бұрын
આવો એક બીજો આલ્બમબ બનાવ જો જુના લગ્ન ગીતો નો
@maheshnaliyapara6459
@maheshnaliyapara6459 4 жыл бұрын
Right..
@ashvinpanchal1994
@ashvinpanchal1994 4 жыл бұрын
Sachi vat...pls...banav jo ne....
@kuldipsinhmori2189
@kuldipsinhmori2189 4 жыл бұрын
Right
@tigerrabari604
@tigerrabari604 4 жыл бұрын
VA very nice git 😍😍
@narandesai9621
@narandesai9621 4 жыл бұрын
ખૂબ જ સરસ અવાજ છે આપણા સમાજના પ્રસિદ્ધ કલાકારો એ આવા ગીતો ને લોકપ્રિય કરવા પ્રયાસ કરવો જોઇએ
@ghinaiyashrujan3825
@ghinaiyashrujan3825 2 жыл бұрын
Vah vah jordaar hooooo Ha rabari haaaaaaaa
@paresh.dynamic1
@paresh.dynamic1 3 жыл бұрын
વાહ! અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
@hardevsinhchauhan3905
@hardevsinhchauhan3905 4 жыл бұрын
આપડા જૂના લોકગીત ને જીવંત ખૂબ ખૂબ આભાર આપડી અગલી પેઢી ને ભુલાઈ ન્યે જય માતાજી
@abj3985
@abj3985 4 жыл бұрын
વાહ આપણી સંસ્કૃતીની ઝાંખી જોઈને હ્યદય આનંદીત થઈ ગયુ આપ સવૅે મિત્રોને અભિનંદન🙏
@ytpl5036
@ytpl5036 4 жыл бұрын
આપણી નહિ આ ઉતર ગુજરાત ના રબારી ની આગવી સંસ્કૃતિ છે
@ppm1601
@ppm1601 4 жыл бұрын
વાહ બેનો... મોજ કરાવી દીધી.... વર્ષો પહેલાં ની યાદ અપાવી દીધી..
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 21 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Mor Bani Thanghat Kare | Aditya Gadhvi | Garba Medley | Mahashivratri 2020
19:48
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Aghori Muzik
Рет қаралды 3 МЛН
Vrindavan
29:26
Jigrra
Рет қаралды 1,5 МЛН
Albelo x Kapda Meching Karva Che (BASS MIX MASHUP) DJ BHAVIN
11:02
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 21 МЛН