બહુ જ મજા આવી. દેવાંગી ભટ્ટને વાંચવાની જેટલી મજા આવે એટલી જ સાંભળવાની. Thank You નૈષધભાઇ આવી સરસ ટૉક માટે 👏👏👏
@jalsopodcasts4 ай бұрын
ખૂબ ખૂબ આભાર'
@mukeshshah57475 ай бұрын
Naishadhbhai, Mukesh Shah here. Congratulations for all ur very reseached Podcasts. I m ur fan & follow u closely. Only two suggestions as under. 1) Ask ur inervewees to give some time-line ie. to tell years of their important events/happenings of which they talk. 2)Ask for their some family details/ spouse, place of birth/work etc
@kajalshah5234 ай бұрын
Superb conversation
@rajcreation45204 ай бұрын
Nice conversation. Devangi bhatt's all books are wonderful 👍💗
@jalsopodcasts4 ай бұрын
Thank You
@daxapatel58655 ай бұрын
Asmitanu arpan vanchi ne hu hasi padi. Are aa to vanchavi j pade. Vanchi n paheli booktalk pan kari. Leela my favorite.
@sudhavasani36545 ай бұрын
નૈષધ ભાઈ...ખૂબ ગમ્યો આ સંવાદ...👌 અને દેવાંગી બહેન વધારે નહીં કહું પરંતું આપને સાંભળીને મારી ભીતરમાં વસાઈ ગયેલાં (બંધ થયેલાં) તમામ દરવાજા આપોઆપ ખુલ્લી ગયાં છે...આભાર ..🙌🙏
@jalsopodcasts4 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@dilipnmehta5 ай бұрын
Devangiben, i recommend "khulli Hava' collection by Nita joshi which is awarded by Gujarati sahitya parishad.
@maitrycharel36635 ай бұрын
I was waiting for this podcast. thankyou
@prabhutagoswami45785 ай бұрын
Bahu j saras bhai 🎉
@pkpatel42245 ай бұрын
Thank you for this podcast
@jalsopodcasts4 ай бұрын
Thank You
@dilipnmehta5 ай бұрын
Beautiful interview. I liked Arundhati very much.
@ilachauhansk27262 ай бұрын
મસ્ત 💜
@sushilbhojani65284 ай бұрын
નૈષધ ભાઈ આપ એક વાર મિત્તલ પટેલ ને બોલાવો લોકો એક આખા નવી દુનિયા વિશે જાણવા મળશે
@cricketfanda..46754 ай бұрын
અદભુત સંવાદ ❤
@jalsopodcasts4 ай бұрын
આભાર
@vipulacharya15 ай бұрын
અદ્ભુત
@mayursinhrathod65554 ай бұрын
Wonderful
@bharatpatel-of9dp5 ай бұрын
ખૂબ સરસ, ખૂબ નિખાલસ, વાસ્તવિક, અને નીડર એવા દેવાગી બેન ને સાંભળવા ની મજા આવી ગઈ. ઘણું ઘણું શીખવા મળ્યું, તેમના બે પુસ્તકો વાંચ્યા ત્યાર થી તેઓ મારા ફેવરિટ છે, ધન્યવાદ નૈષેધભાઈ ધન્યવાદ ઝલસો
@jalsopodcasts4 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@raggyshaggy035 ай бұрын
FEARLESS, FIERCE AND HIGHLY INTELLECTUAL PODCAST ... @JALSO PODCAST TAKE A BOW !!!! .
@jalsopodcasts4 ай бұрын
Thank You!
@sagarthakor60774 ай бұрын
ઘણું કહેવું છે, પણ કહીશ પછી નૈષધભાઈ આભાર..
@NiranjanaJoshi-wt7bk5 ай бұрын
નૈષધભાઇ! સૌ પ્રથમ આપને ધન્યવાદ,કારણ દેવાંગીબહેનને આમંત્રણ આપ્યું. અમારા જેવાને ઘરે બેઠા આટલો સુંદર પરિચય થયો. અધ્યાપિકા નવલકથાકાર દેવાંગીબહેનનો આજે વધુ નિકટતાથી પરોક્ષ પરિચય પણ થયો. રામ મોરીએ યોજેલ નવલકથાની નાયિકાઓ વિષેનો વાર્તાલાપ પણ. સાંભળ્યો. તમારી જે જ અભિભૂત થઇ છું.
@jalsopodcasts4 ай бұрын
આપ ના આ પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર
@jigneshthakkar66125 ай бұрын
મારા ફેવરીટ લેખિકા છે ,ધન્યવાદ
@AnilChavda-h4c5 ай бұрын
❤❤❤
@varshamehtateacher5 ай бұрын
Very nice
@jagrutikanjariya78874 ай бұрын
Bov sars bovj maja avi . Nava book na nam pan janva madiya
@ashokbhaiakhani8935 ай бұрын
Like a thruv bhatt.
@GujaratiPanu5 ай бұрын
મારા સાજણજી ❤
@kiranlanghnoja67214 ай бұрын
ધીરુબેન પટેલ ની લઘુ નવલ આગંતુક વાંચવા ભલામણ છે
@NiranjanaJoshi-wt7bk4 ай бұрын
મેં " ધીરૂ બહેન પટેલના કથાસાહિત્ય"મહા નિબંધ માં તેની ૧૭ નવલકથાનો આસ્વાદ લખ્યો છે.,જેની પ્રકાશિત કૃતિ નવભારત સાહિત્ય મંદિર માં અમદાવાદમાં લભ્ય હતી.
@milupatadiya.7205Ай бұрын
કાજલ ઓઝા વૈદ્ય ને બોલાવો
@minaroy26775 ай бұрын
🌟🌟🌟🌟🌟🇮🇳🇮🇳🇱🇷🇱🇷
@PITAJI___19005 ай бұрын
Ayurvedic doctor jode podcast karo
@pareshrajgor99825 ай бұрын
બેન શક્ય હોય તો ધીરૂબેન પટેલના પુસ્તકો વાંચી જજો
@dilipnmehta5 ай бұрын
The same thing can be told for Himanshi shelat and many other novelists or story writers. I have not met Devangi ben but I'm sure she is well read.
@knowledgeispower44194 ай бұрын
આ વાત ગુજરાતી ભાષા માં કહી શક્યા હોત.@@dilipnmehta
@yagneshdave25444 ай бұрын
Interviewer should speak less and let interviewee speak