No video

EP - 22 / Devangi Bhatt / ‘મારી નવલકથામાં નાયિકાવિશ્વ’ / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 5,381

Navajivan Trust

Navajivan Trust

Күн бұрын

નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ માં વક્તા તરીકે પધાર્યાં હતા આ પેઢીના સશક્ત નવલકથાકાર દેવાંગી ભટ્ટ.
છેલ્લાં પાંચેક વર્ષમાં આ નવલકથાકાર પાસેથી ગુજરાતી ભાષાને પાણીદાર નવલકથાઓ મળી છે.
આ નવલકથાની નાયિકાઓનો અવાજ બહુ નોખો છે. એમનું વિશ્વ પણ રસપ્રદ.
દેવાંગી ભટ્ટે પોતાની નવલકથા અને નાયિકાઓની સુંદર વાતો કરી. કથા લખવા પાછળની એમની મથામણની ચર્ચા કરી અને અંતે ભાવકના પ્રેમાગ્રહને વશ પોતાની બે કવિતાનું પઠન કર્યું.

Пікірлер: 27
@mahavirrao9208
@mahavirrao9208 2 жыл бұрын
મને મન ગમતા લેખક દેવાંગી ભટ્ટ ..બહુજ અભ્યાસુ તારણો અેમના ફેસબુક પર વાંચુ છું .હજું પુસ્તક વાંચવાના બાકી પણ તેમ છતાં ફેસબુક પર વાંચીને ગમતીલા લેખક છે મારા...વાહ
@alpeshgangani3346
@alpeshgangani3346 Ай бұрын
Khub saras novel che... Devangi ben no present karva no laheko pan khub saras che
@raghuvirsinhchavda5064
@raghuvirsinhchavda5064 2 жыл бұрын
ખૂબ જ સરસ. દેવાંગીની ઠક્કરની અદ્ભૂત રજૂઆત. સૌને ધન્યવાદ.
@manishagala
@manishagala 2 жыл бұрын
બંને નવલકથાઓ વાંચી તેમ જ માણી છે. લીલાનું પાત્ર 'વાહ' પોકારાવી ગયું. બંને કવિતાઓ ખુબ ગમી.
@dinaraichura5817
@dinaraichura5817 Жыл бұрын
સુપર્બ સ્પીચ. બેઉ નવલકથાઓ વાંચી છે. બેઉ પાત્રોનાં મનમાં વધુ ઉતરવા મળ્યું. 😊❤
@nareshpatel5043
@nareshpatel5043 Жыл бұрын
વાહ વાહ વાહ
@zankhanavachhrajani9142
@zankhanavachhrajani9142 2 жыл бұрын
ખૂબજ સરસ, નાયિકાનું નિરુપણ. સાંભળવું રસપ્રદ રહ્યું 👌🏻🙏😊
@sonipratham9411
@sonipratham9411 Жыл бұрын
વાહ સરસ, માણવાલાયક
@heenamodi6372
@heenamodi6372 Жыл бұрын
અદભૂત
@devangibhatt5582
@devangibhatt5582 2 жыл бұрын
નવજીવનનો તથા તમામ પ્રત્યક્ષ પરોક્ષ જોડાનાર મિત્રોનો આભાર 🙏🏻❤
@divyangpatel4008
@divyangpatel4008 Жыл бұрын
Very well spoken
@dilipmehta3084
@dilipmehta3084 Жыл бұрын
Well explained
@artbyamitabhakta
@artbyamitabhakta Жыл бұрын
My vocabulary fell short in expressing how I feel for opening up the world of your literature Devanshiben, may you gain more & more strength to your pen, 🙏🏽.
@chaitalithacker1536
@chaitalithacker1536 Жыл бұрын
Fabulous
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 2 жыл бұрын
વાહ...
@lakhanjadav5309
@lakhanjadav5309 Жыл бұрын
અદ્દભુત... અદ્દભુત 💐 ધોધમાર
@kajalshah523
@kajalshah523 2 жыл бұрын
બહું સરસ દેવાંગી બેન વાહ
@daxapatel5865
@daxapatel5865 2 жыл бұрын
Patra jordar lakhyo!
@meenaashvin899
@meenaashvin899 2 жыл бұрын
નમસ્તે Ma'am , ૧૦ વર્ષ પેહલા જ્યારે તમારી સ્ટુડન્ટ હતી ત્યારે પણ તમારા લેક્ચર તમને સાંભળવાની મજા આવતી ..એટલા વર્ષ બાદ તમને સાંભળ્યા ..
@arjanpatel6081
@arjanpatel6081 11 ай бұрын
ગજબની સમજ ધરાવે છે બેન દેવાંગી બીજા લેખકોએ શીખવા જેવું છે
@minaroy2677
@minaroy2677 11 ай бұрын
🌟🌟🌟🌟🌟👏👏👏🇮🇳🇱🇷🇮🇳🇱🇷
@Diyabarot74
@Diyabarot74 2 ай бұрын
Dewangi Ben kya cho..? Praful Brahmbhatt v v nagar
@akabhatt
@akabhatt 2 жыл бұрын
આજથી હું દેવાંગી ભટ્ટની નવલકથાઓનો ફેન થઈ ગયો.
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 532 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
1:35:12
Sunday Special  ~ જીવન સરસ બનાવીએ
1:42:47
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 532 М.