સૌપ્રથમ તો દશરથબાપુ સાથેના મારા ઇન્ટરવ્યુંના બન્ને ભાગ સૌને ખૂબ જ ગમ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને તેમાં દશરથબાપુનાં જ આશિર્વાદ છે. મે જે પ્રશ્નો પૂછ્યા છે તે મારી જિજ્ઞાશા છે, જ્યારે બાપુએ જે જવાબો આપ્યા છે તે તેમની અનુકંપા જ ગણવી રહી. સૌ મિત્રો બાપુના ફોન નંબર તેમજ તેમના આશ્રમનું લોકેશન માટે વિનંતી કરતા હોય છે જે હું સમજી શકુ છું કેમ કે મારે પણ જ્યારે બાપુને પ્રથમ વખતે મળવું હતુ ત્યારે મે ઓછામાં ઓછા ૧૫ જેટલા વ્યક્તિઓ થકી વાયા વાયા થઇને બાપુ ત્યારે તેમનાં મેંદરડા આશ્રમ પર છે તેની જાણ થયેલ અને તેમાં પણ ૧૫ દિવસ થયેલા, પરંતુ બાપુને મળવું જ છે એ બાબતનો તિવ્ર ભાવ સતત ચિતમાં હતો એટલે બધુ ગોઠવાતુ ગયું અને બાપુને મળી શકાણું તેમજ તેમનો ઇન્ટરવ્યું પણ થતો અને તેનું રેકોર્ડિંગ પણ થઇ શક્યુ. દશરથબાપુએ જ સુક્ષ્મરુપે પ્રેરણા આપી હોય તો જ આવી રીતે ગોઠવાઇ શકે એવી મારી અનુભૂતિ રહી છે. એટલે નમ્ર ભાવે એટલું જણાવીશ કે તેમનો ફોન નંબર આપવો શક્ય નથી અને આમેય બાપુ ફોન પણ વીસ-પચીસ વખત કરું ત્યારે દસેક દિવસે રીસીવ કરી શકતા હોય છે કેમ કે તેઓ સાધના વગેરેમાં વ્યસ્ત હોય તેમજ હવે ખૂબજ લોકચાહનાં મળી હોવાથી વ્યસ્ત રહેતા હોય છે, અને બાકી બાપુની મોજ !!! હા, તેમના આશ્રમનાં લોકેશન અહીં શેર કરું છું. આ લખુ છુ ત્યારે તેઓ તેમનાં આબુ પાસેનાં આશ્રમ પર છે તેવી મને માહિતી છે, પરંતુ તેઓ ક્યારે ક્યા હશે તે ચોક્કસ જાણવું / જણાવવું શક્ય નથી. ૧. આબુ આશ્રમ લોકેશન (Siddhaashram - सिद्धाश्रम ): maps.app.goo.gl/gSCe5GCtVCqwMHS99 ૨. મેંદરડા(જુનાગઢથી આગળ) પાસેનાં આશ્રમનું લોકેશન: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8 આભાર
@anshdudhat8103 Жыл бұрын
Nabar aapone
@ravirathod9316 Жыл бұрын
🙏
@nagjibhaijesabhai5327 Жыл бұрын
8:57 8:59 ❤❤❤
@shreeraj8407 Жыл бұрын
Tamaro video download Kari muki sakay ke nahi
@SpeakBindas Жыл бұрын
@@shreeraj8407 ના. આ વીડિયોની લિંક શેર કરવી. આભાર.
પેલા તો બાપુ ને મારા પ્રણામ જેમણે આવુ અદભૂત જ્ઞાન આપ્યું જય હો દશરથ બાપુ અને દેવાંગ ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેમણે આ જ્ઞાન ને બધા લોકો સાથે વહેચ્યું હર હર મહાદેવ 🙏
બાપુ સામેત્રા કલકી આશ્રમ વાળા છે, તમે નથી ઓળખતા દશરથબાપુ
@NarendrasinhParmar-g5l Жыл бұрын
સમેત્રા પાસે એમનો અશ્રમ છે જ તમારી નજીક
@1136rahul Жыл бұрын
Mahesana maa temno ashram 6e
@nileshpandya444410 ай бұрын
@@1136rahul મહેસાણામાં ક્યારે મલે?
@parshotamvaghela90038 ай бұрын
પતાનજલી સૂત્ર ઓસો એ લખેલું ગુજરાતી માં છે?
@parthautotechnician6051 Жыл бұрын
આને સાચો સંત કેવાય.. નથી કોઈ પેસા નો મોહ કે નથી ગાડી નો મોહ્..હરે બાપા હરે 🙏
@rajeshbhatt6856 Жыл бұрын
બાપુ ને પૈસા ની કોઈ અંગત, પોતાને માટે જરૂર નથી, પણ તેઓ સફેદ એનર્જી માટે રિસર્ચ પ્રયોગશાળા ઊભી કરવા માગે છે, એટલે બધા એમને આર્થિક મદદ પોત પોતાની યથાશક્તિ પ્રમાણે કરે તો બાપુ ને ઘણી મદદ થાય!
@chadegdarames31028 ай бұрын
Bramnisth purus ne mara namskar ho❤
@mehtabsingh4456 Жыл бұрын
पूज्य बापूजी के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी। वीडियो के लिए आपका हार्दिक आभार
@sakhatsinhzala7211 Жыл бұрын
Jay gurudev bapu Apna darsan karvachhe Adram jsnavso
@daxadavra8988 Жыл бұрын
Devangbhai ne khub khub dhanyvad 🙏🏻🙏🏻🙏🏻aava alaukik sant ni vani adhyatm na panthe chadeli chetanao ne science sathe sambhalva mali. Gaikale peli var aa video joyo pan aa kshane pan bapu ni vani brain ma ghumya kare 6. Adbhud knowledge 6. ketketalu knowledge aapana santo, rushi munio pase 6 jenathi aapane sadhan samagri pachhal dodvathi vanchit rahi jaiye chhie.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻aapana sau na dhanybhagya k haju Bharat ma aavi anek vibhutio vasi rahi 6.🙏🏻🙏🏻🙏🏻