Su tamro kanth che Niranjan bhai pandiya.khub saras Bhajan che
@painterpurv2 жыл бұрын
Roj savar savar ma aa Bhajan na sabhlu to divas saaro nathi jato ... 15 year thi sambhlu chu Tamara Bhajan .. bov j Shanti male che.. Jai shree Swaminarayan 🤗🙏🙏
@BhumiDigitalOfficial Жыл бұрын
એક એક શબ્દ હાલ માં સાચો પડી રહ્યો છે દેવાયત પંડિત ના જેમણે થયા પેલા જ બધું સંતવાણી કઈ દીધું છે 😮
@gohilraj99055 жыл бұрын
EK DAM SARAS AAGAMVANI CHE DHANYA CHE DEVAYAT PANDIT ANE SURILO AAVAJ NIRANJANBHAI PANDYA NE
@harjichawda14904 жыл бұрын
વખાણ કરવા ની પણ લાયકાત ધરાવતાં નથી
@l.d.segani3128 Жыл бұрын
जय श्री द्वारकाधीश,देवायत पंडित नी आगम वाणी सत्य शब्दों
@AmarshibhaiPrajapati-o8p Жыл бұрын
વાહ નિરંજન ભાઈ તમારી સંતવાણી ને સાંભળી આનંદ થાય છે
@AmarshibhaiPrajapati-o8p Жыл бұрын
પાળીયાદ જય વિહળાનાથ
@vihatdhamdhandhusan1608 ай бұрын
Devayat pandit bapu ni vaani bau Sachi 6 . Jay ho sant shree devayat pandit bapu
@RahulJograna-w6g5 ай бұрын
😊
@alwaysblue1004 жыл бұрын
Aaj ni Generation e sambhdvu joie..!! Je aajkal western culture ne accept kare che..🙏🙏🙏 Devayat pandit ji ne Naman ane Niranjan pandya ji e na swar dil ne santi ape che.
@bmkamaliyamraayar62692 жыл бұрын
.8f mm k
@jadavranjitshinhm84302 жыл бұрын
જય માતાજી ધન્ય છે ગુજરાત,ધન્ય છે ગુજરાત ની પ્રજા જેને આવો ભવ્ય એતહાશીક વારસો મળયો છે ને ,તેને ઉજાગર કરનાર આપ જેવા મહાન ભજનીક મળયા,હમે સદા આપના રુણી રહેશુ.
@kanaksinhPadhiyar-gv7sp Жыл бұрын
❤❤❤ 8:15
@abherajsinhgohil9684 Жыл бұрын
@@kanaksinhPadhiyar-gv7sp🎉😢🎉😢 એક એવું
@ManjuPatel-dz8je3 ай бұрын
ધન્યવાદ ધન્યવાદ લાખ લાખ વંદન કરીએ
@ambabhaimakawana1381 Жыл бұрын
જય હો સંતવાણી ને નિરંજનભાઈ આપની વાણી સાંભળીને ખુબજ આનંદ થયો.ભગવાનના સ્મરણ સિવાય કોઈ વિકલ્પ નથી.
@jenbhasholanki2834 Жыл бұрын
G ui
@kanjibhaidesai8893 Жыл бұрын
આપણા સંત મહાત્માઓએ ભાખેલા અગમના એંધાણ 100% સાચા પડે જાયછે. હવે કળયુગે જુવાનીમાં પ્રવેશ કરી લીધોછે ભાઈ. આજે કોઈ સબંધ પવિત્ર નથી રહ્યો,કોઈ સલામતી નથી રહી, કોઈ સંસ્કૃતિ નથી રહી, સંસ્કાર લુપ્ત થઇ ગયા, ધરતી પર પાપના પોટલા બંધાઈ રહ્યાછે. એક હજાર માણસે બે પાંચ માણસ માં માણસાઈ બચીછે બાકી કલિકાળ ની શેતાનિયત ડાકલા વગાડી રહીછે...પોરો આવ્યો પાપનો.. કલિકાળ કઠણ ચાલી રહયોછે.... 🚩🚩🚩🚩🚩🚩
@ladhabhaitadhani48992 жыл бұрын
જય હો સંતવાણી જય હો સાદર નમસ્કાર શુભ રાત્રિ
@aapa137 Жыл бұрын
Aa bhajan hu nanapan thi shabhalto aavu shu hu shada fon ma memeri nakhavi vagadto hato
@Minabensolanki-ki7se9 ай бұрын
હનુમાનજી મારા આવસે આબધુ રોકશે રે એવી મારી સતિ જેવિ દિકરી આવશે એવી મારી પુન્ય જેવી દિકરી દુગૉ આવશે કહે રીછ શુ નો હનુમાના કા જુગ સાત યહુદી બલવાના પવન તનય બલ પવન સમાના પવન સુ કાજ કઠી બલવાના પવન તન બલ પવન સમાના પવન સુ કાજ કઠીન જગ માહી જય મારા બાપ મોરારી બાપુ જય હો મારા સદગુરૂ ભગવાન જય હો મારા ઠાકર જય હો મારા પાળયાદના ઠાકર હજુ મારા વાહલા સાચા સંત એવા દુનિયા જન્મેલા છે અને જનમ જનમ અવતાર રૂપે આવશે આવશે આવશે એવા મારા 🇮🇳ભારતના રતન વડા પ્રધાન ભાઈ નરેદ્નમોદી આબધુ રોકી રહયા છે બસ આપણે આપણા સમાજે આબધુ સમજી ધિયૅ રાખી રહેવાનુ છે હરી શમળ રાખજો બાપ શ્રી શ્રી શ્યામા દેવાઆચૅયા ભગવાન જય હો જયજયશ્રી શ્રી નિમૅળા બા જય હો શ્રી પુજય મોટા મંદિર લલિત કીશોર બાપુ જય હો ભાઈ ભયલુ ભાઈ જયજય હો મારા વાલા સંતો મહંતો જયજય હો જયજય શ્રી રામ જયશ્રી રાધે શ્યામ 🙏
વાહ ખુબ સરસ આગમવાણી પ્રમાણે બધુ જ બની રહ્યું છે છતા લોકો લક્ષમાં લેતા નથી, સુન્દર રજુઆત
@mukeshginoya1254 Жыл бұрын
Jay. Shree ram
@bhaveshdabhi875621 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ambabhaimakawana13812 жыл бұрын
નિરંજનભાઈ આપની વાણી સાંભળી ને ખુબજ આનંદ થયો.હાલના કલયુગ માં આપના જેવા સંતોની વાણી ની ખુબજ જરુરી છે આપને હું અભિનંદન આપું છું.ભારત માતા ને સાચા સંતોની જરૂર છે .
@bhaveshvekariya35316 жыл бұрын
su se shantvani bhai bhai jay ho devayt pandit jay ho.....
@bhavaneyadharubhai76384 жыл бұрын
રામદાસગોઙલીયાભજન
@rajkachela64073 жыл бұрын
જય માં સોનલ
@RajendraVaishnav-s4p9 ай бұрын
जय हो हमारे संतो की जो वाणी सत्य हो रही ह
@rajendrabhaikotecha83896 жыл бұрын
Niranjan Dav. Avu Kahvani Padi gai Tev. Ramshiv dhun suni Aapki baki badha wave. Jai Gurudev Jai Siyaram
@sujalkiyadasujalpatel7286 жыл бұрын
Niranjan pandaya ni to vat no thai. Tamara bhajan is best,nice .🙏🙏🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ 🙏🙏🙏 જય હો દેવાયત પંડિત જેને ક્લજુગ ની આખી કહાની આ ભજન માં સમાવી છે
@gohellalo6652 жыл бұрын
જયગુરૃદેવ
@natvarlalsadhu224811 ай бұрын
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાનજી દાદા
@nileshshiyal27153 жыл бұрын
દેવાતપડિત ની વાણી બહૂ સાચી છે.
@alwaysblue1002 жыл бұрын
Aa Bhajan ne khas jadvi rakhjo...aa audio or Video fari madvo aghro che...Jai Shri Ram
Khubaj sachi vat ane vani Niranjan bhai pandya.very good
@nileshsapra6121 Жыл бұрын
Har har mahadev 🚩🙏🔱.
@DineshBhaiPandya-f3j Жыл бұрын
જય હો સંતવાણી નિરંજન ભાઈ
@jayantmunecha10842 жыл бұрын
જય ગુરુદેવ.🙏 ધન્ય છે તમારી આગમવાણી અમૃત ધારા ભજન
@ManjiPatel-d3p Жыл бұрын
Dny cho nirnja bhai
@gautamlavjibhai72494 жыл бұрын
Sachi vat che badhi
@vipulgamara20734 жыл бұрын
Mojjjjjj aavi gay ho Bhai bhai
@DineshBhaiPandya-f3j Жыл бұрын
ધન્ય વાદ નિરંજન ભાઈ તમારી સંતવાણી મને ખુબ પસંદ છે
@DineshBhaiPandya-f3j10 ай бұрын
Dhanyawad shri niranjan Bhai you are great singer
@BharatSolanki-zf8fd6 жыл бұрын
saheb bndhgi
@easystudy24332 жыл бұрын
ધન્ય ધન્ય છે આ ગુજરાત ની ધરતી
@nileshparmar1852 Жыл бұрын
Vah.. Nirnjan Bapu....
@chauhalparvatsinh63273 жыл бұрын
🙏LakhLakh🙏Vandanho🙏DevayatPandit🙏
@kpeditz34429 ай бұрын
Saras bhajn 21:17
@sarmangodhaniya46565 жыл бұрын
જુગ જુગ અમર રહે આ સ્વર એવિ પ્રાથના જય હો નિંરજંન પંડિત
@Khodiyar_Organic_Farm_House_3 жыл бұрын
Wahh Sara's 👌👌
@manvardinesh60702 жыл бұрын
ખૂબ સરસ યુગ યુગ સુધી ગૂંજતા રો એવી પ્રાર્થના
@vaghelabharatbhai7211 ай бұрын
૨૦૨૪ માં સાંભળ્યું મજા આવી ગઈ ખૂબ સરસ છે
@parthchauhan33505 жыл бұрын
Vah niranjanbhai vah tamari vani
@g.n.bhalgamadiya.97816 жыл бұрын
vah bhai vah.....aatmne jagade tevo Sur tevi Vani...moj...aavi. bhai..bhai.....................GhashyamBhalgamadiya...vana.. Surendranagar.
@g.n.bhalgamadiya.97816 жыл бұрын
Vah..bhai. vah..moj...aavi gai ho ..bhai ..bhai.............. Ghanshyambhai...........Bhalgamadiya..Vana..
@NEWGUJARATITIMLISTATUS3 жыл бұрын
જય સીતા રામ
@bhupendrasolanki3621 Жыл бұрын
Super ❤se Jay mataji,🙏🙏
@padhiyarhitesh80316 жыл бұрын
Good. thanks for the update and for the record and send
@tarbadavinod.2363 жыл бұрын
,વિનાદ
@arvindsakariya40095 жыл бұрын
દુઃખની વાત એ છે કે આજની પેઢી આવી ધરોહરથી વિમુખ છે.
@srdigital30875 жыл бұрын
Sachi vat vala
@mihirbhimani16424 жыл бұрын
@@srdigital3087જઉટઙ અઅ ઞ
@bahadurasinhsisodiyasisodi16894 жыл бұрын
આક
@parghisanjay9857 жыл бұрын
HAA NIRANJAN PANDYA BHAI VAAH PRABHATIYA TAMARA
@vijaykatriya16924 жыл бұрын
Jay ho satvani.....
@JayeshbhaiSarvaiya-dk3xk7 ай бұрын
જયહો 21:20 ❤❤ 25:46 25:47 25:47
@LBMakwana5 жыл бұрын
હા નિરંજન પંડ્યા જય ભીમ
@VarshaThakor-gq2ds18 күн бұрын
Moj ❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉
@VarshaThakor-gq2ds18 күн бұрын
Ok
@jodhatoliya6 жыл бұрын
વાહ નીરંજનભાઈ વાહ સુ શબ્દ છે
@statusdwarkadhish92824 жыл бұрын
વાહ શું શબ્દ છે
@shyamkumardheda64125 жыл бұрын
Wow nice niranjanbhai pandya
@ishvarji.ksolanki37926 жыл бұрын
Wah nirnjanpandya wah
@bharatsinhsodha78345 жыл бұрын
Jio Jio pandit man ne Santi thay aa bhajan savhdi
@dilipmakwana82046 жыл бұрын
wah bhai wah siddharth studio ne
@lalitveraya71376 жыл бұрын
Jay davarkadhish dayra ne bapla ram ram bhai ne dev na ho
@gulabbabriya26363 жыл бұрын
Ha Bhai ha
@ambabhaimakawana1381 Жыл бұрын
નિરંજન ભગત આપની વાણી સાંભળી ને ખૂબ આનંદ થયો.ભગવાનની ભક્તિ પદારથ સિવાય કાંઈ નથી.
@natvarlalsadhu224811 ай бұрын
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાનજી દાદા
@natvarlalsadhu224811 ай бұрын
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાનજી દાદા
@દિનેસબાલસ6 жыл бұрын
વાહ ભાઈ વાહ જય હો નિરંજન પંડ્યા
@SolankiBhagavan3 жыл бұрын
Ram rakhe koy no chakhe🙏🙏🙏
@navallimbasiya3033 жыл бұрын
Vah vah devayat pandit
@suvrnasidhi91023 жыл бұрын
ÀàQ
@dgchhyani14275 жыл бұрын
Vah nirajan bhai jay mataji
@jadejaarvidsinh1945 жыл бұрын
Ha niranjan bhai tamari moj
@pagalM-ez4mw5 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏સરસ આત્મા મા આનંદ થાય એવી વાણી સાભળી ધન્ય અનુભવુ છુ સંત ને મારા કોટી કોટી વન્દંન 🙏🙏🙏🔔🔔🔔🔔🔔🔔🔔🙏🙏👌👌👌👌
@dharmendrapatel47044 жыл бұрын
Thankfully
@babubhaikarshanbhai67084 жыл бұрын
VanirjnnahI
@babubhaikarshanbhai67084 жыл бұрын
No
@raghumelameerraghu93274 жыл бұрын
Nice bhjan
@raghumelameerraghu93274 жыл бұрын
🎵🎶🎶🎶🎶🎶🎵🎵🎵
@SanjayThakorofficial-hc8hv4 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LilaSolanki-xl6gc5 ай бұрын
Exilent bapu.b.m.solanki pardi
@ankitjoshi17595 жыл бұрын
Wah..super..👌
@menasibarad95463 ай бұрын
જયદેવાયતપનડીત
@JayeshbhaiSarvaiya-dk3xk7 ай бұрын
જયહો 21:20
@samstkolisamajsangathanoff4234 Жыл бұрын
ધન્ય છે તમારા માતા-પિતા ને મારા પ્રણામ
@chetanchaudhary7333 жыл бұрын
જય હો 🙏🙏🙏
@manudchaudhary3 жыл бұрын
जय जागेश्वर महादेव नमः 🙏🙏🙏
@devchauhan24003 жыл бұрын
B bu
@pramodsarma70165 ай бұрын
ખુબ ખુબ આભાર
@ajayodedra18084 жыл бұрын
Jai Sree Krishna. Jai Sree Khodiyar MA.
@americanbullykennelinmumba54416 жыл бұрын
नीरनजन ना शबदोमा ज शिव भोला नाथ वशे छे ते कोई भगवान नो आशीर वाद छे
@asokbhaimakwana93024 жыл бұрын
ખુબ સરસ.વાણી.છે
@mh_ahir_editing42933 жыл бұрын
જ્યારે જ્યારે આ આગમવાણી સાંભળું છું , અલગ જ અહેસાસ થાય છે...🙏😌 અદભુત