ધારાસભ્ય Jayesh Radadiyaએ સામાજીક મંચ પરથી કર્યો રાજકીય હુંકાર | Gujarat FIRST

  Рет қаралды 34,950

Gujarat First

Gujarat First

Күн бұрын

રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા
જામકંડોરણામાં શાહી સમુહ લગ્નોત્સવ વચ્ચે લોકસભાની ચૂંટણીના રંગ
ધારાસભ્ય જયેશ રાદડિયાએ સામાજીક મંચ પરથી કર્યો રાજકીય હુંકાર
જયેશ રાદડિયાએ સમાજને આપ્યો ઠપકો
"માયકાંગલાને નીચે બેસાડી દેજો"
"મજબૂત નેતાને આગેવાન તરીકે સ્વીકારજો"
"સમાજના આગેવાનો રાજકીય માણસો પર ભરોંસો કરતા નથી"
#Gujarat #LoksabhaElection2024 #Election2024 #JayeshRadadiya #GujaratFirst
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►KZbin :- / gujaratfirst
►Website :- www.gujaratfir...
►Andriod App :- play.google.co...
►IOS App :- apps.apple.com...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Пікірлер: 10
@PatelVasant-y3b
@PatelVasant-y3b 4 ай бұрын
Radadiya parivar nu yog Dan ce temathi apade khukavu joiae
@BhagavatiGohel
@BhagavatiGohel 8 ай бұрын
આઝાદીના સમયથી આજ સુધીમાં ક્યાં નેતા એ સાચા ને સાચો કીધો ને ખોટા ને ખોટો કીધો આજ દિવસે ગરીબ મજદૂર આદિવાસી બધાને નેતા જ લુટે છે ન્યાય ક્યાંય મળતો નથી બોલો જેને આપણે વોટ આપીએ એ જ આપણે લૂટે આવી વ્યવસ્થા જેવું આખા દેશ ને નેતા જ
@BhagavatiGohel
@BhagavatiGohel 8 ай бұрын
અમારી તો પહેલેથી જ ગરીબોને મદદની માંગણી છે કે જે ધારાસભ્ય હોય એ જ ન્યાય આપી શકે લૂંટવાનું અત્યારે તો વ્યવસ્થા કેવી છે કે જેને આપણે વોટ આપીએ એ જ લુટે
@KarshnjiRathod
@KarshnjiRathod 8 ай бұрын
જ્યૂસ ભાઈ મોઢે એવૂ‌આવવવુ જોઈએ કે જયો નાની સમાજ નો મજબૂત નેતા ને એ પટેલ સમાજે સાથ આપવો જોઈએ વાડ પંસ થી સીએમ બધા પટેલ વાળી નીતી કોઈ ભી સમાજ માટે સારી નથી બધાજ સમાજ મોં સારા માણસ સો નને પટેલ સમાજે વોટ આપવાની નીતી રાખવી જોઈએ બધે પટેલો ને રાજ કારણ ન કરવું જોઈએ
@vasantpatel4166
@vasantpatel4166 8 ай бұрын
આ વાત દરેક સમાજે અનુસરવી જોઈએ,જયેશભાઇ ની વાત અમને તો ગમી
@hirabhaisavaliya7322
@hirabhaisavaliya7322 8 ай бұрын
CONGRATULATIONS
@rljadejapadariya3976
@rljadejapadariya3976 8 ай бұрын
😅
@katbasunny9077
@katbasunny9077 8 ай бұрын
તમારી ખૂબ સરસ વાત છે મોટા ભાઈ..👏👏👏 જય સરદાર ભારત માતા કી જય 👏👏👏🚩🇮🇳
@kishorsojitra7089
@kishorsojitra7089 8 ай бұрын
Very good speech
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 24 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24