આધાર આપવાનું આવે ત્યારે આવું જ આધાર આપજો | Ek Vaat Kau

  Рет қаралды 169,933

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Ай бұрын

આધાર આપવાનું આવે ત્યારે આવું જ આધાર આપજો | Ek Vaat Kau
#MaskedAadhaar #MaskedAadhaarValid #Adharcard #AdharCardUpdate #AadhaarValid #WhatisMaskedAadhaar #EkVaatKau #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 85
@arpatel2326
@arpatel2326 Ай бұрын
Masked આધાર કાર્ડ ચલાવતા નથી
@indiafirst.123
@indiafirst.123 28 күн бұрын
Sachi vat kayay haltu nthi
@Pm-qx3uo
@Pm-qx3uo Ай бұрын
ભાઈ બધા નાજ પાડે છે વિમા વાડા સીમકાડ વાડા બેન્ક વાડા બધા નાજ પાડે છે
@pankajparmar4047
@pankajparmar4047 22 күн бұрын
સરસ અગત્યની માહિતી આપી ધન્યવાદ પણ બધાજ આ આધાકાડ્ નથી ચલાવતાં ગવૅટમેનટે બધાને જાહેર કરવું જોઈએ કે આ વેલીડ છે મીડીયા દ્વારા
@pradeepshukla3970
@pradeepshukla3970 4 күн бұрын
Very important information. Thanks 👍
@dhruvilpatel2004
@dhruvilpatel2004 Ай бұрын
Bank wala nathi accept karta
@mr.ajayr24
@mr.ajayr24 28 күн бұрын
કોઈ પણ જગ્યાએ આધારકાર્ડ નો નંબર નહિ દેખાઈ તો આપણું કામ કઈ રીતે થશે
@pareshpatel7015
@pareshpatel7015 4 күн бұрын
Thanks bro....
@hemangpatel4628
@hemangpatel4628 11 күн бұрын
Very nice
@jagdishchauhan2133
@jagdishchauhan2133 26 күн бұрын
Ok
@user-qz9ig1ec1t
@user-qz9ig1ec1t 25 күн бұрын
Like
@kiritvasava-ext6088
@kiritvasava-ext6088 29 күн бұрын
Thank you
@jyotindradave4175
@jyotindradave4175 28 күн бұрын
હજુ ભારત આ બાબતે ઘણું પાછળ છે અમેરિકામાં તમારો સોશ્યલ સિક્યુરિટી નંબર કોઈ પણ જગ્યા એ ફૂલ આખો માંગવામાં આવતો નથી અને ફક્ત છેલ્લા ૪ આંકડાજ માંગવામાં આવે છે ભારત માતાકી જય ફેશ માસ્ક સ્વીકાર્ય કરતું સો્ટવેરનું ચલણ સરકારી ઓફિસ મા પૂરા ભારત મા ચાલુ થયું નથી જેથી ખોટા માર્ગે દોરો નહી લોકો ને ધરમ નો ધક્કો પડશે ભારત ની તમમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ના ફક્ત ૨૫% કર્મચારી ને માસ્ક આધાર કોને કહેવાય તેનું જ્ઞાન હશે
@user-rt3it1sd8y
@user-rt3it1sd8y Ай бұрын
Saras mahiti api
@GirishVankar-xn5vy
@GirishVankar-xn5vy Ай бұрын
Very nice use full information
@jaiminpatel6474
@jaiminpatel6474 Ай бұрын
Not Valid full adhar needed
@shaikhshahnwaz1779
@shaikhshahnwaz1779 Ай бұрын
Good job
@pateldineshbhai6298
@pateldineshbhai6298 Ай бұрын
સરસ માહિતી
@CodingJayPrajapati
@CodingJayPrajapati 27 күн бұрын
1k complete like 👍
@hasmukhparmar3830
@hasmukhparmar3830 29 күн бұрын
ખૂબ સરસ માહિતી...ગુંજ ભાઈ
@rajendrapurohit6289
@rajendrapurohit6289 29 күн бұрын
Very good thank you Bhai
@dineshpatel5868
@dineshpatel5868 29 күн бұрын
આભાર. ..
@saferoadamit
@saferoadamit 29 күн бұрын
RTO તો આખું જ માંગે છે. સિસ્ટમ.ને સમજાવો ને ભાઈ
@indiafirst.123
@indiafirst.123 28 күн бұрын
Are hotel hoy ke Sim card ma badhe aakhu mage
@pratapbhaithakkar900
@pratapbhaithakkar900 Ай бұрын
Jay jlaram
@Jaygogastudioofficial5.0
@Jaygogastudioofficial5.0 28 күн бұрын
Gajjab mahiti aapi
@ketanshukla9021
@ketanshukla9021 29 күн бұрын
Best information
@mayursinhjadeja5622
@mayursinhjadeja5622 Ай бұрын
Good mahiti
@punamchand3070
@punamchand3070 29 күн бұрын
Good Information..
@pankajtrivedi8205
@pankajtrivedi8205 25 күн бұрын
Wry good information
@MukeshMukesh-rw8qd
@MukeshMukesh-rw8qd Ай бұрын
સરકાર પેહલાથીજ કેમ માસ્ક આધાર આપતી નથી...
@Sandipkbamaniya
@Sandipkbamaniya 29 күн бұрын
To tanme puro adhar number kevi rite malse.
@gujaratnimaja6968
@gujaratnimaja6968 29 күн бұрын
Good 👍
@hiteshsonar9948
@hiteshsonar9948 Ай бұрын
Nathi chaltu hu mare customer nu booking karvanu hoy chhe digital aadhar card na hoy to 12 digit no aadhar no.nakhvo compulsory chhe
@kirtikumarkharadi9414
@kirtikumarkharadi9414 29 күн бұрын
Okay sir
@justgaming823
@justgaming823 29 күн бұрын
Bhai ena sathe aadhar non dbt consent pn aapvo pde masked aadhar sathe
@professortrader88
@professortrader88 Ай бұрын
સીમ કાર્ડ વાળા ના પાડે છે
@mahedihasansavadi613
@mahedihasansavadi613 28 күн бұрын
સીમકાર્ડ માટે આધાર ફરજિયાત નથી
@suryakantmakwana1539
@suryakantmakwana1539 29 күн бұрын
भाई श्री फोटो देख ने के बाद तो पता चले गा वोही हे की दूसरा हे
@rushabhfuria9389
@rushabhfuria9389 29 күн бұрын
No one is takes masked aadhaar card. Information is useless. If it is not accepting
@menandmodhvadiya3670
@menandmodhvadiya3670 27 күн бұрын
Aava fatva kadhi public ne dhandhe lagadi che, this is not real digitization, only labor for people,,,,
@pintumore6807
@pintumore6807 29 күн бұрын
રજીસ્ટર નંબર પર OTP આવે છે OTP વગર બીજું કોઈ કંઈ રીતે મિસ યુઝ કરે
@sejjalshah
@sejjalshah 16 күн бұрын
mobile no data hack thay to, OTP pan biji vyakti joi shake che. Cybre security etle j to che.
@modimodi3660
@modimodi3660 6 күн бұрын
તમારી વાત સાચી પણ આ માસ્ક આધાર કાર્ડ ક્યાય ચાલતુ નથી ... SCHOOL મા પણ આખો આધાર નંબર માગે છે. દરેક સરકારી કચેરીઓ મા પણ આખો આધાર નંબર અને તેની ઝેરોક્ષ કોપી ફરજીયાત આપવાની જ હોય છે .
@shaileshtrivedi989
@shaileshtrivedi989 28 күн бұрын
આપે વોટ કર્યો કે નહી તે બાબત આધાર કાર્ડ થી ખબર પડે નહી તે વાત સુધારવા ની જરૂર છે
@jiteshtopiwala1
@jiteshtopiwala1 5 күн бұрын
Masked આધાર કાર્ડ દરેક જગ્યાએ ચાલે છે?
@madhavbhalani2258
@madhavbhalani2258 13 күн бұрын
Bhasha banavati se
@mahedihasansavadi613
@mahedihasansavadi613 28 күн бұрын
પણ પહેલેથી આપડી માહિતી લોકો જોડે છે જ એના કરતા આધારની બદલે બીજું ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરવો જોઈએ
@vrajlalmadiya908
@vrajlalmadiya908 11 күн бұрын
આ વસ્તુ મોદી કરશે
@sandipabad5014
@sandipabad5014 Ай бұрын
bhai..SBI sivay ak pan Govt bank k Pvt bank Masked adhar nathi chalavta..ane KYC mate to SBI vala pan nathi chalavta.. sarkar jat jat nu bahar padi de chhe pan ano amal karva ma koine padi nathi.😢😮
@SuperAvengers007
@SuperAvengers007 Ай бұрын
Right
@jagdishgajjar2187
@jagdishgajjar2187 12 күн бұрын
aagal thi aadhar card aapiel hoy ana mate shu shaheb ?
@sunilpatel524
@sunilpatel524 28 күн бұрын
Koi na le mas aadhar
@babubhaichaudhari1911
@babubhaichaudhari1911 15 күн бұрын
પાસપોર્ટ રિન્યુ કરવા માટે આધારકાર્ડ ની આખી ઈ કોપી માંગવા માં આવે છે. ત્યાં અડધી કોપી ચાલતી નથી?આનો જવાબ આપશો.
@bhavinaparnathi8811
@bhavinaparnathi8811 29 күн бұрын
Pn fom bharti vakhte fom ma adhar no. Bharva pde to aeno malabsu
@hiren9645
@hiren9645 29 күн бұрын
જે લોકો પ્રૂફ માટે માંગેછે. એ માસડ આધારકાર્ડ સ્વીકાર તા નથી Thanks for information
@jagdishgajjar2187
@jagdishgajjar2187 12 күн бұрын
Mane janavasho sir ?
@mehulvishwakarma90
@mehulvishwakarma90 29 күн бұрын
Re-uploaded video 😅
@SK-hj9tm
@SK-hj9tm 29 күн бұрын
Right
@ramilapatel9160
@ramilapatel9160 25 күн бұрын
ભાઈ આ બધું સરકારી અર્ધ સરકારી ખાતાને જણાવો, અમારું તો કાંઇ ચાલે તેમ નથી.
@gullyssg
@gullyssg 28 күн бұрын
Aa masked adhar kai jagya e chale che e bhi janavsho????🙏🙏🙏🙏 and Bhai ghani jagya e to khali adhar card number nakhva mate pn aakhu adhar card ni xerox mange che for proof😂😂😂
@kirtikumarkharadi9414
@kirtikumarkharadi9414 29 күн бұрын
કયાં ખોવાઈ ગયા હતા
@MrFarhat78-gv6pr
@MrFarhat78-gv6pr Ай бұрын
Tame shivangi e આપેલી trick use Karine Tamara face par bau glow layo che 😊
@kishanvarasani8100
@kishanvarasani8100 29 күн бұрын
Pan bhai pela jovo to khari ke adhar num kai rite possible chhe k information hack thay anr try kare to register mobile par otp ave ane apde ap ye to thay hack thay sake pan ena bi bow ochhi sambhaavna chhe.
@trendfollowerstradersRP
@trendfollowerstradersRP 29 күн бұрын
MASKED ADHAR NU PUCHTAJ NATHI DIRECT NORMAL ADHAR CARD DOWNLOAD KARI DYE CHE
@AmbitionsOfLife
@AmbitionsOfLife Ай бұрын
Sachvine vapro to kai problem nathi thato
@balkrishnadave7568
@balkrishnadave7568 17 күн бұрын
ક્યુ આ ર માં ની માહિતી બાબત?
@Prabhatsinhsisodiya
@Prabhatsinhsisodiya Ай бұрын
Pralaynath😂
@farhaddinat3444
@farhaddinat3444 22 күн бұрын
Masked aadhar se sim leke dikha ......ese hi logo ko galat information mat do
@ushamacwan9410
@ushamacwan9410 28 күн бұрын
કંઈક પણ કામમાં આવે કદાચ, પણ દુકાને કરાવીએ તો ચાલે?
@jayendrasinhjhala8420
@jayendrasinhjhala8420 25 күн бұрын
રાડા પછી નુ ડાપણ
@Nilesh-ow7pq
@Nilesh-ow7pq 6 күн бұрын
Aavu adharcard badhe Chal tu nathi.. Bhai pehla tame puri mahiti lai youTube video banavo
@MM-sw2ey
@MM-sw2ey 29 күн бұрын
તમારી વાત સાચી છે. બેન્ક વાળા માસ્ક આધાર કાર્ડ સ્વીકારતા નથી. ને ધમકી આપે છે કે નહીં તો એકાઉન્ટ ફ્રીઝ થશે. તો આ સંજોગોમાં શું કરવું
@kamleshgohel5418
@kamleshgohel5418 29 күн бұрын
Pralaynath tamaro mitra chhe to rajkumar ane nana patekar thi sachavjo
@nishadoshi43
@nishadoshi43 7 күн бұрын
Koi nathi chalavtu
@mehulchaudhari751
@mehulchaudhari751 29 күн бұрын
Koi nthi chalavtu
@sureshmistry5577
@sureshmistry5577 Ай бұрын
Same way is using while SS card of in USA. It's very much safe. Actually no copy or original should submitted, just write. xxx...and last four digit. But it's India,will take time to reach such a matter.Computer programme must be advance and running all the time.
@DharmeshPatel-4317
@DharmeshPatel-4317 13 күн бұрын
Gunj thakkar Bhai tame kidhu e mujab koi mask adhaar accept kartu nathi mate Loko ne misguide karsho nahi. Tame video to banavi didho pan amari comments no jawab pan nathi apta.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 548 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН