Bov j saras speech che tamari Bhajan gavani ho....Jay siya ram
@Vasantben.Nimavat Жыл бұрын
આભાર...ધન્યવાદ...💐🙏🏻 આપણા સૌના રૂદિયાનાં રાજા ભગવાન શ્રીરામ ૨૨ જાન્યુઆરીએ નિજ મંદિર માં પધારશે...એ મંગળ પ્રસંગના વધામણાં...દરેક નાં મનમાં પણ રામજીના વિચારો અને ચરિત્ર વણાય જાય એવી શુભકામનાઓ... સિયાવર રામચંદ્ર કી જય💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@smitasheth1359 Жыл бұрын
Khub sunder voice ne Bhajan
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@MihirManiya-pk2fc Жыл бұрын
Sunder bhajan tamara bhajan sikhi ne gav chhu amare derani jetani nu mandal chhe Maru piyar lilivav che mara dadi amba ma
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...તમે લિલિવાવ ના છો જાણીને ખુબ આનંદ થયો... તમારા મંડળ ના બેનોને અમારા જાજા જય શ્રી કૃષ્ણ 🌹💐🙏 તમારું નામ કેજો હું મમ્મી ને વાત કરીશ આપની કોમેન્ટ આવી છે... આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@MihirManiya-pk2fc Жыл бұрын
@@Vasantben.Nimavat maru nam rasila ben Laxman bhai dholiya ni dikri Bhavnager tamara ghare pan hu avi gayi hati Lilivav to jyare aviye tyaretamara ghare avta Mara dadi nu nam amba ma hal ma mara mummy pappa lilivav j rahe chhe
@MihirManiya-pk2fc Жыл бұрын
@@Vasantben.Nimavat tame pan tamari tabiyat nu dhyan rakhjo kush raho must raho
@sandipjoshi929811 ай бұрын
ખુબખુબસરસ
@Vasantben.Nimavat11 ай бұрын
આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... રામજી નિજ મંદિરમાં બિરાજ્યા એની ખૂબ ખૂબ વધાઈ... ઈશ્વર ની કૃપા નિરંતર આપ અને આપના પરિવાર પર વરસતી રહે એવી શુભેચ્છાઓ... સૌ સ્વસ્થ રહો...મસ્ત રહો... હરિ નામમાં વ્યસ્ત રહો... આપણા દેશમાં સ્વચ્છતા જાળવીએ...💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@sonalba3373 Жыл бұрын
જયસવામીનારાયણ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@renukathakkar7353 Жыл бұрын
Jay Shree Krushn 🙏 Vasantben Vasudev No Aambo Gajo
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રેણુકા બેન જય શ્રી કૃષ્ણ... હા જી જરૂર આપે કહ્યું એ કીર્તન ગાઈને મુકીશું...ખુબ જ સરસ કીર્તન આપે યાદ કરાવ્યું... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@kalpitapanchal2537 Жыл бұрын
દીદી ખૂબ સરસ હનુમાનજીનું ભજન ધન્યવાદ આટલું સરસ ભજન ગાવા માટે
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@DaxabenJoshi-hf6mp11 ай бұрын
sarasgau che Jay shree ram
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@nitaa.chauhan4675 Жыл бұрын
vah. jay Hanumanji 🙏🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏
@sonalba3373 Жыл бұрын
🙏🙏👌👌👌👍
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
કળિયુગ માં ભગવાન ના નામ નું ખુબ જ મહત્વ છે. આપણે સહુ સાથે મળી ને ભગવાન ના ગુણગાન ગાતા રહીએ. મસ્ત રહીએ, આપણા કર્મ માં વ્યસ્ત રહીએ... ભગવાન સહુનું મંગલ કરે એ જ શુભેચ્છા ...
@abhesangbhaivala65978 ай бұрын
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ રાગસાથે રોજબેનો સવારમા તમારા કીર્તન સાંભળી ખુબ આનંદ થાય છે
ધન્યવાદ...જય હનુમાન દાદા... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@madhavikubavat4378 Жыл бұрын
Jay siyaram
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...માધવી બેન જય સીયારામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@ShilpabengovindbhaiPatel11 ай бұрын
ખૃબ સરસ ઉષ્મા બૅન ભજન બહુ સરસછૅ
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@neelapandya631511 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@pushpachauhan9986 Жыл бұрын
Bahuj saras kirtan vasant Ben 👌🌹👋 Jay bajrang bali
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...પુષ્પા બેન જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jagrutidhameliya356 Жыл бұрын
Khub khub saras bhajan che👌👌🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જાગૃતિ બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jyotipachchigar9358 Жыл бұрын
Khub J saras Bhajan che Jay shree Ram Jay shree Hanuman dada 🙏🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જ્યોતિ બેન જય શ્રી રામ...જય શ્રી હનુમાનજી દાદા... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@SodhaVarshba Жыл бұрын
જય શ્રી રામ 🙏
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@SudeviPatel-q1t Жыл бұрын
Very Nice Sudevi Patel
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏
@nainapanchal1296 Жыл бұрын
❤❤❤❤❤
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@neelaytrivedi4176 Жыл бұрын
amita trivedi bhu sras vah ati shunder Jay shree ram
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...અમિતા બેન જય શ્રી રામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jyotipachchigar9358 Жыл бұрын
Hanuman janmostavni khub khub Shubh kamna
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જ્યોતિ બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
ધન્યવાદ...આરતી બેન જય શ્રી રામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@hansakhatri4715 Жыл бұрын
વાહ બહુ સરસઅંજની ના જાય હનુમાનજી 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...હંસા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jashodathakur3772 Жыл бұрын
Bhu j saras jay pavan putr hanumanji 🙏🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જશોદા બેન જય પવનપુત્ર હનુમાન જી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@ValbaiDhal-dq5zl Жыл бұрын
જય માતાજી બહુજ સરસ હનુમાનની ભજન છે તમને પણામ
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@pragnamehta1201 Жыл бұрын
વાહ વાહ ખૂબ સરસ બોવ મજા આવી હનુમાન જન્મોત્સવ ની હાર્દિક શુભ કામનાઓ 🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...પ્રજ્ઞા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...પ્રજ્ઞા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@ashabenvaghasiya5964 Жыл бұрын
@@Vasantben.Nimavatક
@reshmapatel87354 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મે આ કિતનગાયુ છે
@shantashanta9762 Жыл бұрын
Suparbajn
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... શાંતા બેન આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@arunabendineshbhainimavat1674 Жыл бұрын
Sankt mochn nam tiharo vah sundr🌹🌹🌹🎉🌷💐👌👌👌🕉🙏🙏🙏🚩🚩🚩🚩
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...અરુણા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@leenatanna1098 Жыл бұрын
ati Sundar Bhajan Hanuman Dada ki jay
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...લીના બેન જય હનુમાન જી દાદા... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@Bhavnadarji724 Жыл бұрын
Very nice bhajan jay shree krishana
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...ભાવના બેન જય શ્રી કૃષ્ણ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@manishbarot1008 Жыл бұрын
જય હો પવનપુત્ર અંજની સુત હનુમાન
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મનીષ ભાઈ જય હો પવનપુત્ર અંજની સુત હનુમાન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@dharamendrrana52695 ай бұрын
@@Vasantben.Nimavat VX
@rekhabenparmar5621 Жыл бұрын
વાહ વાહ ઉષ્મા બેન ખુબ સરસ ભજન ગાયું સાંભળીને આનંદ થયો જય શ્રી રામ જય શ્રી કષ્ટભંજન દેવ જય શ્રી સ્વામિનારાયણ 👌🙏👍
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રેખા બેન જય શ્રી રામ...જય શ્રી સ્વામિનારાયણ...જય શ્રી કષ્ટભંજન દેવ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@rajupandya36637 ай бұрын
Khub j saras bhajan gayu beno saras bhajan gavo chho dhanyvad prabhu tamara svasthy sara rakhe ane bhajanogavani prerana aape shakti bhakti aape evi prarthna🙏🙏🙏
@Vasantben.Nimavat5 ай бұрын
સીતારામ...આપનો હૃદય પૂર્વક આભાર... આપની લાગણી સભર અને આશીર્વાદરૂપી કોમેન્ટ વાંચીને ખૂબ ખૂબ રાજીપો અનુભવીએ છીએ... શુભેચ્છાઓ...પ્રણામ...🌹💐🙏
@kusumsolanki9384 Жыл бұрын
હનુમાનજી નુ ભજન સરસ ગાયુ છે,પેરીસ થી કુસુમબાના પૃણામ.
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...કુસુમ બા ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@rameshkhandhar7368 Жыл бұрын
Hu Tamara kirtan sabhadu su atyare
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રમેશ ભાઈ આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@rekhabenpatel7540 Жыл бұрын
વાહ ઉષ્મા બેન ખુબ ખુબ સરસ 👌🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... રેખાબેન આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં... અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏
@latagohel7183 Жыл бұрын
ખૂબ ખૂબ જ સરસ. ભજન ગાયું સાંભળી ખૂબ આનંદ થયો. જય સીતારામ. જય હનુમાન જયંતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...લતા બેન જય સીતારામ...જય હનુમાન જી દાદા... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@ushabetai4957 Жыл бұрын
Khub sares bhajn ❤
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...ઉષા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@DrKrish-kb1ws Жыл бұрын
જય બજરંગ બલી.બહુ જ સરસ ભજન મનને ખૂબ આનંદ થયો હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ 💐🙏💐👌💐👍💐🚩💐🐒💐
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રતન બેન જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@madhuchudasama1773 Жыл бұрын
સરસ ભજન છે હનુમાન જીનુ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મધુ બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@meenakapadia47838 ай бұрын
હનુમાનજી ની બથૅડે નુ ભજન ગાઈ ને મૂકો બેનો તમે ભજન ખૂબ સરસ રીતે ગા વો છો જય શ્રી કૃષ્ણ ❤🙏🙏🙏
@Vasantben.Nimavat5 ай бұрын
નમસ્તે મીના બેન હાજી જરૂર હનુમાનજીના જન્મનું કીર્તન ગાયને થોડા સમય પછી જરૂર મુકીશું...
ધન્યવાદ...દિશા બેન જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@sumitapatel1340 Жыл бұрын
બહુ જ સરસ ગાયું માસી ઉષાબેન અને દક્ષાબેન બધાયે👌👌 બધાને જય શ્રી કૃષ્ણ🙏 હનુમાન જયંતિ ની શુભેચ્છા બધાને🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... સુમીતા બેન જય શ્રી કૃષ્ણ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@cuteangel2394 Жыл бұрын
બહૂ સરસ ગાયુ ઉષાબેન જય સીયારામ😅
@Vasantben.Nimavat9 ай бұрын
||કલિયુગ કેવલ નામ આધારા સુમિરિ સુમિરિ નર ઉતરે ભવ પારા|| સત્સંગ કિર્તન પ્રભુની પરમ કૃપાથી જ કરવા મળે છે તો કળિયુગમાં ભગવાનના નામનું ખુબ જ મહત્વ છે... પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને આપણા કર્મમાં વ્યસ્ત રહીએ સ્વસ્થ રહીએ એવી શુભેચ્છાઓ...ઘટ ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹🌹💐💐🙏🙏🙏
@renukathakkar7353 Жыл бұрын
VERY NICE BHAJAN 👌 JAY BAJRANGBALI 🙏 BHURAKHIYA HANUMAN KYA CHE
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રેણુકા બેન જય બજરંગ બલી... ભુરખીયા હનુમાન જી નું મંદિર દામનગર ગામ થી 5 કિલોમીટર દૂર છે લાઠી તાલુકો ને અમરેલી જિલ્લા માં આવ્યું છે ખુબ પ્રચલિત મંદિર છે... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@technica739 Жыл бұрын
બહુ સરસ કિર્તન છે 👍👍
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@pandyaurmilaben2338 Жыл бұрын
જયજયકાર બજરંગી ખૂબ જ મજા આવી સરસ ગાયુ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...ઊર્મિલા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@thakorbhaiprajapati9219 Жыл бұрын
ખુબ સરસ ભજન ગાયું ધન્યવાદ 🌻🙏🙏🙏👋🏼👋🏼
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...ઠાકોર ભાઈ ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@dakshadesai6420 Жыл бұрын
Hanumandadanu bhajan khubj saras gayu.maja aavi.jay bajrangbali ki
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...દક્ષા બેન જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@rasilasangani7573 Жыл бұрын
હેપ્પી હનુમાન જયંતી ઉષ્માબેન ખુબ સરસ ગાયું છે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ👌👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન વિષ્ણુ મહિલા મંડળ જય શ્રી સ્વામિનારાયણ... આપના મંડળ ના બધા બેનો ને અમારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ... રામ રામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@linamistry8452 Жыл бұрын
Jai bajrang bali 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...લીના બેન જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@અમરેલી Жыл бұрын
જય શ્રી રામ જય બજરંગબલી જય કષ્ટ ભંજન દેવ જાય ભરખીયા દાદા સીતારામ🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏
@Meenabenteraiya Жыл бұрын
ખુબ સરસ કીર્તન જય હનુમાન 🙏🌹🙏🌹🙏🌹👌👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન જી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@JyotiPatel-qx1bx3 ай бұрын
Supeb bhajan.che
@meenapatel2123 Жыл бұрын
વસંત બા ઉષ્મા બેન દક્ષાબેન ખુબ જ આનંદ થયો સાંભળતા
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@खआगा Жыл бұрын
ખુબ સરસ ગાયું❤થીહનુમાન જયંતિ નિમિત્તે આજે સરસ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@ashvinbhesaniya1517 Жыл бұрын
બેન આ ભજન ધૂન બૂક મળશે
@joshikamlaben3359 Жыл бұрын
Lll.pllplpll? Ko b
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... અમારી કીર્તન ની કોઈ બુક નથી... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@ranjanben8742 Жыл бұрын
ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સુંદર🙏👌🙏👌🙏જય વીર હનુમાનજી હનુમાન જયંતિ ની સવૅ ને ખૂબ ભાવ થી શુભકામનાઓ🙏👌🙏વાહ વંસતમાસી સાભળવાની ખૂબ મજા આવી🙏👌🌻🍁🌺🌸🌿
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રંજન બેન જય વીર હનુમાનજી દાદા...જય શ્રી સ્વામિનારાયણ... આપની કોમેન્ટ વાંચીને ખુબ જ આનંદ થયો... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@akashkatrodiya6787 Жыл бұрын
જય શ્રી રામ ખુબજ સરસ ભજન જય શ્રી સ્વામિનારાયણ 🙏🌹🌺
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...વિલાસ બેન જય શ્રી રામ...જય શ્રી સ્વામિનારાયણ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@Smitasheth008 Жыл бұрын
Nice Jay bhurakhiyadada
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય ભૂરખીયા દાદા... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@reshmapatel87355 күн бұрын
ખુબ ખુબ અભિનંદન
@manjulaprajapati9399 Жыл бұрын
જય શ્રી રામ જય શ્રી હનુમાનજી દાદા બહુ બહુ સરસ ભજન ગાયુ છે મને આનંદ આનંદ થયો
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મંજુલા બેન જય શ્રી રામ...જય શ્રી હનુમાન જી દાદા... આપની કોમેન્ટ વાંચીને અમને પણ ખૂબ ખૂબ આનંદ થયો... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@sanjubharwad597 Жыл бұрын
❤
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...સંજુ ભાઈ ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@DevPrakash-zi3mg Жыл бұрын
👌👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@sonalba3373 Жыл бұрын
🙏🙏🙏🙏👌👍
@sonalba3373 Жыл бұрын
happy Hanuman Jayanti usmabhinn Vasan Bin
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...સોનલ બા ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@meenapatel87 Жыл бұрын
👌👌🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jigishapatel5260 Жыл бұрын
સ ર સ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જિગીષા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@shreejalaramsatsangmandal6676 Жыл бұрын
જય બજરંગ બલી ની જય 🙏💐🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@shortsshyam Жыл бұрын
Jay shree kashtabhanjan dev 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...દિલીપ ભાઈ જય શ્રી કષ્ટભંજન દેવ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@hareshpatel3615 Жыл бұрын
Sister All The Best God Bless you
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...હરેશ ભાઈ ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@pankajpatel-vj5cw Жыл бұрын
Ben book male બેન આ ધુન ભજન ની બુક મલસે
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય હનુમાન દાદા... અમારી કોઈ બુક નથી બનાવી... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@kokilajethva8196 Жыл бұрын
SaRasbhajan visanteben 🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...કોકિલા બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@kokilajethva8196 Жыл бұрын
Jay shree ram 🙏🌹🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...કોકિલા બેન જય શ્રી રામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@technica739 Жыл бұрын
જય બજરગબલી બલી 🙏💐🙏💐
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જય બજરંગ બલી... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@meenapatel2123 Жыл бұрын
વાહ વાહ સરસ ભજન છે
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મીના બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@savitaben109 Жыл бұрын
ઓલ.
@chetnapatel4011 Жыл бұрын
વાહ વાહ ખૂબ સુંદર ભજન
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...ચેતના બેન ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
ધન્યવાદ...જય હનુમાન દાદા... હા જી અમને ઓખા બાઈ નું કીર્તન મળી જશે તો જરૂર ગાઈને મુકીશું... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@rasmivalani2231 Жыл бұрын
ત્રણે બેન ને સીતારામ સરસ ગીત ગાયુછે
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રશ્મિ બેન સીતારામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે...જય શ્રી રામ...જય બજરંગ બલી...સીતારામ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
ધન્યવાદ...કંચન બેન અખાત્રીજ ની અને પરશુરામ જયંતી ની હાર્દિક શુભકામનાઓ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે.... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏
@neelapatel1808 Жыл бұрын
👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર...ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે...શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🙏
@babibenpatel438 Жыл бұрын
Vah Sundar Bhajan che
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@jignapatel4711 Жыл бұрын
Jay shree hanuman dada🌹 🙏🌹
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...જીજ્ઞા બેન જય શ્રી હનુમાનજી દાદા... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏