Рет қаралды 48,474
આ ગીતના રચયિતા
પંન્યાસ શ્રી હીરરત્ન વિજયજી મ.સા.
jain updhan song
ધન્ય છે ધન્ય છે,
ઉપધાન કરે તે ધન્ય છે..
૭ વર્ષની નાની વયમાં આપણા લબ્ધિનિધાન જૈન સંઘના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ વિ. શાહની પૌત્રી કુમારી કર્ષી કર્તવ્ય શાહએ શાતાપૂર્વક ઉપધાન પરિપૂર્ણ કરેલ છે,
તેઓની અનુમોદના સ્વરૂપ ભાવવાહી રચના