હજુ એ ગણું બધુ છે અમારા પોરબંદર મા... સમય કાઢી ને પધારો તમેય સાહેબો કયારેક તો પોરબંદર મા.. આપનું હર્દિક સ્વાગત છે.
@nirmalnj11334 жыл бұрын
પોરબંદર ની સુંદરતા અને એના ઉપર તમારા સ્વરે એનું વર્ણન ❣️ અદ્ભૂત ❣️
@tirupatiyamul4 жыл бұрын
Gujarat is best place to find peace, joyful people and interesting culture with interesting food.. .
@maheshparmar12273 жыл бұрын
I love you Gujrat bhai
@kartikjethva71223 жыл бұрын
Thank you Mota bhai
@gamingwithom15213 жыл бұрын
I am frome gujrat
@gamingwithom15213 жыл бұрын
#Bhuj-kutch
@taviyaarshit20882 жыл бұрын
Right
@CRAFTASTIC_-li3oo4 жыл бұрын
Aditya I m proud to b Porbandarian.....hu pan Porbandar ni j chhu ho.....😀 Bt since 11 years m in baroda n missing my native n their culture so so so much.... missing that warmth Of people in Gujarat.....bcz આપણું સૌરાષ્ટ્ર તો આપણું સૌરાષ્ટ્ર જ છે ભાય!!!!!LOVE U PORBANDAR, PROUD OF U.❤️
@vijayshiyani52512 жыл бұрын
Same too you mara pase pan shabd nathi kehva mate atlo prem karu chhu mara porbandar ne
@drpayalbarvadiya4 жыл бұрын
especially I liked the maniyaro ras with traditional "dhol ne sharnai"🙂
@sanjayodedra72334 жыл бұрын
Aabhar🙏🙏
@jinalparikh35193 жыл бұрын
રેડ્ડા જેવી ચા!! એને મધમીઠો અવાજ!! ખૂબ જ સુંદર કવિરાજ!!✨
@sandipdesai44774 жыл бұрын
ધન્ય છે આ જીવતી ભૂમિ પોરબંદર ને..
@chauhanhareshsinh13664 жыл бұрын
અદ્દભુત સાહેબ પાર્ટ-૨ માટે આતુર છીએ અમે😍
@jankipurohit4 жыл бұрын
my new youtube channel
@dhirajgoswami50894 жыл бұрын
🙏 ખરેખર ધન્ય છે આ ગુજરાત ની આ ધરતી ને અને તમને પણ આપના મલક ની વાતો સાંભળી અમને ખુબ આનંદ ની લાગણી અનુભવી છે મારી એક વીનંતી છે તમે પાટણ ની ભુમી એવી સિધ્ધરાજ જયસિંહ ની વતન વાતો સંભળાવ વા વીનંતી Aditya Gadhvi Big fan your ❤️
હા હું પોરબંદર નો છે 🙏🙏🙏 ખુશી છે અમને, જો તમે પોરબંદર ફર્યા ક્યારે આવ્યા હતા
@setbighelp4 жыл бұрын
Have porbandar ma new Online App SETBIG CITY SHOPPING play store mathi downlod karo ane aakha porbandar ni shopping ghare betha karo
@harshharsh36863 жыл бұрын
Mur dwarka porbandar ma 6 ke somnaath ma
@odedarakajal52384 жыл бұрын
Amaru Porbandar na aa njara 😍 Dhanay dhara Gujrat 🙏
@kaushalnanda53793 жыл бұрын
Silent city
@vivekkhunti57732 жыл бұрын
Thank you so much Aditya bhai for portraying my Porbandar so well. People were not aware about this place and its history this much before. Fabulous music, cinematography and visuals. I'm living in Ahmedabad from years and in holidays I do visit Porbandar. More power to you and your team.
@UtkarshBhattUB4 жыл бұрын
I mostly like the Starting music😍😍😍😍🔥🔥👏👏👏🙏🙏jay Ho Gujarati
@rajuodedra28934 жыл бұрын
ધન્યવાદ અમારા પોરબંદર નો ઇતિહાસ ઉજાગર કરવા🙏
@ashitvyas21574 жыл бұрын
આદિત્ય ભાઈ તમારા અવાજ માં શુ તાકાત છે વા ચારણ વા 🙏 ધન્યવાદ 🙏 જય માતાજી 🙏
@jankipurohit4 жыл бұрын
Jay mataji
@Boundlessvinay3 ай бұрын
"Having spent 5 years in Porbandar, watching this video brings back so many memories! I really miss that place-the beauty of Bardo Dungar and the serenity of the beach are simply phenomenal. Thank you, Aditya Gadhvi, for this wonderful tribute to Dhanya Dhara Gujarat!"
@KingsOraginal4 жыл бұрын
જય ગરવી ગુજરાત ❤️ જય ધન્ય ધરા ગુજરાત ❤️
@zalavadiman9004 жыл бұрын
Tamaro avaj pan Gadhavi ❤❤❤ 🙏Jay Mogal 🙏
@vijayodedra49654 жыл бұрын
I am from porbandar and i am proud to be a pbr man..
@shraddhakhunti67724 жыл бұрын
Ha maro malak ha❤🙏 dhnya dhra porbandrni 🙏 thank you sir for this amazing short film on our culture🙏
@bhargavmerja92514 жыл бұрын
ખૂબ જ સરસ આદિત્યભાઈ અવાજ તમારા બાપુ નો હોય એમ થોડીવાર લાગ્યું.... ખૂબ ખૂબજ જોરદાર હો ભાઈ
@jaysolanki92094 жыл бұрын
Feeling proud to born in PORBANDAR ❤️
@meetugodhaniya18234 жыл бұрын
હુપાન ઍક મહેર છું અને હું ખાલી એટલું કંઈક કે ....હા મોંજ હા ....ધન્યવાદ આદિત્ય ભાઈ
@niravmehta31204 жыл бұрын
વાહ આદિત્યભાઇ વાહ , ગુજરાત ની ધરતી ના ઇતીહાસ ની વાતો તમારા દ્વારા જાણી ખુબ મજા પડી . ધન્ય ધરા ગુજરાત , જય જય ગરવી ગુજરાત
વાહહ ગઢવી વાહહહ,ખમ્મા તુને, આજે અમારા પોરબંદર ને ઓર ઉજડુ કર્યું, હવે કોક દિ દુનિયા ના કોય ખુણે થી કોક પૂછશે ને કે તારુ પોર કેવુ ત્યારે છાતિ મા ગજ ગજ પોરહ લય ને બતાવશુ કે આ અમારુ પોરબંદર 😇 Thank you so much for making us proud n showing our city n culture in this beautiful way Lost of love from every people who live in porbandar
@starback31064 жыл бұрын
No words to describe , proud to be a gujrati!🔥
@hiteshchaudhari15324 жыл бұрын
From: Canada 🇨🇦...Jay Jay Garvi Gujarat..Jay Thakar, Jay Murlidhar, Jay Dwarkadhish..
@hiteshchaudhari15323 жыл бұрын
@@hemangirathod9668 Sure Hemangi..
@devanshibarot9214 жыл бұрын
Just beautiful...... it's alot......😍I'm from Porbandar
@SurSagarMusicOriginal4 жыл бұрын
🔥🔥🔥🔥❤️❤️❤️❤️🙏🏾
@nirajfaldu34754 жыл бұрын
Ia m from porbandar i feel proud...u are youth icon...
@poojakaravadara63474 жыл бұрын
Ha moj mara porbandar ni vah maru porbandar 😊😊😊🙏👌
@poojakaravadara63474 жыл бұрын
Nice
@jyotiparmar99834 жыл бұрын
Amazing video I’m from porbandar this video reminds me my childhood memories just love it 😍 👍👍
@bhaveshtalpada35584 жыл бұрын
અદ્ભુત 💓મારું ગુજરાત અને એમાંય મડદા ને પણ સાંભળવા બેઠું થાવું પડે એવા ગુજરાત ના ગૌરવ સમાં આદિત્ય ગઢવી સાહેબ નો અવાજ બીજા ભાગ આતુરતા રહેશે......... મોજ આવી ગઈ હો
@jankipurohit4 жыл бұрын
tnx.
@pratapodedra31334 жыл бұрын
This is wonderful video, when I saw it, I feel goosebumps, and new energyin a body. Very good work by Aditya Bhai and team.
@mayurpatel81854 жыл бұрын
ખુબ સરસ રીતે તમે આપણા સાંસ્કૃતીક અને ભૌગોલિક વારસા ની ઓળખ આપી રહ્યાં છો. તમારા આ કામ માં તમે સફળ થાઓ એવી શુભકામના
@bharatr61204 жыл бұрын
Wah! Sir... હા...મારુ સૌરાષ્ટ્ર હો
@jimitdesai17554 жыл бұрын
Proud to be a Gujarati
@Aapkimam11114 жыл бұрын
Can feel the voice... jai jai Gujarat
@amitpurohitamitpurohit80304 жыл бұрын
Khubaj adbhut vakhan karya che dhanya dhara gujratna. ....kharekhar dil bharai gayu aa video joine. I proud to be gujrati. Aaje sabit Kari batayu tame aadityabhai. THANK YOU 🔥LOVE YOU GURAJARNAGARI😍
@dhruvpatel19144 жыл бұрын
I am big fan of u Superb idea No single mistake I have no idea these types of Video u made in future Super amazing Good Vedio shooting Good shot taken And your voice no words👌👌👌👌
@naushadshahmadar9557 Жыл бұрын
Ha amaru PORBANDAR ❤ aditya bhai bav saru video che , ane badhi vaat nu bav sari rite varnan kariyu che ❤
@tp_medico74164 жыл бұрын
So less people know.... But That one of the greatest actor Jethyo from TMKOC Means Dilip Joshi's birthplace is also *Porbandar* 😅😅😅
@jaydipsinhjadeja57324 жыл бұрын
વાહ , હર હંમેશ ની જેમ ખૂબ જ સુંદર રજૂવાત , અને સંસ્કૃતિ દર્શન નો ખૂબ સુંદર પ્રયત્ન ખૂબ ખૂબ અભિનંદન ....
વાહ..વાહ..વાહ.. આદિત્ય ભાઈ.. અદભૂત..🔥 તમે ગુજરાત ની લોકસંસ્કૃતિ ને આગળ લઈ જઈ રહ્યા છો..💪આભાર તમારો..
@devrxyz73674 жыл бұрын
Great Cinematography and screenplay on point! Thank you for this 👍 edit: Please share as much as possible!
@khushikantariya98594 жыл бұрын
Adbhuttttt !! Always proud to being gujrati being indian with great heritage great culture great people's ....... @adityagadhvi superb work And superb way of expressing all the places ..
@RamKaravadra4 жыл бұрын
જય જયગરવી ગુજરાત 🙏🙏🙏
@travellergujjugirl67714 жыл бұрын
Vah sir 🙏 We are proud to be a Gujarati🙏🙏 Really heart touching 🙏🙏🙏
@abhaygohel95874 жыл бұрын
Really an interesting way to introducing our history's very special place porbandar 👍And we are waiting forv another episode from -Junagadh
@bhavikchavda3004 жыл бұрын
Dhanya dhara gujarat ane Dhanya dhara gujarat na kalakaro...... Abhinandan and Vandan🙏
@mesky11934 жыл бұрын
Haven't visited porbandar in last 5 years, it seems like the city has become very clean and neat
@pragnagohil66784 жыл бұрын
Mehul glad you said it and I totally agree, it does look clean and tidy. Xxx
@mesky11934 жыл бұрын
@pranav gohel where in porbandar do you live? My family is from modhwada, i have some cousins in chhaya, they say the city has become very clean, better roads etc
@navinbhuva40204 жыл бұрын
HA PORBANDAR Ni Moj Ha GJ 25 Ho 👍🏻🙏🏻
@viyankandoriya21984 жыл бұрын
Great sir...your words are incredible
@mayankparmar35704 жыл бұрын
Aditya bhai tamra aa dhanya dhara gujrat na karyakrm no pahelo episode joyo ....wahh su swar che ane swar karta aa uncha tamra shabdo and a shabdo pachad rahelu apdu aa sahitya saheb ghanu ghanu unchu che aa ghnan jeni tulna na thy sake koi sona ne pan kaj......khub upyogi ane khud sundar rachna ...dhany che ame k tame aa rachna kari..dhanya che gujrat ni aa dharti k jene tamra jeva suputra mady ane dhanya chia ame jene aa dharti par janam lidho......dhanya dhanya dhara gujrat saheb👌👌🥰
અરે વાહ ભાઈ વાહ...આદિત્યભાઈ છું જલક એક નાના એવા વીડિયોમાં બતાવી પોરબંદરની...
@devinadesai80144 жыл бұрын
Aaje pan Dhaal talwar raas Ramaay chhe k? Amazing!😍
@porbnadar4 жыл бұрын
Yes
@savarajgadhavi90074 жыл бұрын
ha ha aavjo tamne pn rmadshu 😊
@onlyfoody494 жыл бұрын
Mara tan man ma Che porbandar. Feeling proud
@gosaijasmin64024 жыл бұрын
Too good sir❤️❤️❤️❤️
@maharshipandya25064 жыл бұрын
Wahh Aaditya bhai... You are face of gujarat. Go ahead and make more video about gujrat and our culture. Lots of love from Bagdana- Bapasitaram!
@JayrajKhunti4 жыл бұрын
Thank you Gujarat Tourism for this masterpiece🙏🙏 Aditya bhai tamaro avaj to already video ne next level pugadi dye che😊 Porbandar My Hometown❤
@vinchhiyachandrajit81664 жыл бұрын
Vah adityabhai vah gujarat ni sanskruti ne jan jan sudhi pohchadvama tamaru yogdan hamesha mate yad rakhshe..
@darshanpanchal9784 жыл бұрын
Amazing sir amazing
@vishalchudasama80284 жыл бұрын
Cinematography 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@ArbhamKeshvala19844 жыл бұрын
વાહ ભાઈ વાહ જોરદાર અમારા પોરહિલા પોરબંદર ને આવી રીતે પહાડી અવાજ માં સુંદર રીતે રજૂ કરવા બદલ આભાર કચ્છના સાવજ ભાઈ આદિત્ય ગઢવી
@yashmodha15944 жыл бұрын
Sir please add captions and/or dubbing in Hindi and English , so that it can reach to more number of people. Otherwise brilliant job done!
@jiyanthanki67724 жыл бұрын
Wah maru porbandar. Thank u aditya gadhvi ji for superb video
@dilipbokhiriya68224 жыл бұрын
Sir please add caption so that out of gujarat people will be understood
@harshalgurav74743 жыл бұрын
There are subtitles in English.
@jatin68904 жыл бұрын
સુપર્બ અને અમેઝિંગ કન્ટેન્ટ અને ખૂબ જ માહિતીપ્રદ સામગ્રી. દરેક ગુજરાતીઓ આ ટૂંકી અને મીઠી વિડિઓમાંથી પોરબંદર વિશે જાણશે, હું નવી વિડિઓની રાહ જોઈ રહ્યો છું. આભાર ફરીથી આદિત્ય સર અને ટીમ.
@rajeshzapda58994 жыл бұрын
Required more details and more history about city in all episods. Also required something unique which is unknow to most of the people
@visanadilip10594 жыл бұрын
Thank you for shutting for porbandar and maher sanskruti
@harshkareliya44724 жыл бұрын
Aama English subtitle athva to English audio ma & Gujarati language tatha apni national language Hindi ma pan banavo joie so aa porbandar vishe out of Gujarat vadhu ne Vadhu loko sudhi pohchi sake.loko aana vishe kaik jane
@GauravChauhan364 жыл бұрын
Yes. I shared this to my friends in other states. They didn't understand Gujarati but really liked vibes
@kamaldesai4 жыл бұрын
Hindi national language Nathi Bhai
@harshkareliya44724 жыл бұрын
@@kamaldesai to kai chhe
@kamaldesai4 жыл бұрын
@@harshkareliya4472 India doesn't have national language
@sagarmeghnathi2604 жыл бұрын
Bapooo.... 🔥 Bapoooo Love from porbandar ❤️
@harbham.odedra4 жыл бұрын
ગઢવી ને માલુમ થાય કે શ્રીકૃષ્ણ એ વીસાવાડા મા વીહામો નતો ખાધો..તમે ગઢવી ઓ ઈતિહાસ સાથે છેડછાડ કરવામા બોવ હોશિયાર હોવ છો...હકીકત મા વીસાવાડાનુ અસલ નામ વિહલપર હતું અને વિન્જાત ભક્ત ની શ્રધા અને ભક્તિ ને કારણે શ્રીકૃષ્ણ મૂળદ્વારકા મા બીરાજમાન છે.... એટલે મહેરબાની કરીને તમારો ખુદનો ઈતિહાસ જ્યા ને ત્યા ઠોકી ન બેહાળો..
@jivrajgadhviofficial3974 жыл бұрын
તમે ગઢવી સમાજ ને વચમાં કેમ લાવો છો અરે ગઢવી સમાજ કાય તમારી મેર ની કાય ઉચી નિચી નથી કરી તમારો વ્યક્તિ ગત વાધો હોય તો પહોચી જાવ
@MrsahuH4 жыл бұрын
Wow v v v nice 👌👌👍👍SUPER 👌ધન્ય ધરા ગુજરાત😊😊😊
@AgdamBagdam74 жыл бұрын
Reporting from Ranavav, We are proud of you.....!
@kevalmaher4 жыл бұрын
Waaah mojj, - love you porbandar_ 🌆😘❤
@bharatijoshi15494 жыл бұрын
ધન્ય ધરા ગુજરાત. આદિત્ય યુવાન ને ધન્યવાદ. પોરબંદર.
@krupeshdave90584 жыл бұрын
Jay ho savrastra pawan dharti 🙏🏻🙏🏻🙏🏻 jay jay garvi Gujarat ....