સત્સંગ મંડળ ને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વ ધર્મ ની ધજા ફરકાવી રહ્યા છો ભજન કરવાથી ટેન્શન તણાવ દૂર થાય છે પરિવારમાં સુખ-શાંતિ વધે છે ભજન ખુબ સરસ ગાયુ છે આ કાળઝાળ ગરમીમાં જીવ દયા દાખવજો પશુ-પંખી માટે પાણીના કુંડા મુકજો કુદરત બહુ જ આશીર્વાદ આપશે હિન્દુ સંસ્કૃતિનું જતન કરી રહ્યા છો આપણે સૌ પ્રયત્ન કર્યા પરંપરા જાળવી રાખી ઍ આપણા પૂર્વજોનો આત્મા હરખાઈ જશે જય શ્રી કૃષ્ણ
@deepikalalani52089 ай бұрын
આજકાલ ફેશબુક નો દુર ઉપયોગ કરે છે માટે ઙોકટર વિષનું મેનટલ હોસ્પિટલ🏥 સ્થાપના કરવામાં મુકેશ અનિલ સહભાગી બનશે🎉😂