હવે ઘરબેઠા ઓનલાઈન ૭/૧૨ માં સુધારો કરી શકાશે. મહેસૂલ વિભાગનો ક્રાંતિકારી નિર્ણય

  Рет қаралды 47,754

Digital Alliance

Digital Alliance

Күн бұрын

Пікірлер: 254
@arbazbafin5909
@arbazbafin5909 Жыл бұрын
જમીન માં નામ સુધારવા માટે ઓનલાઇન અરજી દેવી સારી કે પછી ઓફલાઇન અરજી દેવી સારી મારા પપા નૂ નામ મા સુધારો કરાવો પડે એમ છે મારા પપા નૂ નામ અબદુલભાઈ છે અને અને જમીન ના 7/12 મા બાબુભાઈ બોલે છે એક રીક્વેસ્ટ કરું છું જવાબ આપવા માટે
@copsanjaymanani
@copsanjaymanani 4 жыл бұрын
ખૂબ જ સરસ વિડિયો બનાવ્યો છે. જમીન માપણી કરાવતાં પહેલાં જરૂરી બાબતો અને તે અંગેની પ્રોસેસ માટેનો વિડિયો બનાવો
@vishnubhaipatel2250
@vishnubhaipatel2250 4 жыл бұрын
જમીન અમારા નામે ચઢેલ નથી, સ્થળ ઊપર કબજો ઘણા સમયથી અમારો છે,૧૨ પાણી પત્રકમા અમારૂ નામ દાખલ કરવા શુ કરવુ
@jagdishgamit3425
@jagdishgamit3425 4 жыл бұрын
Sir maru pappa nu nam ma sudharo karvano che mahiti aapsho..... aadhar election card bannema chhanabhai che 7 bar 8 a ma ( onabhai ) che sir mahiti aapsho
@rabarinaresh6117
@rabarinaresh6117 3 жыл бұрын
નામ સુધારણા અંગે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેતા હોય છે
@Logicallfact
@Logicallfact 4 жыл бұрын
મારા દાદાજી એ જમીન વિઘોટી ભરવા માટે બીજા ખેડૂત ને આપી હતી તેની ખાતાની બુક અને 7/12પણ આપી દીધા હતા અેને મારા પિતા પાછી આપવાની હતી પણ દાદાજી ના અવસાન પછી પાછી નથી આપતા તો મારે તે જમીન પાછી મેળવવા માટે શુ કરવુ પડશે સર તેના સર્વે 7/12 કંઈ રીતે મળછે સર
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 Жыл бұрын
સરસ આભાર આપણે નામ ગેઝેટ થી સુધારલ છે તો નીલાભાઈ ની ભેમજીભાઈ કરવા નું છે તો ઓનલાઈન અરજી થી સુધારો થઈ શકે છે કહેજો સર???
@hemendrabapodra5050
@hemendrabapodra5050 3 жыл бұрын
સર પમૉલઞેશન થયેલ ખેતીની જમીન ની ઓનલાઈન અરજી કેમ થતી નથી. વેબસાઈટ સ્વીકાર તી નથી તો શું કરવું
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
શેની અરજી કરવી છે તમારે?
@j.m.thakor1526
@j.m.thakor1526 Жыл бұрын
નામ સુધારા માં ડોક્યુમેન્ટ કયા કયા જોવે જણાવવા વિનંતી
@indravadan6517
@indravadan6517 5 жыл бұрын
Pls make more details vedio about 7/12 sudhara
@ramsangbhaivala8894
@ramsangbhaivala8894 5 жыл бұрын
સર બહુસરસ માહિતી મારા પિતા ના પિતાના નામમાં ભુલ છે શુધારા માટે ક્યાં ડોક્યુમેન અપલોડ કરવાના
@drshahid92
@drshahid92 4 жыл бұрын
એક સર્વે નંબર કે જેમાં આપણા ભોગવટા ની જમીન નું ક્ષેત્રફળ ઓછું બોલાતું હોય અને એ સર્વે નંબર મા એક કરતા વધુ ખાતા હોય તો તેના માટે ઓનલાઇન અરજી કરાવી શકતી નથી તો તેના માટે શું કરવું?
@GV-yp7bq
@GV-yp7bq 4 жыл бұрын
મારા બધા ડોક્યુમેન્ટ માં નામ ગૌરાંગ છે પણ ૭-૧૨ અને ૮અ મા ગૌરવ સે તો આ વિડીયો પ્રમાણે અરજી કરી દવ છું અને મામલતદાર કચેરી માં કૂરીયર કરી દવ તો હાલે કે રૂબરૂ જાવૂ પડે કે જો સાહેબ..
@Sultan_Bafan
@Sultan_Bafan 3 жыл бұрын
Fui na chhokra nam kami karva hoy to thay ke nai?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
હા, થઈ શકે. સોગંદનામું અથવા દસ્તાવેજ કરવો પડે
@kunjpatel2440
@kunjpatel2440 4 жыл бұрын
Sir Gam namuna 6 hakpatrak ma nondh khoti 6e tema sachi nondh darsavva su krvu??
@madhusinhdabhi3390
@madhusinhdabhi3390 4 жыл бұрын
2004માં મારા સાત બારના ઉતારા મા નામ હતા કોમ્પીટેશન થયા પછી અમારા નામ નીકળી ગયા તો અમારે શું કરવું તે પછી અમારા અમારામ્તમમમ્ત નામ આવતા નથી
@payalpatel453
@payalpatel453 Ай бұрын
Sir mara father na name ma Natvarbhai ni jagiye Natvarlal kriyu che to e sudharo thai skse k nai please reply
@cartoonword1195
@cartoonword1195 4 жыл бұрын
Sir name badalava mate na documents ma living cartificate sale
@jaysukhparmar6169
@jaysukhparmar6169 3 жыл бұрын
જરાયત માથી બાગાયત કરાવવાની વિધી જણાવશો પ્લીઝ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
એવી કોઈ જરૂરિયાત રહેતી નથી
@e-gujaratknowledge8996
@e-gujaratknowledge8996 4 жыл бұрын
અમારે નામ સુધારવું છે તેમાં documents શું અપલોડ કરવા
@Navin5454
@Navin5454 4 жыл бұрын
મારા 7/12 ગૂમ થઈ ગયા છે... દાદાજી ના ..જમીન મારા દાદા જી ના નામે બોલે છે તો..હવે મને કેવી રીતે....
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ઓનલાઈન સર્ચ કરી લો, જો 7/12 દાદાજીના નામે બોલતા હોય તો વારસાઈ એન્ટ્રી પડાવી લ્યો
@nitinmakwana2232
@nitinmakwana2232 4 жыл бұрын
મારા પિતાના નામની પાછળ તેમના પિતાના નામમાં ભૂલ છે પ્રેમાભાઈ રામભાઇ ને બદલે પ્રેમાભાઈ નાનાભાઈ છે. તો ભૂલ સુધારવા માટે શું કરવું અને કયા આધાર પુરાવા જોઈએ તે જણાવવા વિનંતી છે
@prakashrathwa6227
@prakashrathwa6227 5 жыл бұрын
Thanks Sir, You are giving very valuable information.Sir if you needful to me I would like to know that How to measure Agric land in given 7 & 12 1 Hector = 100 sq.m , 1 Aare = ?,
@kripaldodiya49
@kripaldodiya49 5 жыл бұрын
Hello bhai mare najik zameen kheti layk se to key rite name karvi bhai ane te govsar zameen se
@kamleshlimbachiya1873
@kamleshlimbachiya1873 6 ай бұрын
Mari mammy na name ma bhul che offline juna purava sathe arji kari pan talati haji sudhi kari nathi sakyo, Te varamvar main na kaik kagad mangavto rahe che. Juna 7/12 ma name complet dekhay che and vanchay che. Te chata te maany nathi rakhto, to su karvu......
@pratikpatel9217
@pratikpatel9217 4 жыл бұрын
application thai gai 6e. application print jode kya purava joint karvana.total 10 khatedar 6e em thi 5 name change krvNa 6e ??? kya document joint karvan??? please reply fast
@roshansetty306
@roshansetty306 3 жыл бұрын
જમીન રેકોર્ડ ક્યાં થી મેળવી શકાય?...please reply krso
@Hemantmk93
@Hemantmk93 4 жыл бұрын
name per thi survey no kevi rite nikadi sakay
@maheshvasoya5937
@maheshvasoya5937 4 жыл бұрын
Mahesh Vasoya DIST. RAJKOT rajpara
@patelvipul56
@patelvipul56 2 жыл бұрын
આઇસર મારે સાતબાર માં સર્વે નંબર માં સુધારો કરવાનો છે મારા મોટા પપ્પાનું નામ ચાલે છે અને એમને મારા પિતાજીનું ખોટા દસ્તાવેજથી નામ કમી કરેલ છે 19 93 માં તું ઓનલાઈન થઈ જશે મારી જોડે બધા જ પ્રુફ છે
@INDUS_CREATION
@INDUS_CREATION 4 жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવવા બદલ ધન્યવાદ! મારા ખેતરના ક્ષેત્રફળમા રિ સરવેમા દશ ટકાથી વધારે વધારો વધારો થયો છે. આજુ બાજુ તમામ ખાનગી માલિક છે.તો આ અરજી ઓનલાઈન iora મા થાય કે કેમ? રીપ્લાય આપવા વિનંતી.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એની ઓનલાઇન સુવિધા નથી ભાઈ
@hemsingbhairathava4575
@hemsingbhairathava4575 5 жыл бұрын
Saro vidiyo chhe
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Thank you
@patelbhupendra829
@patelbhupendra829 5 жыл бұрын
Mare 7/12 ma high court Ni entry kadavani see...to su krvu pdse
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
વિગતે પ્રશ્ન રજૂ કરો તો ખબર પડે.
@patelbhupendra829
@patelbhupendra829 5 жыл бұрын
High court no hukam rad karvo see..
@kalpeshladhava1032
@kalpeshladhava1032 5 жыл бұрын
સર, ઓનલાઇન ખેડુત ખાતેદાર ખરાઇ નો વિડિયો બનાવો, પ્લીઝ
@jagajithakor8219
@jagajithakor8219 2 жыл бұрын
જમીન નામ સુધારો કરવા દસ વરસની સુધારો કરવાનો છે દસ વર્ષની વાત કરી છે તેની માહિતી
@patelhitesh5870
@patelhitesh5870 3 жыл бұрын
Adhar card purava ma aape to chale ne
@patanvadiyajagrut7979
@patanvadiyajagrut7979 4 жыл бұрын
કોઈ પણ જમીન ની એટરી ના #કાગડો જોવા હોય તો ઓનલાઇન કેવી રીતે જોવાય
@amitdodiya7904
@amitdodiya7904 4 жыл бұрын
7/12 mar father nu nam ma mistek sudhari sakay ? tena mate su documents sathe upload karvana ?
@ankitjoshi5101
@ankitjoshi5101 3 жыл бұрын
Same problem, bhai, koi solution madyu tamne?? Please reply.
@dodiyaparesh8507
@dodiyaparesh8507 5 жыл бұрын
Please pani kua vishe Etle ke ketla distance per rakhna hoi se teni information no video banao.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
શેનો વિડીયો?
@zalaandubha8603
@zalaandubha8603 5 жыл бұрын
Good sir
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Thanks
@niravkosambiya7376
@niravkosambiya7376 3 жыл бұрын
Bhai mara dada nu 7/12 ma name ave che..tena 2 chokra ni death gai che..bija chokra nathi..have dada parthi mara name par karvu hoi to su karvanu?
@4csenterprise347
@4csenterprise347 5 жыл бұрын
hello nice information actully mare 1 khata ma 2 survey number che to su karva nu ?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
ભલે ને હોય. શું વાંધો છે?
@4csenterprise347
@4csenterprise347 5 жыл бұрын
actully ek j application ma 2 survey number kem add karva na ? a na vishe ek information apo ne
@4csenterprise347
@4csenterprise347 5 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup ek j arji ma 2 survey number kem add karva na ? a na vishe information apo ne
@varshamistry2969
@varshamistry2969 3 жыл бұрын
Jo builder 7/12 naam change karva na de to su karvu
@manekversinhbha2831
@manekversinhbha2831 4 жыл бұрын
Sir amare 7 bar ma sudhro karvo ne che atak nu tai jaii
@advocateanilvasave4172
@advocateanilvasave4172 4 жыл бұрын
7/12માં દશ નામ હોય એક નામ સુધારવું છે શું 10ની સહી કે એક જણ જેનું નામ સુધારો કરવો છે તેની એકની સહી ચાલશે?
@yogeshraval3209
@yogeshraval3209 4 жыл бұрын
Thanks 😊👍
@oveshtekrawala8069
@oveshtekrawala8069 4 жыл бұрын
સાહેબ તમે જે જણાવ્યું છે એ ઓનલાઇન ફેરફાર ફક્ત ગામ માટે જ છે સહેર માટે પણ છે અને બીજું 7/૧૨ માં h એટલે શું
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ખેતીની જમીન માટે છે, પછી તે શહેરમાં આવેલી હોય કે ગામમાં
@abdulkureshi7804
@abdulkureshi7804 4 жыл бұрын
Thens
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Welcome
@solankikaushik1550
@solankikaushik1550 4 жыл бұрын
And last ma pn tme aj vastu bolya cho ke 7/12 mujab bdha ye name apva sahi krvi...te naa smjyu..jenu name sudharvu che te k tena sivay na bija ???
@ramdevmetaliya4419
@ramdevmetaliya4419 5 жыл бұрын
Sir jo koi ak khetar kutarana rotla na name upar ke kabutara na name upar hoy ane a khetar potani j jamin hoy to pasu te khetar potana name upar thay sake...please javab aapjo sir
@garasiyatosif4590
@garasiyatosif4590 5 жыл бұрын
Sir jenu Nam sudharavanu chhe tena mate badha khatedar no sahi joishe?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Ha, online arji karvi hoi to joia. Online arji n karvi hoi ane rubru lekhitma arji aapvi hoi to jarur nathi
@bhupendragohel5386
@bhupendragohel5386 5 жыл бұрын
Varshay કરવા માટે શું કરવું....
@ramapatel8835
@ramapatel8835 5 жыл бұрын
સર મારે બોજા માં. બેંક નામ. ભૂલ છે તો સુ કરવું.. કોટક મહિન્દ્રા ની જગ્યાએ HDFC Bank.lakel Che
@erpankajdesai90
@erpankajdesai90 5 жыл бұрын
surname change kari sakai ?????
@yakubchauhan2205
@yakubchauhan2205 5 жыл бұрын
સર હમારી જમીન સયૂકત ખાતા મા વરસો થી ચાલે છે તેમા 6 નં હક્ક પત્રક તે બઘીમા હમારા બાપ દાદા નામ આવેલા છે ફક્ત 7 12 મા હમારા કાકા ઓ નામ આવેલા છે વકિલ નૉ તેમ કહેવાનો છે તમારા નામની અશર બાકીરયગયછે તો સર હમારે શૂ કરવુ તે સમજાતૂનથી તો સર યોગ્ય સલાહ આપવા વીંનતીછે છે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
હકકપત્ર મુજબ 7/12 માં અસર આપવા માટે મામલતદાર શ્રીને અરજી કરો. થઈ જશે
@erpankajdesai90
@erpankajdesai90 5 жыл бұрын
iORA no koi helpline number mali sake ???
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
હજુ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ નથી. શરૂ થશે તો કોમેન્ટમાં જણાવીશ
@erpankajdesai90
@erpankajdesai90 5 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup portal ma feature to add Kari didhu 7/12 ma sudharanu but work kya kare Che ??
@jbkarmera1318
@jbkarmera1318 4 жыл бұрын
૧૨મા સાધન નથી એવી નોંધ છે.ઘણા સમયથી પીયતછે.એનો સુધારા અરજી ઓનલાઈન કેવી રીતે કરવી?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ઓનલાઈન ન થાય. તમારા ગામના તલાટી કમ મંત્રીને ગામ નમૂના 12 માં સુધારો કરવાનો પાવર છે એટલે તલાટી કમ મંત્રીને મૌખિક કહી દો અથવા લેખિત અરજી કરી દો. વિશેષમાં જણાવવાનું કે, 12 નંબર માં 'સાધન નથી' એવું લખ્યું હોય તો પણ કંઈ ફેર ન પડે. ગામ નમૂના નંબર 16 અથવા ગામ નમૂના નંબર 7 ના બીજા હક્કમાં પિયતનું સાધન લખેલ હોય તો ચાલે
@dhansukhbhaisenjaliya7425
@dhansukhbhaisenjaliya7425 4 жыл бұрын
7-12, 8-અ માથી નામ અને બોજો હરાવવા શુ કરવુ?
@hemsingbhairathava4575
@hemsingbhairathava4575 5 жыл бұрын
Nam kmi krwa ni ane dakhal krwani mahiti jnavo
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Ok. એ વિડીયો પણ અપલોડ કરીશું. આપણી ચેનલ સાથે જોડાયેલા રહો
@sureshgujjar2530
@sureshgujjar2530 4 жыл бұрын
Sir mare civil cout na cese ne entery karave che keve rete karu
@bharatbhatt7258
@bharatbhatt7258 5 жыл бұрын
કોઈ પણ અરજી કે દશતાવેજ ને કોઈ ઓફિસ મા આપવા જવું પડે તે ઓનલાઈન કેમ કહેવાય ?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
અરજી તો ઓનલાઈન જ છે ને ભાઇ. ડોક્યુમેન્ટ રૂબરૂ આપવા જવું પડે એ તો દરેક ખાતેદારોની સલામતી માટે જ છે. નહિ તો ઘણાં આવારા તત્વો તમારી જમીનમાં ખોટી એન્ટ્રી પડાવી લ્યે
@parmarrameshbhai3618
@parmarrameshbhai3618 4 жыл бұрын
શુ અટક માં સુધારો કરી શકાય જણાવશો.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
જ્યારે કોઈ વ્યક્તિનું પ્રથમ વખત 7/12 માં નામ દાખલ થયું હોય ત્યારે જે અટક અરજીમાં લખેલ હોય તે જ રહે છે, પછી બદલી ન શકે. જો સરકારી તંત્રની ભૂલને લીધી ખોટી અટક લખાય ગઈ હોય તો સુધારી શકાય.
@dfordreams3630
@dfordreams3630 4 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup સરકારી તંત્ર ની ભૂલ ના કારણે 7/12 માં નામ માં ભૂલ છે તો સુધારો થઈ શકે
@solankikaushik1550
@solankikaushik1550 4 жыл бұрын
Sir...ek vastu na samjayi sir...ke tme kidhu k print application sahi kaya khatedar ni levani je nu nam sudharvanu che teni sahi levani ke tena sivay bija andar khatedaro hoy temni sahi levani..?????
@solankikaushik1550
@solankikaushik1550 4 жыл бұрын
Sir...mara mummy na name pachad 7/12 ma temna pita nu name che ne hve adhaar ma mara papa nu name che..to hu kai rite 7/12 sudharo kru and and su proof apu ???.. pls help ???
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
સુધારો નહિ થઈ શકે
@solankikaushik1550
@solankikaushik1550 3 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup school nu LC chalse document ma
@rajpalsinhvaja2958
@rajpalsinhvaja2958 5 жыл бұрын
Khata number ek Hoy to pan survey number 2 Hoy to Alg alg Arji karvi padse
@mayankchaudhari2548
@mayankchaudhari2548 3 жыл бұрын
નામ દાખલ કરવા માટે સુ કરવું પડશે સર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
શેમાં નામ દાખલ કરવું છે?
@pravinbhairathva753
@pravinbhairathva753 4 жыл бұрын
ખાતામા 2 સર્વે નંબર હોય તો સર્વે નં બર વાઈઝ ફરીથી અરજી કરવી
@Sukoonbykrunal
@Sukoonbykrunal 4 жыл бұрын
Gadgets ma name badalavya pachi 7/12 ma name change kari sakay aa process thi??
@ankitjoshi5101
@ankitjoshi5101 3 жыл бұрын
Bhai same here, pan me online application kari a reject thai chhe, pan koi rasto padto nathi su karvu?
@thakorsavji3060
@thakorsavji3060 Жыл бұрын
મારે વાત કરવી છે થોડી માહિતી લેવી છે
@brijeshrathod2682
@brijeshrathod2682 4 жыл бұрын
જમીનની વહેંચણી કઇ રીતે થાય અને તેમાં શુ કાર્યવાહી કરવાની તેનો વિડીયો બનાવો સાહેબ.
@ashwinvirsodiya6909
@ashwinvirsodiya6909 5 жыл бұрын
Nice information #amisa4you
@bharatdarji7446
@bharatdarji7446 3 жыл бұрын
નામ સુધારવા માટે કેટલા દિવસ લાગેછે 712માઅને એમા પણ નોધ પાડવાની હોય છે
@bharatdarji7446
@bharatdarji7446 3 жыл бұрын
સર રેવન્યુ વાળા મને એક મહિના થી ધકા ખવરાવે છે। 712મા નામ સુધારા માટે હવે એના માટે સુ કરવુ પડે સર ધકા ખવરાવે છે
@E_Panchayt_Help
@E_Panchayt_Help 4 жыл бұрын
સાહેબ હયાતીમાં હક્ક દાખલ કરવાનો ચાર્જ કેટલો થાય ??? આ વિશેની જાણકારી ક્યાંથી મળે ???
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
0 charge
@E_Panchayt_Help
@E_Panchayt_Help 4 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup મને તમારો નમ્બર આપવા વિનંતી... 9879992567
@E_Panchayt_Help
@E_Panchayt_Help 4 жыл бұрын
મામલતદાર ઓફિસ અને તલાટીનો થઈને 10 થી 12 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય નોંધ પાડવાનો.. અને વારસાઈ હકકે નામ દાખલ કરવાનો ???
@sureshtalpada9885
@sureshtalpada9885 4 жыл бұрын
Varshai Thai sake
@bhikhusudavadara1612
@bhikhusudavadara1612 5 жыл бұрын
Very good
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Thanks
@pragaticarrier462
@pragaticarrier462 5 жыл бұрын
જમીન મહેસુલ ઓનલાઇન ક્યારે થશે સોફ્ટવેર ગવર્મેન્ટ માં
@pragaticarrier462
@pragaticarrier462 5 жыл бұрын
પેઢીનામુ ઓનલાઇન હોવ જોઈએ સોફ્ટવેર બનાવીને
@baraiyaranainformation
@baraiyaranainformation 5 жыл бұрын
સર ખેતર સર્વે નંબર નો રસ્તો કેવી રીતે જોવો તેની માહિતી આપવા વિનંતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
D.I.L.R. કચેરીમાંથી ટીપ્પણ કઢાવવું પડે, એમાં રસ્તાની વિગત આપેલી હોય છે
@sirajhajiya8643
@sirajhajiya8643 5 жыл бұрын
SIR HAMARA 7/12 MA ATAK NATHI NANKHI TO SU KARVU PADSHE PLESS RIPLY
@rathodbhavesh8209
@rathodbhavesh8209 4 жыл бұрын
Far Mara pitajinu nam hak patrkma nam nhati me sat bhar ma nthi avtu bija mar kaka na nam CE to nam cadavava mate su karvu
@sahilmalek7492
@sahilmalek7492 4 жыл бұрын
સાહેબ સીવીલ કોર્ટ મા દાવો હોય તો પન ઓનલાઈ સુધારો થઈ શકે ?
@gajendrasinhchavada9403
@gajendrasinhchavada9403 5 жыл бұрын
Sir 7/12 na ક્ષેત્રફળમાં સુધારો કરવા કયા documents upload કરવાના હોય?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
સુધારો કરવાનું કારણ શું છે?
@gajendrasinhchavada9403
@gajendrasinhchavada9403 5 жыл бұрын
Skim ma bhul thavathi ochhu shetrafal avel chhe
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
@@gajendrasinhchavada9403 કઇ સ્કીમ?
@gajendrasinhchavada9403
@gajendrasinhchavada9403 5 жыл бұрын
1980 ma nav serve no ma talati dvara bhul karvama avel hati
@rajpalsinhvaja2958
@rajpalsinhvaja2958 5 жыл бұрын
Please help PM kisan
@bharatdarji7446
@bharatdarji7446 3 жыл бұрын
સર મને માહિતી આપો
@mahammadrijvanrana9313
@mahammadrijvanrana9313 4 жыл бұрын
જુના 7/12 માં ખાતેદાર ના નામ પાછળ શેત્રફડ લખાયેલું હતું.નવીન કોમ્પ્યુટર riezed 7/12 માં શેત્રફડ લખાયેલ નથી.તો સુધારો કેવી રીતે થાય
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ખાતેદારના નામ પાછળ મતલબ?
@mahammadrijvanrana9313
@mahammadrijvanrana9313 4 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup ખાતેદાર મતલબ ઓનર,માલિક ,કબજેદાર
@gohelgautam5056
@gohelgautam5056 5 жыл бұрын
Nicee
@madhusinhdabhi3390
@madhusinhdabhi3390 4 жыл бұрын
2004 પહેલા
@GrowthCatalyst29
@GrowthCatalyst29 4 жыл бұрын
સગીર ભાગીદાર વાળી જમીન માં ક્રોપ લોન કેવી રીતે લઇ શકાય ? કોની મંજૂરી લેવી પડે ?
@kransinhvaghela4811
@kransinhvaghela4811 5 жыл бұрын
સર નામમાભુલ છે 7/12 રાજલ બેન મહેદૃસિંહ એમ છે ડોકિયું મેનમા કાજલબેન મહેદૃસિંહ છે મારી પાસે ગેઝટ ( રાજલ બેન નુ કાજલબેન) પણછે તો કાજલબેન મહેદૃસિંહ થસે
@kuaharesh5203
@kuaharesh5203 5 жыл бұрын
સાહેબ શ્રેત્રફળ અોછુ આવેલ છે તે કેવી રીતે સુધારવુ
@kripaldodiya49
@kripaldodiya49 5 жыл бұрын
Baju mani kharabani zameen key rite name karvi eno vidiyo bhai
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
આપણી ચેનલમાં જુઓ, એક વિડીયો છે
@bharatbhatt7258
@bharatbhatt7258 5 жыл бұрын
૭/૧૨ માં બીજા હકકો ટુકડો (૬૧૫) એ શું કહેવાય? કેવી રીતે જાણી સકાય?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
મતલબ કે એ અગાઉથી નોંધાયેલ ટુકડો છે. (ટુકડો એટલે પિયત જમીન હોય તો 1 એકરથી ઓછી જમીન અને બીનપીયત હોય તો 2 એકર કરતા ઓછી જમીન. કોંસમાં બતાવેલ "૬૧૫" એ હકકપત્ર નોંધના નમ્બર દર્શાવે છે, જે નોંધથી ટુકડો નોંધવામાં આવ્યો હોય.
@bharatbhatt7258
@bharatbhatt7258 5 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup Thankyou
@kailashbhuriya643
@kailashbhuriya643 5 жыл бұрын
પિતાના નામ માં ભૂલ છે.
@solankikaushik1550
@solankikaushik1550 4 жыл бұрын
Sir..mari comment no javab na apyo tme....mari mummy na name ma bhul che..sarkari taraf thi..je name original che te nathi lakhyu..to hu kayu proof apu
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આ બાબતે એક વિડીયો થોડા સમય પછી મુકીશું ભાઈ
@solankikaushik1550
@solankikaushik1550 3 жыл бұрын
Sir. Video na avyo
@KamalpleaseExplain
@KamalpleaseExplain 2 жыл бұрын
Online 7/12 નામ સુધારાની અરજી માં ભુલ થી true copy કરીયા વગર document upload કરી દીધા છે તો અરજી reject થઈ જશે?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
રૂબરૂ અરજી આપવા ઓફિસે જાવ ત્યારે આપી દો એટલે ચાલે
@parmararvind2363
@parmararvind2363 5 жыл бұрын
સર બીન ખેડૂત 60વર્ષ થી ખેતી જમીન ખેતી કરતાહોય તો ખાતેદાર થવા માટે છુ કરવું પડે
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
Eno koi shortcut nathi bhai
@Mr_INDIA911
@Mr_INDIA911 5 жыл бұрын
🤣🤣
@thakorsavji3060
@thakorsavji3060 Жыл бұрын
મારે નામ સુધારવા નું છે તમારો નંબર આપો
@GrowthCatalyst29
@GrowthCatalyst29 4 жыл бұрын
મારા નામની જમીન મારા પત્ની ના નામે કેવી રીતે ચડાવી શકાય? મારે એક 10 વર્ષ નો બાબો છે.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
હૈયાતીમાં હક્ક દાખલાની એન્ટ્રી પાડી પત્નીના નામે જમીન દાખલ કરી શકો છો. પરંતુ, તમારી પત્ની તથા તમારા સંતાનોના નામ પણ દાખલ થશે, માત્ર પત્નીનું જ નહિ થાય. તમને મારી સલાહ છે કે જો એવી કોઈ ખાસ જરૂર ન હોય તો હમણાં આ એન્ટ્રી પાડવાનું રહેવા દો, કેમ કે તમારા દીકરાનું નામ દાખલ થશે એટલે એનું નામ સગીર તરીકે રહેશે. જેથી તમારી આ સગીરના હિસ્સા વાળી સંયુક્ત મિલકત બની જશે. નિયમ મુજબ આવી જમીન પર કોઈ પણ પ્રકારનું ટ્રાંઝેક્શન કરવું હશે તો પછી સક્ષમ અધિકારી/ કોર્ટની પરવાનગી લેવી પડશે. ધિરાણ લેવું હશે તો પણ પરવાનગી લેવી પડશે.
@GrowthCatalyst29
@GrowthCatalyst29 4 жыл бұрын
Thank you sir
@રજવાડી
@રજવાડી 3 жыл бұрын
નકશામાં ફેરફાર કરાવવાનો છે.. સર...આકારની અરજી થી થય જસે સર??
@takorbaitakorbai1441
@takorbaitakorbai1441 5 жыл бұрын
सर मारा काका अे पंपानु नाम काढी नाखुछे 7/12मां
@anthenygamit3207
@anthenygamit3207 5 жыл бұрын
Sir,aakha naam ma bhul hoy to aakhu naam badli sakay ke?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
જે તે સમયે તમારું નામ દાખલ કરવા અરજી આપેલ હોય એ મુજબ જ નામ રેકર્ડમાં દાખલ કરેલ હોય તો કોઈ ફેરફાર કરી ન શકાય
@anthenygamit3207
@anthenygamit3207 5 жыл бұрын
Thanks sir, pan je naam lakhavyu che enu aakhu naam hal ma badlay gayu che,adharcard &election card ma pan
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
@@anthenygamit3207 સામાન્ય રીતે ઓફિસની ભૂલ થયેલ હોય એ સંજોગોમાં જ નામમાં સુધારો કરી આપતા હોય છે. આમ છતાં નામ સુધારા અંગેના કોઈ ચોક્કસ નિયમો નથી. જેથી વધુ માહિતી માટે તમારી તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક કરો.
@bharatbhatt7258
@bharatbhatt7258 5 жыл бұрын
વારસાઈ નોંધ કેટલા દીવસ મા થઈ જાય
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
ઓછામાં ઓછા 30 દિવસ. વધુમાં વધુ દિવસોની કોઈ મર્યાદા નથી. પણ કોઈ પણ નોંધ 90 દિવસ કરતા પેન્ડિંગ ન રહે તે માટે કલેકટરશ્રીઓ તમામ મામલતદારશ્રીઓનો રીવ્યુ લે છે.
@kailashbhuriya643
@kailashbhuriya643 5 жыл бұрын
હકક પત્રક માં નામમાં સુધારો કરવો હોય તો શું કરવું
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 5 жыл бұрын
શું ભૂલ છે?
@kailashbhuriya643
@kailashbhuriya643 5 жыл бұрын
પિતાના ના નામમાં સુધારો કરવા માટે ?
@kailashbhuriya643
@kailashbhuriya643 5 жыл бұрын
જવાબ આપજો સર
@habibshaikh7942
@habibshaikh7942 4 жыл бұрын
મકાન કે પ્લોટ ની 7 12 ઓનલાઇન entry થતી હોય તો તે સાઈટ બતાવશો
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
UFC 287 : Перейра VS Адесанья 2
6:02
Setanta Sports UFC
Рет қаралды 486 М.
shaharbeen times 26.12.2024
27:04
Radio Kashmir vintage programmes
Рет қаралды 492
Thank you mommy 😊💝 #shorts
0:24
5-Minute Crafts HOUSE
Рет қаралды 33 МЛН