મકાનની જમીન ક્ષેત્રફળ, તેની ચારેય તરફની દિશાની માહિતી પંચાયતમાંથી કયા ઠરાવ અંતર્ગત મેળવી શકાય.
@rayeennajar59683 жыл бұрын
Rastta mate su karvu jarur janavso
@solankikarshan5980 Жыл бұрын
અમુક વિસ્તારમાં જમીન ના રસ્તાઓ નથી એ કાયમી રસ્તો મળે એ વિશે ચર્ચા કરવામાં આવે
@ashitvora90544 жыл бұрын
બહુજ જરૂરી જમીન નમૂના માહીતી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@nirajvaghela54084 жыл бұрын
Khetar na rasta vise mahiti apo. Thanks
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Okk
@rasikvasava56119 ай бұрын
ખૂબ જ સારી માહિતી આપી.આભાર
@natverbhainanubhai542012 күн бұрын
જય ગરવી ગુજરાત🇮🇳 ખૂબ સરસ સમજણ સાત અઢાર માટે મુદા સમજવા માટે કોઈ ગુજરાતી ભાષા મા પુસ્તક મળે છે ક્યાં મળે માહિતી આપવા મહેરબાની કરશો જય ગરવી ગુજરાત🇮🇳 જય હિન્દ🇮🇳
@rakeshpatel4914 жыл бұрын
ખેતર ના રસ્તા ઓ ની જોગવાઈ
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Okk
@tikubhaisadhu95462 жыл бұрын
ખૂબ જ સરળ ભાષા માં સરસ અને જરૂરી માહિતી આપી છે
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
આભાર
@gaurav.chavda4 жыл бұрын
જમીન નો રસ્તો ના હોય તો બીજા ના ખેતર માંથી ના ચાલવા દેય તો શું કરવું?
@thakorjignesh27993 жыл бұрын
ખુબ સરસ સાહેબ 🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@jaayantibhagat63243 жыл бұрын
Ghanij sundar mahiti gam namuna 1 + 18
@sureshchaudhary33824 жыл бұрын
ખેતરના રસ્તા માટેની જોગવાઈ ની ચર્ચા કરવા વિનંતી
@bhagirathsinhparmar45133 жыл бұрын
1 number detail
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ગામ નમૂના નંબર 1 ની વિગત આપણી ચેનલ પર ઉપલબ્ધ છે
@alibhaimothiya57504 жыл бұрын
સારી.માહીતી.બદલ.આભાર.સર
@anandvaland15192 жыл бұрын
Bahu saras
@janirohit58274 жыл бұрын
સુંદર..... પુસ્તકનું પીડીએફ મુકવા વિનંતી..
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
પુસ્તક બહુ મોટું છે ભાઈ
@janirohit58274 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup અમૂક નમૂનાની PDF બનાવી મૂકી શકાય....
@girishbhairavjibhaibhoi84174 жыл бұрын
Ape ne jo vidio banavi khub sars che parntu rsta babte janreli prasno khubj satave che to tenow jaruriys samadhan batavso jay Hind
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
રસ્તા અંગેનો વિડીયો આપણે બનાવેલો છે
@p.gsolanki30544 жыл бұрын
સરસ માહિતી આપવા બદલ આભાર બધા નમુના વિગતવાર માહિતી આપવી ગામના રસ્તા વિશે માહિતી આપવી
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Ok. Thank you. Be connected
@viradiyamahesh8162 Жыл бұрын
ખેતી વાડી ના રસ્તા નો ઉલેખ વીસે જણાવો
@mspatel954211 ай бұрын
આભાર ખૂબ ખૂબ જ ધન્ય વાદ
@kamleshdabhi9511 Жыл бұрын
પોતખરાબોલખેલુનીકળીજાય 16:19
@ChiragLodha-e5x Жыл бұрын
Aa badha namuna keva hoy e joy saki to khub saru rahe
@motivationalvideo72133 жыл бұрын
અભાર માહિતિ બદલ સાહેબ🙏🙏🙏
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@RLPatel-c9x4 жыл бұрын
સારી માહિતી આપવા બદલ આભાર
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
તમારો પણ આભાર
@kokilaparmar45372 жыл бұрын
Thank you saheb🙏🙏🙏🙏
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
Welcome
@rameshcharaniya22064 жыл бұрын
2 no vise mahiti
@schoolhome3333 жыл бұрын
Very good
@laljirabari59132 ай бұрын
ગામ ના મકાન ની યાદી
@bhavankapadi79293 жыл бұрын
Gam no 1
@rcprajapati3674 жыл бұрын
ખેતર ના રસ્તા ની કોઈ જ વાત આ વીડિયો માં નથી તો તે જણાવો
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Okk
@girishbhairavjibhaibhoi84174 жыл бұрын
હહ ખ્રેઘર રસ્તાની જનકરી જુરુર મહિતી જાનવસો
@rathodbhikhabhai71364 жыл бұрын
ખેતર ના જુના રસ્તા ની વિગત આપશો અને તે કયા નમુના માં આવેલ છે તે જણાવશો
@syeedhajifeyzullahmiyabapu37714 жыл бұрын
ખેતર ના રસ્તા ની કોઈ જ વાત આ વીડિયો માં નથી તો તે જણાવો
@svvaghelakalyanpura23252 жыл бұрын
@@girishbhairavjibhaibhoi8417 ખેતરે જવા નો રસ્તા માહિતી
@patelumedbhai86722 жыл бұрын
ખેતરમાં જવા માટેનો રસ્તો કેટલો પહોળો છે તે જાણવું હોય તો શું કરવું ખેતરમાં જવા માટે રસ્તાની બંને બાજુ દબાણ થઈ ગયું હોય તો શું કરવું
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
ટીપ્પન જોવું પડે
@jbvora6954 жыл бұрын
Very useful for farmers and other people
@jbvora6954 жыл бұрын
Send me your address and mobile number so that I can contact you
Khub sari mahiti api je VF upyogi hoi tena example sathe ane patrak na form sathe ni vigat apo to khub saru thase amara gyan MA apna dwara abhivrudhi thase 🙏💐
@raghavanimahesh54523 жыл бұрын
Thanks
@sanjayparmar2704 жыл бұрын
ખુબ સરસ માહિતી
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આભાર ભાઈ
@dhansukhviroliya5604 жыл бұрын
Khetar javano rasto khulo karva shu karvu ?
@czala22274 жыл бұрын
માહિતી બદલ ખુબ આભાર આપનો સર
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આભાર
@HARESH814 жыл бұрын
Very nice
@pithabhaidangar44904 жыл бұрын
Excellent...
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@SatishDesai-hu8mr6 ай бұрын
Thank u
@DigitalAllianceAllianceGroup6 ай бұрын
Welcome
@vimaladodaria97734 жыл бұрын
Nice video bro
@alpeshsinhmakwana78534 жыл бұрын
સરસ માહિતી આપી
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આભાર ભાઈ
@rajpurvillage71963 жыл бұрын
@@DigitalAllianceAllianceGroup tgavi no bojo ni mahiti aapjo
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Ok. ક્યારેક એનો વિડીયો બનાવીશું
@laljirabari59132 ай бұрын
ગામ ના પલોડ નો યાદી જોવી છે ની યાદી આપો
@KINJAN6954 жыл бұрын
રાવડા હકક ની જમીન છે રાવડા હકનો ભોગવટો સોહેલ છે, વર્ણન ફકત 70 ફુટ છે, લંબાઈ અને પહોળાઈ માપનુ ક્ષેત્રફળ માટે નુ ફોર્મ કયુ છે, કોની પાસે થી લેવાનુ હોય ગ્રામ્ય લેવલ?
@rajubhairathod5273 жыл бұрын
ટીપણ એટલે શુ?
@HareshPurohit-xm3hx5 ай бұрын
Sir thankyu so much ❤ sir aap sb vf number pe video bnaona...plz
@iteshrathvaiteshrathva1533 жыл бұрын
6હકપતર
@rsky909 Жыл бұрын
Mare mara paitru gaam ma aaven makaan na dastaveji purava mate shu karvu joie ?
@parmarpintu99582 жыл бұрын
2
@DigitalAllianceAllianceGroup2 жыл бұрын
બોલો
@GujaratiVangi4 жыл бұрын
Good
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
આભાર
@shivrajbhaikhachar75454 жыл бұрын
જમીન ના મૂળ ભૂત રસ્તા કાયા નમુના મા જોય શકાય છે તે જણાવશો તો આભારી છીએ
@m.dpatel94674 жыл бұрын
Jamin rasta mate kya joy sakay
@syeedhajifeyzullahmiyabapu37714 жыл бұрын
જમીન ના મૂળ ભૂત રસ્તા કાયા નમુના મા જોય શકાય છે તે જણાવશો તો આભારી છીએ
@sanjaysodha20054 жыл бұрын
મારે જૂના રસ્તાઓ વિશે જાણવું હોય તો અથવા તો 1950 પેહલા નો જૂનો નકશો કઢાવવા મટે શું કરવું જણાવશો??
@જયગણેશદેવા4 жыл бұрын
સાહેબ નમ્ર વિનંતી છે મારો સર્વ નંબર 72 પેકી 3 છે ભાયો ભાગના જમીન પર જાવા માટે રસ્તો બતાવો સાહેબ નમ્ર વિનંતી છે
@hardevjethva56874 жыл бұрын
સાહેબ હું તમારા બધા વિડિયો જોવું છું અને તમે સરસ માહિતી આપો છો હજી વિગતવાર 1થી18 નમૂના ની માહિતી આપવા વિનંતી
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Ok bhai
@thakorjignesh27993 жыл бұрын
હા Sir
@angelphotography26863 жыл бұрын
સર નમૂના 10 ચલણ એ ક્યાંથી મેળવી શકાય ?? અને એ રેવન્યુ કેસમાં કઇ મદદ કરી શકે?
@katharotiyadarshit98613 жыл бұрын
રસ્તા ની વિગતો ક્યાં જોવા મળે ભાઈ ? મહેરબાની કરીને માહિતી આપો
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
ટીપ્પણમાં જોવા મળે
@viradiyamahesh81623 ай бұрын
ટીપ્પણ માય ના હોયતો?
@parmarkuldeep39543 жыл бұрын
ગામ વિસ્તાર માં આવેલા મકાન ની માહિતી કેવી રીતે મેળવાય
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
તલાટી કમ મંત્રી પાસેથી મળી શકે, તેની ઓનલાઈન માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી
@ajaysolanki76234 жыл бұрын
Gamnamuna no 2 ni full mahiti apo
@kiritbaraiya56304 жыл бұрын
ગામ માં ફળિયાના રસ્તા નિ માહિતી આપ શો
@jaimikpatel67544 жыл бұрын
ગામ નમૂના નમ્બર 1 તથા રસ્તા તથા પાણી ના નિકાલ બાબતે
@balvantparmarballu24464 жыл бұрын
અભિનંદન
@nathunandaniya87583 жыл бұрын
ભાઇ જમીન પર આવા જવા ના રસ્તા કયે જગ્યાએ આવ્યો તે જોવા ની માહિતી આપો ભાઇ આ ખેડૂતો નો મોટો પતન છેઃ આનો વિડીયો બનાવો
@sanjayshamla39223 жыл бұрын
રસ્તા ના હક્કો ક્યાં પત્રક માં જોવા મળે જણાવવા વિનંતી સાહેબ
@makwanakalpesh7463 жыл бұрын
ટિપ્પણ ક્યાંથી કઢાવવું પડે અને તે કઢાવવા માટેની શું પ્રોસેસ છે?
@mafabhairbhadrumafabhai14524 жыл бұрын
રસ્તામાટે સકરવું
@tirthankardanrohadia31924 жыл бұрын
ભાઈ શ્રી દરેક નમૂનાની વિગતવાર સમજ આપતો વિડિઓ બનાવશો તો વધુ ઉપયોગી બનશે
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Ok bhai
@sahilahir44463 жыл бұрын
Tagavino bojo etle su ?? 7/12 ma lakhel aave che
@harshnadoda74484 жыл бұрын
ખેતર ના રસ્તા ને લગતા નિયમો અને એની સારસંભાળ ની વ્યવસ્થા વિષય ઉપર ક્યારેક વિડિયો બનાવજો બહુ જ તકલીફ હોય છે
@balyarahulbhai68573 жыл бұрын
2 નંબર
@aaravpatel80824 жыл бұрын
વાડા ની જમીન નો રેકર્ડ પંચાયત , કે કોર્પોરેશન માં નથી અને આપતા નથી, તો આ વાડા નો તમામ રેકોર્ડ વીગતો કઢાવવા માટે કયા જવું અને શું કરવું પડે?
@kanubhaisolankikanubhai31244 жыл бұрын
નામ મોટી સંખ્યા ડ. તા આંકલાવ જિ આણંદ માટે જમીન માં. જવાનો. રસ્તા. બાબતે શું કરવું
@gopalbharwad2874 жыл бұрын
Gam namuna no. 2
@makvanavipul24454 жыл бұрын
જૂના રસ્તા ના રેકોર્ડ કયાં જોવા મળે તેની માહીતી એપોને
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Okk. એની માહિતી પણ આપશું
@dilipthakor91554 жыл бұрын
Ha mare pan Joey che bhai
@JAYDIP494 жыл бұрын
એક ખેતર માથી બિજા ખેતર મા જતુ વરસાદ નુ પાણી નુ હલાણ શેમા હોય.
@mistryyogesh98642 жыл бұрын
મારે રસ્તા નો પોબલેમ છે
@vijaykumarchavda99233 жыл бұрын
rasta na nikal mate amathi kyu useful bani sake tem 6
@pradipjadav48784 жыл бұрын
થોડી સલાહ લેવી છે કોન્ટેક ન. મળસે.
@patelkrushanjayntibhai7230 Жыл бұрын
Bhagidari kauwa multi-process kabhi pade bhag 6 ke naye
@hardikbhavsar88082 жыл бұрын
વર્ષો પહેલા મારા દાદા ખાતેદાર હતા તો હવે મારે ખાતેદાર બનવુ છે તો હુ ખાતેદાર થઇ શકુ
@sambhalipri.school85873 жыл бұрын
નમુના નંબર -9 ના આધારે જમીન મા નામ દાખલ થઇ શકે?
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
કઈ જમીન છે?
@ashokfefar39052 жыл бұрын
7/12 ma pot kharabo aave chhe te 8a ma levo hoi to su karvanu
NO. 7 MA AKAR LAKHELO HOY TE SHU HOY CHHE? tENI VIGATE CHARCHA KARSHO PLS.
@sohilsorathiya56083 жыл бұрын
સર, બધા નંબર જરુરી છે...
@jitendramakwana26142 жыл бұрын
Jangal jamine ma sanad nathi mali 1942 thi khedane chalu chhe sar
@mukeshprajapati12424 жыл бұрын
ખેતર ના જુના રસ્તાની માહિતી આપો.
@DigitalAllianceAllianceGroup3 жыл бұрын
Ok. ચેનલ સાથે જોડાયેલા રહેજો
@atulbharvad1237 Жыл бұрын
બધાય નાં 1 થીં ૧૮ ના ડીટેલ બનાવો please
@batukbhaibodarya79793 жыл бұрын
Saras vigat mali Mare 7-12 ma fadhar name je che a valjibhai che Ane amaripase kalubhai na parava che Khali jaminma valjibhai che
@iteshrathvaiteshrathva1533 жыл бұрын
6
@ashutoshsanghani1114 жыл бұрын
177 mi like mari video joya pelaaj ho 😁👏👏🤟 ane bhai faargati lekh par video banaavo
@DigitalAllianceAllianceGroup4 жыл бұрын
Thanks for like brother. ફારગતી બાબતે વિડીયો બનાવીશું
@torettogaming737 Жыл бұрын
Rastanu Kai jnavel nthi rastano ullekh kyathi malse mare rastano prashnse vche Maru khetarse halma chalvani na pade se to rastano ullekh kya hoi
@vijayjadav824 жыл бұрын
Tq sir 🙇🏻♂️
@thakorbhartsinhthakorbhart414910 ай бұрын
સર બધા ને રસ્તા ની પ્રોબ્લેમ છે પ્લીઝ સર રસ્તા વિશે કંઇક સમજાવો ને 🙏🙏
@tushardave70383 жыл бұрын
हमारा खेतर माथी कोई आजु बाजु वारा पाणी नी पाइप लाइन थी तेमना बिछा खेतर मां पाइप लाइन करी शके छे
@morasiyasanjay89654 жыл бұрын
2na bar
@dwipnildungriwala2 жыл бұрын
Saheb, hu valsad jilla ma rhu chu,amari rahethan ni jamin sarkari khatama bataveche, enapr halma wadano kabjo amaro che, amara gharni jagya nu 1925 nu mudi bhasha ma lakhan che pn ema survey no. Wagere kai lakhyu nathi, jagya maliki ni karwa mate shu karvu e batawawa namra vinanti.
@jayshariganesh85862 жыл бұрын
2 નંબર દીતેલસ
@pareshpanchal21724 жыл бұрын
No.6
@srvvsv56503 жыл бұрын
Gam na mulki hisabo nu pustak nu PDF mokalo athva pustak kiya thi malase janavo