Din Vishesh - GK Video 27 November TO 03 December 2023

  Рет қаралды 1,882

EduSafar

EduSafar

Күн бұрын

Boarder Of Security Forceના સ્થાપના દિવસની ઉજવણી
➡ 1 ડિસેમ્બરના રોજ "BSF- Boarder Of Security Forceના" સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➡ BSF એ એક ભારતનું પ્રમુખ અર્ધસૈનિક બળ છે, અને વિશ્વનું સૌથી મોટું સીમા રક્ષક બળ છે.
➡ BSFની જવાબદારી શાંતિનાં સમયમાં ભારતીય આંતરરાષ્ટ્રીય સીમાઓ પર નિરંતર નજર રાખવાની, ભારતભૂમિની રક્ષા, અને આંતરરાષ્ટ્રીય અપરાધોને રોકવાનો છે.
વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી
➡ 1 ડિસેમ્બરના રોજ "વિશ્વ એઈડ્સ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
➡ એઇડ્સ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે.
➡ વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત જેમ્સ બન્ન અને થોમસ નેટર દ્વારા ઓગસ્ટ 1987માં કરવામાં આવી હતી.
➡ જેઓ વિશ્વ આરોગ્ય સંસ્થામાં એઇડ્સ પરના વૈશ્વિક કાર્યક્રમમાં જાહેર માહિતી અધિકારીઓ તરીકે કામ કરતા હતા.
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી
➡ 2 ડિસેમ્બરના રોજ "રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ" તરીકે ઉજવાય છે.
➡ 2 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલ ગેસ દુર્ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું તેઓની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
➡ આ દુર્ઘટનામાં ઝેરી ગેસ "મિથાઈલ આઈસોસાઈનાઈડ"નાં કારણે બહુ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતાં.
ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
➡ 2 ડિસેમ્બરના રોજ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International day for the Abolition of Slavery) ઉજવવામાં આવે છે.
➡ ILOનાં રીપોર્ટ મુજબ વિશ્વમાં લગભગ 40.3. મિલિયન લોકો આધુનિક ગુલામીનાં શિકાર છે.
➡ સંયુક્ત રાષ્ટ્ર અનુસાર આધુનિક ગુલામીનાં શિકાર હોય તેવાં ચાર લોકો માંથી એક બાળક છે.
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી
➡ 2 ડિસેમ્બરના રોજ "વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ" (World Computer literacy day) તરીકે ઉજવવામાં આવે છે.
➡ આ દિવસ ઉજવવાની શરૂઆત ભારતીય કોમ્પ્યુટર કંપની NIIT (National Institute Of Information Technology) દ્વારા વર્ષ-2001મા પોતાની 20મી વર્ષગાંઠ નિમિત્તે કરી હતી.
આ દિવસ ઉજવવાનો હેતુ:
National Cadet Corps Dayની ઉજવણી
➡ National Cadet Corps Day-NCC (રાષ્ટ્રીય કેડેટ્સ કોર્પ્સ દિવસ) ની ઉજવણી નવેમ્બર મહિનાનાં ચોથા રવિવારે કરવામાં આવે છે.
➡ ભારતનાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વર્ષ-1948મા નવેમ્બર મહિનાનાં ચોથા રવિવારને NCC Day તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
➡ NCC ની રચના 16 જુલાઈ 1948ના રોજ કરવામાં આવી હતી
આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી
➡ 3 ડિસેમ્બરના રોજ "આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ" તરીકે ઉજવાય છે.
➡ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-1992મા આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે 3 ડિસેમ્બરને જાહેર કરવામાં આવ્યો હતો.
➡ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 2023ની થીમ "United in action to rescue and achieve the sustainable development goals for, with and by persons with disabilities"
આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવાનો હેતુ:
Boarder Of Security Forceના સ્થાપના દિવસની ઉજવણી
વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણી
ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી
National Cadet Corps Dayની ઉજવણી
આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી

Пікірлер: 12
04 TO 10 December 2023 Din Vishesh in Gujarati By EduSafar
52:19
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Gujarati Sahity Kavi Dalpatram by Edusafar
35:47
EduSafar
Рет қаралды 60 М.
8 TO 14 January 2024 Current Affairs in Gujarati By EduSafar
56:08
23 Feb TO 3 Mar 2024 Current Affairs in Gujarati By EduSafar
52:11
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН