દિપચંદી તાલ ની શરુઆત કેવી રીતે કરવી | તબલા વગાડતા શીખો | Dripchandi Taal NI Saruat Kevi Rite Karvi

  Рет қаралды 35,782

ustad ramesh halvad

ustad ramesh halvad

Күн бұрын

Пікірлер: 244
@jagdishbhaimaheta5918
@jagdishbhaimaheta5918 6 ай бұрын
તમારો વિડીયો જોયો અતિ આનંદ થયો મજા આવી હું પણ ઘરે પ્રયાસ કરું છું જય માતાજી
@RadhegopiKirtan
@RadhegopiKirtan 10 ай бұрын
VAH BHAI NC PATEL
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
🙏🙏 ધન્ય છે યુ ટુબ ગુરુ....
@hiteshpatel7889
@hiteshpatel7889 8 ай бұрын
Sir super samjavo cho tame kevu pade tamari samjavani ritne
@ustadrameshhalvad
@ustadrameshhalvad 8 ай бұрын
સેવા અને ભજન નો પ્રતાપ છે બાપ.. બીજા ને આવડી જાય એ જ અખંડ આનંદ છે..
@mahisanjay
@mahisanjay 10 ай бұрын
ખૂબ સરસ સર અત્યારે તમારા જેવાં ગુરુજીની જરૂર છે આપડા સનાતન ધર્મ ની જાળવણી માટે ખૂબ જરૂરી છે
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
સાવ સાચી વાત...
@dodiyaanand8007
@dodiyaanand8007 10 ай бұрын
હા મોજ ખૂબ જ સરસ શીખડાવો છો ભાઇ જય સિધ્ધનાથ મારા વાલા
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
જય સિધ્ધનાથ 🙏🙏
@Jahabhaigadhvi
@Jahabhaigadhvi 9 ай бұрын
વાહ રમેશભાઇ હુસીખતો નથી પણ સંગીતમાં બવરસછે
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
ખરેખર આનંદ ની વાત કહેવાય
@sandipdekavadiya7318
@sandipdekavadiya7318 9 ай бұрын
જબરદસ્ત તબલા વાદક... વાહ ઉસ્તાદ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
સતસત નમન 🙏🙏
@YashvantPatel-v8p
@YashvantPatel-v8p 7 ай бұрын
jay siyaram khub saras
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
જય શ્રી રામ..
@madhubhajadeja3427
@madhubhajadeja3427 7 ай бұрын
ખૂબજ સરસ શીખવાડોછો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
ખુબ ખુબ આભાર બાપુ..
@ArvindBabu-xo8pf
@ArvindBabu-xo8pf Ай бұрын
ખુબ સરસ વગાડો છો❤ સા કુ 👌👌🙏🏼
@ustadrameshhalvad
@ustadrameshhalvad Ай бұрын
ખુબ ખુબ આભાર
@DineshBenjoMaster
@DineshBenjoMaster 5 ай бұрын
❤❤❤❤❤
@ustadrameshhalvad
@ustadrameshhalvad 5 ай бұрын
👌
@karshn.knakum431
@karshn.knakum431 9 ай бұрын
રમેશભાઈ ‌...આના‌..ટપા‌..તોડા‌.. બોલ‌..વાગે‌..છે‌...એના‌..માત્ર‌..જણાવો‌... જય સીધ્ધનાથ‌...દલવાડી‌...
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
હા.. એ જ પ્રોસેસ ચાલુ છે..
@pravinpateliya4111
@pravinpateliya4111 6 ай бұрын
સર થોડી ધીરે લય માં વગાડી ને બતાવો ને
@ustadrameshhalvad
@ustadrameshhalvad 6 ай бұрын
હા પાકકુ
@gnchopda4482
@gnchopda4482 7 ай бұрын
Super vested Tabla, wow.
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
🙏🙏
@BaraiyaBhagwanbhai
@BaraiyaBhagwanbhai 7 ай бұрын
જય સિયા રામ હુસોટે તબલસી
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
મોજે મોજ બાપલીયા 🙏
@ustadrasikparmar
@ustadrasikparmar 9 ай бұрын
nice super ustad
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
ખુબ આભાર 🙏
@ustadrasikparmar
@ustadrasikparmar 9 ай бұрын
જય સિદ્ધનાથ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
જય સિધ્ધનાથ.. જય મહાદેવ.. 🚩
@DevanFacts002-dh9yc
@DevanFacts002-dh9yc 8 ай бұрын
ગુરુજી આના બોલ જણાવો
@Gun_sagar_channel
@Gun_sagar_channel 7 ай бұрын
આના બોલ શું છે
@Gun_sagar_channel
@Gun_sagar_channel 7 ай бұрын
ગુરુજી આના બોલ સમજાવો
@satishbharvad3693
@satishbharvad3693 4 ай бұрын
ખૂબ સરસ ભાઈ વગડો સો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 4 ай бұрын
ખુબ સરસ આભાર
@gondaliyadipakdas1608
@gondaliyadipakdas1608 6 ай бұрын
Bhajan Vina ni bhukh nai bhange a tabla no video banavo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 6 ай бұрын
પાકકુ..
@brhknaik1561
@brhknaik1561 9 ай бұрын
Superb sir 🙏🙏🙏
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
ખુબ ખુબ આભાર..
@___ustad___25
@___ustad___25 9 ай бұрын
Bapu tame kyana chavo ❤
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
હળવદ.. મોરબી જીલ્લો
@kbmusical7123
@kbmusical7123 6 ай бұрын
Bol aapso toj hamaj padse guruji ❤
@ustadrameshhalvad
@ustadrameshhalvad 6 ай бұрын
Ha pakku.. સિંગલ દિપચંદી નો વિડીયો મા બોલ બતાવ્યા છે જરા વિડિયો ચેક કરજો.. બીજા બોલ વાડા વિડિયો બનાવતો રહીશ
@KhodalKrupa-lo7ey
@KhodalKrupa-lo7ey 9 ай бұрын
Jay siyaram
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
જય સીતારામ..
@prahladkanzariya4286
@prahladkanzariya4286 10 ай бұрын
જય હો વાલા દલવાડી ભાઈ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ખુબ આભાર
@RamabhaiKhant-q5l
@RamabhaiKhant-q5l 7 ай бұрын
Tabla TAL sathey muko sir
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
હા પાકકુ..
@Progamer-ww2il
@Progamer-ww2il 5 ай бұрын
Bhai please tame bol sathe video banavo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 5 ай бұрын
હા ભાઈ
@SanjayMiyatra-o7y
@SanjayMiyatra-o7y 4 ай бұрын
તમે વગાડો એમાં મજા આવે છે
@ustadrameshhalvad
@ustadrameshhalvad 4 ай бұрын
જય હો સંતવાણી
@SandhyabenSolanki
@SandhyabenSolanki 3 ай бұрын
Plz tame saheb taal naa bol sathe sikhvado tame khub j saru sikhvado cho ❤
@ustadrameshhalvad
@ustadrameshhalvad 3 ай бұрын
ધીરજ રાખો મારા વ્હાલા.. જરુર આના વિશે વિડિયો બનાવીસ
@govindkanjariyatabalshi
@govindkanjariyatabalshi 9 ай бұрын
शरश
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
👍
@SingerRadhePatel
@SingerRadhePatel 10 ай бұрын
ખુબ જ સુંદર 👌👌
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ખુબ ખુબ આભાર
@sambhujithakor6341
@sambhujithakor6341 10 ай бұрын
Ha moj haju spid osi Karine batavjo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
પાકકુ...
@vsjala3390
@vsjala3390 10 ай бұрын
જોરદાર ભાઈ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ખુબ ખુબ આભાર..
@vishvakarma8905
@vishvakarma8905 10 ай бұрын
Saras
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
🙏🙏
@prakashkachhia4483
@prakashkachhia4483 7 ай бұрын
Mane nathi. Besti
@ustadrameshhalvad
@ustadrameshhalvad 7 ай бұрын
શુ વાંધો પડે છે એ કહો.. અને નો શુ આવડે...
@vijayvadher9589
@vijayvadher9589 3 ай бұрын
Asha karu6u aapni kyo taal aave gurujii
@ustadrameshhalvad
@ustadrameshhalvad 3 ай бұрын
આપણે સંતવાણી મા માઈચ નો એક પ્રકાર કેવાય..
@ambalalpandya3756
@ambalalpandya3756 10 ай бұрын
Vah.vah.Dalvadibhai
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ખુબ ખુબ આભાર
@દેશીભજન1111
@દેશીભજન1111 10 ай бұрын
ખૂબ સરસ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આભાર...
@PrabhatPargi-cs2gv
@PrabhatPargi-cs2gv 10 ай бұрын
Khub saras
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આભાર
@kishankanzariya7087
@kishankanzariya7087 6 ай бұрын
બોલ સાથે વીડિઓ બનાવો ને
@ustadrameshhalvad
@ustadrameshhalvad 6 ай бұрын
હા પાકકુ
@manojpatel4333
@manojpatel4333 9 ай бұрын
આ દુગન ના શબ્દો શું છે.. એ શીખવો તો વધુ સારું..અમે પણ શીખી શકીએ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
હા.. પ્રોસેસ ચાલુ છે..
@dharmeshrathva1664
@dharmeshrathva1664 9 ай бұрын
ભાઈ પણ બોલ કય થિ નિકળે તે બતાવો ને 🙏
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
મારી ચેનલ મા ચેક બોલ વિશે નો વિડીયો બનાવ્યો છે..
@SmilingCondorBird-jk9ey
@SmilingCondorBird-jk9ey 2 ай бұрын
ખૂબ સરસ સાહેબ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 2 ай бұрын
આભાર
@zalanareshkochada
@zalanareshkochada 10 ай бұрын
સરસ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ખુબ ખુબ આભાર 🙏🙏
@yatinsonagara8108
@yatinsonagara8108 10 ай бұрын
Jay sidhhnath
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
જય સિધ્ધનાથ
@TaviyadBhupatbhai
@TaviyadBhupatbhai 5 ай бұрын
લગી ના બોલ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 5 ай бұрын
Ok
@kantibhaiparmar8322
@kantibhaiparmar8322 10 ай бұрын
Very.fine.seting.tabla
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આભાર.
@kishanofficial2122
@kishanofficial2122 9 ай бұрын
ગુરુ જી તમારો કોન્ટેક્ટ નંબર આપજો 🎉
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
નંબર થી તમારે શુ માહિતી જોય છે
@kishanofficial2122
@kishanofficial2122 9 ай бұрын
માફ કરજો ગુરુ જી નંબર માઈગો એટલે
@kishanofficial2122
@kishanofficial2122 9 ай бұрын
તબલા મા થોડી મદદ જોઈતી હતી એટલે 🙏🙏🙏કાઈ વાંધો નહી 🙏🙏🙏
@priteshdaves.r.mmusicevent8152
@priteshdaves.r.mmusicevent8152 10 ай бұрын
Vah chavda sir
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
વિડીયો પહોંચ્યો ખરો.. 🙏🙏
@manuvegad9939
@manuvegad9939 3 ай бұрын
Ustad bhavai mein bajane wali match na bol bol Sathi sikhao na
@ustadrameshhalvad
@ustadrameshhalvad 3 ай бұрын
હા ભાઈ
@sodharajendra1948
@sodharajendra1948 10 ай бұрын
ગુરુજી તમે જે દીપ ચંદી ની શરૂઆત વગાડી એના બોલ કયા છે એ જરા કહો તો સારું....તો એ રીતે અમે પ્રેક્ટિસ કરીએ ........ જય ગુરુદેવ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા પાકકુ.. બોલ વાડો વિડીયો બનાવીસ..
@keyurbhaibaraiyaofficial6759
@keyurbhaibaraiyaofficial6759 10 ай бұрын
હાં બાપુ બોલ સાથે વિડિયો બનાવો
@jinamentarpraishvaljiahir3493
@jinamentarpraishvaljiahir3493 10 ай бұрын
જય હો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
તમારો ખુબ આભાર
@inteltavangar
@inteltavangar 10 ай бұрын
Hadvad na Dalvadi Ramesh...bhai....kevu paday...Maravilloso. You started with Dogun Deepchandi....that is ok with your explanation. But the students are NOT your friends...you are Guru..and Students are Sishya...so you must remain stern...strict in your narration. One Hindi song where Taal Deepchandi is used is a movie in which Rishi Kapoor and Sridevi starred together...Aaj kal yaad kuchh aur rehta nahi...Ek bus aapki yaad aanay ke baad...Mohmed Aziz sang that song...Salute from Texas Dalvadi bhai
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
I don't understand what you are doing
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
I apologize to you if I made any mistake
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
Can you tell me which village you are from
@inteltavangar
@inteltavangar 10 ай бұрын
@@ustadrameshhalvad Chikhli in Navsari district. Back until 2000, it was in Valsad District but then Navsari split taking Chikhli and Gandevi into its territory
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
@@inteltavangar ગુજરાતી છો એમને.. અમે ગુજરાતી જ આવડે... ગુજરાતી તમે કહો...
@AaShah0704
@AaShah0704 10 ай бұрын
ખૂબ જ સરસ પરંતુ જો બોલ ક્યા વાગે તે કહો તો હજુ શીખવામાં સરળતા રહેશે. દા.ત. ધા ધા દિં તા .........
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
બરાબર.. તમારે તબલા કયા કાર્યક્રમ વગાડવા છે.. ભજન. ગઝલ.ધુન. લગ્નગીત....
@pirozrathodRathod
@pirozrathodRathod 9 ай бұрын
14 Matra deepchandi tal dha dhin dha dha dhin Ta tin dha dha dhin 1 matra no gap aapi n taal vagavi aane ane uthan ma dhin nadhin nanadhin 2 var vagdi pachi dha tirki takta tikrit 3 vaar bagadi n (3vartirkitdha tirkitdha tirkitdha )×3 aa tihai mari end karvu
@RakeshParmar-z5m
@RakeshParmar-z5m 4 ай бұрын
દીપચંદી માં ડબલ ક્યાંથી વાગે છે શીખવાડ જો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 4 ай бұрын
Ha pakku
@laxmanjadav3180
@laxmanjadav3180 10 ай бұрын
Bhai tame je vagadyu e lajawab che pan haji slow ane ena bol su che e janavso to amne sikhvama madad rup thase jay gurudev hu mumbai thi laxman bhai
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
પાકકુ.. 🙏🙏
@patelsanjay2935
@patelsanjay2935 9 ай бұрын
પણામ સર જી એમના બોલ આપો ni
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
હા પાકકુ...
@pravinpateliya4111
@pravinpateliya4111 6 ай бұрын
મને પણ
@ramdevbhaktilehardungarpur8023
@ramdevbhaktilehardungarpur8023 3 ай бұрын
कच्छ काठियावाड़ में अंगुली में लकड़ी बांधकर तबला क्यों बजाते हैं यह तबले की पद्धति के विपरीत माना जाता है तथा तबले की मिठास खत्म हो जाती है
@ustadrameshhalvad
@ustadrameshhalvad 3 ай бұрын
वो बात सही।। हमारे संतवाणी धराने मे तबले मे सालोे से हमारे पुरवज लकडी बांध रहे है। क्युकी हमारे तबले मे ताल के बोल की ज्यादा स्पीड और आवाज बढाने के लीये लकडी का प्रयोग करते है। और हमारे संतवाणी के ताल ध्यान से सुनना। सभी ताल के उठान और मात्र मे बहोत कर्क होता है।।
@અભેસંગભાઇગોહીલઅભેસંગભાઇગોહીલ
@અભેસંગભાઇગોહીલઅભેસંગભાઇગોહીલ 10 ай бұрын
🙏
@amarkodhyatar8946
@amarkodhyatar8946 5 ай бұрын
I have a number of live
@anujpatel2567
@anujpatel2567 10 ай бұрын
Tame je video Banavo Ema tabla par vagta બોલ Lakho etle amne Sahelu pade
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
મને ખબર છે.. એના માટે હુ થોડીક કોશિશ કરુ. બોલ એવા નીકડે કે તમને આવડી જાય.. હાલ મા તમ ને થોડુક ધણુ અથવા જાજુ આવડે છે..
@vaghelavicky
@vaghelavicky 19 күн бұрын
Tame vagado che e dipchandi ni dodhi chalti che ne???
@ustadrameshhalvad
@ustadrameshhalvad 19 күн бұрын
Ha bhai..
@vaghelavicky
@vaghelavicky 19 күн бұрын
@@ustadrameshhalvad 🙏❤️
@KrishnaVala-o8v
@KrishnaVala-o8v 10 ай бұрын
Bhai jyare kalakar bhajan gay tyare Ae bhajan ma kayu taal aave ae kai Rite aapad khbr padvi aena pr video bnavjo ne
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા. તમે કેટલો ટાઈમ થી તબલા વગાડો છો.. અને ભજન મા જાવ છો..
@JaysukhGoswami-pd4jw
@JaysukhGoswami-pd4jw 10 ай бұрын
એના માટે વધારે બધા ભજન સાંભળીએ અને રીયાઝ કરવો ભાઈ અને પરફેક્ટ બોલ નિકળે એનો રીયાઝ જરુરી છે.બાકી ભજન તમને પણ મોઢે હોય તો વધારે સરળતાથી વગાડી શકો
@siddharthgohil4450
@siddharthgohil4450 10 ай бұрын
બાહ્યા પર સ્પીડ કેવી રિતે લાવવી લગ્ગી મા
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
જાજો રિયાઝ કરો.. કોઈ ઉસ્તાદ વગાડતા હોય પ્રેક્ટીસ કરો..
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
ગુરુજી મારી આ કોમેન્ટ નો જરૂર થી જવાબ આપજો મને દેશી ભજન ની ચાલતી નાથી વગાડતા ફાવતું તો તમે એક વાર દેશી ભજન ની ચાલતી ના બોલ સાથે વિડીઓ બનાવો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા.. પાકકુ.. દેશી ચલતી ધણા બધા પ્રકાર ની વાગે.. પણ તમને કઈ ચલતી મગજ બેસે એ મહત્વ નુ છે..
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
દેશી ભજન માં ગામડા માં વાગે એ અને બીજિ સંતવાનિ માં વાગે એ
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ધુન મંડળ મા જે દેશી ચલતી વાગે ઈ ચલતી ની વાત કરો છો..
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
​@@ustadrameshhalvad ha sir ji
@Kavan001
@Kavan001 Ай бұрын
તમારું બાયું સારું છે કેટલા નું લીધુ તું ઉસ્તાદ
@ustadrameshhalvad
@ustadrameshhalvad Ай бұрын
8000 ઓરીજનલ તાબુ...
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
આશા કરુંછું કે તમારા તરફ થી પોજીટીવ રીપ્લાય મળશે
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા.. કેમ નહી.. રાહ જોઈ શકો.. 🙏
@balSanskar0612
@balSanskar0612 10 ай бұрын
Ha guruji ,, aana bol kaya se , send karo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આ ના વિશે વિગતવાર માહિતી આપીસ
@dudharejiyapiyush1702
@dudharejiyapiyush1702 10 ай бұрын
Sar bhoniyo navu levu hoy to kai vatu nu dhayan rakhvu.....
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
તમારો હાથ કેટલો વજન અને તાકાત વાડો છે.. એ જાણી ને લેવુ.. બીજા નંબર મા કોઈના તબલા નુ ભોરણ ગમતુ હોય તેવુ લેવુ.. પણ થોડુક શાંતિ થી વિચારી ને ખર્ચો કરવો...
@jigarkapdiofficialoctopadp6384
@jigarkapdiofficialoctopadp6384 10 ай бұрын
Lagi na bol n eno video
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા. ભાઈ.. પાકકુ
@jigarkapdiofficialoctopadp6384
@jigarkapdiofficialoctopadp6384 10 ай бұрын
Octopad palay karu chu 14 varas thya programo karu chu have tabla sikhu chu 3 jodi che badhu vagadi lau chu lagi ochi fave che mede nathi besti bol sikhe video
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ધીરજ રાખો... ધીમે ધીમે તબલા આવડી જાસે.. પણ મહેનત કરવાની અને હિંમત રાખવા ની... બાકી બધુ ઓટોમેટિક માઈન્ડ મા બેસી જાય...
@nileshpatel-kj9qe
@nileshpatel-kj9qe 10 ай бұрын
Saras , pan bol coment Karo sir
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હાલ મા ૨ બોલ કહ્યા છે જેમા નામ છે. તા અને તિંન.. બીજા બોલ બાકી છે.. આગળ નવુ શિખવુ હોય તો વિડિયો જોતા રેજો..
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
Aa ekj video evo chhe jema akho dipchandi cover thay chhe Sr tame uthan Chalti na bol ane dabal na alag alag bol api samjavo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા હુ કોમેન્ટ ના આધારે વિડિયો બનાવું.. તમને જેટલુ સરળ પડે એવી રીતે શિખવાડ ની કોશિશ કરુ છુ
@VBDabhi742
@VBDabhi742 10 ай бұрын
Khub khub abhar tamaro shreeman
@ravirohitsahebbandgi7371
@ravirohitsahebbandgi7371 9 ай бұрын
Dha tin dhadhin dhadhinadhi nadhadhin vado frezh nathi khabar pdti ae batavjo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 9 ай бұрын
તમારી તમારો જે શિખવુ છે તે એક વિડિયો અપલોડ કરો તો મને એમાંથી જોડુક જાણવા મડે
@jaylad5603
@jaylad5603 10 ай бұрын
Sir Ama tame je vagadyu che Tena bol su hoi che .
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
તબલા ના બોલ વિશે એક વિડિયો જરૂર બનાવીસ..
@MohitDholakiya-of9vr
@MohitDholakiya-of9vr 10 ай бұрын
A Bhajan laagi taal su cha e kyo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
દિપચંદી.. સિંગર અને ડબલ..
@RathwaBaka
@RathwaBaka 5 ай бұрын
મારે સિકવુ છે પણ હાથ નથી બેસતા સુકરવુ બતાવો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 5 ай бұрын
તમે ધરે શુ વગાડો છો..
@bharatshihdabhi24
@bharatshihdabhi24 4 ай бұрын
Su vgadie
@gamingwithnayan3240
@gamingwithnayan3240 10 ай бұрын
Bhai chalti sikhvado
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
ફુલ ચલતી કે ધીમી ચલતી... ચલતી ધણા પ્રકાર ની વાગે છે..
@nlchauhan5869
@nlchauhan5869 10 ай бұрын
A tal na bol kav to vadare khabar pade e
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા જરુર કહીશ.. મારા ચેનલ મા વિડીયો જોતા રહેજો.. થોડોક ટાઈમ પછી વિડીયો બનાવીસ...
@nlchauhan5869
@nlchauhan5869 10 ай бұрын
Ana bol su che Bhai e to kav tami
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા જરુર કહીશ.. નેક્સ્ટ ટાઈમ દિપચંદી ના બોલ કહીશ..
@Vkchauhan4746
@Vkchauhan4746 10 ай бұрын
ધીરે ધીરે સ્લોમોસન માં શીખવાડો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા પાકકુ..
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
બોલ પર થી હુ હુ દિપચંદી જે વગાડુ એ આવડી જાય...
@TaviyadBhupatbhai
@TaviyadBhupatbhai 10 ай бұрын
આગડાઆસતેફરાવો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
હા.. ધીમી ગતી નો બીજો વિડિયો જરુર બનાવીસ..
@Motivation5537.
@Motivation5537. 10 ай бұрын
આ તાલ ના બોલ આપો ને
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
તબલા ના બોલ ઓળખી શકો..
@Motivation5537.
@Motivation5537. 10 ай бұрын
@@ustadrameshhalvad હા થોડો ટાઇમ કલાસ કર્યો સે બોલ થી ખબર પડી જાય
@Motivation5537.
@Motivation5537. 10 ай бұрын
હા
@Motivation5537.
@Motivation5537. 10 ай бұрын
થોડો જલ્દી વિડિયો બનાવો ને ગુરુજી
@manojraj9643
@manojraj9643 10 ай бұрын
Anaa sabdo lakhi ne aapo sirji
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
Ha pakku.. બોલ વિશે ના હવે ચાર પાચ વિડિયો બનાવા નો છુ.. એટલે વિડીયો ધ્યાન થી જોજો અને શિખજો..
@manojraj9643
@manojraj9643 10 ай бұрын
સરજી આનો શબ્દો સાથેનો વેડિયો ક્યારે મુકશો.
@surendrachaudhari8195
@surendrachaudhari8195 10 ай бұрын
Slow batao
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
જરુર..
@varsingrabari1894
@varsingrabari1894 10 ай бұрын
Tamara fon nabr aapo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
🙏🙏
@Progamer-ww2il
@Progamer-ww2il 5 ай бұрын
Please bol apo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 5 ай бұрын
🙏🙏
@hindustan3601
@hindustan3601 10 ай бұрын
Bol kaya che aataal na
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આગળ આ તાલ વિશે બોલ જરુર કહીશ.. આ ચેનલ મા વિડિયો જોતા રહેજો
@surendrachaudhari8195
@surendrachaudhari8195 10 ай бұрын
Slow and bol bataiye
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
જરુર...
@TaviyadBhupatbhai
@TaviyadBhupatbhai 10 ай бұрын
Ful chalti
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
પાકકુ.. 👌👌
@TaviyadBhupatbhai
@TaviyadBhupatbhai 10 ай бұрын
જરા આસતેવગાડો
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
સ્લો તાલ મા એક વિડિયો જરુર અપલોડ કરીશ
@tejaspandya5033
@tejaspandya5033 10 ай бұрын
Mast vagado chho pn taal na bol batao fingers kevi rite chalavavi e pn batao ane e pn khub dhimi chal ma jethi barabar samjay Thanks
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
તબલા બોલ વિશે જાણતા હોય તો. હુ જરુર દિપચંદી ના બોલ કહીશ..
@tejaspandya5033
@tejaspandya5033 10 ай бұрын
​@@ustadrameshhalvadI play tabala
@kishankanzariya7087
@kishankanzariya7087 6 ай бұрын
હજી શર નથી સમજાતું
@ustadrameshhalvad
@ustadrameshhalvad 6 ай бұрын
કેમ..
@SanjayBhai-w4x
@SanjayBhai-w4x 10 ай бұрын
Fon nambarsathmukso
@ustadrameshhalvad
@ustadrameshhalvad 10 ай бұрын
આ લિંક પર જઈ ફેસબુક મા મેસેન્જર પર મેસેજ કરો.. 👇 facebook.com/usttad.ramesh?mibextid=PzaGJu
@prabtaniramesh8690
@prabtaniramesh8690 8 ай бұрын
Tamara number aapo
@ustadrameshhalvad
@ustadrameshhalvad 8 ай бұрын
શા કામ માટે..
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
કલા મહાકુંભ માં અમારી તાલુકા શાળા-2ભાણવડ નાં બાળ કલાકાર સોલંકી દિનેશ-ધોરણ-7.
4:07
વાઘેલા વાલીબેન અમરાભાઇ.તાલુકાશાળા -2ભાણવડ
Рет қаралды 20 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН