Dipeshwari Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |

  Рет қаралды 144,230

Meshwa Lyrical

Meshwa Lyrical

Күн бұрын

​‪@meshwalyrical‬
Presenting : Dipeshwari Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
#dipeshwarimaa #lyrical #aarti
Audio Song : Dipeshwari Maa Ni Aarti
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Dipeshwari Maa
Festival : Navratri
Label :Meshwa Electronics
ૐ જય દિપેશ્વરી માઁ, ૐ જય દિપેશ્વરી માઁ
ઝગમગ દીવડા ની આરતી, પ્રેમે ઉતારું માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
માઝુમ ધરા ની માવડી દયાળી, ઉટરડા ધામવાળી
માઁ ઉટરડા ધામવાળી
મંદિર તારું લાગે રૂપાળુ, લાલ ધજાયું વાળી
ૐ જય દિપેશ્વરી માઁ
તું દુઃખીયાની બેલી માવડી, સૌ સુખડા દેનારી
માઁ સૌ સુખડા દેનારી
ભક્તો ની અરજી સાંભળે, આશા પુરનારી
ૐ જય દિપેશ્વરી માઁ
તારા મંદિરીયે ઝાલર વાગે, શંખનાદ સંભળાય
માઁ શંખનાદ સંભળાય
ઢોલ નગારા વાગે તાલે, હૈયુ ખુબ હરખાય
ૐ જય દિપેશ્વરી માઁ
સત ના દિવડા બળતા દ્વારે, મહીમા અપરંપાર
માઁ મહીમા અપરંપાર
ચારે દિશાયે પરચાધારી, પૂજાય ઉટરડા ધામ
ૐ જય દિપેશ્વરી માઁ
તારા નામનો મહીમા ગાવે, હેતે નરનારી
માઁ હેતે નરનારી
મંગલ કરજે દિપો માડી, સઘળે વસનારી
ૐ જય દિપેશ્વરી માઁ
ડગલે પગલે સમરું માઁ તને, લેજો સૌની સંભાળ
માઁ લેજો સૌની સંભાળ
મધદરિયે ડુબતી નાવડી, માઁ દિપો તારનાર
ૐ જય દિપેશ્વરી માઁ
તારા સત ની ઝાંખી થાતી, પુનમે ભક્તો ની ભીડ
માઁ પુનમે ભક્તો ની ભીડ
માઁ દિપો તું મંગલ કરતી, રાખે હૈયે જે ધીર
ૐ જય દિપેશ્વરી માઁ
અબીલ ગુલાલ ઉડતા આકાશે, જય જય નો થાતો નાદ
માઁ જય જય નો થાતો નાદ
ભોળા ભક્તો રાગમા ડોલે, ફૂલડા નો વરસાદ
ૐ જય દિપેશ્વરી માઁ
દિપો નામનો મહીમા મોટો, ગુણ ગાવું આનંદ ભેર
માઁ ગુણ ગાવું આનંદ ભેર
દીનદયાળી દિપો માડી, સુખની લાવે લેર
ૐ જય દિપેશ્વરી માઁ
મંગલકારી આરતી માઁ ની, જે પ્રેમે ગાશે
માઁ જે પ્રેમે ગાશે
દિપેશ્વરી માઁ એના, સઘડા દુઃખ હરશે
ૐ જય દિપેશ્વરી માઁ
ૐ જય દિપેશ્વરી માઁ, ૐ જય દિપેશ્વરી માઁ
ઝગમગ દીવડા આરતી, પ્રેમે ઉતારું માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
ૐ જય દિપેશ્વરી માઁ
બોલીયે દિપેશ્વરી માત ની જય

Пікірлер: 45
@Ravalmahindrabai
@Ravalmahindrabai 5 ай бұрын
7:38 જય દિપેશ્વરી માં બૉલ❤❤❤❤ 😊😊😊😊😊😊😊 લીંબુટરાગામ
@chandrikabenpanchal4902
@chandrikabenpanchal4902 5 ай бұрын
જય શ્રી માં દિપેશ્વરી
@akshkumar9020
@akshkumar9020 26 күн бұрын
જય માં દીપો
@prajapatishailesh520
@prajapatishailesh520 7 ай бұрын
Jay maa dipo
@SureshbhaiPrajapati-ju2ld
@SureshbhaiPrajapati-ju2ld Ай бұрын
જય જોગમાયા ❤
@nitupatel7116
@nitupatel7116 Ай бұрын
Jay Dipeshwari Maa
@SureshbhaiPrajapati-ju2ld
@SureshbhaiPrajapati-ju2ld 5 ай бұрын
❤Jay Jogamaya❤
@patelsarojben9870
@patelsarojben9870 9 ай бұрын
Jaydipamaa ❤🎉
@nitupatel7116
@nitupatel7116 9 күн бұрын
Jay Dipo maa
@VarshaDarji-p1z
@VarshaDarji-p1z 19 күн бұрын
Jay Dipesvari ma
@chiragrathoregaming9259
@chiragrathoregaming9259 3 ай бұрын
Vaah ruchita ben jay jay dipo ❤
@nitupatel7116
@nitupatel7116 2 ай бұрын
Jay Dipo maa...
@VarshaDarji-p1z
@VarshaDarji-p1z 15 күн бұрын
Jay Dipesvari ma 🙏🙏
@KarshanbhaiPatel-tj2vk
@KarshanbhaiPatel-tj2vk Жыл бұрын
@dipeshprajapati8214
@dipeshprajapati8214 7 ай бұрын
Jay dipo
@narenkumar3754
@narenkumar3754 9 ай бұрын
Jay dipeswari
@user-xj5hy2xs1x
@user-xj5hy2xs1x Жыл бұрын
Jay. Dipo. Ma
@parmarbhupat8892
@parmarbhupat8892 7 ай бұрын
Jay dipeshvari maa
@brandadaxa5686
@brandadaxa5686 7 ай бұрын
Jay maa Dipesvri 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️
@solnkidilip1665
@solnkidilip1665 Жыл бұрын
ખુબ સરસ આરતી છે
@bhartipatel754
@bhartipatel754 11 ай бұрын
Jay ma dipeshwari
@bhaveshjethva689
@bhaveshjethva689 Жыл бұрын
🔥
@pravinbhaigohil1147
@pravinbhaigohil1147 8 ай бұрын
Ram ram madi ram ram ma shma karo ram ram
@chandrikabenpanchal4902
@chandrikabenpanchal4902 9 ай бұрын
જય શ્રી માં દિપેશ્વરી 🙏
@pravinbhaigohil1147
@pravinbhaigohil1147 8 ай бұрын
Ram ram madi jay madipo ma tamne mara ram ram
@patelsarojben9870
@patelsarojben9870 8 ай бұрын
જય માતાજી
@user-mi5yn2jq5f
@user-mi5yn2jq5f 10 ай бұрын
🙏🌹🙏🌹Hii
@thakornavin9027
@thakornavin9027 Жыл бұрын
🌹 જય દિપેશ્ચરી માં 🌹
@nitupatel7116
@nitupatel7116 3 ай бұрын
Jay mataji
@hareshchauhan7854
@hareshchauhan7854 8 ай бұрын
🎉 Jai Dipeshwari Mataji 🎉
@solnkidilip1665
@solnkidilip1665 Жыл бұрын
જય દીપેશ્વરી માં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે
@kalabhairaval5340
@kalabhairaval5340 3 ай бұрын
Aadhar aej sarkar
@harshadgoswami9440
@harshadgoswami9440 2 ай бұрын
King of dipo ram 🙏🙏🙇🙇❤
@user-wx5bb6sm3q
@user-wx5bb6sm3q 6 күн бұрын
Jay dipo ma
@user-mi5yn2jq5f
@user-mi5yn2jq5f 10 ай бұрын
❤🙏🌹🙏🌹
@sanjaybarotbarot2087
@sanjaybarotbarot2087 Жыл бұрын
Jai mataji 🙏
@ravaljayshree9130
@ravaljayshree9130 Жыл бұрын
🙏🙏🙏
@panchaldhirajbhai393
@panchaldhirajbhai393 10 ай бұрын
Dhiraj.bhai.panchal
@vikramsolanki3963
@vikramsolanki3963 Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 6:22
@bhargav622
@bhargav622 Жыл бұрын
Sonu kkp Appu Shimpu
@nitupatel7116
@nitupatel7116 Ай бұрын
Jay Dipo maa
@user-bu2zi2jz9s
@user-bu2zi2jz9s 9 ай бұрын
Jay mataji
@solankisalvirsinh489
@solankisalvirsinh489 29 күн бұрын
Jay dipo ma
@ketan.parmar4721
@ketan.parmar4721 Жыл бұрын
Jay dipo ma
Dipeshwari Ma No Mantra |#devotional #mantra #vijaychauhan #mataji
33:29
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 12 МЛН
shambhu sahrne padi/શ'ભુ શરણે પડી#રામ @shreemamaiyamusicalbeatsma5245 #shivaarti
11:56
SHREE MA MAIYA MUSICAL BEATS OFFICIAL.MAHESH PATEL
Рет қаралды 1,4 М.
dipo maa ni  arti santhal🚩👑
9:52
Dipo ram Digital studio
Рет қаралды 108 М.
Shree Dipeshwari Ma No Mantra
33:24
Vijay Chauhan Official
Рет қаралды 37 М.
Shiza , Bakr - TER (Official Video)
3:44
SHIZA
Рет қаралды 195 М.
Koshe
2:57
Gassyr & Qanat - Topic
Рет қаралды 114 М.
Бақытыңды табасың
2:58
Kazybek Kuraiysh - Topic
Рет қаралды 156 М.
Sabrina Carpenter - Taste (Official Video)
3:19
SabrinaCarpenterVEVO
Рет қаралды 35 МЛН
Еңсем менің
3:49
Нұрбахыт Қарағай - Topic
Рет қаралды 118 М.