Dubai | Padhramani | Hariprakash Swami | Salangpurdham

  Рет қаралды 1,043

Swaminarayan Channel

Swaminarayan Channel

Ай бұрын

દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથાનો પ્રારંભ તા.26-04-2024
આજથી દુબઈમાં હરિપ્રકાશદાસજી સ્વામીની શ્રી હનુમાન ચરિત્ર કથા યોજાશે. આ માટે હરિપ્રકાશદાસજી સ્વામી, સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી, કીર્તન સ્વામી, નિલકંઠ ભગત અને અન્ય એક પાર્ષદ ભગત સહિતના સંતો દુબઈ પહોંચી ગયા છે. આજે કથાનો પહેલો દિવસ છે. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ માટે ઉમટ્યા છે.
દુબઈમાં શ્રી હનુમાન ચરિત્ર કથા તારીખ 26થી 28 એપ્રિલના રોજ યોજાઈ રહી છે. જેનો સમય સવારના 8.30થી 11.30નો હશે.
આ કથાનું સ્થળ હોલિડે ઈન્ટરનેશનલ હોટેલ-એમ્બેસી ડિસ્ટ્રિક્ટ બુર્જમાન મેટ્રો સ્ટેશન એક્ઝઇટ- 4, ખાલેદ બિન અલ વાલીદ બિલ્ડિંગ, 20મી સેન્ટ, બુર દુબઈ, અલ હમરિયા, દુબઈ છે.
#hariprakashswami #swaminarayan #hanuman # hanumancharitrkatha
Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
🛑 Like us on Facebook: / hariprakashswamiji
🛑 Follow us on Twitter : / hariprakashdas
🛑 Website : www.swaminarayan.world/
🛑 Follow us on instagram : / hariprakashswami
🛑 Follow us on Pinterest : / hariprakash108
🛑 Join In Telegram : t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- play.google.com/store/apps/de...
🛑 ITunes :- itunes.apple.com/us/app/harip...

Пікірлер: 1
@shwetasingh1804
@shwetasingh1804 Ай бұрын
Mere bhi dile se Isha h parbhu Dada se milne ki or swami ji se bhi parbhu bulao na muje koi rasta kholo prabhu .Mera mai chhoti bhakta hu Dada appki kirpya Karo parbhu ji🙏🙏🙏🙏🙏🙏🙏
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 95 МЛН
Sigma Girl Education #sigma #viral #comedy
00:16
CRAZY GREAPA
Рет қаралды 82 МЛН
Dubai | Padhramani Highlight | Hariprakash Swami | Salangpurdham
4:58
Swaminarayan Channel
Рет қаралды 2,5 М.
小路飞姐姐居然让路飞小路飞都消失了#海贼王  #路飞
00:47
路飞与唐舞桐
Рет қаралды 95 МЛН