Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne have khad ugi gayu etale majur ne bolaviya ne subscribe vala tamne malva aaviya saru lagiyu ne have dudhi bataka nu shakh ne rotali moj ho vadi ni ne tame video ma badhe ne samjavo cho to bo saru lage che ne tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo ne aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@PushpaTalati5 ай бұрын
Sitaram bapa... Jordar... ❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnabenmunjani67165 ай бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસવરસાદ વરસી રહ્યો છે અને જોવાની મજા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ
@Blvadivlog5 ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@mahadevhar46155 ай бұрын
MAHADEV SITARAM
@Blvadivlog5 ай бұрын
મહાદેવ સીતારામ
@jadejahardevsinh87965 ай бұрын
બહુ સરસ મજા આવે છે તમારા વિડીયો જોય ને
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@JayshreebenMaheta-cq2iy5 ай бұрын
જુનાગઢ થી જયશ્રી બેન ના સીતારામ બાબુભાઈ અડદની દાળ અને રોટલા સરસ બનાવ્યા
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dalrambhaichaudhary-lh8sv5 ай бұрын
Dada❤❤❤❤❤❤good👍👍👍👍🙏🙏🙏🙏
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dalrambhaichaudhary-lh8sv5 ай бұрын
🙏
@dalrambhaichaudhary-lh8sv5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@asgajera34625 ай бұрын
Wahhhh jamavat Jay Swaminarayan 🙏🙏
@Blvadivlog5 ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotipatel74535 ай бұрын
દૂધીનું શાક જોઈને મોમાં પાણી આવી ગયું 😋
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhanumatimaru6015 ай бұрын
Jai Sri Krishna. Geeta ben Baabu bhai ae bahu Sundar rasoy banavi yummy yummy 😋 rotla bahu Sundar banaviya hata Geeta ben tamari rasoy pan yummy yummy 😋 nice video Mumbai thi Bhanuben na Jai Mataji 🙏
@Blvadivlog5 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું જય માતાજી
@saraswatiinfotech91485 ай бұрын
Rekha shukel surat🎉
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@BM.Shorts_04505 ай бұрын
સીતારામ દાદા દાદી
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@damyantishah3865 ай бұрын
કાકા કાકી મજામાં જયજીનેદ્
@Blvadivlog5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય જિનેન્દ્ર
@ChandubhaiPatel-kp8lq5 ай бұрын
Jay sitaram kaka Ane kaki ..hu dhrangra thi chhu .tmara video bhu j sars hoy se Ane Tamara video join Amara ghare pn chulla par rasoi banave chhe bhu swadist bani se aava ne aava video mukjo maza aave se.
@Blvadivlog5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ સરસ આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@SarojPanchal-s1w5 ай бұрын
Sitaram...🙏🙏 Kaka kaki.... khoob mehnat karo cho ... મસ્ત જીવન છે તમારું....કાકી રસોઈ મસ્ત બનાવે છે....રોટલી નો લોટ પેહલા બાંધી લો..તો કામ સેહલું થાય.....
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો
@jadejahardevsinh87965 ай бұрын
સીતા રામ બાપા જમાવટ કરી છે
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Govindchatrodiya-x4u5 ай бұрын
સીતારામ દાદા મજામાં ને
@Blvadivlog5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@mansukhpatel72495 ай бұрын
તમારા વિડીયો એકદમ કાઈ નો ઘટે તમારા ગુજરાતી ફિલ્મી ગીતો ની જમાવટ ખુબ ગમી મનસુખ પટેલ પરિવાર સાણંદ
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@NeetaParmar-y4c5 ай бұрын
Neeta m parmar thank Mumbai this Sita ram
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@meenawaghela-zn7tl5 ай бұрын
Bahut sara sara samangi batao jo maine bahut Sare log Mumbai Thi Meena Vaghela
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@UrvashiBavaghela92665 ай бұрын
બા ને દાદા તમને જાજા કરીને સીતારામ
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@મયંકZapda5 ай бұрын
રામરામ ને શીતારામ ❤❤દાદાતમારુગામકયુછેઅનેથમારુનામશુછે❤❤ વીરમભાઈ ઉકરડાગામછે❤અમેભરવાડદાદા❤તમારાવીડીયાજોવાનીબોવમજાઆવેછે❤અફોનમારીધરવાળિનોછેહાલોદાદાહુકાજલબેનૌપડધરિતાલુકાનુ❤ઉકરડાગામછેઅમારુજયદ્રારકાધીશદાદા❤❤
@Blvadivlog5 ай бұрын
રામ રામ સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય દ્વારિકાધીશ
@jaluvaland62725 ай бұрын
સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ મોજ
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gopalbhaibodar85925 ай бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ
@Blvadivlog5 ай бұрын
જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સોમનાથ મહાદેવ
@VishalBhil-hu2fe5 ай бұрын
જયમાતાજી દાદા દાદી સોનલબેન નીચા કોટડા થી
@Blvadivlog5 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@chetalzaveri87115 ай бұрын
સીતારામ બા દાદા ❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@hansahansa89415 ай бұрын
સીતા રામ🙏
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotipatel74535 ай бұрын
સીતારામ દાદા બા તમે કુદરતના ખોળામાં રહોછો🏞️🌳🌧️
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@vasumaharaj99005 ай бұрын
Jay Siyaram Mahadev
@Blvadivlog5 ай бұрын
જય સીયારામ મહાદેવ
@shyamchandarana71985 ай бұрын
રામ રામ ને સીતારામ
@Blvadivlog5 ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VivekPatel-z4g5 ай бұрын
Sitaram bhai or ben
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@tejbaimurji32985 ай бұрын
Jay shree swaminarayan babubhai sangitabhabhi kemchho majama ne Tamara vadina video joine bahuj maja aave chhe tajuben from uk
@Blvadivlog5 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@diptijoshi56355 ай бұрын
Sitaram😊
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gujratpolice18245 ай бұрын
બા બોવ નસીબદાર છે કે દાદા તમે એમની બોવ કદર કરો છો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GUJRATLIVE-cl7ww5 ай бұрын
દાદા તમે મજુરનુ સારૂ ધેન રાખોસો દિપકભાઈ વેરાવળ
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatsinh37975 ай бұрын
સીતારામ જીવન સાથી નો સાથ હોય તો બધુ થાય
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida80005 ай бұрын
સીતા રામ
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@chanubhaibambhaniya5 ай бұрын
સીતારામ મુનાભાઈબાભણિય
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhavnatrivedi17145 ай бұрын
રામ રામ સીતારામ રાજકોટ ભાવનાબેન
@Blvadivlog5 ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel34135 ай бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@n.vgadhavi28395 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. મગફળી સરસ છે. ઝાડવા પણ સરસ ઉગી ગયા છે. નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog5 ай бұрын
જય માતાજી સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RathodDhrmesh5 ай бұрын
સીતારામ બાબુ દાદા
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ghanshaymmakavana5 ай бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ બાબુભાઈ ને
@Blvadivlog5 ай бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવ
@gujratpolice18245 ай бұрын
સીતારામ દાદા ને બા ને
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@shaileshvaghela85405 ай бұрын
Sitaram.niru.ben
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@indirapatel34925 ай бұрын
જય બાપા સીતારામ
@Blvadivlog5 ай бұрын
બાપ સીતારામ
@K.B.RAjAPUT5 ай бұрын
સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને બા સરસ રસોઈ બનાવે છે દાદા બધા જ લોકો ને માન સન્માન આપે છે બા પણ સારા સ્વભાવના છે સારી એવી સીખ મળે છે તમારા વિડિયો જોઈ ને મોજ હો 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી આવો ક્યારેક સુરત બા દાદા
@Blvadivlog5 ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
Babubhai gitaben namaskar tamaro vidio jovani khub maja aave che Savita virat nagar ahmadabad
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@PREETLEGEND5 ай бұрын
Wah Gita ban vadini moj chhe ho baki babu bhai har har mahadev Surat thi padma ben tamara video jovani maja aave chhe staram🙏🌹🙏
@Blvadivlog5 ай бұрын
હર હર મહાદેવ સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@dnsolanki44645 ай бұрын
Nice video sir Maja aa gaya Thank you for the video sir Jayshreeben solanki junagadh
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@haresvaghela60875 ай бұрын
જયગિરનારી બાબુદાદા તમને અને મારા બાને હરેશભાઈ ભુપતભાઇ વાઘેલા ગામ ઘેટી હાલ સુરત બાબુદાદા મારૂ નામ બોલો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Shrisahajanand75 ай бұрын
Ketla sukhi chho 😊 bhai bhai .kaka kaki sitaram from amdavad
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@varshasoni95995 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family everyone baa kem cho tamara vager adhuru lagyu jodi chey tamari bapu rotla srs banavyata
@Blvadivlog5 ай бұрын
જય શ્રી કૃષ્ણ સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nileshranpariya80315 ай бұрын
Sitaram gam Mota kankot
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshasoni95995 ай бұрын
Baa ye doodhi nu shak ne rotli jamavat jamva ni baa tamney bahu miss karyata .bapu hinchka khavani moj chey wadiye pakshi ni moj badha ney mojemoj jindgi jivi jano cho khub srs vato karo👏🦚🚩🏡🪷👌
@Blvadivlog5 ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@MadhubenPatel-pv7li5 ай бұрын
USA madhu ben Ram Ram shitaram
@Blvadivlog5 ай бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pareshsolanki98135 ай бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી પરેશભાઈ સોલંકી
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhartidave29835 ай бұрын
Jay mataji bhu saras video mza aavi
@Blvadivlog5 ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@vijaythakor143145 ай бұрын
છતડીયા થી વિજય ના જય માતાજી ❤
@Blvadivlog5 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vijaythakor143145 ай бұрын
@@Blvadivlog વિડિયો મા નામ બોલજો
@prafulamehta92025 ай бұрын
રાધે રાધે બાબુભાઈ અને ગીતા બેન હુ અમદાવાદ થી તમારા વિડિયો રોજ જોઈએ છીએ 🙏
@Blvadivlog5 ай бұрын
રાધે રાધે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@poojanagevadiya67015 ай бұрын
Very good bhai bhabhi ❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@PriyankaSakariya-w9h5 ай бұрын
ખુબ સરસ તમારો વીડિયો જોવા ની મજા આવે છે અમે ખાવી ત્યારે તમારો વીડિયો જોવી છી આભાર 🎉મારું નામ Priyanka sakariya she sitaram
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@anishbarot86465 ай бұрын
સીતારામ બાબુ કાકા અને કાકી ને આજનાં વીડીયો માં તમે જેમ વાત કરી કે ઝાડ ને આપણે રોપીયે અને જો એની માવજત નોકરી યે તોએ ઝાડ સુકાઈ જાય તેમ સંબંધ માં પણ એવુંજ છે કે જો આપણે સંબંધ કોઈ ની હારે રાખીએ અને નાની નાની વાતમાં રીસામણા કરીયે અને ખોટા ખરાં સબ્દો બોલીને બગાડીએ તો એસબનધ ટુટી જાય છે તમા આજના વીડીયો માં થી ઘણોજ ઉપદેશ મડયો છે ખૂબ સરસ વીડીયો લાગ્યો રેખા બહેન બારોટ મારૂં નામ આગલા વીડીયો માં ચોક્કસ બોલજો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા સાચી વાત છે આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@sureshbhairathod83605 ай бұрын
વાહ સરસ મજુરને નાસ્તો કરાવ્યો સરસ વીડિયો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jayamaa74085 ай бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bharatbhaidabhi34255 ай бұрын
ખરેખર ભાઈ જમાવટ તમારી રંગ લાવી રહી છે ખુબ સરસ ❤❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hansharamesh40055 ай бұрын
Shita ram kem cho mjama Jay swami Narayan Jay shree Krishna anjar thi hansha Ramesh rabdiya
@Blvadivlog5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ
@kapadiyanagjibhai18965 ай бұрын
કાકા કાકી સીતારામ.🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જય મોગલ કૃપા
@savitakeshwala20555 ай бұрын
sitaram kaka ne kaki ne kaki ye dudhi ne bateta nu shak bahuj Saras banavu che pan kaka jevu nahi. kaka ye dal ne rotla bahuj Sara’s banava hata jamavat Kari hati ho kaka ye to sitaram. kaki tme pan bahuj Saras rasoy bano Cho 🙏🙏❤️❤️👍👍👍👍👍❤️❤️💐💐💐💐
@Blvadivlog5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@KiritkumarAdvocate5 ай бұрын
Sitaram Babubhai & Gitaben, Kiritkumar Chaudhary & family from Rajkot
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kiranpatel67965 ай бұрын
Kiran Patel dubai thi
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@yograjsinhchudasama60215 ай бұрын
જય માતાજી
@Blvadivlog5 ай бұрын
જય માતાજી
@rajubhaimakvana15875 ай бұрын
Very nice
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ApsanaSalot5 ай бұрын
Bov saras dada
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rupalgoti5 ай бұрын
Kem cho? Kaka kaki ane cameraman ketanbhai majama sitaram🙏
@Blvadivlog5 ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vaddoriyamitul6025 ай бұрын
બાબુભાઈ સીતારામ સુરત થી રમેશભાઈ વાડદોરીયા ના જય શ્રીમન નારાયણ
@Blvadivlog5 ай бұрын
જય શ્રીમન નારાયણ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vaddoriyamitul6025 ай бұрын
બાબુભાઈ મને એવું લાગે છે તમે અમિતાભ બચ્ચનના આશિક હસો તો મને જવાબ આપજો
સીતારામ બાબુભાઈ તમારી વાડી કયા ગામ પાસે આવે મારે તમને મળવા આવવુ છે ધોળા આવુ ત્યારે. સીતારામ 🙏🙏🙏🙏
@Blvadivlog5 ай бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે
@wahparmar88524 ай бұрын
🙏🙏🙏🙏bapa sitaram
@kiranpatel67965 ай бұрын
Sita ram kaka kaki
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Vanabhai.Chauhan5 ай бұрын
વાહ દાડિયા ને નાસ્તો કરાવ્યો
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Yuvrajsinh_hada5 ай бұрын
આગળ ના વીડિયો મા હાથે ભલે રસોઈ બનાવી પણ કાય નો ઘટે અડદની દાળ અને રોટલા ઈ વીડિયો જોવા ની બવ મજા આવી ગઈ 😂😂😂❤❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@JayendrasinhChauhan-g2p5 ай бұрын
હૂ જયૂભા બરડિયા
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotitarsariya26245 ай бұрын
Mast vlog hoi se ❤❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GeetaVyas-kj9jt5 ай бұрын
Sitaram
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@NitaShah-i2q5 ай бұрын
એક દિવસ રસોઈ બનાવી ને માસીને જમાળો 😊😅
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@rajubhaimakvana15875 ай бұрын
❤❤❤❤❤❤
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori41495 ай бұрын
Sitaram🙏 Vadi Ma Kame Aavela Baheno Ne Pan Cha Ane Biscuit Ni Moj Karavi Wah 👌Tame Kharekhar Lucky Cho Babu Bhai. Vadi Ma Rahi Ne Ghani Sevakiy Pravruti Karocho. Dhanyavad🙏
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
@ReynukaPandya5 ай бұрын
BHAI ATYAR HUDHI TO HARU PAN TAMARO HICHKO JOINE KHAREKHAR UNAP AAVI KE AME PAN SHER MA AVO HICHKO RAKHIYETO.😄😅
@Blvadivlog5 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો
@JayendrasinhChauhan-g2p5 ай бұрын
તમારૂ કયુ ગામ
@Blvadivlog5 ай бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે