બીજુ બધુસારુ જ છે. પણ વધારે સરસ તમારુ દાંપત્ય જીવન અમને પેરણા આપે તેવુ છે.
@yessolanki24352 сағат бұрын
રામ રામ કાકા ને કાકી ને અશોક સોલંકી શોભાવડ
@NarendraMakwana-n6p2 сағат бұрын
Babubhai gitaben sitaram aaje lasan nu sak jamavat thyi gyi vasad thi Jayminaba makwana na sitaram
@BagdaJentibhai2 сағат бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ આખા લસણના શાકમાં તો લસણની ફોતરા નું શું કરવું તે પણ ખાઈ શકાય છે
@hansajethwa36522 сағат бұрын
Hu Nairobi thi tamara video jov chu very nice recipe 😋
@rajeshm18203 сағат бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ કેતનભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવો છો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત કરો છો નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને ઉતારો છો વિડીયો જોવાનું ખૂબ આનંદ થાય છે
@geetahakani95303 сағат бұрын
Kem Cho Sita Ram
@gitagadhavi36503 сағат бұрын
Jay mogal bhai hu tamara delli video jovu chu tamaru joine hu pan gitaben jevi rasoi banavu chu maru nam pan gita ben che hu amadavad rahu chu maru nam video ma boljo
@madhurikaunadkat193 сағат бұрын
શાક બહુ સરસ 👌🙏
@madhurikaunadkat193 сағат бұрын
માળી મને કાય નહોતું આવડતું મારા મોટા છોકરાએ બધુ શિખવાડે છે આવડી ગયું અને ભણતર નહોય તેને ગણતર બહુ હોય આપણે આગળ વધવાનું જ... આપણા જોડે આપણો ભગવાન જય સીતારામ 🙏
@FalguniAchariya3 сағат бұрын
Dada hu falguni acharya kok divas amru pan nam lejo hu pan Tamra vlog roj jov chu baa rasoi Bahu j saras banve che
@rajeshm18203 сағат бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ બાબુદાદા અને દાદીને આખા લક્ષણ નું શાક ખૂબ સરસ બનાવ્યું છે તમારી વાડીએ આવવાનું મન થાય છે દાદી તમારી ખૂબ સરસ સેવા કરે છે
@manusihora76223 сағат бұрын
ખૂબ સરસ લસણ નું ચાક
@dharmeshvaniya5593 сағат бұрын
જય મુરલીધર દાદા દાદી
@Nita-p1n3 сағат бұрын
सलाम छे तमारी मेनतने भाई आ उमरे घनुय खेती काम करोशो भाई