46 ડિગ્રી તાપમાન મા દાદા ભુખ્યાવ ને ભોજન કરાવે છે એ પણ પોતાના પેન્શન માંથી | રોજ 70 લોકો જમે છે

  Рет қаралды 184,942

EAT & DRIVE

EAT & DRIVE

Күн бұрын

Пікірлер: 424
@babubhaipatel8149
@babubhaipatel8149 2 жыл бұрын
દાદા બહુજ સારુકામ કરોછો ભંગવાન તમે બીજો જનમ પાછો મનુષ નો અવતાર આપે ભંગવાન તમને સાજા અને ખુબ બરકત આપે દાદા બહુજ આંભાર ધંનયવાદ
@hiralshah33
@hiralshah33 2 жыл бұрын
દાદા તમે હંમેશા ખુશ રહો માતાજી તમને હંમેશા સ્વસ્થ રાખે દાદા તમે મારા જય જિનેન્દ્ર
@vasantthakkar8922
@vasantthakkar8922 2 жыл бұрын
બહુજ સરસ કાર્ય દાદા કરી રયાહ છે બાપા જલારામ સદાય ક્રપા હોજો 🙏😢
@bharatbhaijoshi354
@bharatbhaijoshi354 2 жыл бұрын
ખૂબ સરસ દાદા વંદન છે આપની સેવાને આપનું સ્વાસ્થ સારું રહે અને આવી સેવા કરતા રહો
@hbgohil4646
@hbgohil4646 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દાદા આવુ સારૂ કાર્ય કરે છે ભગવાન હંમેશા એમને ખુશ રાખે આવા સુન્દર વિશાર અને તેઓ ના આ કાયૅ ને સો સો સલામ 👌🙏🙏🙏
@rajeshbuch2255
@rajeshbuch2255 2 жыл бұрын
શ્રી વિનોદ ભાઈ નિમાવત એ મોરબીના મહાત્મા છે. આ જ નામથી તેમને અમર કરવા નમ્ર વિનંતી કરું છું. Hatts off to this noble man. આનંદ ભાઈને આ સેવા યજ્ઞમાં મદદ રૂપ થવા માટે લાખ લાખ અભિનંદન.
@sanjayvadhel8756
@sanjayvadhel8756 2 жыл бұрын
ભારત દેશ નો હરેક માણસ આ પરિસ્થતિ ને સમજે અને મદદ કરે તો આ દેશ માં કોઈ પણ ભૂખ્યા ના રહે ધન્યવાદ આનંદ શતા ટીમ ને.
@dsanrame268
@dsanrame268 2 жыл бұрын
ખુબ ખુબ સરસ કાર્ય કરી રહયા છે આ દાદા ... 🙏🏽🙏🏽 .બાકી દેશ ની ભૂખી જનતા નું પેટ ભરવાનું કામ સરકાર નું છે પરંતુ સરકારમાં બેઠેલા લોકો પોતાની તિજોરીઓ ભરવામાં વ્યસ્ત છે
@shivampandya4968
@shivampandya4968 2 жыл бұрын
સરકાર એનું કામ કરી રહી છે, દાદા એમનું. એટલે ટીકા ટિપ્પણી ના કરતા દાદા ને મદદ કરશો તો વધારે સારું છે સમાજ માટે
@bhaveshmuliyana4005
@bhaveshmuliyana4005 2 жыл бұрын
સમાજ ના મૂક સેવક ને તમે લોકો ની વચ્ચે લાવી બહુ જ સરસ કાયઁ કર્યુ છે આનંદ ભાઈ તમારો આભાર 👌👌👌
@piyushjoshi5564
@piyushjoshi5564 2 жыл бұрын
ખુબ સરસ, દરેક નિવૃત વ્યક્તિ એ આ કાકા પાસે થી સીખ લેવી જોઈએ..... કોઈ આર્થિક તો કોઈ શારીરિક ભોગ પણ આપી શકે છે, ભગવાન આ કાકા ને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે......🙏🙏🙏
@user-zt5qe1mi1s
@user-zt5qe1mi1s 2 жыл бұрын
ખૂબ સરસ.. આટલી ઉંમરે પણ દાદા આવું વિચારે છે.. કાર્ય કરે છે.. શીખવા મળ્યું અમને પણ.... 🙏
@PATELDHARMENDRA123
@PATELDHARMENDRA123 2 жыл бұрын
દાદા એ દિલ જીતી લીધું યાર એક લાઇક દાદા માટે ...........
@drgajjar3049
@drgajjar3049 2 жыл бұрын
ભગવાન માણસની અંદરજ છે એની સાબિતી એટલે કે માનવતા એ જ પ્રથમ આપણો ધર્મ આ મૂડી સાથે આવશે ખૂબ સરસ
@jivrajgabu1357
@jivrajgabu1357 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સરાહનીય સદ્ કાર્ય ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય આયુષ્ય આપે
@pppatel8254
@pppatel8254 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન , ભગવાન ને એજ પ્રાથના દાદા આજીવન નીરોગી રહે,😘
@DSMEWAR
@DSMEWAR 2 жыл бұрын
जो लोग ये बोलते है की दुनिया बहुत खराब है वो अपनी सोच को बदले ये वीडियो देखने के बाद, फरिश्ते तो मेने देखे नहीं लेकिन मैने आज विनोद भाई को देख कर लगा कि फरिस्ते आसमान में नहीं , जमीन पर भी है। विनोद भाई , आप की सेवा को दिल से सैल्यूट। 🙏🙏🙏🙏भगवान आप को लम्बी उम्र दे🙏🙏
@raghughanghal1553
@raghughanghal1553 2 жыл бұрын
દાદા એ દિલ જીતી લીધું યાર એક લાઇક દાદા માટે 👍
@jyotimehta7879
@jyotimehta7879 2 жыл бұрын
દાદા દીલથી વંદન બધા ને સારી પ્રેરણા આપી દાદા માં અન્નપૂર્ણા માં સદાય તમારી સહાય કરે જય માતાજી 🙏🏻🙏🏻 જય માં અન્નપૂર્ણા
@manishdangar3732
@manishdangar3732 2 жыл бұрын
ખૂબ સરસ દાદા🙏🙏🙏
@sadhidhamdiyodar5743
@sadhidhamdiyodar5743 2 жыл бұрын
ખુબ ખુબ સરસ વીનોદભાઈ ભગવાન તમને અને તમારા પરિવારને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના
@latamehta7562
@latamehta7562 2 жыл бұрын
આ દાદાને હજારો પ્રણામ
@rathodnita3847
@rathodnita3847 Жыл бұрын
ખુબ ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌 ભારત દેશ માં દરેક વ્યક્તિ કોઈ ગરીબ માણસો પરીસ્થીતી જોવે તો કોઈ દેશ ગરીબ માણસો ભુખા નો રહે ધન્ય છે તમારી જન્મ દેનારી જનેતા ને આવા વિચારો આવે ખજુર ભાઇ પોપટભાઇ છે કે એવા ઘણા કાર્ય કરે છે આ એક વિચાર દેખાવ માટે નથી કુબાવત ભાઇ પણ તમારૂ જોઈને બીજા કોઈ પણ સારો વિચાર આવે એટલે તમને તમારી ટીમ ભગવાન જાજી શક્તિ આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે જાજી શક્તિ આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય લાંબુ આયુષ્ય આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા પાસે વડ વાળી મણીધર મોગલ માં પાસે પ્રાર્થના કરીએ કે જાજી શક્તિ આપે .જય માતાજી 🙏 🙏🙏
@sanjaysolanki7579
@sanjaysolanki7579 2 жыл бұрын
આવું કાર્ય કરવા માટે સિંહ નું કાળજું જોઇએ નમન છે દાદા ને 🙏🙏
@ketanr.savalia5312
@ketanr.savalia5312 2 жыл бұрын
ખૂબ સરસ, ભગવાન તમને ખુશ રાખે
@rajputmukesh243
@rajputmukesh243 2 жыл бұрын
Dada n koti koti vandan Dada n thy to bhai Thodi Thodi mdad karsoji bhu saru laag Che bhai valaa a seva joy mn bhu khushi hue bhagwaan khush rakhe Jay Maldi Maataji Radha Krishna Har mahadev Jay BAJRANGBALI Dada ki Jay ho Jay SADHi maa Annapurna Maa mahakali Maataji Jay
@ushashukla2231
@ushashukla2231 2 жыл бұрын
વાહ નિમાવત ભાઈ વાહ તમારી માનવ સેવાની ખૂબ ખૂબ ધન્યવાદ🙏🙏👌👌
@nareshkumarchauhan626
@nareshkumarchauhan626 2 жыл бұрын
આપણે ઘર માં પણ રોજ આટલી વસ્તુ ના બનાવતા હોય અને આ સમાજસેવી દાદા રોજ આટલી વસ્તુઓ બનાવી અને જમાડે છે એજ ધન્ય છે 🙏 પ્રણામ છે આવા મહાપુરુષો ને આપણે વિચારીએ કે પેન્શન આવશે તો સેવા નિવૃત્તિ પછી ના દિવસો સુધારી જશે 🙏🙏
@abhishukla6588
@abhishukla6588 2 жыл бұрын
ઝબરઝાસ્ત ભાઈ... પ્રણામ આવી નેક ભક્ત હૃદય આત્માને...🙏✅😰👌🤗👍
@dr.renishdevmurari7712
@dr.renishdevmurari7712 2 жыл бұрын
આનંદ ભાઇ આવા ઉમદા કાર્ય નો વીડિયો બનાવવા બદલ આભાર સાથે અભિનંદન.
@joshiyaramanjibhai8952
@joshiyaramanjibhai8952 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આવા ભગીરથ કાર્યકારી વીરલા ને
@user-qi3sn7jp8z
@user-qi3sn7jp8z 2 жыл бұрын
SABKO ACHCHHE TANDURASTI MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
@shukla_bhudev9589
@shukla_bhudev9589 2 жыл бұрын
Really bhai aaj sachi seva....che.....Dil thi vandan che dada ni seva ne......manav seva aj sachi Prabhu seva
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 2 жыл бұрын
આ ભાઈ ને માતાજી ખુશ રાખે,, તેવી પ્રાર્થના
@mayurbhatt8078
@mayurbhatt8078 2 жыл бұрын
ખૂબ જ સરસ કામ કરે છે કાકા....50+લોકો ને જ જમાડે છે જે.. ભગવાન સ્વામિનારાયણ ના ચારણો માં પ્રાર્થના કે કાકા ની જેમ હમે પણ આવી સરસ સેવા માં નિમિત બનીયે.. સહજાનંદ સ્વામી મહારાજ ની જયજય🙏🙏
@chetansuperchavda8768
@chetansuperchavda8768 2 жыл бұрын
દાદા ને મારા દંડવત પ્રણામ 🙏
@rameshravaria5517
@rameshravaria5517 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ દાદાને
@nehapanchal4771
@nehapanchal4771 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દાદા
@kishan.-_
@kishan.-_ Жыл бұрын
વિનોદ ભાઈ બોવ સરસ કામકરે છે જો કળિયુગમાં ભગવાન જોવા હોય તો આવા માણસ ને જોવો 🙏🙏
@thenatureview8440
@thenatureview8440 2 жыл бұрын
Very good 💯 salam chhe aapni seva ne
@ketangori8858
@ketangori8858 2 жыл бұрын
Bhagvan ni daya che aa dada upar ane bhagvan pan haji ava vadhu ne vadhu seva karvani shakti ape evi parmatma ne prathna
@hiteshdharajiya5093
@hiteshdharajiya5093 2 жыл бұрын
નિમાવત ભાઈ ને સપોર્ટ ની જરૂર છે,,,
@shreykotecha263
@shreykotecha263 2 жыл бұрын
Khub sundar vichar and activity…Jay Bhagwan…
@alusinhchauhan8173
@alusinhchauhan8173 2 жыл бұрын
અભિનંદન જય માતાજી 🙏🙏
@birenlokhil7623
@birenlokhil7623 2 жыл бұрын
આનંદ ભાઈ બોવ સરસ વીડિયો બનાવયો ભગવાન તમારી પ્રગતિ મા સાથ આપે જય મોગલ જય મુરલીધર
@ranjeetkeyboardmusiclover3649
@ranjeetkeyboardmusiclover3649 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન દાદા ને
@kiranbhaipurohit5893
@kiranbhaipurohit5893 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને સાજા નરવા રાખે🙏
@hareshthakor8596
@hareshthakor8596 2 жыл бұрын
ખૂબ. સરસ. કાર્ય. વિનોદ ભાઈ.માનવસેવા. એ જ. પ્રભુસેવા.
@Dhanivlogs.
@Dhanivlogs. 2 жыл бұрын
આનંદભાઈ આજ સુધી સુંદર વિડીયો છે ધન્ય છે આવા વડીલને અને આપને
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
46 degree tapman ma bhukhiya ne bhojan karave che khub saras seva kare che Salam che dada ne 🙏
@NIGAM271
@NIGAM271 2 жыл бұрын
નિસ્વાર્થ સેવા કરનાર વડીલ ને વંદન અને તમને આવા વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન
@jugalpaleja6431
@jugalpaleja6431 2 жыл бұрын
કાકા ને દિલ થી વંદન ‌, ખુબ પ્રેરણા‌‌ આપી છે.
@RAKESHKUMAR-gu4fh
@RAKESHKUMAR-gu4fh 2 жыл бұрын
काका ईश्वर तमने अने तमारा फॅमिली ने खूब खुश राखे एवि ईश्वर ने प्रार्थना.
@ABC-dm6xx
@ABC-dm6xx 2 жыл бұрын
ધન્ય છે મારી ધરા ને ❤ 🙏
@jayantsojitra5276
@jayantsojitra5276 2 жыл бұрын
Salute to this generation. I pray Almighty God to give more strength & long live so he can do more seva. This person should be awarded by NGO or government
@JayPatel-ct2xc
@JayPatel-ct2xc 2 жыл бұрын
ખૂબ સરસ મોટા ભાઈ.. તમારા વિડિયો ની રાહ જોઈ એ છે..આવી જ રીતે વિડિયો બનાવતા રહો...જય મહાકાલ..
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય હિન્દ જય ભારત
@RkMer
@RkMer 2 жыл бұрын
Super દાદા
@vinodraidevmurari9944
@vinodraidevmurari9944 2 жыл бұрын
ખૂબ ખુબજ ધન્યવાદ વી ડી દેવમુરારી,
@darshanthakkar9658
@darshanthakkar9658 2 жыл бұрын
jay sudhi aa desh ma Vindobhai jeva loko che.. tay sudhi aa desh ne koi taklif nai pade..
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 2 жыл бұрын
Khub saras kam che jan seva prabhu seva bhagvan emne madad kare
@agent24yt
@agent24yt 2 жыл бұрын
Kaka ne amara taraf thi khub khub aabhaar❤🙏🙏thank you kaka tamara jeva badha na vichar hoy to aa duniya ma koi bhukhu na suve ❤🙏
@sanjayrathwa8480
@sanjayrathwa8480 2 жыл бұрын
ખુબ જીવે દાદા👌👍
@jigarkantesariya7931
@jigarkantesariya7931 2 жыл бұрын
ॐ सांईराम 🙏
@rameahpatel1819
@rameahpatel1819 2 жыл бұрын
ખુબ ખુબ અભીનંદન
@nileshpatel6983
@nileshpatel6983 2 жыл бұрын
bija bachu bapa chhe.salam.
@manjupatar2879
@manjupatar2879 2 жыл бұрын
Khub abhinandan dada ne aatli umare aavu pany nu kam kare che🙏🌹👏🌹🙏🌹👏🌹🙏
@arunpatel8589
@arunpatel8589 2 жыл бұрын
Lord Krishna bless you and your family Jay hind
@parikittuetywk
@parikittuetywk 2 жыл бұрын
Darek Jo aavu vichare to koi bhukhyu na rahe.. Pension no kharo upyog Aaj chhe.. Aaj kal to loko hi paiso - hi paiso Karine Mari jata hoy chhe.. bahuj sundar Vichar chhe . I salute this Dada..
@NileshPatel-kz5je
@NileshPatel-kz5je 2 жыл бұрын
Khub sarash anandbhai aava vyakti ne protsahan aapta raho
@kiritjoshi3060
@kiritjoshi3060 2 жыл бұрын
I am very much impressed by what this gentleman is doing great job feeding poor and needy people god bless him my best wishes from London
@maheshgoswami7502
@maheshgoswami7502 2 жыл бұрын
અદ્દભુત કાર્ય, સર ને દિલથી સેલ્યુટ.
@jigneshmandera7849
@jigneshmandera7849 2 жыл бұрын
Khajur bhai pa6i aaj aek danvir joya
@varshaadesara6125
@varshaadesara6125 2 жыл бұрын
Jetli tarif kari aetli ochi pade 👌👌👌👌aa ummar ma aatlu saras kam wahhh prabhu aapne khub tandurasti aape 🙏🙏🙏🙏
@davehardip6221
@davehardip6221 2 жыл бұрын
🙏🙏વાહ દાદા વાહ
@rajubhaipatel5088
@rajubhaipatel5088 2 жыл бұрын
Nice work sir. ...God bless you and your family
@jagdishsumra1180
@jagdishsumra1180 2 жыл бұрын
Khub khub Aabhar Dada
@niravshah859
@niravshah859 2 жыл бұрын
Khub khub anumodna sundar seva aapo chho
@dhananjayparmar305
@dhananjayparmar305 2 жыл бұрын
Shalam che DaDa tamne ,,🙏🙏🙏
@kamleshgori6183
@kamleshgori6183 2 жыл бұрын
Khub khub Dhanyawad Dada Ne
@jivrajbhaikantaria4401
@jivrajbhaikantaria4401 2 жыл бұрын
ધન્યવાદ વિનુભાઇ તમારા માત પિતા ને
@miteshpalas8352
@miteshpalas8352 2 жыл бұрын
બહુ સરસ સાહેબ સલામ
@deep_creative_edit
@deep_creative_edit 2 жыл бұрын
Khub saras
@manjulaprajapati2438
@manjulaprajapati2438 2 жыл бұрын
ભગવાને આપણને ખૂબ ખૂબ પૈસા આપ્યા હોય તો જરૂરત મંદ હેલ્થ કરવી પુણ્ય ભેગું આજનું કરેલું આવતા જન્મ માં કામ આવશે બહુ સારું કામ કરો છો પૈસા તો લોકો પાસે બહુ જ હોય છે પણ કોઈ આડા માર્ગે નાખે જરૂરત હેલ્પ કરે એ સાચી સેવા કેવાય લોકો પૈસા વાળો તો ખૂબ જ હોય છે આવું સારું કાર્ય નથી કરતા ખાલી દેખાડો કરવા માટે મદદ કરશે જરૂર ન હોય એ લોકો હેલ્પ નથી કરતા
@naginbhaivaghela6597
@naginbhaivaghela6597 2 жыл бұрын
Very good . Very good .thanks
@mukeshrathod3917
@mukeshrathod3917 2 жыл бұрын
Khub.. Khub Abhinandan. Dadane.. 🙏
@harshpatel5124
@harshpatel5124 2 жыл бұрын
Bhagvan vinodbhai nu bhalu kare ❤️🙏
@dharameshbharad3668
@dharameshbharad3668 Жыл бұрын
સૌરાષ્ટ્ર ની જનતા ને દાતારી ને સલામ છે
@Mahakaleshwar71
@Mahakaleshwar71 2 жыл бұрын
Really great job vinod bhai God always send person like you to help needy people.🙏🙏🙏
@kailashvaishnav6938
@kailashvaishnav6938 Жыл бұрын
Jai Bapa Ji 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@bhushanlalsharma2268
@bhushanlalsharma2268 2 жыл бұрын
Dharati na deata chhe aa dadaji. Hun pranam karunchhu. Om pranam.
@balramrathor5692
@balramrathor5692 2 жыл бұрын
Khub.Sundar.Jay.Mataji
@jigneshshah2278
@jigneshshah2278 2 жыл бұрын
Khub saras karya kare che 63 ni age ma, anumodna che
@motivationaltalk8954
@motivationaltalk8954 2 жыл бұрын
Saro vichar Bhukya ne bhojan 🥰💘❤️❤️❤️
@007demonoid
@007demonoid 2 жыл бұрын
nimavatbhai ne khub khub vandan🙏🙏🌹
@jaydiprami6056
@jaydiprami6056 2 жыл бұрын
Jay Swaminaryan Khub j Sarash kam che
@_parmarvarun_8940
@_parmarvarun_8940 2 жыл бұрын
Bahu naman che ava loko ne je sundar vichar che nice
@solongmyfriend1
@solongmyfriend1 Жыл бұрын
nimavatbhai ne khub khub thank u
@jasminmina6922
@jasminmina6922 2 жыл бұрын
Good work (sewa)....by uncle...every person who is rich have to learn from him....
@hemangpatel3357
@hemangpatel3357 2 жыл бұрын
God Blessed him and I am defiantly pray for him
@AshokAshok-dk7rx
@AshokAshok-dk7rx 2 жыл бұрын
Good dada l am salute Dada
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 13 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 8 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН