જય સચ્ચિદાનંદ ગુજરાતી વ્યાકરણ આટલું બધું સરળ છે તેની ખૂબ સરસ રક્ષાબેન દવે આપી છે
@ankitarajani98192 жыл бұрын
Medam tamara badha lecture khub j Saras chhe tame khub j saru bhanavo chhe thank you medam
@bavariyamukeshkumar92565 жыл бұрын
Good video
@billionairethings724 Жыл бұрын
Saras pdao mam thanks
@alkaajani10833 жыл бұрын
Thank you Raksha teacher
@pragnaacademybyharishsir78015 жыл бұрын
Jordar
@pateldipak67264 жыл бұрын
Very nice 👌👌👌👌👌👌👌👌
@rushitanakum62053 жыл бұрын
Vav
@rushitanakum62053 жыл бұрын
Thank you mem
@edusafar3 жыл бұрын
આપના કીમતી પ્રતિભાવ બદલ આભાર.
@kailashpatel183 Жыл бұрын
ખૂબ ઊંડાણથી વ્યાકરણ શીખવો છો...❤ હું પણ મારી સ્કૂલમાં તમારી પદ્ધતિને અનુસરુ છું......
@sangitachaudhari72374 жыл бұрын
Raksaben tamari shikhvvani Teknik khubj Sara's Che.
@mukeshboricha37373 жыл бұрын
મુકેશ કેમ લખવું... રક્ષાબહેન જણાવજો
@testing-geetasample14932 жыл бұрын
પૂજ્ય બહેન, તમારાં ગુજરાતી વ્યાકરણ વિશેનાં પ્રવચનો ૭૦ વર્ષની ઉંમરે સાંભળું છું. અંગ્રેજીમાં સ્પેલિંગની ભૂલ પડતી, ત્યારે શરમ આવતી. તમારાં પ્રવચનો સાંભળ્યાં પછી ગુજરાતી જોડણી કે વ્યાકરણની ભૂલ થાય ત્યારે શરમ આવે એવું જીવનમાં ઘણું વહેલું થવું જોઈતું હતું. ખેર, "રામ ની ચોપડી સાચું કે રામની ચોપડી સાચું?" આ પ્રમાણે શું સાથે જ લખાય ને શું અલગ લખાય તેની સ્પષ્ટ સમજ નથી. આ બાબતે કોઈ વિડિયો થયો હોય તો મને લિંક આપશો? હમણાં સંસ્કૃત શીખું છું. સીધી સંસ્કૃતમાં શીખવી અઘરી લાગી. એટલે પહેલાં ગુજરાતીમાં તમારા વીડિયોથી શીખ્યો. સહેલું થઈ ગયું. આભાર. યુટ્યુબ ઉપર વ્યાકરણનાં આટલાં વર્ગો ચાલે છે, તો પણ અત્યારના એક એવરેજ વિદ્યાર્થીનું ગુજરાતી કાચું અને અશુદ્ધ કેમ હોય છે? હું ૧૯૬૮માં મેટ્રિક થયો, ત્યારે કદાચ સાહેબે વ્યાકરણ ઉપર ભાર નહિ મૂક્યો હોય અથવા હું બે ધ્યાન રહ્યો હોઈશ. તેમ છતાં, અત્યારના સારા વિદ્યાર્થિની અપેક્ષાએ હું ઓછી ભૂલો કરું છું, એવું હું સ્પષ્ટ માનું છું.
@thakarparul91545 жыл бұрын
👌very good
@rajbharat40822 жыл бұрын
બહેન,મારે આપનું છંદ અને અલંકાર પુસ્તક જોઈએ છે.મેળવવામાં મદદ કરશોજી
@SuhaniOjha-t6b3 ай бұрын
Masi Jaipur
@yasmintervadiya42793 жыл бұрын
Tamari sikhavani reet khub saras 6e.
@rajputdilipsinh87276 жыл бұрын
Nice mam
@ankitarajani98192 жыл бұрын
Hu tamara lecture hmna j attend karu chhe 2 k 3 divas thi pan khub j maja aave chhe
@trivedipublications62574 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Ram_45_635 жыл бұрын
Super video mem bahuj saru bhanavo so
@shitalbaria24272 жыл бұрын
Abhar raxha Ben
@kishandabhi51806 жыл бұрын
Thank you rakshaben
@nileshbhalaria36283 жыл бұрын
Hiio
@raghurathod49575 жыл бұрын
Old is Gold
@royal-fg4cd6 жыл бұрын
સરસ
@testing-geetasample14932 жыл бұрын
See
@nileshbhalaria36283 жыл бұрын
Ben apde તાદાત્મ્ય એટલે કે સંપ્રદાન વિભકિત કેટલામી વિભકિત ગણાય ???
@rajeshpatel43313 жыл бұрын
વાહ હવે સાચુ ભણવા મળ્યુ.
@dharmendradave8523 жыл бұрын
ખૂબ જ સરસ માહિતી મળી આભાર
@shrutiahir77935 жыл бұрын
Edu safar ae raxaben thi sobhe chhe ane raxaben edusafar vati atla badha vidhyarthiyo ne gyan aape chhe really you are guru
@shivang22123 жыл бұрын
saras mami
@bhupatbhaidabhi98434 жыл бұрын
રક્ષામેમ તમે ખૂબજ સરસ રીતે ભણાવો છો. 👌👌👌👍👍👍🌹🌹🌹
@bhupatbhaidabhi98434 жыл бұрын
રક્ષામેમ તમારો ખુબ ખુબ આભાર અને તમારી એજ્યુ સફર ટીમ નો પણ ખૂબ ખૂબ આભાર માનીયે છીએ. 😄😄😄👌👌👌🌹🌹🌹🌹
તે માણસ વાણીથી કડવો છે. તો આમાં કરણ વિભક્તિ કેમ નહિ આવે ને અધિકરણ કેમ આવશે?તે નથી સમજાતું.સમજાવવા વિનંતી🙏
@PsychologyWithHard3 жыл бұрын
Dr. Raxa ben dave etle Gujarati vyakaran na karta, karm ane Karak......
@ruchitshah76215 жыл бұрын
Deep knowledge che ...aapni jode .
@niteshsadiya46415 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌
@shrutiahir77935 жыл бұрын
Sir raxaben na 1 video daily upload karo Haman kem nathi avata raxabenana video we wait always for video of raxaben complete all gujarati grammer from raxaben
@mr.subhash_damor6 жыл бұрын
આભાર
@jadavhasmukh75286 жыл бұрын
ભાષાને જીવન્ત રાખવા ભાષા શિક્ષકો પાસે ભાષા વિજ્ઞાનની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ખુબ ખુબ આભાર હંસાબેન
@diptijagsar31106 жыл бұрын
Ekdam sachu bhai
@shitalmasani77566 жыл бұрын
👍
@shaileahmalkiya35776 жыл бұрын
thank you
@diptijagsar31106 жыл бұрын
ખૂબ ખૂબ સરસ 👌👌👌👌 exllent.....
@prajapatichhaya71525 жыл бұрын
❤
@jdsp87326 жыл бұрын
Good job edusafar k aa વડીલ ને ચાન્સ આપ્યો છે 👌
@ajaykhunti50546 жыл бұрын
મને તો આચાર્ય ની પ્રતિભા જોતા એવે લાગે છે તેઓ edusafar ને ચાન્સ આપે...
@bhaveshthakor19913 жыл бұрын
@@ajaykhunti5054 સાચું 👌👌
@chandpamahesh49285 жыл бұрын
Old is always gold
@rockvaghela61206 жыл бұрын
Raksha ma'am nu Gujarati grammar sikhavvani rit bov j saras che. Tamara vadhare ne vadhare video joie che. Pura grammar na. Thank you so much ma'am.
@alpendrasinhsolanki47386 жыл бұрын
khub saras
@hareshchavda52355 жыл бұрын
Hill
@daveparesh88284 жыл бұрын
ખૂબ સરસ ઊંડાણ પૂર્વક અધ્યયન કરાવી રહિયા છો આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
@vagohil6 жыл бұрын
NICE
@falgunipandya28144 жыл бұрын
Raksha ben ગુજરાતી ગ્રામર સરસ શિખવાડો છો.....પણ હુ અત્યારે સંસ્કૃત ભાષા શીખી રહી છુ અને તેમાં વિભક્તિ અલગ છે તેમાં સાત વિભક્તિ બતાવે છે તેમાં એકવચન....દિવચન....બહુવચન એમ શિખવે છે.....તો શું બંને ભાષા ના વ્યાકરણ અલગ અલગ હોય છે?????
@kuldipsinhparmar604 жыл бұрын
સર એક વાક્ય માં બે અનુગ , અથવા તો અનુગ અને નામયોગી એ બંને સાથે આવી શકે?
@mr_ajay_yadav26526 жыл бұрын
Nice mem
@chauhanshaktisinh91256 жыл бұрын
raksa mam શબ્દકોશ sikhvado please
@shrutiahir77935 жыл бұрын
Krudant karavo
@Mehul51566 жыл бұрын
Old is gold
@apurvsatapara6606 жыл бұрын
Thanks a lot
@raghavanimahesh54526 жыл бұрын
આભાર બેન આપનો અને એજ્યુ સફર ટીમનો
@sunilvanzara68396 жыл бұрын
👌
@dervadiyasangita41106 жыл бұрын
thank you sister
@jethavashailesh11546 жыл бұрын
ખુબ ખુબ આભાર
@ritajoshi58713 жыл бұрын
અનુગો યાદ રહી જાય અને નામયોગી પણ શીરાની જેમ ઊતરી જાય તે રીતે અતિ સુંદર. આટલી ઉંમરે પણ તરો- તાજા.
@edusafar3 жыл бұрын
તમારી લાગણી બદલ ખુબ ખુબ આભાર..
@vasantparmar69016 жыл бұрын
Matrubhasha na matru na lecture allways evergreen.
@rameshprajapati17986 жыл бұрын
thank you mem
@vaishalipalival6855 жыл бұрын
નમસ્તે બેન એક પ્રશ્ન છે, જ્યારે પરણીત સ્ત્રી ના નામ ની પાછળ પતિ નુ નામ નહી પણ પિતાનુ નામ લાગતુ હોય ત્યારે તે સ્ત્રી નાં નામ ની પહેલાં 'શ્રીમતિ' લગાવવું વ્યાકરણ ની દ્રષ્ટિએ ખોટું કહેવાય કે નહીં ? કે માત્ર 'શ્રી' લગાવવું જોઈએ ? Please જવાબ આપશો.
@vasantparmar69016 жыл бұрын
Matrubhasha na matru na gyan thi aaj matrubhasha ( Gujarati) ghare ghare poojay che. Thanks matru.
@pradipsolanki4516 жыл бұрын
rakshaben tame bov rah jovdavo chho..... ketla divas thi rah joto hato tamara videos ni... i have waiting for your all videos....always....
@Pure-sp1fm6 жыл бұрын
Love u dade
@jaydeeppatel28426 жыл бұрын
Thank you sir,But pela naam ane visheshan muko to aagal saral padse
@dr.rakshadave99516 жыл бұрын
प्रास्ताविक चर्चा 1, पछी छंद शिक्षणना 2, पछी अलंकारनो 1, पछी लिंग व्यवस्था अने वचन- व्यवस्थानो 1, पछी नामना प्रकारो विषे 1विडियो आपेल छे तेमां संज्ञा, विशेषण, सर्वनामना प्रकारो में समजावेल छे । तमे ए विडिओ जोयो लागतो नथी ।
@jaydeeppatel28426 жыл бұрын
@@dr.rakshadave9951 maaf karjo ma'am and thank you for reply
@mukeshprajapati32646 жыл бұрын
Maji jay shreekrishna
@shaileshbhagora27946 жыл бұрын
Super medam
@jayantagrawal41975 жыл бұрын
Medam I neee more videos Please try to cover all grammar Thanks
@joshirup2306 жыл бұрын
Edusafar na vishesh yogdan bdl khub khub aaabhaarr
@jayantagrawal41975 жыл бұрын
Krudant pan sikhvadjo please...ek vedio ma thodi smj tme api 6... but I need in deep.... So please
@RakshabaZala-bz8mw4 ай бұрын
❤
@hetalvadgama493 жыл бұрын
Thank u
@shethaarti14784 жыл бұрын
Thanks. Mem. ,😊😊
@DCDARJI4 жыл бұрын
સરસ
@sumanbariya7936 жыл бұрын
Good
@shaileshsharma80233 жыл бұрын
ગુજરાતી ભાષા સાહિત્ય📚 માટે આપ ગૌરવ રૂપ છો. આપ પણ ગુજરાતી વ્યાકરણનુ પુસ્તક📕 લખો.