એજ્યુસફરની પુરી ટીમનો આભાર કે આટલા સરસ ટીચર્સ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપી રહ્યા છે આ મેડમે ગુજરાતી વ્યાકરણની કોઈ બૂક લખેલી હોય તો બૂકનું નામ જણાવવા વિનંતી.. આભાર
@pintuhirpara40805 жыл бұрын
Vinod Pandav
@dr.chhayadave-jani98605 жыл бұрын
આ મેડમનું નામ રક્ષાબહેન દવે છે અને તેમણે છન્દ અને અલઙકાર નામની બુક બહાર પાડી છે. જે રુ.85ની છે.
@vinodpandav12725 жыл бұрын
Thank You Chhaya Madam But આ બુક દરેક બુક સ્ટોલમાં ઉપલબ્ધ હશે? ગુજરાતમા કે કોઈ સ્પેસિફિક દુકાનમાં જ મળતી હશે
@dr.chhayadave-jani98605 жыл бұрын
@@vinodpandav1272 નહીં માત્ર રક્ષાબહેન સિવાય ક્યાંયથી નહીં મળે તેમનો ફોન નમ્બર 7226960900 છે. તેમની સાથે જ વાત કરી તમારું એડ્રેસ આપજો.અવનિકા પ્રકાશન અમદાવાદમાં જ મળશે. રક્ષાબહેન પાસે પણ હવે ખાલી થઈ ગઈ છે.
@vinodpandav12725 жыл бұрын
Thank You Chhaya Mam
@panchal43mayank5 жыл бұрын
Dhanyavaad edu safar...
@rjjamod5 жыл бұрын
This mam deserve a best teacher award! Seriously last pass two months, I am trying two learning Gujarati grammar ( by liberty app, world inbox app(paid user) and GSEB text books too) but for the basic Gujarati grammar understanding this mam deserve a respect of mine! Salute you mam! Now Gujarati grammar seems more interesting for me! Thank you Edusafar team. Love from Surat!
@aspig.k29625 жыл бұрын
ખુબજ સરસ જો આમની પાસેથી ગુજરાતી વ્યાકરણ શીખવા મળે તો બીજી કોઈ બુક વાંચવાની જરૂર પડે જ નહીં ધન્યવાદ edu safar
@pragnashah92755 жыл бұрын
Jai shrikrashna
@bhaveshpurohit17665 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ગુરુજી...
@dharmeshthakor45885 жыл бұрын
Gujarat naa Gujarati naa number 1 teacher
@maheshbharvad91385 жыл бұрын
Jordarrrrrr
@jagrutijetalpuria92035 жыл бұрын
Thank you rakshaben.gujarati na vargiy vyanjano na sacha niymo shikhva malyaa.
@kamleshdabhi51885 жыл бұрын
Very good ...awesome gujarati vyakaran .............jetlu kahiye atlu ochu pade
@h.n.gadhvi18304 жыл бұрын
આપશ્રીનો આભાર 🙏🙏
@movieskadhamaka27385 жыл бұрын
શિક્ષક તમારો ખુબ ખુબ આભાર અમને આટલુ વિશેષ જ્ઞાન આપવા માટે special thanks
@vipulkavaiya5 жыл бұрын
ખુબજ સરસ સમજાવ્યું બધા ગુજરાતી ભાષના લેકચર રક્ષાબેન પાસે કરવો.👍👌
@shrutiahir33775 жыл бұрын
You are right
@ketkivora61072 жыл бұрын
Vah Bahu ja saras mahiti
@kishanbavaliya72535 жыл бұрын
jordarrrrrrrr ho pan
@hetaltravadi9248 Жыл бұрын
Khub saras samjavyu che,khub abhinandan
@varshacharles23422 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બહુ જ સરસ સમજ આપી છે
@swavichar64075 жыл бұрын
ખૂબ જ દુખ અનુભવું છું કે અમને અમારા જીવનમાં આવા શિક્ષક નથી મળ્યા જેના લીધે આજે પણ અમારા પાયા કાચા છે ખુબ ખુબ આભાર એજ્યુસફર પરિવાર નો અને આદરણીય મેડમનું જેમણે આટલી સરળ ભાષામાં ગુજરાતી ની રજૂઆત કરી છે હું હદયથી તેમને નમન કરું છું અને અરજ કરું છું કે ગુજરાતી વ્યાકરણ ના તમામ વિડિયો આદરણીય મેડમ દ્વારા રજૂ થાય એવી એજ્યુસફર પરિવાર ને વિનંતી છે છંદ સમાજ આ બધા વિડીયો યુટ્યુબ ઉપર હું શોધું છું જે આદરણીય મેડમ દ્વારા રજૂ થયા હોય મને મળતા નથી નવા વીડિયો અપલોડ કરવા વિનંતી
@chhayavaniya87165 жыл бұрын
Khub saras 👌👍👍👌👌👌👌👌👌 shat shat Naman tamne mam
@bhavnanagar73913 жыл бұрын
Shreshth teacher chho aap ,aapne shat shat naman 🙏🌹🙏
@K.P.8625 жыл бұрын
Best vyakaran paddhati, Medam, thanks
@bhoyasnehal5 жыл бұрын
આટલું પ્રોફેશનલ ગુજરાતી જિંદગી માં પહેલી વાર શીખ્યું😊
@kuldipjadeja88765 жыл бұрын
Jordar aava shiksko hv bv ochha chhe
@dharikavaghela54585 жыл бұрын
superb teaching m'am... plz continue..
@dalbhesinhparmar51755 жыл бұрын
Wah kya bat he. Moj padi gai.
@minaksirathod36934 жыл бұрын
Abhar guruji tamaro nice gidens iam proud ghanu shikhava malu thank you teacher ji.
@rohitbantiya77992 жыл бұрын
Thank you mam ખૂબ જ સરસ રીતે સમજાવ્યું આપે બધા doubts clear કરવી નાખ્યા
Thank you edu safar parivar 'youtube ki saan edu safar ke naam'
@rjp1997 Жыл бұрын
Wah દાદીમા wah.... જોરદાર હો બાકી
@jalandharchokava33405 жыл бұрын
તીવ્ર અનુસ્વર અને કોમળ અનુસ્વરના નિયમો અનેક ઉદાહરણ સાથે સરળ રીતે સમજવા વાચો ઉમાકાન્ત રાજ્યગુરુ લિખિત 'ભાષાશુદ્ધિ શિક્ષણ 2'
@Garbashort4 жыл бұрын
સરસ....
@mahetavarsha53664 жыл бұрын
Khu sundar ben .....dr.varsha
@shivamrathod92355 жыл бұрын
🙏VANDAN.
@sindhashaktisinh65325 жыл бұрын
ખુબ સરસ.
@hiteshchaudhari72455 жыл бұрын
Very good Dr daxaben dave
@grishma25035 жыл бұрын
Thank you so much mam. UPSC na Gujarati sahitya mate Tamara video khub madad rup banse.
@Jayjahuramdigital3 жыл бұрын
Very wonderful teaching medam
@virendraraval24025 жыл бұрын
ખૂબ સરસ ! અનુનાસિકો ખૂબ હળવી શૈલીમાં સરળ રીતે શીખવ્યાં. આભાર🙏
@Polyglotwriter2 жыл бұрын
Such an amazing professor! I wish I could re-learn Gujarati with her!
@n.a.makwana45795 жыл бұрын
Jay bhim
@Dinesh-oo6ot Жыл бұрын
નમસ્તે રક્ષા બેન તમારો આભાર ઘણું શીખવા મળે છે સાથે સાથે બાળપણ ની યાદ પણ આવી જાય છે
@vipulprajapati36455 жыл бұрын
khub jj saras
@shantinandaniya2195 жыл бұрын
Wah mane bov gamyu....
@ritatarak64415 жыл бұрын
Tnx to edusfar.... Ktla divas thi aa bhed vise vicharti hti K Mumbai MA મ ane shankh ma ન kem bolay 6e aje khabr pdi... Thanks
@minaksirathod36934 жыл бұрын
Khub saras
@dharmishtharamchandani98674 жыл бұрын
Bhuj mast
@RD-nm2ng5 жыл бұрын
Ben thank you very much..
@shantinandaniya2195 жыл бұрын
Ava teacher apde malya hot to aje aa badhu kyarnu avdi gyu hot. Dhany che tamne aatlu mast bhanavo cho..
@chandpamahesh49284 жыл бұрын
Salute of edusafar n mam
@racer_of_the_life2 жыл бұрын
સત્ સત્ પ્રણામ છે આવા શિક્ષકો ને 🙏🙏🙏🙏🙏🙏 Proud to be Gujarati 🙏
@meet59895 жыл бұрын
Thank you and I salute you madam
@user-wb6mj2po2f5 жыл бұрын
નમસ્તે મેડમ🙏 સંધિ શીખવાડોને.
@mayagoswami41635 жыл бұрын
dandvat pranam guruji , hu aapni vidyarthini Maya . aaje pan aapna vargma ame betha hoy evu lage chhe , maychhaben , chaynchalben na udaharnoma Maja aavi aakhu bhashavigyan amare taju Thai rahyu chhe . khub khub abhar guruji.
@nandinibenhirpara2 жыл бұрын
🙏🙏
@dhruvyogendrasinhchauhan7835 Жыл бұрын
🙏🏼
@aashishbaleja35375 жыл бұрын
Keep it up.
@jitendramakwana70255 жыл бұрын
Thanks a lot.... Madam
@rakeshparghi39935 жыл бұрын
સાચા શિક્ષક પાસેથી જ્ઞાન લેવાની મજા આ છે વાહ મેડમ અમોને ઘણું ખરું શીખવા મળ્યું માટે આપનો ખુબ ખુબ આભાર
@kamleshsangani51325 жыл бұрын
મને આવી રીતે ગુજરાતી ભણવામાં મજા આવવા લાગી. ધન્યવાદ આપનો.
@lakhmankhodbhaya14905 жыл бұрын
વાહ રક્ષાબેન ગુજરાતી વિષે ખૂબ સરસ માહિતી આપી તમે...
@ghanshyamshepherd13175 жыл бұрын
Khub j sarsa se
@gohilvirdip28104 жыл бұрын
Thank you 🙏🙏🙏
@tlemuli8365 жыл бұрын
khoob khoob Abhindan...yad avi gayo bhutakal jayare ame b.ed... karata tyare privanbhai bhaL....avu bhanavata.......gurav....haji pan matrubhashana jankar bahenne vandan karu chu....jay jay garavi gujrat.......Bharatsinh dabhi chotila.......... ..
@jyotsanapatel94563 жыл бұрын
Mam....u r amazing 👍🏼👍🏼👍🏼
@samrinpathan7392 жыл бұрын
Excellent Mam
@JaiShriHanumanjiMaharaj3 жыл бұрын
🙏👌👌👌
@Utsavparmar64 жыл бұрын
Bahoo saro vedio banavalo che
@hasubhaipatel55253 жыл бұрын
બહુજ સરસ
@h.ddodia88395 жыл бұрын
Wowww.Garv 6 gujrati 6u
@hiteshparmar48325 жыл бұрын
excellent job. bane etla jaladi video upload karjo thank you so much madam.
@hirenkundariya30765 жыл бұрын
Bahuj saras teaching karave 6e. Gujarati vyakarn na badha topik na videos aa medam pase thi pirasava vinanti...
@POWERSID175 жыл бұрын
shu haji koi topics baaki chhe k ahij course puro thaay chhe???
@shrutiahir33775 жыл бұрын
@@POWERSID17 hajutobsaruat chhe bhai
@archanakhuman38325 жыл бұрын
My God heads off madam 👏👏👏👏👏👏🙏
@priyanshdevmurari71175 жыл бұрын
Thanks mem aapne khubj saral bhasha ma samavyu gujrati vyakaran.
@ramsingbaniya10912 жыл бұрын
Thank you mam :very veryg good.
@ravinlavadiya57075 жыл бұрын
Really great work by Team Edusafar. Nice work all of your team.
@zebavahevariya54975 жыл бұрын
Pls continue this series
@nirmalaajwalia49249 ай бұрын
Excellent 👏👏👏
@samirvishwas83044 жыл бұрын
Respected mam, I have nothing to say. Just awesome, amazing.....
@ranjaykumarmandal24075 жыл бұрын
Excellent...dadi maa
@ajaysinhvaghela93234 жыл бұрын
👌👌
@yogeshgohil5965 жыл бұрын
👍
@bhavanjatapara53795 жыл бұрын
Khubaj Maja aavi. ........👏👏👏👏
@poonampatel23534 жыл бұрын
Thank You Raxa madam
@dharmisolanki97845 жыл бұрын
Thank you ...
@hardikprajapati16945 жыл бұрын
Khrekhr gujrati bhasa sikhvanu man ty rhyu che ane gaurav ty rhyu che rakshamedam ,ame khub abhari chie tamara ,plz possible hoy to daily videos banavo ame roj wait krie chie
@abbasalimomin38835 жыл бұрын
બહુજ સરસ.... ખરેખર પણ, આ બાબત વિશે મને સ્હેજ પણ જ્ઞાન ન હતું......શુક્રિયા આપનો.
@techboyofandroid5 жыл бұрын
Osm
@gadhaviaaradhya52015 жыл бұрын
So impressed by rakshaben 🙏🙏 bau saras... Plz upload next vedio.
@hardikprajapati16945 жыл бұрын
Vyakrn ni khub jaroor che ,
@Maitri84915 жыл бұрын
Amazing video..I was waiting for new video and there it's. Thank you so much :)