Ep 2: અનવરે મોટો ખેલ પાડી દીધો.. અમદાવાદ બેઠેલી કોકીલા કલાકમાં જ કોલકાતામાં હાજર થઈ ગઈ!

  Рет қаралды 18,426

I am Gujarat

I am Gujarat

Күн бұрын

24 એપ્રિલે કોલકાતાની પોસ્ટ ઓફિસની બહાર આવતા જ અનવરે જાણે પોતે બધી તૈયારી કરીને આવ્યો હોય તેમ ફુલ કોન્ફિડન્સ સાથે એક ફોન કર્યો હતો, અને પછી તે અને પિન્ટૂ તેની બાઈક પર તાબડતોબ હોટેલ પર જવા રવાના થયા હતા. પિન્ટૂ જાણતો હતો કે કોકીલા અમદાવાદમાં છે, તેણે રસ્તામાં અનવરને એક કલાકમાં કોકીલા અમદાવાદથી કોલકાતા કઈ રીતે આવશે તે સવાલ પૂછ્યો ત્યારે અનવરે તેને બસ એટલું જ કહ્યું હતું કે, ‘તુમ બિલકુલ ટેન્શન મત લો, બસ ચૂપચાપ અનવરભાઈ કા ખેલ દેખતે જાઓ..’ અનવરે તો પિન્ટૂને કોઈ ટેન્શન લીધા વિના શાંતિથી બેસી રહેવા કહી દીધું હતું પણ પિન્ટૂનું મગજ બરાબરનું ચકરાવે ચઢ્યું હતું. અમદાવાદથી જો ડાયરેક્ટ ફ્લાઈટ પકડીને કોઈ કોલકાતા આવે તો પણ તેને ત્યાં પહોંચતા ઓછામાં ઓછા અઢી કલાક થાય, અને એરપોર્ટ જવા-આવવાના અને બીજી પ્રોસેસના ટાઈમને ગણી લેવામાં આવે તો ચાર કલાકમાં પણ અમદાવાદથી કોલકાતા પહોંચવું અશક્ય બની જાય. અનવરના દીમાગમાં શું ચાલી રહ્યું છે તે પિન્ટૂને સમજાઈ નહોતું રહ્યું, પણ હા… તેનો કોન્ફિડન્સ જોઈને તેને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે ઉસ્તાદ અનવરે કોઈક તો ગોઠવણ કરી જ લીધી હશે. આખરે લગભગ વીસેક મિનિટમાં અનવર અને પિન્ટૂ તેની હોટેલ પર પહોંચ્યા હતા, અને તે હોટેલના રિસેપ્શન એરિયામાં સોફા પર બેઠેલી એક મહિલાને જોતા જ પિન્ટૂની આંખો ચાર થઈ ગઈ હતી.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 8
@babubhaipatel9775
@babubhaipatel9775 5 ай бұрын
Good Job
@ruchigoswami9213
@ruchigoswami9213 5 ай бұрын
I like the narration style of this boy. I think he is also Bengali, his surname is Sen. Does he ever smile? 😊😜
@nimeshshah7485
@nimeshshah7485 5 ай бұрын
Uttam Gujarat
@maltipatel56
@maltipatel56 5 ай бұрын
Nice 👍 story
@hanifmanju834
@hanifmanju834 5 ай бұрын
👌👍
@user-ly7rx4lf7o
@user-ly7rx4lf7o 5 ай бұрын
Good speech 💬, "Kokila ,'😅🤣
@sharifpathan2251
@sharifpathan2251 5 ай бұрын
Joyoo 🤩 Puncture Poot Noo Karnamoo😂.
@devijewellersmehsana
@devijewellersmehsana 5 ай бұрын
Samir maheta ...mask na vepari🎉🎉
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 12 МЛН