ખૂબ સરસ માતાજી. ઈશ્ર્વર આપ ને સેવા કરવા વધુ શકતી આપે.
@bharatsinh379711 ай бұрын
આપના વિચાર બહુ સારા છે
@dhgadhavi3748 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેનબા 👌🙏👍
@rajbhagadhvi68392 жыл бұрын
પ્રિય બોલવું સજ્જનતા દાતારી શૂરપંથ એતા અભ્યાસે ના મિલે બીના કૃપા ભગવંત.... ખૂબ ખૂબ ધન્યવાદ હિરલબા..સદગુરુ ભગવાન અને પરમાત્મા ની અવિરત કૃપા આપના ઉપર રહે એવી માતાજી ના ચરણો માં પ્રાર્થના.. જય મોગલ...રાજભા ગઢવી જામનગર.
@c.k.parmar8859 Жыл бұрын
વાહ હિરલબા તમારા ચરણોમાં સત સત પ્રણામ 🙏🙏
@aajadeja64712 жыл бұрын
હિરલબા જાડેજા માતાજી શદા ખુશ રાખે આવા સેવાના ભગીરથ કાર્ય સેવા કાર્ય મા આગળ કાયમી ઉભાછે સતત જાડેજા પરિવાર ને ધન્યવાદ છે જય આશાપુરા
@Loveindia3608 Жыл бұрын
Salute to Hiralba your works your thoughts and your kindness the great God give you health wealth and happiness 🙏🙏
@ranjanbenkotadiya82342 жыл бұрын
આ નો બીજો ભાગ પણ બનાવજો હિરલ બા ની સેવા દીલ ને સ્પર્શી જાય એવી છે અને સ્ત્રી ને માર્ગદર્શન આપે એવુ સુંદર કાર્ય છે👌👌👌🙏🙏🙏🙏🌹🌺🌸
@anmolmotigujaratna22732 жыл бұрын
Jarur ben ready j se aekda divas ma muksu
@jadejasiddharajsinhgajubha3203 Жыл бұрын
Khub saras kam karo 6o tamne sat sat namaskar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SunilJani-nq9ud Жыл бұрын
નિરાધાર લોકોનું અક્ષય પાત્ર
@jayabengamara59482 жыл бұрын
🙏 ખૂબ સરસ સેવા કાર્ય નિસ્વાર્થ અદ્ભૂત કાર્ય કળીયુગ માં પણ ઓલિયા ના દર્શન થયા God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જયદવારીકાધીશ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranjanbenkotadiya82342 жыл бұрын
એટલે જ કહેવાયુ છેકે નારી તુ નારાયણી વાહ જય હો માવલડી ધણી ખમ્મા🙏🌹🌺🌸🌹🌺🌸
@abhalvala182 жыл бұрын
ઈશ્વર હંમેશા તમને દરેક સારા કર્યો કરો તે સાકાર અને સાર્થક થાય તેવી ઈશ્વર પાસે .હિરલ બા તમારા વતી ઈશ્વર પાસે પ્રાર્થના 🙏
વાહ ખુબ જ સુંદર ખુબ આનંદ થયો જય હો હિરલ બા ધન્ય છે તમારા અવતાર ને ને તમારા જીવતરને 🙏🙏👌👌👌🌹🌺🌸🌹🌺🌸
@dilipbhaidabhi50112 жыл бұрын
જય માતાજી બેન ને બેન ને કોટી કોટી વંદન હો જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏
@goganbhaivagh17342 жыл бұрын
હીરલબા હુએકમેરનો દીકરોસૂ તમને મળવા માગુસૂ
@hasmukhshah99582 жыл бұрын
શ્રી હિરલબા જાડેજા તમારો આ ઈન્ટરવ્યુ સાંભળ્યા પછી તમને સલામ કરવાનું મન થાય છે તમે કાઠી સમાજ તથા મેર સમાજનું તેમજ પોરબંદરનું ગૌરવ વધાર્યુ છે. અને સમસ્ત મહિલા સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે તે બદલ આપને અભિનંદન પાઠવું છું. હું મુળ ચોટીલાનો વતની છું અને હાલમાં જામનગરમાં રહું છું મારા માટે કોઈ સેવાલાયક કામ હોય તો જરૂર ફરમાવ્યો ફરી આપને ધન્યવાદ આપું છું પ્રભુ મહાવીર સ્વામી આપને સેવા કરવાની વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂં છું હસમુખ શાહ (ગટુભાઈ ) જામનગર ૯૮૨૪૨ ૨૬૫૦૬
ધન્યવાદ બેનબા. પૂ. બાપુ ના આત્મા ને આનંદ થશે. તેઓ તો ઈશ્વર નો અંશ હતાં. આપણે સદભાગી છીએ કે બાપુ નો હાથ આપણી ઉપર આજે પણ છે. હું અરવિંદભાઈ આચાર્ય ની દીકરી છું. આપણે મળ્યા પણ છીએ. આશા છે તમે કુશળ હશો. વઢવાણ આવો છો ખરાં??ભાઈ ની પણ તમારા પર ખુબ લાગણી હતી. (ભાઈ અમે પિતા ને કહેતા )તેઓ પણ નથી. પણ આપણે મળીશું.
પૂ. બાપુ પરિવાર નું ગૌરવ આપ ની સાથે પૂ. બાપૂ ના આશીર્વાદ હંમેશા રહો.
@madhubalamehra6843 Жыл бұрын
Wah
@rmakwana5552 жыл бұрын
હિરલ બાની તો સુ વાત કરવી ખુબજ સરસ કાર્ય કરે સે ભગવાન એને હજુ 153 સેવા કાર્ય શરૂ કરે એવી પાર્થના બીજું જે ભાઈ ઇન્ટર્યુ લેશે તેને પણ ધન્યવાદ ને લાયક સે બહુ સારી વાત પૂશી ને અમને જાણકારી અપાવી તે એક મોટા વિસાર ની મોટી વાત સે ધન્યવાદ 🙏આભાર
@rrmajithia11222 жыл бұрын
God bless u Hiral ba jaiho
@madhubalamehra6843 Жыл бұрын
Sitaram baa
@kishorthanki41862 жыл бұрын
hiralba ne khub khub dhanyawad.....🙏
@baluodedra91542 жыл бұрын
Grace of Bapu hiralba you doing great service to our Maher comunity n Manav seva.thank you.jay girnari.
@prabhubhaisadadiya29772 жыл бұрын
વાહ હિરલબા ધન્ય છે તમને અને તમારા પરિવાર ને કેઆવા સદ્ર કાર્ય કરો છો
@rekhadixit98842 жыл бұрын
હિરલબા હું રેખા આપણે ગોંડલ વિધા મંદિરમાં સાથે અભ્યાસ કર્યો છે મારે તમારો મો નંબર જોઈએે છે
કાઠી દરબાર ની જય હો જય હો મારા મહેર સમાજ ના મોતીળા
@SanjayPatel-vz6bf2 жыл бұрын
Saxat devi Hiraba ne sat sat pranam 🙏🙏🙏
@nutanbhatt91182 жыл бұрын
Vah vah saras hiral ba saras vat Kari saras kamo karochho
@prabhatbhaiahir91412 жыл бұрын
ધન્યવાદ હિરલ બા
@bharatdevmurari5292 жыл бұрын
Hiralbaa.......hari sharnam....hari sharnam.....aape mangaleshwar ma pujya bapuni samadhi devshe karel...Dr.Devmurari...kuvadva
@khusisolanki20022 жыл бұрын
Hiral ba tmne koti koti naman 🙏🙏🙏
@Rajmkeshwala2 жыл бұрын
Jay ho jadeja sarkar
@હઢુભારાજપુતબાપુ2 жыл бұрын
जयमाभवानी,मुंजापरिवार,कोहमारा,जयमाताजी,गुजरात,
@nitasutariya7159 Жыл бұрын
Sitaram
@vikramkeshwala66372 жыл бұрын
Khub khub abhinandan hamirbhai🙏🙏🙏👌👌👌
@morihimatbhaiarjanbhai18072 жыл бұрын
Hiralba ne lakh lakh vandan
@ashwinkateliya26612 жыл бұрын
હિરલબા ની સેવાકીય પ્રવૃત્તિ બદલ નમન.🙏🙏🙏
@kishorthanki41862 жыл бұрын
guru krupa chhe.....guru pura male to andhakaar mate...svayamvar sadguru na Desh ma...guru tero paar n payo....🙏
@daivikroziya17982 жыл бұрын
God bless you hiralba I proud of you
@odedraatiya2 жыл бұрын
Jay ho jadeja
@chhatrasinhsolanki58222 жыл бұрын
આપની નિખાલસતા ને સેલ્યુટ છે. આપનુ જીવન આપે જેમ છે તેમ ખુલ્લું કર્યું આપના માનવ સેવા ના કાર્યો ને કુદરત ખૂબ વેગ આપે એવી પ્રાર્થના છે.
@rahevarbalkrushnasinh97292 жыл бұрын
Hiralba. Jai mataji.. Aap ni sevakiya information jani ne Anand che pan aap GAU SHALA UTTER GUJARAT MA KHOLO TO AAP NO BAHU BAHU ABHAR THASE. ARAVALLI JILLA MA JARUR CHE.
@KajalPandya-x7pАй бұрын
Dhanyvad
@rakeshkarthiya97642 жыл бұрын
હિરલ માં જય શ્રી કૃષ્ણ જય માતાજી માં
@kamleshshah71942 жыл бұрын
હીરલ બા મારે આપનાં દર્શન કરવા માટે આવા છે એ માંરી હરી ઇચ્છા પુણૅ કરે એવી પ્રાર્થના બા આપ ધન્ય છો ફરી આપનાં ચરણોમાં મારા પ્રણામ સ્વીકારશો
@kamleshshah71942 жыл бұрын
હીરલ બા નેં.સત સત પ્રણામ
@Viralvibhutionivato2 жыл бұрын
Aapne request 6 k amrelina sadhviji gitadidi .jeno ashram gandhinagar khate anath dikrio mate sarahniy kary kri rahyo 6 .temni mulakat 1 var jrur krjo
@anmolmotigujaratna22732 жыл бұрын
Ok ben
@Viralvibhutionivato2 жыл бұрын
Thank you
@shastrivijaybhaibhogayta14622 жыл бұрын
नारी नां नारायणी स्वरूप नुं उत्तम उदाहरण।। कार्येषु दासी, करणेषु मंत्री, भोज्येषु माता, शयनेषु रम्भा । धर्मानुकूला क्षमया धरित्री, भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥
@MER_OF_MERWADA2 жыл бұрын
Jai mer, jai rajputana
@dilipbhaivirpariya40792 жыл бұрын
ખુબસરશસુદરસેવાકારહિરલબાકરેછે
@jayntibhaigujjar96542 жыл бұрын
હિરલબાને લાખ લાખ વંદન
@kuvarahir10642 жыл бұрын
Vary Very nice Jay shree krisna
@bhanubhaiborisagar94702 жыл бұрын
Jay mataji Mane help karo please
@odedararekha10242 жыл бұрын
નારી શકતી જિંદાબાદ 🙏
@Sagar_Rabari20202 жыл бұрын
ધન્ય છે હિરલબા જાડેજાને♥️🙏🇮🇳
@godhaniyamaldehaigodhaniya39852 жыл бұрын
Good👌👌👌💯🌷💐🌾
@rrmajithia11222 жыл бұрын
Veri nice
@hiteshjoshi7262 жыл бұрын
Excellent service to society
@HARDIKSHUKLAJASDAN2 жыл бұрын
જય સંપૂર્ણાંનંદજી બાપુ
@bhargavjadeja57582 жыл бұрын
I proud of my mer samaj In kadchh
@lakhmnbhaimodhvadiya74982 жыл бұрын
Vah ba
@milantrivedi86302 жыл бұрын
Great service salute Ba
@vinubhaibarot41682 жыл бұрын
Sat.sat.naman.hiralba
@bharatsisotiya40442 жыл бұрын
Great 🙏🙏
@pratapsinhgoyarsama17702 жыл бұрын
Khub sarash
@moinmalek14092 жыл бұрын
લાખ લાખ વંદન 🙏🙏🙏
@sanjaydhadhal99522 жыл бұрын
🙏🙏
@jadejabharat37262 жыл бұрын
Hirl maa tme. Bhaghavanu Svrupse
@Karanmodhvadiya2252 ай бұрын
♥️🙏
@bhupendrahalani64012 жыл бұрын
જય સીતારામ🙏
@gaurishankarbhaithanki6482 жыл бұрын
Noble task vah
@dhirubhaichothani54322 жыл бұрын
Jaymataji.hiralba,,,🙏
@parmarkanubhai40602 жыл бұрын
Pranam Hiralba
@nileshsapariya2182 жыл бұрын
Great work
@sanjivvaghela6352 жыл бұрын
Dhnya💥
@muliyasiyamohanbhai54442 жыл бұрын
મા તમે હકિકત દુખી ના બેલી જ છો
@arvindrathod37702 жыл бұрын
જય માતાજી
@rupaodedra10012 жыл бұрын
ખુબ સરસ માં
@bharatdankhara92492 жыл бұрын
ત મે બા ચા ચ્ચા બા બ્નન યા હોં
@indiragoswami92382 жыл бұрын
Sitaram ma🙏🙏
@ashwinkateliya26612 жыл бұрын
સાક્ષાત્ દયા ના મસીહા
@maldeparamar8502 жыл бұрын
SARAS
@kanchanbendevmurari77852 жыл бұрын
વા હ માં વાહ તમને હજાર વાર નહીં પણ લાખો વાર વંદન સુરેશ ભાઈ રામાનંદી ના જય સીતારામ
@govindchocha36992 жыл бұрын
VAH .MA.TANE.RAM.NARAKHOPA.KAYAM.RAHE.
@vijayrajsakha3612 жыл бұрын
Jay Vachhraj
@kishorthanki41862 жыл бұрын
bhakati kare koi surama , jaati varan kul khoi ...🙏