Saheb Me register to karavyu mare joint khatu chhe survey number ma to pan badha nu register alag alag karvu padshe
@GURUMASTERJi2 күн бұрын
ફાર્મર આઇડી એ વ્યકિતગત બનાવવાનું છે એટલે અલગ અલગ બનાવવાં નુ થશે
@kalpeshgohilmakansinh16 сағат бұрын
ટોપા વેબ બંધ છે
@dineshbhaikachhadiya89717 сағат бұрын
Farmer registry gujrat nu form bhariya pachhi e sign thayu nathi have farithi log in thatu nathi app &website ma id password fill kariya pachhi error ave chhe open thatu nathi
@arvindchauhan9715Күн бұрын
Sir cast ma hundu option avyu nathi
@BrijeshChaudhary-t1k20 сағат бұрын
સર્વે નંબર નાખીએ છીએ પન નામ નથી બતાવતુ જેનુ રજિસ્ટ્રેશન કરવાનુ સે એમનુ તો શુ કરવુ ?
@Bhajan-j6oКүн бұрын
સ્કોર 19 મા ફોમ સબમિટ કરી દીધુ છે તો શુ મજુરી મળશે?
@makwanasavan5114Күн бұрын
User not found ave che log in
@ikbalkabirani14482 күн бұрын
First view
@GURUMASTERJi2 күн бұрын
આભાર ખૂબ ખૂબ
@chaudharikaival7522Күн бұрын
આધારકાર્ડ અને 8અ માં નામ સરખું જ છે છતાં ફોર્મ consent માં ટીક થતું નથી અને નામ મેચ સ્કોર 20j બતાવે છે...... (બધી વિગતો સાચી હોવા છતાં !!!!)
@erpankajdesai90Күн бұрын
મારા Father na ૭/૧૨ ma અટક અલગ છે અને આધાર કાર્ડ માં અટક અલગ છે જેથી famer કાર્ડ application ma score card ૨૦ aave che ane ane submit થતી નથી તો આનું શું કરવું
@GURUMASTERJiКүн бұрын
છેલ્લે સબમિટ કરવા સિવાય કોઈ પ્રશ્ન નથી.
@erpankajdesai90Күн бұрын
@@GURUMASTERJi submit thati nathi eto problem che
@Jignesh_4Creation17 сағат бұрын
Ekyc details update karvi hoy to su kari sakay Identifier Type ma bhul thay se
@maheshsathvara6549Күн бұрын
1 સર્વે નંબર્ પર્ 3 નામ્ સે 1 નુ નોંધણી થઇ બીજા 2નામ ની થતી
@mehulbarotofficial6713Күн бұрын
મારે 7/12માં નામ છે પણ આમાં જૂનું બતાવે સે તો સુ કરવું
@rajudave22313 сағат бұрын
ફોર્મ સબમીટ કર્યા પછી પ્રિન્ટ માં ફોટો આવતો નથી તો શું કરવું
@sukhdevsinhvadher5560Күн бұрын
સર આઇડી નંબર નથી બતાવતા રજીટ્રર ચાર દિવસ અગાઉ થઈ ગયુ છે
@RamPramesh-h1nКүн бұрын
મારે એક સવૅ નંબર થઈ ગયું છે અને બીજા સવૅ નંબર ભુલાઈ ગયો છે તો એના માટે શું કરવું પડે એના વિશે માહિતી આપજો