Fetal Movement || બાળક પેટ માં ક્યારે ફરકે? || શું શું ધ્યાનમાં રાખવું જોઈએ || Radha IVF Surat

  Рет қаралды 50,535

Candor IVF Center

Candor IVF Center

4 жыл бұрын

Fetal Movement || બાળક પેટ માં ક્યારે ફરકે? || શું શું ધ્યાનમાં રાખવું જોઈએ || Radha IVF Surat
#RadhaIVFCenter #DrJaydevDhameliya #Fetal_Movement
Name: Candor IVF Center - Best IVF Center in Surat
Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
Phone Number: 99253 94276
Facebook : @radhaivfcenter
Instagram : @radha.ivfcenter
Website : www.radhaivfcenter.com

Пікірлер: 141
@mundhavamunnabhaimunna635
@mundhavamunnabhaimunna635 4 жыл бұрын
વાહ સર સરસ વીડીયો બનાવીયો
@prabhabenpatel259
@prabhabenpatel259 4 жыл бұрын
ડોક્ટર સાહેબ તમારો વિડિયો જોયાં એક કેસ માં પેશન્ટ ને હાલ 5 મહિના નો ગર્ભ છે એ ને જમ્યા પછી ખુબજ ગેસ થાય છે કોઇ દવા અસર કરતી નથી ઘર ગથથુ ઉપાય પણ અસર કરતા નથી તો આના માટે તમારુ શુ કહેવું છે આનો જવાબ જલ્દી આપવા મહેરબાની કરીશો
@ajayajaygamit6375
@ajayajaygamit6375 Жыл бұрын
બાળકો ધબકારા કેટલા મહિના પછી થાય
@kawamehul2131
@kawamehul2131 4 жыл бұрын
Pregnancy mis that pachi kyare pregnancy pachi rakhi sakay
@bhartibenpandaya897
@bhartibenpandaya897 2 жыл бұрын
Fetal movement very nice
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thank you Keep Watching!!
@maheshjaru7858
@maheshjaru7858 4 жыл бұрын
sir badak na snayu kamjor sena karne thay che pls ans
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Balak ketla varsh nu chhe. And for ketla grade kamjor chhe. Balko na Dr no abhipray lai Shakay
@maheshjaru7858
@maheshjaru7858 4 жыл бұрын
@@CandorIVFCenter sir badak 2 month nu hatu and 2 month nu badak jevi rite hath pag chalave tevi rite te noto chalavi sakto jyare badak no janm thyo tyare te barabar chalavto hato pc j snayu ni taklif Thai tenu Barth wait pan sada 3kg hatu
@sheetalrathod7975
@sheetalrathod7975 4 жыл бұрын
Sir inguinal hernia hoy to to baby planing pela enu opretion karavi levu ke kem???
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ha karavi lai to saru . Pregnancy ma abdominal pressure vadhe to hernia ma pressure vadhe
@sheetalrathod7975
@sheetalrathod7975 4 жыл бұрын
Ty so much
@amitanaiya8893
@amitanaiya8893 2 жыл бұрын
Sir mne saa mhino puro થવામાં 13દિવસ બાકી 6 મારું બાળક ખૂબ ધીમી ગતિ થી ફરકે 6 ક્યારેક જ ફરક્યું હોય a dhyan ma aave 6 to koi problem hoi ske balak ne??? Jvab aapva vinanti 🙏🙏
@user-ge8jc7ye8e
@user-ge8jc7ye8e 9 ай бұрын
Haki laina hoy to pregnacy kevay
@mansukhpiprotar232
@mansukhpiprotar232 Жыл бұрын
Sar mare farke j che sar vadhare farke good 👍👍👍
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
👍👍👍
@kishanpatel8112
@kishanpatel8112 2 жыл бұрын
Sir 2 month pragnancy ma placenta layer week hoy to pregnancy ma koi problem avi sake ?
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Ek var durbeen nakhine tapas karavi pade
@jadavjignesh7943
@jadavjignesh7943 4 күн бұрын
8 mo mahino chale che saheb balak bv farktu nthi
@Ashvin.Thakor-zt3fi
@Ashvin.Thakor-zt3fi 8 күн бұрын
મારે બાલક.ફરતૂ.નથુ
@user-by8ri6uz3w
@user-by8ri6uz3w Жыл бұрын
પાંચમો પુરો થવા આવ્યો છે પણ પેડુમા દુખાવો થાય છે તો સુ કરવુ જોય
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
આ દુખાવા નું કારણ જાણવાની કોશિશ કરીએ જો દુખાવા નું કોઈ કારણ ના મળે તો સાદી કોઈ પેન કિલર લઈને ચલાવી શકાય
@ravivaghela6100
@ravivaghela6100 3 жыл бұрын
Normal dilewri ma beby nu mutyu thava nu karan
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
ડિલિવરી વખતે બાળક જો મૂંઝાયુ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડી હોય, ગળા ફરતે નાળ અટવાયી હોય જીવ મૂંઝાયો હોયતો બાળક મૃત્યુ પામે છે.. વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો: 099253 94276
@kripalsinhjadeja995
@kripalsinhjadeja995 3 жыл бұрын
સર મારે પાંચમો મહિનો છે પેહેલા મને બાળક ગોળ ફરતુતુ હવે નથી ફરતું બે દિવસથી તો સુ કરવુ
@nareshkumarthakor5055
@nareshkumarthakor5055 3 жыл бұрын
બાળક કઈ રીતે રહેશે
@AashiqBhai-j8o
@AashiqBhai-j8o 2 күн бұрын
બાળક વધારે ફરે તો સારુ કહેવાય કે નહીં
@maheshtaviyad3048
@maheshtaviyad3048 3 жыл бұрын
Sir મારે placenta previa છે તો શું કરવું જોઈએ?
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
આની કોઇ સારવાર ના હોય જેમ પ્રેગ્નન્સી આગળ વધે તેમ પ્લાસેનટા એટલે કે મેલી ઉપર જતી રહે એ તો ઉપરના જઈ અને ગર્ભાશયના મુખ આડે જ રહે તો સિઝેરિયન ડિલિવરી કરાવવી પડે
@maheshtaviyad3048
@maheshtaviyad3048 3 жыл бұрын
@@CandorIVFCenter બીજો કોઈ પ્રોબ્લેમ તો નઈ થાય ને સર એના માટે મારે શું કરવું જોઈએ સર
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
ખાસ કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. હેવી ફિઝિકલ એક્ટિવિટી નહીં કરવાની સંબંધ નહીં રાખવાનો ડોક્ટર પાસે અંદર ની તપાસ કરાવતા પહેલા placenta previa વાત કરવી
@khushijadvani4737
@khushijadvani4737 3 жыл бұрын
Mast fast che 4 month chale to kyare farke
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 हेलो हमसे जुड़ने के लिए धन्यवाद। कृपया इस नंबर पर संपर्क करें 📞 हमें कॉल करें:- +91 9925394276 केंडोर टीम निश्चित रूप से आपकी मदद करेगी! धन्यवाद
@bhavihalpati2366
@bhavihalpati2366 3 жыл бұрын
Mari precnecy 5 month that gya che baby nathi fartu to su krvu joye
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 हेलो हमसे जुड़ने के लिए धन्यवाद। कृपया इस नंबर पर संपर्क करें 📞 हमें कॉल करें:- +91 9925394276 केंडोर टीम निश्चित रूप से आपकी मदद करेगी! धन्यवाद
@sekharvindbhai3421
@sekharvindbhai3421 4 жыл бұрын
ડોક્ટર સાહેબ બાળક હેલ્ધી છે કેટલા મને ખબર પડે
@akabarmomin9583
@akabarmomin9583 3 жыл бұрын
Balak o6u farke 6e toh su krvu joyye sir
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 हेलो हमसे जुड़ने के लिए धन्यवाद। कृपया इस नंबर पर संपर्क करें 📞 हमें कॉल करें:- +91 9925394276 केंडोर टीम निश्चित रूप से आपकी मदद करेगी! धन्यवाद
@jaygogamr1149
@jaygogamr1149 Жыл бұрын
બાળક વધારે ફરકવા નું કારણ સુ. દુખાવો થાય છે સુ કરવું જોઈએ
@CandorIVFCenter
@CandorIVFCenter 11 ай бұрын
ચિંતા કરવાની જરૂર નથી અને બાળક કરવાથી જે દુખાવો થાય એ અસહ્ય હોતો નથી જો તમને દુખાવો અસહ્ય હોય તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે
@rakhibari3108
@rakhibari3108 4 жыл бұрын
Twins baby hoy to babys feel thay?
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
હા ફીલ થાય પણ પ્રેગ્નન્સીના સાડા ચાર કે પાંચ મહિના પછી ફીલ થાય
@pankajjani4443
@pankajjani4443 3 жыл бұрын
બાળક પેટ માં ગોળ ગોળ ફરકતુ હોય છે તે જરૂર જણાવો
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Ok
@amishadafda1960
@amishadafda1960 3 жыл бұрын
૫ મો મહિનો પુરો થવાના ૧૦ દીવસ બાકી છે બાળક આજે રાત પછી ફરકયુ જ નથી. સુ હોય સકે જણાવવા વિનંતિ
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Normally balak 12 kalak farakvanu mahesush na pan thay Chhata usg karavi levi joi
@navindrasisodia7354
@navindrasisodia7354 2 жыл бұрын
મારે પણ 10 તારીખે 6 બેસે છે😁😁😂
@VishalPatel-mt5uk
@VishalPatel-mt5uk 3 жыл бұрын
મારી વાઈફનો 5 મહિનો બેસી ગયો છે પણ હજૂ કોઈ મુવમેન્ટ થતી નથી.ફસ્ટ પ્રેગ્નનસી છે
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@devmoraribhavesh1058
@devmoraribhavesh1058 3 жыл бұрын
sir 5month start but Balak fark tu nathi...
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Do usg . Jo normal Hoy to 5th month end sudhi rah jovo
@Mukesh93287
@Mukesh93287 Жыл бұрын
ડોકટર સાહેબ આઠમો મયનો જાયછે પણ તેને પેટ કઠણ થાય જાય છે.
@hardikgohil7693
@hardikgohil7693 4 жыл бұрын
પ્રેગ્નન્સી દરમિયાન બાળક આડું થય જાય તો shu karvu pls reply
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
E to balak normal farya kartu hoy amni position koi dava thi badli na shakay
@vishalshukla7981
@vishalshukla7981 3 жыл бұрын
પ્રેગ્નન્સી પછી બાળક નું હૃદય કેટલા દિવસે ધબકે છે? કેટલા સમય માં હૃદય ચાલુ થાય જવું જોઈ? પ્લીઝ કેસો સર
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Pregnancy na 6th week Pachhi
@user-oz5rm6ry3m
@user-oz5rm6ry3m 10 ай бұрын
Bov balak farktu nthi kai problem hase
@CandorIVFCenter
@CandorIVFCenter 10 ай бұрын
Sonography ma liquid atle k amniotic fluid normal hoy to don't worry
@ranjumundvada4721
@ranjumundvada4721 4 жыл бұрын
ત્રીજા મહિને કેમ પેટમાં દખાવો થાય
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ana ghana Karan Hoy. Gas acidity na karnw, Muscular pain Urine ma infection etc hoy shake
@thakorramji4694
@thakorramji4694 2 жыл бұрын
સર માતાને નવમો મહિનો ચાલુ છે બે દિવસથી બાળક ફરતું નથી તો શું કરવું જોઈએ પ્લીઝ જવાબ આપો
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
ડોક્ટર પાસે જઈને સોનોગ્રાફીથી ચેક કરાવો બાળક આજુબાજુ પાણી છે કે નહીં
@thakorramji4694
@thakorramji4694 2 жыл бұрын
થેન્ક્યુ સર
@rathodhitesh7022
@rathodhitesh7022 4 жыл бұрын
સર બાળક પેટથી નીચેના ભાગે હોય તો ધ્યાન રાખવાની બાબતો જણાવશો. Please
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
નોર્મલી બાળક નીચે આવી ગયું હોય એવું કંઈ હોતું નથી ડૉક્ટરો દર્દી ને એ સમજાવે છે પરંતુ અને કોઈ ખાસ સારવાર પણ હોતી નથી લોકો રેસ્ટ કરવાનું કે બેડ ની પગના ભાગમાં ઈંટ મૂકીને માથાનો ભાગ નીચે રહે પગ નો ભાગ ઉપર એવી રીતે સૂવાની સલાહ આપતા હોય છે પરંતુ એનો પણ કોઈ ફાયદો થતો નથી એટલે ખાસ કંઈ ચિંતા કરવાની જરૂર નથી
@rathodhitesh7022
@rathodhitesh7022 4 жыл бұрын
Thanks
@user-oz5rm6ry3m
@user-oz5rm6ry3m 10 ай бұрын
9 ma month puro thay gyo chhe
@CandorIVFCenter
@CandorIVFCenter 10 ай бұрын
👍
@pareshnayi9697
@pareshnayi9697 3 жыл бұрын
સાહેબ પાંચમા મહિને ગર્ભાશય માં પાણી ઓછું હોય તો ડિલિવરી માં પ્રોબ્લેમ થાય
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
pani o6u hovanu karan pehla janvu pade, pa6i nakki kari shakay k agal kai ritna pregnancy 9 month sudhi pahochadvi Call now :-099253 94276
@bhavinpampaniya3429
@bhavinpampaniya3429 3 жыл бұрын
પાણી ઘટવાથી શુ પ્રોબ્લેમ થાય sir
@chauhansangita4007
@chauhansangita4007 Жыл бұрын
નવ મહિના 19 દિવસ થયા છે બાળક દિવસ મા 1 થી 2 વાર ફરકેસે તો શું કરવું જોઈએ અને પેટ કઠણ રહેશે તો શું કરવું પડે
@rosedippps4363
@rosedippps4363 4 жыл бұрын
સર મારે ત્રીજો મહિનો ચાલે છે મે સોનોગ્રાફી કરાવી તો મને ડૉકટર એવુ કહે છે કે મારે મેલી (PLESANTA)નો ભાગ નીચે છે તો એનાથી બાળક ને કૉઈ નુક્સાન તૉ નથી ને સર પ્લીઝ મને જવાબ જરુર આપજો સર 🙏🏻🙏🏻
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
ત્રીજા મહિનાની સોનોગ્રાફીમાં મોટાભાગના કેસમાં મેલી નો ભાગ નીચે જ હોય તેનાથી માતાને કે આવનાર બાળકને કશું જ તકલીફ થતી નથી ચિંતા કરશો નહીં. અને જો મેલી નો ભાગ સાતમા મહિના પછી પણ નીચે નીચે જ રહે તો બાળકની નોર્મલ ડિલિવરી કરાવવા દરમિયાન બિલ્ડીંગ થઈ શકે આવા કેસમાં સિઝેરિયન અનિવાર્ય થઈ શકે તેથી પાંચ મહિના વાળી સોનોગ્રાફીમાં મેલી ક્યાં છે તે વધારે મહત્વનું છે
@rosedippps4363
@rosedippps4363 4 жыл бұрын
થૅન્ક યુ સો મચ સર તમે મારુ ટેન્શન દૂર કરી દીધુ થેન્ક યુ ☺☺
@AnkitPatel-tn4fd
@AnkitPatel-tn4fd 4 жыл бұрын
અમારે બે મહિના થયાછે અને સોનોઞાફી કરાવી પણ ઘબકારા નથી બતાવતા તો શું કરવું
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Miss thayu hoy shake Jo late conception hoy to late dhabakara ave
@geetachavda7886
@geetachavda7886 Жыл бұрын
મારે 17/6/2023/ તારીખે પાંચમો મહિનો ચાલુ થયો છે પણ હજુ પણ હજુ બાળક નથી ફરતુ મારે 4 થી ડીલિવરી છે
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
પેટના સ્નાયુઓ ચોથી ડિલિવરી ના કારણે ખૂબ જ ઢીલા પડી ગયા હોય તો પણ ઘણી વખત બાળકને ફરકવાની ખબર મોડી પડતી હોય છે તમે એકવાર સોનોગ્રાફી કરાવી લો જો સોનોગ્રાફીમાં બાળક ફરતું પાણી નોર્મલ હોય બાળક ફરકતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી
@geetachavda7886
@geetachavda7886 Жыл бұрын
થેકસ
@ajayajaygamit6375
@ajayajaygamit6375 Жыл бұрын
ડૉ.સાહેબ મારે બે મહિના થયા છે નેબાળકના ધબકારા નથી થતા તો શું કરવુ
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો 99253 94276
@vadhersanjay8082
@vadhersanjay8082 3 жыл бұрын
પાંચ મહિના પૂરા થયા બાળક ફરતે પાણી વધારે છે તો કંઈ તકલીફ કે નઈ
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Mostly no problems. Check up karvata revanu, blood sugar check up karavi lyo
@viram.g.thakorthakor6470
@viram.g.thakorthakor6470 3 жыл бұрын
સર મારે વાઈફને છઠો મહિનો પુરો થવામા ચાર દીવસ બાકી છે .અને બાળક બે દિવસથી ફરતુ નથી સર ઉપાય બતાવસો
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
દિવસમાં દસ વાર ફરકતું હોય તો નોર્મલ કહેવાય પરંતુ જુઓ સાવ જ ફરક તું ના હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ. બાળકની પોઝિશન અને બાળક પૂરતું પાણી માટે
@dodiyaarvind4589
@dodiyaarvind4589 4 жыл бұрын
સાહેબ ૯ માં મહિને પાણી ઓછું થઈ ગયું છે તો શું કરવું
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Shena karne thayu Hoy te pramane sarvar karvi pade. Pani vadharvani koi j dava 100 taka kam avti3 nathi.
@priteshparekh1126
@priteshparekh1126 3 жыл бұрын
ગર્ભ નાળ બાળકના ગળા પાસે આવી જાય તો શું કરવું ?
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
ગર્ભનાળ બાળકની આજુબાજુ આવેલા પાણીમાં તરતી રહેતી હોય અને ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે બાળક ના ગળા પાસે અથવા ડોકમાં હોય તો પણ ચિંતા કરવાની જરૂર હોતી નથી અને આવા કેસની કોઈ જ સ્પેશ્યલ સારવાર હોતી નથી
@devikaitaliya4897
@devikaitaliya4897 2 жыл бұрын
સર,મારે 1 તારીખે 6 th month બેસી જાય છે હજુ બાળક ફરકતું નથી,શું કરવું જોઈએ
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@jaydevkbaraljaydevkbaral7427
@jaydevkbaraljaydevkbaral7427 8 ай бұрын
બાળક વધારે ફરકે તો કાય વાધો નય ને
@ramanikpanara6291
@ramanikpanara6291 2 жыл бұрын
સર પ્રેગનેટ ના 80 દિવસ થઈ ગયા છે તો બાળક ક્યારે ભરવું જોઈએ જવાબ આપો
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
વધારે માહિતી માટે અમને કોલ કરો: 99253 94276
@kiranrathod8585
@kiranrathod8585 3 жыл бұрын
સર છઠ્ઠો મહિનો ચાલુ છે સોનોગ્રાફી પણ કરાઈ તો પણ એક જ કિડની બતાવે છે એનું શું કારણ હશે
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@chhayasuhagiya7242
@chhayasuhagiya7242 Жыл бұрын
બાળક બનવાની તૈયારી કયારેથાય
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
ગર્ભાવસ્થાના 5મા અઠવાડિયામાં બાળકનો વિકાસ થવાનું શરૂ થાય છે. બાળકની મુખ્ય સિસ્ટમો અને રચનાઓ બનવાનું શરૂ થાય છે
@vinubhaiposatar483
@vinubhaiposatar483 2 жыл бұрын
5માં મહિને બાળકનું પાણી ઘટેસે તો પાણી વધારવા સુ કરવું
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
તેના માટે તમારા ડોકટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ વધારે માહિતી માટે કોલ કરો 99253 94276
@pritisharaiyani7099
@pritisharaiyani7099 Жыл бұрын
Mare 6 month chale che pan baby ફરકતું નથી
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
ફરકતું નથી કે ફરકવાનો ખ્યાલ નથી આવતો સોનોગ્રાફી જો નોરમલ હોય તો ચિંતા કરશો નહીં
@mkvanaprabhaprabha2108
@mkvanaprabhaprabha2108 2 жыл бұрын
સર મારે 6 મહિનો ચાલે છે તોય બાળક ફરકતુંજ નથી તો સુ કરવું જણાવશો 🙏🙏🙏
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Ek bar check up karva lijiye
@partaprajput9812
@partaprajput9812 3 жыл бұрын
મારે બાળક બહૂ ફરકેછે જપતુદ નથી તો હૂ સૂકરૂ સાહેબ જણાવોને
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@bhavsinhbarad4676
@bhavsinhbarad4676 Жыл бұрын
Sir mare 6 month chalu thai gyo pn hju balak farktu nathi to mare shu karvu? Dr. Key che k 22 week sudhi ma farktu thai jase
@gohelvikram9073
@gohelvikram9073 2 жыл бұрын
સર રાત્રે બાળક ફરતું બદ થઈ ગયુ મહિના 10મોં જાય સે
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
જો બાળક ઓછું ફરકે તો સોનોગ્રાફી કરીને ચેક કરીએ તો વધારે સારી રીતે જાણી શકાય વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો:- 99253 94276
@maheshgadhadara9002
@maheshgadhadara9002 3 жыл бұрын
ઓછું ફરકે તો સુ થાય
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
ઓછું ફરકે તો સોનોગ્રાફી વડે કારણ જાણવું પડે. પછી જરૂરી સારવાર કરી શકાય હોસ્પિટલ નું સરનામું Plot No.1, Krishna Diamond park, Varachha Main Rd, beside GEB Power House, Kapodra Char Rasta, Surat, Gujarat 395006
@chauhansangita4007
@chauhansangita4007 Жыл бұрын
મારા પગમા સોજા આવે છે કરતર થાય છે
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
સંગીતા સારવાર માટે તમારા ગાયનેક ડૉક્ટરનો તપાસ કરાવવા માટે સંપર્ક કરો. જો કોઈ શંકા હોય તો અમારો સંપર્ક કરો +91 99253 94276
@lalbhaipatel1897
@lalbhaipatel1897 2 жыл бұрын
પગે સોજા આવવાનું કારણ શું
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
પ્રેગ્નનસીમાં સોજાના કારણ 1) બીપીના લીધે 2) Physiological બદલાવ 3) Renal problems
@kamaninikhil4983
@kamaninikhil4983 3 жыл бұрын
ના ફરકે તો સુ કરવું
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
સોનોગ્રાફી વડે બાળકની આજુબાજુ રહેલું પાણી ની તપાસ કરાવી ખાસ ધ્યાન રાખવું કે બાળક પાંચમા મહિના પછી ફરકવાનો ખ્યાલ આવે વધારે માહિતી માટે આ નંબર પર કોલ કરો -->> 099253 94276
@ketanbharwad9880
@ketanbharwad9880 3 жыл бұрын
પાસમા મયને પેટમાદુખેસે
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@shivamdarbar9702
@shivamdarbar9702 3 жыл бұрын
સુ પોરબલ હે સર
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 હેલો અમારી સાથે જોડાવા બદલ આભાર. કૃપા કરીને આ નંબર પર અમારો સંપર્ક કરો 📞 અમને કૉલ કરો:- +91 9925394276 કેંડોર ટીમ ચોક્કસપણે તમને મદદ કરશે! આભાર
@rtbhai9253
@rtbhai9253 3 жыл бұрын
પ્રથમ બાળક કોણ ગુજરાતમાં
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
તમારો કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતમાં પહેલું ટેસ્ટ બેબી વડે જન્મેલું બાળક ?
@rtbhai9253
@rtbhai9253 3 жыл бұрын
@@CandorIVFCenter હા કોમ છે અને ક્યારે કહો
@chhayasuhagiya7242
@chhayasuhagiya7242 Жыл бұрын
બાળક ના ધબકારા કયારે આવે સે
@CandorIVFCenter
@CandorIVFCenter Жыл бұрын
બાળકના ધબકારા 5મા અઠવાડિયાથી શરૂ થાય છે. પરંતુ તે બધામાં અલગ અલગ હોય શકે છે. તેથી તમારા ગાયનેક ડોક્ટર પાસે તપાસ કરાવો
@Kblove_93
@Kblove_93 2 жыл бұрын
3 દીવસ થી નથી ફરતુ
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
તમે એકવાર ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લ્યો વધારે માહિતી માટે: 99253 94276
@shivamdarbar9702
@shivamdarbar9702 3 жыл бұрын
મારી વાઈફ સાત મહીના થયા પણ બાળક ફરકતુ નથી
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Sonography ma check up karavyu ?
@shivamdarbar9702
@shivamdarbar9702 3 жыл бұрын
@@CandorIVFCenter na
@shivamdarbar9702
@shivamdarbar9702 3 жыл бұрын
હા પણ એવુ કીધુ ઈડુ મોટુ નથી બનતુ નાના બને છે ડોક્ટર એવુ કહ્યું છે
@shivamdarbar9702
@shivamdarbar9702 3 жыл бұрын
એનો ઈલાજ ખરો
@SureshThakor-ce7bw
@SureshThakor-ce7bw Жыл бұрын
ચોથા મહિને બાળક ફરકે
@jigneshpatel1733
@jigneshpatel1733 3 жыл бұрын
ધબકાર ક્યારે સરું સરું થાય
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
6 week par,. 1 month n 15 days par
@sbhindustani22
@sbhindustani22 2 жыл бұрын
બીજા મહિને
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 16 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
સ્ત્રીની ઉંમર અને  ફર્ટીલીટી
1:22
Venus Women's Hospital & IVF Center
Рет қаралды 23 М.
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН