કુદરતી પ્રેગરેંસી કેવી રીતે પ્લાન કરી શકાય ? | How to Conceive Naturally ? | Dr Jaydev Dhameliya |

  Рет қаралды 937,819

Candor IVF Center

Candor IVF Center

4 жыл бұрын

કુદરતી પ્રેગરેંસી કેવી રીતે પ્લાન કરી શકાય ? || How to Conceive Naturally ? || Dr Jaydev Dhameliya || Radha IVF Surat
Welcome to pregnancy series by Dr Jaydev Dhameliya, Candor IVF, Surat
What is the best time to conceive a baby during the month, which is the time when you are most likely to get pregnant during sexual intercourse, that is, what is the time or period when having sexual intercourse increases the chances of getting pregnant? Second, there are things to keep in mind, such as resting after intercourse and intercourse, which may increase the chances of conception. Information can be obtained, secondly, many couples have in their minds that when they have sexual intercourse, semen often comes out due to which the fetus does not remain, we will also see today how much reality there is. Doctor guides you about the best time for pregnancy.
महीने के दौरान बच्चे को गर्भ धारण करने का सबसे अच्छा समय क्या है? वह कौन सा समय है जब संभोग के दौरान आपके गर्भवती होने की सबसे अधिक संभावना होती है? यानी वह कौन सा समय या अवधि है जब संभोग करने से गर्भवती होने की संभावना बढ़ जाती है? दूसरा, ध्यान रखने योग्य बातें हैं, जैसे संभोग और संभोग के बाद आराम करना, जिससे गर्भधारण की संभावना बढ़ सकती है। जानकारी प्राप्त की जा सकती है, दूसरी बात, कई जोड़ों के मन में होता है कि जब वे संभोग करते हैं, तो अक्सर वीर्य निकलता है जिससे भ्रूण नहीं रहता है, हम आज भी देखेंगे कि कितनी वास्तविकता है। डॉक्टर आपको गर्भावस्था के सर्वोत्तम समय के बारे में बताते हैं।
Call Us Now :- 099253 94276
Facebook : / candorivfcenter
Instagram : / candorivfcenter
Website : www.candorivf.com
આજે આપણે જાણીએ કે મહિનામાં ગર્ભધારણ માટેનો કયો સમય શ્રેષ્ઠ છે
મહિના દરમિયાન બાળક કંસીવ થવા નો શ્રેષ્ઠ સમય કયો છે, કે જે સમયે શારીરિક સંબંધ બાંધવામાં આવે ત્યારે દરમિયાન ગર્ભ રહેવાની શક્યતા સૌથી વધુ રહેલી છે, એટલે કે કયો સમય કે એવી કઈ અવસ્થા છે જયારે શારીરિક સંબંધ બનાવવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. બીજું કે એવી કોઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ જેમ કે શારીરિક સંબંધ બાંધ્યા બાદ અને ઈન્ટરકોર્સ કર્યા બાદ આરામ કરવો જોઈએ વગેરે કે જેના કારણે ગર્ભ ધારણ થવાની શક્યતા વધી શકે, આજકાલ માર્કેટમાં મળતી ઓવ્યુલેશન કિટ્સની આગાહી એવી છે કે તેની મદદથી ઓવ્યુલેશન ક્યારે થાય છે તેની સાચી માહિતી મેળવી શકાય છે, બીજું કે કેટલાય દર્દીઓના મનમાં એવું હોય છે જયારે તેઓ શારીરિક સંબંધ બનાવે છે ત્યારે ઘણી વખત વીર્ય બહાર આવી જતું હોય છે જેના કારણે ગર્ભ નથી રહેતો એમાં કેટલી વાસ્તવિકતા છે તે પણ આપણે આજે જોઈશું.
પહેલા તે જાણીએ કે પુરા મહીના દરમિયાન ફર્ટીલીટી માટેનો યોગ્ય સમય કયો છે એટલે કે એ કયો સમય છે જયારે ગર્ભ ધારણ થવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. આપણે જાણીએ છીએ કે ઓવ્યુલેશન એટલે કે જે સ્રીબીજ છૂટું પાડવાની પ્રક્રિયા છે તે મહિના દરમિયાન એક વખત થતી હોય છે, અગર જો કોઈ સ્ત્રીનું 28 થી 30 દિવસનું સાઇકલ હોય તો તેમાં 14 માં કે 15 માં દિવસની આસપાસ થતું હોય છે. આપણા મનમાં એવુ હોય છે કે જે દિવસે સ્ત્રીબીજ છૂટું તે દિવસે જ જો શારીરિક સંબંધ બાંધવામાં આવે તો ગર્ભધારણ ની શક્યતા વધુ રહે છે. પરંતુ તેમાં દુવિધા એ છે કે દરેક સ્ત્રીને ઓવ્યુલેશન ની પ્રક્રિયા અલગ અલગ મહિના થતી હોય છે.
એટલે કેકોઈ એક સ્ત્રીમાં જો એક મહિના માં સ્ત્રીબીજ 14 તારીખે થયું હોય તો બીજા મહીના માં કદાચ 12 તારીખે હોય શકે છે ત્યારે એવું થતું હોય છે કે આપણે 14 તારીખની રાહમાં જે ફર્ટીલીટી માટે નો શ્રેષ્ઠ સમય હોય તેને ગુમાવી બેસીયે છીએ. બીજી વાત કે ઘણી વૈજ્ઞાનિક સ્ટડી એવું પ્રૂફ કર્યું છે કે ગર્ભધારણ ની શ્રેષ્ઠ સંભાવના છે એ ગર્ભધારણ ની શક્યતા સૌથી વધુ જે દિવસોમાં રહેલી છે તે સ્ત્રીબીજ છૂટું પડે તે દિવસ ગણવામાં આવે છે. એટલે કે કંસીવ થવાના સૌથી વધુ ચાન્સ સ્રીબીજ છૂટું પડવાના 48 કલાક પહેલા હોય છે.
અને ઘણું બધું ......
Name: Candor IVF Center - Best IVF Center in Surat
Address: Beside GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006
Phone Number: 99253 94276
Our Other Videos -
- પ્રેગ્નંસી દરમ્યાન ક્યાં ક્યાં પ્રકાર ના રિપોર્ટ કરાવા જોઈએ : • પ્રેગ્નંસી દરમ્યાન ક્ય...
- ગર્ભ સંસ્કાર એટલે શું? • ગર્ભ સંસ્કાર એટલે શું?...
- What should be keep in mind during pregnancy? | પ્રસુતિ દરમિયાન શુ શુ ધ્યાન રાખવું જોઈએ. : • What should be keep in...
#besttimeforpregnancy #besttimetogetpregnant #ovulation #conception #pregnancy #ovulationperiodforpregnancy #ovulationperiod #bestivfcenter #candorivfsurat #drshivanishah #drjaydevdhameliya

Пікірлер: 499
@bhaveshsojitra3608
@bhaveshsojitra3608 Жыл бұрын
ખુબ સારી માહિતી છે
@rystechnical9409
@rystechnical9409 4 жыл бұрын
Thanku sir
@goodlaif3292
@goodlaif3292 4 жыл бұрын
Shari aane shachi mahiti aabhar
@chandreshkalasva7056
@chandreshkalasva7056 4 жыл бұрын
Sir 24 hour ma no Tajo Shukranu ne 48-72 kalak bad na shukranu ma avnara balak ma koi difference ??
@dhartikoravadiya2764
@dhartikoravadiya2764 4 жыл бұрын
Best information..
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thank you
@Kanoon-RD
@Kanoon-RD 9 ай бұрын
Good information Bhai ❤
@gokulkhairnar4432
@gokulkhairnar4432 4 жыл бұрын
Thanks doctor i am really satisfied for this treatment thanksssssssss
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thank you Keep Watching :)
@pravinbarot7040
@pravinbarot7040 4 жыл бұрын
TX dr
@anuragsheikh6342
@anuragsheikh6342 3 жыл бұрын
મારે બે બાળકો છે એમાં બીજું બાળક 8 વર્ષે નું છે. હવે પ્રેગ્નન્સી રહેતી નથી. રિપોર્ટ બંને ના નોર્મલ છે. તો યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મોબાઇલ નંબર:- 99253 94276 ઓર અમને WhatsApp કરવા માટે આ પર લિંક ક્લિક કરો wa.link/wh0t3b
@zrmanavzala5189
@zrmanavzala5189 4 жыл бұрын
Thank you
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
So nice of you Keep Watching :)
@nishavaghela2254
@nishavaghela2254 4 жыл бұрын
Thanks
@mayursinhgohil6454
@mayursinhgohil6454 4 жыл бұрын
Hi
@desairajurandheja6601
@desairajurandheja6601 4 жыл бұрын
Sir timi ma jiyare shitiri hoy 6e & jiyare aenu timi na divaso pura thai jaay aena 2divas pa6i sabnad vdhari ye to pregnet thai sake se ....aa vat shachi 6e ke khoto ti ae btavo ne plzreply
@mahakalsharmila7912
@mahakalsharmila7912 4 жыл бұрын
Sir mari Period miss thay gey se 1moth thay giyu se 7 divas par test kayru pan negative batave se..sir please reply aapjo..sir ek vaat puchvi se jo test kit thi karye to teno upyog ketli karvo joye. Reply aapo sir
@Jayshriram7161
@Jayshriram7161 4 жыл бұрын
Thank you sir...
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
So nice of you
@karanbaisane1995
@karanbaisane1995 4 жыл бұрын
Clomilin q50 tablets vishe jankari apo
@rakeshjayswal5005
@rakeshjayswal5005 4 жыл бұрын
Super sri
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thank you
@dharmikvacha9234
@dharmikvacha9234 4 жыл бұрын
Good information sir thanks
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
So nice of you
@urvimandaliya1615
@urvimandaliya1615 4 жыл бұрын
Tnx docotr
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
You're welcome Keep Watching
@goodlaif3292
@goodlaif3292 4 жыл бұрын
Tame shari shachi mahiti aapi Ty
@patelbhainirs55
@patelbhainirs55 3 жыл бұрын
7069483886
@Ms_short_26
@Ms_short_26 4 жыл бұрын
Jordar sir tips
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thank you
@afsanahudda7239
@afsanahudda7239 3 жыл бұрын
Thanks bov j fine I formation aapi chhe
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Thanks, Keep Watching
@ishvarboghu
@ishvarboghu 3 жыл бұрын
Good information 🎉🎉
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
So nice of you Keep Watching :)
@kirshanapatel2504
@kirshanapatel2504 4 жыл бұрын
Thx sar
@hirenpatel6053
@hirenpatel6053 4 жыл бұрын
Hiiiiii
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
So nice of you Keep Watching :)
@skylordlive9052
@skylordlive9052 4 жыл бұрын
Yes
@ramavatbhavin1989
@ramavatbhavin1989 4 жыл бұрын
Verry nice sir
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thank you Keep Watching :)
@maheshmakwana985
@maheshmakwana985 4 жыл бұрын
Good video dr
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thanks for sharing your review Keep watching!!
@prayanshgondaliya8395
@prayanshgondaliya8395 4 жыл бұрын
Super sir
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thanks you so much
@allvideofriend2421
@allvideofriend2421 4 жыл бұрын
Good
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thanks
@ashokpurbiya7940
@ashokpurbiya7940 4 жыл бұрын
Nice video sir
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thank you
@afrinChhatra
@afrinChhatra 4 жыл бұрын
Sir mane pcod chhe to plz koi video aevo banavo k pcod mati sake
@rimapatel9649
@rimapatel9649 3 жыл бұрын
Good information sir
@user-ve9ij2ji3i
@user-ve9ij2ji3i 3 жыл бұрын
Hi
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
So nice of you
@adggsfgg2022
@adggsfgg2022 3 жыл бұрын
Thanks sir
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Keep Watching
@jkfoods7039
@jkfoods7039 4 жыл бұрын
hu, sarkari hospital ma thi dava lav chu,
@jkfoods7039
@jkfoods7039 4 жыл бұрын
hu atiyare desi dava karavu chu, pn maru ovelens pn thai che, hu, 3 mahina thi, kosis karu chu, pn toy pergnecy nathi rokati
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Allopathic medicine start kari Shakay report karavi lai
@kirshanapatel2504
@kirshanapatel2504 4 жыл бұрын
Tnx
@mayursinhgohil6454
@mayursinhgohil6454 4 жыл бұрын
Su thay che
@poojajogani6435
@poojajogani6435 4 жыл бұрын
Hii sir mare period cycle irregular che to mare su krvu joie can you suggest me any thing.
@kedargadhavi4322
@kedargadhavi4322 4 жыл бұрын
Sir jo masik aniymit hoi to ano su upay karvo plz help me
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Blood report and sonography parthi nidan kari ne treatment kari Shakay
@asumbiyakomal6642
@asumbiyakomal6642 4 жыл бұрын
Hello sir mara doctor e 3 months dava kri ne koi rejult na mdiya to hve leproscopy k che bt hji koi test nath kraya hemoglobin k thairoid hve su kriye plz answer
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી તપાસ ફરજિયાત હોતી નથી થાઈરોડ અને હિમોગ્લોબિન અને શુગર, પ્રોલેક્ટીન આટલા રિપોર્ટ કરાવી લેવા જોઈએ્‌ દર્દીની ઉંમર લગ્નને કેટલા વર્ષ થયા છે અને સોનોગ્રાફીનો રિપોર્ટ આટલું જણાવો તો વધારે માહિતી આપી શકાય
@asumbiyakomal6642
@asumbiyakomal6642 4 жыл бұрын
27 yr che mara n mrg ne three yr thya n sonography ma egg complete bane che 22 mm
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
@@asumbiyakomal6642 થાઇરોઇડ બ્લડ સુગર હિમોગ્લોબીન prolactin hormone આટલા રિપોર્ટ કરાવી લેવા જોઈએ્‌ રિપોર્ટ્સ નોર્મલ આવે તો તમારા હસબન્ડનું સીમેન વોશ કરી સ્ત્રી બીજ છુટા પડે ત્યારે intrauterine મુકવામાં આવે ‌જેને આઈયુઆઇ કહેવાય . આ પ્રોસેસ 3 થી 4 વાર કરાવવું. વચ્ચે એક વખત એચ એસ જી કે લેપ્રોસ્કોપી વડે નળીઓ ની તપાસ કરી શકાય.
@asumbiyakomal6642
@asumbiyakomal6642 4 жыл бұрын
@@CandorIVFCenter thank you sir
@Manse2312
@Manse2312 4 жыл бұрын
અઢી મહિના નુ ગર્ભ છે છતાં કોઈ વાર થોડું થોડું માસિક આવે છે રીપોર્ટ પોઝીટીવ છે સલાહ સૂચન આપશો સાહેબ
@bhaliyaranjan1732
@bhaliyaranjan1732 4 жыл бұрын
Sir piriyad aavta nthi ane prega new ma negetiv btavese to su pregnancy hoy sir?
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Blood bhcg report or Usg karavi confirm kari shakiye
@ShivaniSharma-xg4lb
@ShivaniSharma-xg4lb 4 жыл бұрын
hello dr mra mrg ne 2year thai gya ema pn 1 year thi dr mne clomid q50 j ape 6 ema pn mra periods unregular 6 btha test krviys possitive ave 6 pls ans me
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
This called as unexplained infertility. Now u can go for laparoscopic Jo na thay hoy to. Laparoscopic normal ave to controlled ovarian stimulation with iui.
@gautammevada5083
@gautammevada5083 11 ай бұрын
To mane ak moko aapo
@prernasolanki5105
@prernasolanki5105 4 жыл бұрын
👍👍
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Thanks
@balvantthakor5198
@balvantthakor5198 4 жыл бұрын
Shar mari patni 8 mahina pahela delivery thai hati pan balak muryu pamyu hatu Have hu 3. Mahina thi tray karu chhu pan pregnesi rahti nathi. Aenu karan keso
@mundhavamunnabhaimunna635
@mundhavamunnabhaimunna635 4 жыл бұрын
મોરબી જિલ્લા મા આપણો IVF નિઃસંતાન માટે કેમ્પ નુ આયોજન થઈશે સર મોરબી મા તમારા જેવા સમજદાર ડોકટર ઑછા છે તમારૂ સમજાવા નુ ખુબજ સરસ છૈ હળવદ નુ પાથૅ હોસ્પીટલ ઍટલે માલમપરા ઍ તમારા જેવુજ સમજાવા સારૂ કામ છે રિજલ્ટ પણ સારુ છે તે માલમપરા ગાયનેક ડોકટર છે
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thank you and Thanks for Suggestion we try...
@prajapatichhaya7152
@prajapatichhaya7152 4 жыл бұрын
27th date hoy to ovulation day kae tarikhe hoy
@safinaradhanpuri1372
@safinaradhanpuri1372 4 жыл бұрын
Sir mere hubby ko sukranu ki kami he...usko bdhane k liye koe ayurvedic upchar btaeye...plz
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Not sure about Ayurvedic medicine.
@maheshghodakiya5232
@maheshghodakiya5232 4 жыл бұрын
Sir mane javab jarur aapjo sir samband banaya bad yoni mathi badhu virya bahar nikdi Jay che to su pregnancy rahi sake kaarn sahit samjaavo bhahar nikdi javanu karan su? Please help me
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ha rahi shake. Je viry mathi sperm shukranu garbhashay ma jata rahe a pregnancy mate jaroori chhe. Badhu vury garbhashay ma nahi jay
@karanbaisane1995
@karanbaisane1995 4 жыл бұрын
Sir me pregnci mate ni dava karu chu homiyopethic to mane pregnancy mate cloMailin q50 tab api che to ena vishe jankari apo
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Clomiphene dava allopathic dava chhe tenathi stri bij sara bans chhe
@jayeshdegama4896
@jayeshdegama4896 4 жыл бұрын
Ha
@makwanakrupali2191
@makwanakrupali2191 4 жыл бұрын
Sir period niyamit karva su karvu.... Unregulaer che
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Sha mate regular karvu chhe a na parthi drugs nakki thay. Jo pregnancy plan karta Hoy to ovulation induction medicine and Jo pregnancy plan na karta Hoy to oral contraceptives pil lai Shakay
@vikramchunara4885
@vikramchunara4885 4 жыл бұрын
Sir meri wife ko 31august ko bad me 30September ko period aaya to period cycle 30 din ka hua ti 14/15 tarik ko pregnent hone ka chance he kya
@vikramchunara4885
@vikramchunara4885 4 жыл бұрын
Sorry ,???chance reh sakta hai
@jaydevdhameliya8966
@jaydevdhameliya8966 4 жыл бұрын
Yes
@bhaliyaranjan1732
@bhaliyaranjan1732 4 жыл бұрын
Sir 3 mahinathi piriyad aavya nthi ane test negetiv se to su karvu su a prega new sasu hoy?
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ha preganews 99% sachu hoy m Blood bhcg report or Usg karavi confirm kari shakiye
@ravaljitubhai1070
@ravaljitubhai1070 4 жыл бұрын
Sar mare lagan karye 3 varsh thaya se. Me antara ijeckasan lidha se to tena thi mane koi takalif thase khari. Have me ijeckasan leva nu band karyu se. Mare 1.15 divas no garbh rahyo hato pan vikas na hovane lidhe aborsan karavvu padyu. Arbosan karavyu 20.12.19. Have mare biju balak joiye se te mate kyare trai karvo
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Na injection koi nukshan Nahi kare. Biju balak 3 months pachhi planning karay
@dantaninayra552
@dantaninayra552 4 жыл бұрын
Hii sir mari waif ne Dr kidhu ke nari ma pregnancy rahi se aeno matlab su thay koi problem
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ectopic pregnancy. Mean fallopian tubes ma pregnancy implant (ropai ) 6. Jya pregnancy no Vikas nahi thay Shake ane Jo Vikas thay to nali fati jay and internal bleeding chalu thay jay.
@sweetyparmar2400
@sweetyparmar2400 4 жыл бұрын
Thank you for enfomesan
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thank you
@sweetyparmar2400
@sweetyparmar2400 3 жыл бұрын
Hi
@dashrathyogiyogi2098
@dashrathyogiyogi2098 4 жыл бұрын
sir mari wife na pidiyal 18/12/2019 na rate pidiyal aayu che to keyare pregansi lagi sake
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Around 31 to 2 January.
@artijain9131
@artijain9131 4 жыл бұрын
Pregnancy conceive karneke liye folic acid ki tebelt le skte he kiaa
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Yes Leni Chahiye Uske sath vitamin B12 and vit d3 lena Chahiye. To get healthy baby
@idrissunna7921
@idrissunna7921 4 жыл бұрын
Kya dawai se Stri bij ki sankhya bdai jasakti he
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Vo Dr ko puch k leni Chahiye
@ninjabarad563
@ninjabarad563 3 жыл бұрын
Baby boy mate Shu karvu joye
@khyatikhant1091
@khyatikhant1091 4 жыл бұрын
Hi sir...we r trying 4m 2 yrs ...n took medicine for 1 yr ...all reports r normal ..bt still I cnt conceive ...plz give me proper guidance
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
It's case of unexplained infertility. Go for iui at good fertility clinic.
@khyatikhant1091
@khyatikhant1091 4 жыл бұрын
@@CandorIVFCenter thank u sir...
@dikshumistry6480
@dikshumistry6480 4 жыл бұрын
Hello sir mare ek var pregnancy rahi gayu hatu 2 months ma miss thay gayu theli saf karavi ....husband ne spum count no problrm che but medicine thi pela karta better che to iui karavani jarur che ...plz tell me ans sir..
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Na iui farjiyat Nathi
@dikshumistry6480
@dikshumistry6480 4 жыл бұрын
@@CandorIVFCenter ok sir thanx
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
But Jo pregnancy na vadhare pregnancy chance iui ma Hoy chhe
@Sbpandav
@Sbpandav 4 жыл бұрын
Patni ni iccha puri Na thay to ane Pati Sex Darmiyan Sperm Chode to Pregnecy Raijay k na rey.... Plzzzz ans Me Docter Saheb...
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ha pregnancy rahi shake. Patni ni ichha Hoy k na hoy pan jo fetile period ma sabhadh rakhvathi pregnancy rahi shakai
@ramakanakhara3718
@ramakanakhara3718 4 жыл бұрын
u
@hareshsondarava2414
@hareshsondarava2414 4 жыл бұрын
Hello sir aapna videos બહુજ સરસ હોય છે પણ સર મારે ત્યાં પ્રોબ્લેમ કે લેપ્રોસ્કોપી કરી બને નો રિપોર્ટ નોર્મલ છે મારા વાઇફ નું પીરીયડ ટાઈમ પણ ડેટ ટુ ડેટ છે તેમ છતાં પ્રેગનશી રહેવા માં તકલીફ પડે છે તો પ્લીઝ તમારી ક્લિનિક નું એડ્રેસ આપશો .... Sir please
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Radha hospital and Candor IVF centre, Krishna diamond park c 1, Oppo karmnath Mandir, Varachha main road. Kapodra Surat
@hareshsondarava2414
@hareshsondarava2414 3 жыл бұрын
@@JIGRAJVADHERDWARKA 6u
@hareshsondarava2414
@hareshsondarava2414 3 жыл бұрын
Thanks sir ji
@karishmapatel8455
@karishmapatel8455 4 жыл бұрын
Aniymit piryd hoi dodh -be mahine to kayo divas please reply
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Last 3 cycle ni avarage kari ne je diwaso ave ano mid diwaso sara divaso kahevay
@anjalidevre.
@anjalidevre. 4 жыл бұрын
Mne thairoid che 3 month dava kri to hve control ma છે pn pregnancy ma Pro thay che badha report pn normal che fakt thairoid che to su mare IUI krvu yogy reshe
@mayursinhgohil6454
@mayursinhgohil6454 4 жыл бұрын
Ha
@nayanpatel1194
@nayanpatel1194 4 жыл бұрын
Right u
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Thanks
@kavitabipin1854
@kavitabipin1854 2 жыл бұрын
Hi sir hu pregnancy mate hal evecare forte liquid ૨૦૦ ml & folic acid ni teblet lav su te brobr se k na levay mare ૨ mhina pela pregnancy hti je ૩ mhine naturally miss thy gyu tyar bad doc.e kidhu k kothali saf krvi pdse psi kothali saf kri mara period pn regular se ૩૦/૩૪ ni વચ્ચે avi jay se to su evecare forte liquid vaprvi joie k nhi plz sir jvab aapjo
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Continue kar sakte hai
@maheshkumarpdevipujakpdevi367
@maheshkumarpdevipujakpdevi367 4 жыл бұрын
Mane pesab na nichala Bhag ma dukhe se aenu karn
@manubhai4919
@manubhai4919 4 жыл бұрын
Sir mara mereg thay ne 5 varsh pura thaya chhe pan pregnancy reti nathi plizzz sir koy upay baravo
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Reports joi ne advice kari Shakay
@Shailesh-rs3hj
@Shailesh-rs3hj 4 жыл бұрын
Mare pan sem problem che sir
@jyotiparmar6709
@jyotiparmar6709 4 жыл бұрын
Sir bij chutu nathi pAdtu to te chutu padva mate na upay batavso plz
@zalavanrajsinh1095
@zalavanrajsinh1095 2 жыл бұрын
Amadavad
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
?? Tame shu kehva Mango cho?
@Jivrajbhai.D.Bajaniya1988
@Jivrajbhai.D.Bajaniya1988 2 жыл бұрын
સાહેબ . પ્રેગનસી ના અઢી મહિના છે અને સફેદ પાણી વધારે પડે છે તો માહિતી. આપશો.
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
તમે એક વાર ગાયનેક ડોક્ટરને બતાવી White Discharge ની ટ્રીટમેન્ટ કરાવી શકાઈ.
@zalabhargav1908
@zalabhargav1908 9 ай бұрын
Sir mare 2 baby girls se. Next baby boy aave tevi aasha thi pregnensi plan kari rahiya se
@CandorIVFCenter
@CandorIVFCenter 9 ай бұрын
Best wishes
@amaratbhaiamaratbhai7927
@amaratbhaiamaratbhai7927 2 жыл бұрын
સર મારૂ માસીક 22 દીવસ નું છૈ તો ઔવીલેસન કેટલા દીવસે થાય
@salmaben5054
@salmaben5054 4 жыл бұрын
Hello maru ak var miskerej thay gayu che ne te pachi one an haf year thayu pan koi rispons nathi ame dva pan kravi pachh mahi na teno kevu che k mane pcod che me fsh na injekshan pan lidha pan koi faydo nathi to su have mane nechral pregnancy nay re
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Diet and exercise., Meditation. Lifestyle modification may Helpful.. Iui na karavyu hoyy to 3 cycle iui lai Shakay Laparoscopic ovarian drilling na pan sara results hoy chhe
@salmaben5054
@salmaben5054 4 жыл бұрын
@@CandorIVFCenter mare twelve divas thi piriads nathi aavya ane char pach divas pela test negetiv aavyu hatu pan haju pc aavyu nathi
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ok biji var pregnancy test karavi lo. Pachhi sonography pan
@makwanakrupali2191
@makwanakrupali2191 4 жыл бұрын
Sir mare chelaa one nd half year thi dava chalti hati pn koij result nai malyu nd boody pn vadhi gai nd dr key che ke bij egges barabar nd sara mm ma nai banta je size joi ae size nai su karu sir
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Injection gonadotropin try na karya Hoy to te try Kari Shakay. Biju hormones report na karavya Hoy to karavo
@afsanahudda7239
@afsanahudda7239 3 жыл бұрын
Aava bija video pan banavo please
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Sure keep watching
@rajugajera7225
@rajugajera7225 4 жыл бұрын
Sar hu 2 mahinathi planig karuchu pan safal nathi thato to mare kai kai babato nu dhayan rakhavu janavso.mara yar 28 che ane mara merej nu 1.5 yer thaya che.
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
1st care is Dhiraj rakho, biju husband semen report, female RBS, TSH prolactin and blood group karavo. Pelvis sonography karavi lyo Normal ave to 6 thi 12 months naturally try Karo Pachhi gynecologist no opinion lo.
@chaudharyshankar8534
@chaudharyshankar8534 3 жыл бұрын
Sar ame 14/09/20 no regyuler sabandh badhyo to pa6i mar waif 19/09/20 piriyad thai 3 divash pa6i fari var sabandh badhyo matlab 2 divase relesan aem 11/09/20 sudhi badhyo bad maa mari waif 14 date frivar piriyad thai aam kem bnyu shu te pregnant hse...yogya slah aapsho...
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Last period ni date miss thay Hoy to urine thi pregnancy test karavi jovo. 99% khyal avi jashe
@sanjayzalavadiya1806
@sanjayzalavadiya1806 4 жыл бұрын
Hello sir Me iui karavelu 6 pan rahetu nathi and koi problem pan nathi me 1 year thi trai kari 6 to ivf ketlo kharch thay
@sanjayzalavadiya1806
@sanjayzalavadiya1806 4 жыл бұрын
Plz replay sir
@sanjayzalavadiya1806
@sanjayzalavadiya1806 4 жыл бұрын
Plzzzz
@jagrutisumer8056
@jagrutisumer8056 4 жыл бұрын
Masik har mine nathi aavtu 1,15 ke 2 mine aave se aana mate su karvu
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Stribij bamvani dava levani
@devganiyabhavesh4303
@devganiyabhavesh4303 4 жыл бұрын
sir mane Peryad date ni 3 day pahla brown colour nu spotting thayu chhe .ane peryad miss thayu aena 10 day thay gaya chhe .mane haju sudhi koi symtoms nathi dekhata to su hu pregnet hoi saku? ane me home par Peryad miss thaya ne 10 day pachhi prega-news thi chek karyu to result Negative aavyu.
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
99 percent cases ma preganews right Hoy shake. Al vakhat usg karavi levay
@madhubenparmar628
@madhubenparmar628 2 жыл бұрын
Sir mare period irregular se ne dust ne allergy se mari age35 se su mare pragncy rahese k nahi.docter nu kehvu se k egg nahi bantu to su hu koi divas Maa nahi bani sku. Plzz help me
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
👋 हेलो हमसे जुड़ने के लिए धन्यवाद। कृपया इस नंबर पर संपर्क करें 📞 हमें कॉल करें:- +91 9925394276 केंडोर टीम निश्चित रूप से आपकी मदद करेगी! धन्यवाद
@babubhaivanakar9090
@babubhaivanakar9090 4 жыл бұрын
Thanks sir. My wife is problem. Mc aniymit ?
@anjeetathummar7834
@anjeetathummar7834 4 жыл бұрын
Sir mari period date 19 April hati to mare pregnancy test Kyare karvo jo ye
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
20 may
@devganiyabhavesh4303
@devganiyabhavesh4303 4 жыл бұрын
sir mari wife ne M/C ni date 15.04.2020 hati.ane aa vakhate M/C aavyu nathi.ane M/C miss thaya ne 6 day thay gaya chhe.haju sudhi tene pregnancy na koi symtoms nathi dekhata to su ye pregnet hoy sake?
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ha Hoy shake, urine pregnancy test karo. Or sonography
@kushvahadeepika9944
@kushvahadeepika9944 4 жыл бұрын
Sir tamaru hospital kya chhe
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Surat , Radha hospital varachha main road
@bharatparmarbharat7462
@bharatparmarbharat7462 2 жыл бұрын
સર લિંગની સાઈઝ કમ સે કમ કેટલી હોવી જોઇએ
@prachilimbachiya3563
@prachilimbachiya3563 4 жыл бұрын
Hellow... sir mara mrg ne 1 yr thayu che ane hu 13 yr ni hati tayar ni hu regular mc and 3 mahina and 4 mahina pn thai jai che and hal 2 mahina thi mane ek dam black and mash mc ave che and me bv vakht batavu che dr.ne to amuk ma pcod ave che and amuk report ma pcod nathi batavtu and mari age haji 22 che and have hu pregnancy rakhva magu chu pn mane pregnancy pn nathi rehti plzz sir mane mahiti apo ke mare su karvu joiye and mane kai rite pregnancy rehse plzz sir
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Pcod hoy shake. Take ovulation induction medicine under Gyn Dr advice. Pregnancy ava cases ma easily rahi hati Hoy chhe dava vade
@dhruwadave2529
@dhruwadave2529 4 жыл бұрын
Sir hu pote last long time tie try kru chu..and last 3months tie marie period cycle pan change thaye che...infact reports karaieva e bhi normal che and sonography pan kraievie e bhi brbr che...but still concieve nthi thatu...plzz kai guidelines hye to
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Tamari age ketli and thyroid report karv lidha chhe
@dhruwadave2529
@dhruwadave2529 4 жыл бұрын
Sir thyroid report kravie lidho che and infact husband nu sperm report pan.Age 27
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ovulation induction mate ni medicine start kari Shakay. Infertility specialist Dr na guidance ma
@hetalbaraiya3274
@hetalbaraiya3274 4 жыл бұрын
Hello Mara lagn na 9 years thaya 6 mane thairoid 6 mane pregnancy nathi reti mare su karvu joy plzz????
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Pregnancy mate multiple karno javandar hoy chhe. Tamari banne ni age . Latest Semen report and Tamaro USG report send karo. Je koi treatment lidhi Hoy te brief (tuk) ma janavo. aa badhi details tamne aamara whatsapp number 9925394276 par whats App kari sako cho
@bhoominagar4714
@bhoominagar4714 4 жыл бұрын
Sir mare 28may period avyu che to maro fertilize period kayo hse?
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
11th to 19th June
@creativitynew2688
@creativitynew2688 4 жыл бұрын
Sir mara period ni date 16 April ae savare aavyu tu to pregnancy rakhva no faldrup samay kayo Ganay? Plz answer sir
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
25 th April to 5 may
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Sorry for late reply
@goodlaif3292
@goodlaif3292 4 жыл бұрын
Badk rakhva mate hemogbin ketlu hovu joiae norml
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
10 karta vadhare
@goodlaif3292
@goodlaif3292 4 жыл бұрын
@@CandorIVFCenter ty sm. Radhe radhe
@denishalkari890
@denishalkari890 4 жыл бұрын
Sir mara Lagan ne 6 varsh thay gaya pan rehtu nathi ame iui 2 feri karayu to pan fel jay 6 koy upay apo
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Iui AK var haju karavi lai. Pachhi IVF
@rajmarakana5434
@rajmarakana5434 4 жыл бұрын
Petma dukhava mate khava piva
@kinjalpatel9380
@kinjalpatel9380 4 жыл бұрын
Sir Maru sugar chela 6month nu 6.2 aavyu che
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Ok that's great keep strictly control . regular diet and exercise rakhiye
@hirenpatel6053
@hirenpatel6053 4 жыл бұрын
Hiii
@ankitapatel6313
@ankitapatel6313 2 жыл бұрын
Sir mare period last date 19 hti ne next time 10 date period avya to pregnancy kya divso ma reva no chance 6
@CandorIVFCenter
@CandorIVFCenter 2 жыл бұрын
Follicular study par thi exact idea ave
@kamleshrana904
@kamleshrana904 4 жыл бұрын
Pridyal darmiyan relection rakhi shakay
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Na , Nahi rakhi Shakay
@patelasha6771
@patelasha6771 4 жыл бұрын
Sir aap ni radhe hospital kya 6e
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Surat ,Gujarat Radha hospital and ivf centre varachha main road
@patelasha6771
@patelasha6771 4 жыл бұрын
Radha Hospital And Maternity Home | Test Tube Baby | IVF Center ohk
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
1st & 2nd Floor Tapi Bagh Shopping Centre 1, Nr, Varachha Main Rd, Mini Bazar, Hans Society, Kodiyar Nagar, Surat, Gujarat 395006
@gediyabhavesh8795
@gediyabhavesh8795 4 жыл бұрын
હૂ 1 કલાક મા 3 વાર sex કરી
@harshrana3438
@harshrana3438 4 жыл бұрын
Sir mari wife 17 Des.na time ma thay to sir kaye date ma pregnet thava best che plzzz answer aapo ...
@CandorIVFCenter
@CandorIVFCenter 4 жыл бұрын
Tamara wife ni age ketli. Period na 6 to 10 are good fertile time kevay But report blood s. Amh and 2 Nd Day USG ovary for antral follicles count karavi joy
@rakshamanavar6115
@rakshamanavar6115 3 жыл бұрын
mari piriyad date vay gay chhe pan hu piriyad ma tay nati and prega ma chek karu chhu to negetiv aave amuk aeva lakshano pan chhe je pregnesi vakhate jova joye to su karavu joye sir upay batavo please sir
@CandorIVFCenter
@CandorIVFCenter 3 жыл бұрын
Wait karo be 2 days Pachhi check kari Nahi to sonography last ma
@rakshamanavar6115
@rakshamanavar6115 3 жыл бұрын
ok sir thank you
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,1 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2,1 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 125 МЛН
Pediatrician Explains 10 Best First Foods & 13 Worst Foods for Baby
18:06
The Doctors Bjorkman
Рет қаралды 681 М.
So you're pregnant, now what?! OB/GYN Advice for a safe and healthy pregnancy
11:57
The Doctors Bjorkman
Рет қаралды 1,4 МЛН
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4,1 МЛН