GSET Qualified થયા પછી સરકારી અથવા ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ બહાર પાડવામાં આવે ત્યારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે
@patelbinita4881 Жыл бұрын
@@NarendraDabhi-vu9tm thank you sir
@patelbinita4881 Жыл бұрын
@@NarendraDabhi-vu9tm pan gset pachi gpsc aapvi pade ne
@NarendraDabhi-vu9tm Жыл бұрын
જો સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવવી હોય તો GPSC આપવી પડે. ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં નોકરી મેળવવા માટે GPSC આપવાની જરૂર નથી.
@thelonewarrior784 Жыл бұрын
Saheb mare GSET pass chhe Life science subject ma to mare college ma Assistant lecturer ni job mali sake k Ph.D karya baad j job malse??
@NarendraDabhi-vu9tm Жыл бұрын
જો આપ GSET Qualified હોવ તો P.hd ની ડીગ્રી ન હોય તો પણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એપ્લાઈ કરી શકાય છે. પરંતુ નજીકના ભવિષ્યમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવવા માટે Ph.d ની ડીગ્રી ફરજિયાત થવાની શક્યતા છે.
@keyur642 Жыл бұрын
Paper 1 ni notes apo ne plz
@NarendraDabhi-vu9tm Жыл бұрын
Paper 1 ni notes Mari pase nathi.
@NarendraDabhi-vu9tm Жыл бұрын
પણ હું 15 દિવસ પછી પેપર 1 માટે ઉપયોગી થાય એવા રીઝાનિંગ અને ગણિતના વિડિયો મૂકીશ
@thelonewarrior784 Жыл бұрын
@@NarendraDabhi-vu9tm ok sir..and hji ek query chhe k maro main subject Biotechnology chhe and Life science ma GSET pass kari chhe but jyare hu life science ni sakha jevi k zoology and botany jeva subject mate interview apva jav to mane sidho reject kare chhe k tamaro subject eligible nthi aa job mate. To life science no meaning su thyo. Eni andar to badha subject avi jay to biotechnology vada botany k zoology na karavi sake bachelors ne???
@nileshvasava3199 Жыл бұрын
સર. GSET એકવાર પાસ કરી છે. તો હવે એ કેટલા વર્ષે સુધી માન્ય ગણાય.
@NarendraDabhi-vu9tm Жыл бұрын
કાયમ માટે માન્ય ગણાશે. પરંતુ પાસ નહિ Qualified હોવા જોઈએ
@nileshvasava3199 Жыл бұрын
@@NarendraDabhi-vu9tm હા સર.હુ Qualified છું. Certificate પણ છે.
@smitachaudhari6956 Жыл бұрын
From kyare bhrase
@patelbinita4881 Жыл бұрын
Sir have kyare aavse g set ni agad ni
@patelbinita4881 Жыл бұрын
Please eni mahiti aapsi
@Amitadangar333 Жыл бұрын
@@patelbinita488121 august to 16 September sudhi from bhrase and 26 November 2023 exams che
@patelbinita4881 Жыл бұрын
Thank you sir
@NarendraDabhi-vu9tm Жыл бұрын
kzbin.info/www/bejne/gKDEYquYbc9saJY FULL Details about UPSC Civil Service Exam
@DIKUPATEL-v6x Жыл бұрын
Please reply sir
@NarendraDabhi-vu9tm Жыл бұрын
Full Details about IBPS Bank Clerk Exam kzbin.info/www/bejne/jKuxhneKlM-Ga8k