કેમ છો સુરેશભાઈ? ક્યાં ખોવાઈ ગયા હતા? તમે કહેતા હતા ને કે તમે ભારત આવવાના છો.
@sagaroza20648 ай бұрын
Gajab
@rushirajsinhjadeja Жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaKa ❤️❤️❤️
@DidarHemani Жыл бұрын
મુંબઈથી કાકાના રામે રામ બાપુ! શું કરે વાગુદડ ગામનો ડાયરો. તમારી જેમ બીજા પણ કોઈ વિડિઓ જોતા હોય તો એને કેજો કાકા યાદ કરે છે.
@snehathakkarashapura316510 ай бұрын
ધરતી માં આશીર્વાદ આપતાં હશે ❤
@DidarHemani10 ай бұрын
ચોક્કસ
@DeepakLakhani-jt6tt9 ай бұрын
❤ખુબ 🎉સરસ 😢સારૂ 😮કામ 😅કરે 😊છે ❤
@parassolanki97727 ай бұрын
આશિર્વાદ મઙતા નથી સતત એકધારી મહેનત થકી મેળવવા મા આવેછે
@limbadiyababu5898 Жыл бұрын
કાકા એક વાર્ ખોટ માં જાય્ તયાંરે ખબર પડે કે ધધો કેમ કરાય કોય પણ વ્યક્તિ ધધો શીખી ને નાથી આવતું ધન્ય્ છે સંદીપ ભાઈ ને 3વાર્ નિષ્ફળ ગયા પસી પણ હાર નોમાની જય માતાજી ❤❤❤
Such a great work by this 3 youngsters towards society workers and the country. Thanks for sharing this video with us . Keep doing this work and inspire everyone. Stay blessed , stay healthy
@DidarHemani10 ай бұрын
Yes indeed. Thank you for your kind words and prayers. We will.
મને અમદાવાદી સૂપડું બહુ ગમે છે આજે લાવુ કાલે લાવું એમ થાય છે
@DidarHemani Жыл бұрын
કલ કરે સો આજ. આજ કરે સો અબ. લઇ આવો જેમ બને એમ જલદી
@amritakaur54910 ай бұрын
આવી સુંદર માહિતી આપવા બદલ આભાર
@DidarHemani10 ай бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@anilkhanpara7547 Жыл бұрын
અતિ ઉત્તમ. 👌👌
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@amritakaur54910 ай бұрын
ત્રણે પટેલ મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન આભાર... ❤❤❤
@DidarHemani10 ай бұрын
અમારા પણ અભિનંદન
@chandulalpatel78796 ай бұрын
7:41 kacharanu Sonu banavanar patel mitrone aakhi dunia vati khub khub aabhar
@mahendrasinhmakwana43874 ай бұрын
આભાર સાહેબ હજુ વધારે રોજગારી આપો ને કમાવો 🙏
@DidarHemani4 ай бұрын
ઈ બરાબર
@pyramidvastu11 ай бұрын
We must have to visit this plant And This company person. Jordar Best video. We have to learnt from this. Salute
@DidarHemani11 ай бұрын
Go ahead. All the best. Thank you for your kind words.
@kalpeshpatel6264 Жыл бұрын
અવાજ ખુબ જ સુંદર છે 🎉🎉🎉🎉
@DidarHemani Жыл бұрын
આપને અવાજ ગમે છે એ જાણીને આનંદ થયો. ઈશ્વર અને આપનો આભાર
@drkarangiya10 ай бұрын
Very nice, congratulations the entrepreneurs
@DidarHemani10 ай бұрын
Yes, thank you
@hasmukhpatel40857 ай бұрын
આજના ખુશ ખબર.જયાં કચરો ત્યાં વકરો.👌🌳🙏
@DidarHemani7 ай бұрын
વાહ શું અનુપ્રાસ મેળવ્યો છે વાક્યમાં. આમ તો 'કચરો ત્યાં વકરો' એ ખુબ જ સારી કહેવત છે. જે ટૂંકમાં ઘણું બધું કહી જાય છે. વિડિઓને અનુરૂપ મર્મભેદી મંતવ્ય રજુ કરવા બદલ આભાર.
@JIMS-1003 Жыл бұрын
Wah didar kaka wah.... Pan khajur bhai no video tame na banaviyo.. Tame amari iccha kayare puri karso... Plz aek var banavi do.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી અને સુચન બદલ આભાર.
@jayshreevyas78859 ай бұрын
Very nice information 👌 👍
@DidarHemani9 ай бұрын
Thank you for your kind words.
@gediyaajay209910 ай бұрын
Sir mari jibh chote che Bolta Bolta To kaik solution aapone Tamaro avaj sambhadi ne tamne pucvanu man thayu
@DidarHemani10 ай бұрын
આ સમસ્યા દૂર થઇ શકે છે. જો ડુચારો વળવાથી જીભ ચોંટતી હોય તો એનો ઉપચાર આસાનીથી થઇ શકે છે. પણ જો જીભ તોતળાટી હોય તો સ્પીચ થેરાપી કરાવવી પડે. ઘણી હોસ્પિટલોમાં એ મફત થાય છે. પાકી ખબર નથી પણ સાવરકુંડલાની હોસ્પિટલમાં એનો ઉપચાર થતો હોવો જોઈએ. નીચે આપેલા ઈમેલ એડ્રેશ ઉપર મેલ કરજો. કોઈ ને કોઈ રસ્તો શોધી આપીશ. e4g.helpline@gamail.com
@satishpatel885 Жыл бұрын
Television par NEWS jova , ena karta tamara vedio jova game 6, good good good good 👍
@DidarHemani Жыл бұрын
અમને આટલું સન્માન આપો છો એ અમારું સદ્ભાગ્ય છે. માયાળુ લાગણી બદલ આભાર
@KarsanVekariya-fh8fw8 ай бұрын
Gajab ni himat kevay ❤
@DidarHemani8 ай бұрын
હા ખરેખર
@KarsanVekariya-fh8fw8 ай бұрын
@@DidarHemani aapnepan himat karvijohe
@smit71malaviya727 ай бұрын
We should also encourage our Poor People to start these type of business.🙏🏼🇮🇳
@DidarHemani7 ай бұрын
Yes indeed.
@jayshreemistry835211 ай бұрын
Sandip kya city ma chhe very nice saras kam kariyu Patel bhai ne salam
@DidarHemani11 ай бұрын
અમદાવાદ.
@arvindpatel427510 ай бұрын
Amadavad
@dakshbhatt2710 Жыл бұрын
Waah Didarbhai tame to ek thi ek jordaar videos banavo chho.Keep it up ❤❤👍👍
@DidarHemani Жыл бұрын
દક્ષભાઈ જેવા માયાળુ દર્શકો તરફથી દાદ મળતી રહે છે એટલે હાલે છે અમારી ભક્તિ. સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
@sureshdave983611 ай бұрын
Saras👌
@DidarHemani11 ай бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@SAI-le8dz11 ай бұрын
EXELLENT BHAI JABARDAST
@DidarHemani11 ай бұрын
Thank you for your kind words
@ketanbheda21211 ай бұрын
Excellent work.... Great work .. Control polution 💯. ✓
@DidarHemani11 ай бұрын
Thank you for your kind words
@dipeshgadhavi9132 Жыл бұрын
Kaka આ patel loko આટલા આગળ kem chhe teno એક video jarur banavajo ok👍❤
@x8229 Жыл бұрын
E to bhai patel jevi mehnt karvi pade kabhi bi and kahibhi .❤😊
@paaaarth19 Жыл бұрын
16-18 kalak ni mahent
@DidarHemani Жыл бұрын
@dipeshgadhavi9132 નીચે લિન્ક મોકલું છું એ વિડિઓ જોઈ જજો kzbin.info/www/bejne/g6LKYqlnlsyrgrM @x8229 & @paaaarth19 હા પટેલ કોમ મહેનતી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ અન્ય વરણ પણ છે જે મહેનત કરી જાણે છે એ વાતની નોંધ લેવી રહી
@dipeshgadhavi9132 Жыл бұрын
@@DidarHemani THANK YOU કાકા reply આપવા માટે 👍
@dashrathpatel3727 Жыл бұрын
સખત મહેનત અને એક ડગલું આગળની soch
@RohitPatel-jm7nw11 ай бұрын
આભાર દિદાર કાકા, મોડાસા
@DidarHemani11 ай бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@varsharapatel77429 ай бұрын
Good job patel patel patel cha
@DidarHemani9 ай бұрын
Yes indeed.
@NareshBaria-sj9xg9 ай бұрын
ધન્યવાદ
@DidarHemani9 ай бұрын
વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ
@henilshah105311 ай бұрын
Kaka Baroda ni Deepak Nitrite, Shri Chimanlal Mehta ( Jain ) pr pn Video banavjo, Bov Moti company 25,000 + cr nu Valuation che ane Biji Vadodara ni Samir Vithani( Patel) ni Farmson Pharmaceutical worlds largest paracetamol Manufacturer ni pn Story banavjo ne . Banne Compnay Amreli ( Haal Vadodara ) thi nikdle che
@DidarHemani11 ай бұрын
સુચન બદલ આભાર. જરૂર અભ્યાસ કરીશ.
@Hii-iu7ru7 ай бұрын
Yes right 👍
@kiranbapumeldimaa99614 ай бұрын
Jordar.kaka
@DidarHemani4 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@Kaushikgor57 ай бұрын
whaa jordar hoooooo. baki.....
@DidarHemani6 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@bhavingaglani651311 ай бұрын
Sandeep bhai tamari team Amravati Maharashtra ma avi sake che ….mare tya almost khub kachoro thai che .. Hu tamne truck bhari ne pan kachro api saku chu
@DidarHemani11 ай бұрын
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે.
@shayarchoksi2566 Жыл бұрын
સરસ વિડિયો, મજા આવી ગઈ 👍🏻
@DidarHemani Жыл бұрын
તમને મજા આવી ગઈ એટલે નક્કી વીડિઓમાં દમ હોવો જોઈએ. દર્શકોનો સંતોષ એ જ અમારી મુળી છે. માયાળુ લાગણી બદલ આભાર
@milupatadiya.7205 Жыл бұрын
બહુજ સરસ ભાઇ આભાર 🙏
@DidarHemani Жыл бұрын
વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર
@pankajvyas823211 ай бұрын
Great job sirji
@DidarHemani11 ай бұрын
Thank you for your kind words.
@Yashik3063 ай бұрын
2002 thi 2011 ni vache aa su kam kariyu? Atala varsho ma tene ketla paisa ni kamani kari.
@DidarHemani3 ай бұрын
એ તો તમે આ સાથે આપેલી એની વેબસાઈટ ઉપર જઈને આંકડાકીય બાબતોનો અભ્યાસ કરો તો જ ખબર પડે. www.letsrecycle.in/
@Tirth181910 ай бұрын
Anand Mahindra in one of his tweet said that he is ready to invest in River Waste Management Plant.
@DidarHemani10 ай бұрын
Great ! Glad to know this. Thank you for supplementary information.
@jigneshprajapati708210 ай бұрын
Good Work
@DidarHemani10 ай бұрын
Yes indeed.
@rahulthanki84837 ай бұрын
Unique voice..
@DidarHemani6 ай бұрын
Thank you for your kind words Sir !
@balvantthakor2175 Жыл бұрын
Jay.mataji
@DidarHemani Жыл бұрын
એ જય માતાજી બળવંતભાઈ !
@shyamhedapara235410 ай бұрын
Very nice 👍👍
@DidarHemani10 ай бұрын
Stay connected. Thank you for your kind words.
@parmarhiren9530 Жыл бұрын
Kaka Vaniya jain Lobi pan bov mahentu hoy ek video banavo Jain Vaniya no...🙏🙏
@DidarHemani Жыл бұрын
સુચન બદલ આભાર. જૈન વાણીયા લોભી હોય છે એવું મને નથી લાગતું
@GreatMaratha-z6f6 ай бұрын
કાકા ગેર સમજ છે આપની... લોભી નહી પણ લોબી કહ્યું..
@patelhitendra675111 ай бұрын
wa Patel wa
@DidarHemani11 ай бұрын
જય જય ગરવી ગુજરાત
@mitadand712211 ай бұрын
Bahu saras kam che pollution atke
@DidarHemani11 ай бұрын
100 %
@mayatrivedi22489 ай бұрын
Good job bro
@DidarHemani9 ай бұрын
Thank you so much 😀
@balasaravijay952 Жыл бұрын
Good
@DidarHemani Жыл бұрын
Thanks a lot Vijaybhai !
@deepmotyani211510 ай бұрын
Wah😊
@DidarHemani10 ай бұрын
આપનો રાજીપો એ અમારો રાજીપો. આભાર
@kalubhaiahir4103 Жыл бұрын
વાહ ભાઈ વાહ નમસ્કાર 😂
@DidarHemani Жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર. નમસ્કાર
@dhavalsinhchavda5043 Жыл бұрын
Super video 🎉
@DidarHemani Жыл бұрын
So nice of you.
@thakrarrakesh297111 ай бұрын
Ek vedio Dholera mate banavo kaka navu smart city
@DidarHemani11 ай бұрын
એનો વિડિઓ અમે બનાવ્યો છે. લિન્ક મોકલાવું છું kzbin.info/www/bejne/h6mwlYN4gLyIrdk
@Trupeshpragda10 ай бұрын
❤rom theba jamnagar 🎉
@DidarHemani10 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@jyotindrashastri859211 ай бұрын
Excellent
@DidarHemani11 ай бұрын
Thanks a ton.
@rakeshsagathiya6156 Жыл бұрын
Wah Bhai Wah 😂
@DidarHemani Жыл бұрын
આપના જેવા કદરદાન દર્શકનો પ્રેમ મળ્યો એ જાણીને આનંદ થયો. આભાર
I got job offer from this company in accounts department should i join sir
@DidarHemani8 ай бұрын
By all means. Go ahead.
@sureshbhaiparmar733510 ай бұрын
Jay mataji
@DidarHemani10 ай бұрын
જય માતાજી
@patelnayan536111 ай бұрын
Jay garavia Gujarat Jay sardar patidar
@DidarHemani11 ай бұрын
જય હિન્દ
@rajneeshtelang58715 ай бұрын
તમારી બોલવાની સ્ટાઇલ બહુજ ગજબ છે મારાં સાહેબ....😂😂😂😂😂😂😂
@DidarHemani5 ай бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@jigneshrabari0009 Жыл бұрын
Didar bhai babubhai Desai upar video banavo.
@DidarHemani Жыл бұрын
બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. કન્યા કેળવણી માટે કાર્યરત છે.દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.બનાસકાંઠામાં પૂર વખતે વહીવટી તંત્રના ખભેથી ખભો મિલાવી કરોડો રૂપિયાના ખર્ચે અનાજ-રાશનનું વિતરણ હોય, કોરોના કાળમાં કરેલી જનસેવા હોય કે પછી લમ્પી વાયરસના રોકધામ માટે કરવામા આવેલી ગૌ સંવર્ધન પ્રવૃતિ હોય બાબુભાઇએ દરેક જીવમાં શિવને જોયા છે. તેઓ સુકન્યા સમૃદ્ધિ યોજના, ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજના જેવી અનેકવિધ ફ્લેગશીપ સ્કીમનો વિસ્તાર કરવા બાબુભાઇ દેસાઇ સમયાંતરે કેમ્પનું આયોજન કરે છે. ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં રસોડા ચલાવવા, દીકરીઓના સમૂહ લગ્નને સ્પોન્સર કરવા સાથે અનેક ધાર્મિક સામાજિક સંસ્થામાં તેઓ ટ્રસ્ટી તરીકેની સેવા આપે છે.
@jigneshrabari0009 Жыл бұрын
@@DidarHemani video banavo
@mitendragupta305111 ай бұрын
God bless you all❤❤❤nice work❤❤
@DidarHemani10 ай бұрын
Big up
@shethiabharat83174 ай бұрын
Bhai Katha Karva Betha Cho Evu Lage che.
@DidarHemani4 ай бұрын
આ પણ એક કથા જ છે ને મારા ભાઈ !
@yashkhakhkhar787811 ай бұрын
👍💫💖
@DidarHemani11 ай бұрын
પ્રતીકો દ્વારા પ્રેમ વ્યક્ત કરવા બદલ આભાર
@nitinraval1989 Жыл бұрын
100 varas jivo kaka.. je loko navani vatu kare ene karva do aapde tame sari mahiti apo cho Ane saru kaam karo cho..e Tam tamare chalu rakho..
@DidarHemani Жыл бұрын
એ તો ખાલી હળવી મઝાક ! તમારી જેમ મોટા ભાગનાને લાગણી છે મારા માટે. લાંબી ઉંમર માટે દિલથી પ્રાર્થના કરવા બદલ હું આપનો ઋણી છું. (હું પોતાના ઉપર જ હસી લેવા ટેવાયેલો છું.)
@ushapatel11 ай бұрын
941 Big like 👍 👌
@DidarHemani11 ай бұрын
Thank you! Cheers!
@narshipatel8730 Жыл бұрын
Patel atle j agal 6 Patel atle Patel ho
@DidarHemani Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@riyapatelsubham Жыл бұрын
India ma gowermnt darek city gaaw ma aa ni factory clean computerize sathe. Salu karo jethi city gaw clean rahe ne rojgaari male😅😅😊
@DidarHemani11 ай бұрын
તમારી વાત બિલકુલ વિચારવા અને અમલ કરવા જેવી છે.
@harpalgajera2875 Жыл бұрын
Patel ek samajdar che mahentu che patel no swabhav bov saro che etle patel pragati che my favourite patel family business man 😊
@DidarHemani Жыл бұрын
હા ખરેખર તેઓ ઝુઝારુ અને છેલ્લી સુધી લડી લે તેવી કોમ છે. હિંમત હારી જવી તેમના સ્વભાવમાં નથી. જય જય ગરવી ગુજરાત
@prafulparmar57976 ай бұрын
Amni office kay che
@DidarHemani6 ай бұрын
Phone: 0794005040 Website: www.letsrecycle.in/ Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India
Phone: 0794005040 Website: www.letsrecycle.in/ Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India
@merumeshvlog601011 ай бұрын
વેસ્ટ તુ બેસ્ટ થાય પણ મગસ દોડવો પડે ગમે તેમા કામ મા આવી જાય કામ કરવા મન હોવું બરોજગાર કોઈ નહિ પણ જેને કામ નો કરવું યે બે રોજગાર હોય જય માતાજી 😅❤😊
@DidarHemani11 ай бұрын
તમારી વાત એકદમ સાચી અને ધડો લીધા જેવી છે. આભાર
@mitadand712211 ай бұрын
Mumbai ma unit open karo
@DidarHemani11 ай бұрын
2025 સુધીમાં ભારતના દરેક મોટા શહેરોમાં યુનીટ ચાલુ કરવાની નેપરાની યોજના છે.
@prakashrathod395710 ай бұрын
સાણંદ મા પણ પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે
@DidarHemani10 ай бұрын
જાણીને ખુબ જ આનંદ થયો
@swatilparikh5 ай бұрын
EMA SHU NAVAI CHHE , CONGRESS NE LAO TO BATAKA MA THI SONU BANAVSHE
@DidarHemani5 ай бұрын
લે બોલ !
@swatilparikh5 ай бұрын
@@DidarHemani le
@shilpaparmar350510 ай бұрын
અમારે કામ ની જરૂર 6 કાકા કંપની સાથે કોન્ટેક્ટ કરવો તો તમારી આભાર મારા પતિ ભંગાર ના ધંધા માં જાણકાર 6 પણ પૈસા નથી .તો હેલ્પ કરો pls tamara reply no wait karish.
Website: www.letsrecycle.in/ Phone: 0794005040 Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India
@miankakaya92388 ай бұрын
મારે પણ આ ચાલુ કરવું 6e તો રાજકોટ માં કાય થાય શકે એમ ખરું ઓનર નો કોન્ટેક્ટ થાય સકે ખરો
@DidarHemani8 ай бұрын
Phone: 0794005040 Website: www.letsrecycle.in/ Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India
@tejpalshah7725Ай бұрын
Number moklo
@DidarHemaniАй бұрын
Phone: 0794005040 Website: www.letsrecycle.in/ Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India
@shivyog18867 ай бұрын
કાકા કેવી રીતે જોડાય શકાય નંબર મોકલો
@DidarHemani6 ай бұрын
Phone: 0794005040 Website: www.letsrecycle.in/ Email for business enquiry Info@nepra.co.in Email for employment hr@nepra.co.in Address 708-714 7th floor, Noble Trade center, Opp. B.D.Rao Hall, Near Bhuyangdev Cross Road, Memnagar, Ahmedabad-Gujarat380052 India