Wow khajoor bhai you are another form of danveer karn
@mukeshchaudhary55992 жыл бұрын
મારા ભાઈ ને દ્વારકા વાળો હરપળ ખુશ રાખે ❤️🙏
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@Kajunaruvlog2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને કે આવો ભગવાન જેવો દીકરો આપ્યો🙏🙏🙏🙏
@yograjacharya63142 жыл бұрын
ધન્ય છે તમારી જનેતાને..અને બંને ભાઈઓ તથા તમારી ટીમને.. તમને મહાદેવ એ મોકલ્યા હોય એવું લાગે છે..ગર્વ છે મને મારા બ્રાહ્મણ સમાજ ના આ સાવજ પર..🙏🏻🚩
@smitsmit82592 жыл бұрын
તમે ભારત ના પ્રધાન મંત્રી બનો એવી અમારી ઇચ્છા. 💯💯☑️
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@rajeshdave15942 жыл бұрын
ખજૂર ભાઈને ભગવાન માનતા હોય તો એક લાઇક જરૂર કરો અને શેર કરો
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@pareshbhaimashru48022 жыл бұрын
@@thebharatvlogs jay shri krishna god bles you
@vipulkumarkhaniya6192 жыл бұрын
👍
@thebharatvlogs2 жыл бұрын
@@pareshbhaimashru4802 સબ્સ્ક્રાઇબ કરો bhai
@thebharatvlogs2 жыл бұрын
@@vipulkumarkhaniya619 સબ્સ્ક્રાઇબ કરો bhai
@samarthvasava11982 жыл бұрын
ભાઈ તમારી સેવા ના વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી ભાઈ. 😭 💐💐💐 જોઈને હરખના આશુ આવી જાય છે માનવતા હજી જીવંત છે. તમારા સ્વરૂપ માં શક્ષાત કોઈ દેવપુરુસ ના દર્શન થાઈ છે ભાઈ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@zalakishorsinh81552 жыл бұрын
ખૂબ સારી સેવા કરો સો ખજૂર ભાઈ ભગવાન ને પ્રાથના કરું કે તમારી ખૂબ સારી પ્રગતિ થાય
@Naginbhairathavaofficial2 жыл бұрын
ખજૂર ભાઈના ચરણોમાં સ્વર્ગ છે એવું કોણ કોણ માને છે?
@VipulGamara-sf6pe Жыл бұрын
હુ માનુસુ
@cmhindufact2 жыл бұрын
ખજુરભાઈ તમારી જનેતા ને ધન્ય છે કે તમારી પાસે પૈસા આવવા છતાં તમારા સેવા ના વિચારો છે એવા સંસ્કાર આપવા બદલ તમારી માતા ને ધન્ય છે👌🙏
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@crazypower66972 жыл бұрын
ખજુર ભાઈ અમે તમને મદદરૂપ થવે એવે અમારે આશા છે Hellp Our Full Support Only Khajurbhai 🇮🇳
@chauhanbalo57002 жыл бұрын
Right see
@kaleyaharsad18482 жыл бұрын
Full Sports
@swatipanchamiya77672 жыл бұрын
Sultanpur jrur che tmari
@kihalakalpeshkihalakalpesh87042 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ. ભગવાન તમને જાજુઆપે એવી પ્રાર્થના.
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@gtahircop47142 жыл бұрын
તમારા જેવા દિકરા હોય તો માં ને હું ચિંતા હોઈ..... માડી ના શબ્દો. 🙏🙏❤️
@vaishaliveera4382 жыл бұрын
નિતીન ભાઈ તમે તો બધા માટે ભગવાન છો,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kgfgujju2 жыл бұрын
માતાજી ના આશીર્વાદ તમારી સાથે હમેશા રહે તમારી ખૂબ પ્રગતિ થાય🚩🙏🏻
@nareshbhaikachhadiya18762 жыл бұрын
BAPA Sitaram 🙏
@dharechaanil57272 жыл бұрын
તમારે davrni જરૂર સે
@tarabenprajapati58742 жыл бұрын
🙏🙏❤️❤️
@pravinsankhat573 Жыл бұрын
Jay ho khajur hai
@mukeshchaudhary55992 жыл бұрын
સલામ છે આવા યુવાન ને ગમે તે પરિસ્થિતિ માં જીવી લે ❤️🙏🙏
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@bhavnabensojitra53122 жыл бұрын
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તરુણ ભાઈ તમને ભગવાન ખુબ ખુશ રાખે હર હંમેશ માટે એવી સેવા કરો છો તમે સ્વાભિમાન થી સેવા કરો છો દરીયા જેવા દિલ થી સેવા કરો છો 🙏🙏❤️❤️
@bhamarthakor33852 жыл бұрын
ખજૂર ભાઈ હું તમારો ખુબ મોટો ફ્રેન્ડ છુંઅમે તમને દિલથી પ્રેમ કરીએ છીએ મારું નામ છે ભમર ઠાકોર મારા તરફથી આઇ લવ યુ આઇ લવ યુખુબ ખુબ સારું કરી આવા લોકોની મદદ કરો છો દિલથી તમને આભારજીયો હજારો સાલ ખજૂર ભાઈ તમે સાથ-સાત ભગવાન છોજય ચામુંડા માં ખજૂર ભાઈ ની રક્ષા કરજે ખુબ તેમના જીવનમાં કોઈ તકલીફ ના આવેતેવી હું પ્રાર્થના કરું છું જય ચામુંડ માંભાઈ ને ખુબ ખુબ સેવા કરવાનો મોકો મળે
@NatureVlog20212 жыл бұрын
પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ એટલે ખજૂરભાઈ Love you khajurbhai❤️❤️💖
@harihirpara2 жыл бұрын
વાહ ભાઈ વાહ શું તમારી દાતારી છે ધન્ય છે તમારા માં-બાપ કે તમારી જેવા દીકરા છે બોવ સારું કામ કરો છો ભાઈ ભગવાન શિવ સદા તમારી સહાયતે રહે એવી મહાદેવ ને પ્રાથના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
@cmhindufact2 жыл бұрын
પદ્મ એવોર્ડ માટે ખજુરભાઈ જરૂર નોમિનેટે થશે 👌👍
@hirenbharvad6142 жыл бұрын
દેવા વાળો નથી દુબળો... ખજુર ભાઈ તમૈ ગરીબના ભગવાન છો👏👏👏👏👏
@sanataniboy88072 жыл бұрын
Ha khajurbhai trending aavi gaya ho mara havaj 🔥🔥🔥🌹🌹🌹🌹🇮🇳👍👍
@abhishekvadhiya39582 жыл бұрын
ભાઈ. ભગવાન તમને હંમેશા આવા સારા કાર્ય કરવા માટે ની સ્ફૂર્તિ આપે.. હમેશા ખુશ રહો. Love U Brother.
@bajarngaofficial51662 жыл бұрын
સેવા ભાવી ગરીબોને 🥲 આંસુ નુસનાર ખજુરભાઈ...🤵 જય કષ્ટભંજન દેવ...💐
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@infinitydialog19782 жыл бұрын
જ્યારે જ્યારે ધરતી પર ભગવાનની જરૂર પડે ત્યારે ભગવાન ખજૂરભાઈ જેવા દેવદૂત ને મોકલી આપે છે . સલામ છે તમારા કર્તવ્ય ને 🙏👍
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@taigarmeladivlog82362 жыл бұрын
હા મારા ગુજરત નાં ભગવાન હા.... જય મેલડી માં
@gadhavivarundan21772 жыл бұрын
હું એક આર્મી મેન છું & તમારા થી અને પોપટભાઈ થી પ્રેરણા લયને મારી યથાશક્તિ પ્રમાણે MORBI માં મદદ કરું છું, તમારી અને પોપટ ભાઈ ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન, સોનલ માં સદાય તમને બંને ને અને તમારી ટિમ ને શક્તિ આપે, આપ બંને હંમેશા ગુજરાતીઓ અને દેશના ના લોકો ના આવી રીતે જ પ્રેરણા સ્ત્રોત બન્યા રહો એવી શુભકામના, જય હિંદ, જય ભારત, GOD BLESS YOU ALL🙏🇮🇳😊
@darshankibate2 жыл бұрын
પ્રિય ખજૂર ભાઈ, આપ ખૂબ સેવા કરી રહ્યા છો, જરૂરિયાત મંદ વ્યક્તિ ની મદદ પર પહોંચી રહ્યા છો, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ માટે ભગવાન ને પ્રાથના છે કે આપ આવી ને આવી રીતે આગળ વધતા રહો, માતાજી ખુશ રાખે આપને. પણ મારી એક વિનંતી છે કે આ દેશ માં આપ જેવા વધુ થાય અને ખાસ કરી ને વધુ માં વધુ યુવા જે બેરોજગાર છે, આ મોંઘવારી, અંને ઘણા એવા મુદ્દા છે ભાઈ તમે તો આ સર્વે મુદ્દા પર વીડિયો પણ બનાવેલ છે. અને આપ કોશિશ પણ કરતા હશો, આપને બસ એક વિચાર આપી શકું છું ભાઈ, આપ ઘણા મોટા અને નામી છો આને મારા જેવા કરતા તો વધુ જ વિચારતા હશો ભાઈ, પણ એક નાના ભાઈ તરીકે નાના મોઢે સલાહ જેવું લખી રહ્યો છું. આપ આ કૉમેન્ટ વાચશો એવી આશા એ આ મેસેજ લખી રહ્યો છું. ભાઈ આપ ખુશ રહો અને બીજાને આમ ને આમ ખુશ રાખતા રહો એવી પ્રભુ ને પ્રાથના. જય માતાજી લિખિત, દર્શન જેઠવા
@gausevagrupchala37972 жыл бұрын
વાહ ભાઈ વાહ ભગવાન તમને ખુશ રાખે હે માં શક્તિ મારી ખુશી ખજૂર ભાઈ ને આપજે ને એમના બધા દુઃખ મને આપજે મારા ભાઈ ને હર પળ હર સમય સાચવજે 🙏માં શક્તિ 🙏
@મોડપરનોકાનુડો-ષ9ઞ2 жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 👍
@vajaparesh18912 жыл бұрын
બોલિવૂડ ના ફિલ્મ જોવા એનાં કરતાં ખજુર ભાઈ ના વિડિયો જોવો એમની કમાણી થી ગરીબ નો આશરો બનશે 🙏❤️ સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 👍🙏
@Jayesh81612 жыл бұрын
ज्यारे भगवान बधी जग्या यें पहोंचीं ना सकता होय त्यारे। आवा परोपकारी जीव स्वरुपे भगवान आवा पुरूषार्थ लोकोने आपड़ा समाज मां लोको नी सेवा करवा मोकले से 🙏🏻🙏🏻🙏🏻 सत् सत् नमन नितिनभाई…
@rajeshodedara53032 жыл бұрын
Super bhai tamaru Kam bov saru che tame bov agadh vadho bahi
@vajaparesh18912 жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@welcomedigital75462 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ખજૂર ભાઈ
@Star_gaming_07-h2 жыл бұрын
લાખ લાખ વંદન છે ખજૂર ભાઈ Tame to gujarat na bov mota danvir cho Big fan Rohit Parmar
@pinnakacha27152 жыл бұрын
હા ખજૂર ભાઈ જરૂરિયાતનો ઉતારશે બાપા મારા શામજીબાપુ બગદાણા વાળા બજરંગદાસ બાપુ મારા જલારામ બાપા કે જે આ જગતમાં આવી અને એને દુખિયા માટે જોડી ઉપાડી છે મા અમર મા દેવદાસ બાપુ એવા બધા હોલિયા થઈ ગયા ને જરૂર આ એના ઓલા ભવમાં સેવક હશે હો તો જ આવું કામ કરી શકે મારા ખજૂર દીકરાની કોટી કોટી પ્રણામ અને તેમના માતા-પિતાને પણ કોટી કોટી પ્રણામ 🙏🙏🙌🙌🙌🙌🙌
@gangabenshrimali58832 жыл бұрын
જય શ્રી મહાકાલ કોણ નથી ઓલખ તું એમ કહો બધાજ ઓલખે છે ખજૂર ભાઈ આં બાળકો ને દવા ની જરૂર છે ધન્ય છે એના માં બાપને સુ પેલા જનમના કરમો હસે ભગવાન હવે રહેમ કરો
@blackloverstimliofficial3602 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ ભગવાન તમને લાંબી ઉંમર દે🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@komvlogs2 жыл бұрын
khajur bhaii tame kharekhar bhagwan na rupe aavya cho gareeb loko ni madad krva....😍🙏love u from Bk
@hpgujaratimaker2 жыл бұрын
ધન્ય છે તમારી જણેતાને ગુજરાત મા આવો સાવજ પેદા કર્યો💪🙏👍
@sureshzala62992 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઇ તમારી મહેનત જોઇ ને દિલ ખુશ થઇ ગયુ ભાઈ...તમારી જેવા સેલિબ્રિટી ખાલી બેસી ને કામ જ બતાવે સે પણ તમે જાતે આટલી મહેનત કરો સો ...love you bro ...
@chaturpatel94732 жыл бұрын
सर आपकी कामगीरी जोरदार है भगवान तमारु भलु करे
@mahavirsinhvaghela02 жыл бұрын
વાહ ગુરુ....નમન તમને અને તમારી જનેતા ને
@santvanidayro54272 жыл бұрын
આવા કળીયુગની અંદર આવા માણસો પણ છે ખરેખર ખજુરભાઈ ધન્ય છે તમારી જનતાને🙏🙏🙏
@Bhavin0312 жыл бұрын
આ અમારા ગુજરાતીઓ નું ગૌરવ કમ ભગવાન છે - જય હો ખજુરભાઈ અને એમની મેહનતી ટીમ માટે
@gadhavivarundan21772 жыл бұрын
સર તમારા માતાજી યે જયારે એમ કીધુ કે તમારા જેવા દીકરા હોય પછી સું વાંધો હોય, તો પછી હવે વધારે compliment ની સુ જરૂર હોય સાહેબ તમારે,, ભોળાનાથ સદાય તમને આમ જ સેવા ના કામો માં અવિરત શક્તિ અને આશીર્વાદ આપે 🙏🙏
@st4048 Жыл бұрын
Khajurbhai tame Ambani karta vadhare Rich cho 🙏🏼 Your heart is very rich🙏🏼
@thakorsahdev4992 жыл бұрын
ફુલ સપોર્ટ સહદેવ ઠાકોર ધાંગધ્રા થી જય રામદેવપીર મહારાજ
@cakamalkumarbelani41232 жыл бұрын
This guy & his team is a real gem...huge respect.
@dipeshrajnatbusgeming2772 жыл бұрын
Thank you khajur bhai logo ki mahadat karne ke liye
@Dada_Digital2 жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમાંનામ લોકોની સેવા કરતા રહો 🙏🙏🙏🙏🙏 😎 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@sureshzala62992 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઇ... મહાદેવ સદાય તમને ખુશ રાખે...love 💖 you bro
@Vaniyovlog2 жыл бұрын
ખજૂર ભાઇ આ સમય માં તો તમેજ ભગવાન છો શાચા 🙏🙏💞
@patelpardippatelpardip69312 жыл бұрын
ખજુરભાઈ તમારિ માતાને ધન્યવાદ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏
@kaluji264thakor42 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ તરુણભાઈ
@kamliyavikrambhai25852 жыл бұрын
જય માતાજી કોણ કોણ ભગવાન માને નહીં જેટલા જેટલા એને કાર્ય કર્યા છે ભગવાને કર્યા એવા જ કાર્ય કર્યા છે એટલે એક ભગવાનનો અંશ જ છે માનવાની કોઈ વાત જ નથી આવતી યંત છે એવું જ માનો છો અને માનો કારણકે મનોબળ મનોબળ જે માણસમાં હોય ને ઈશ્વર સુધી પહોંચવાનું એ જ ઈશ્વરને પહોંચી શકે અને એનું મનોબળ એટલું ઈશ્વરને પણ ઝૂકવું પડે એવું મનોબળ છે એટલે ભગવાનનો અંશ છે રાજા કરણ અવતાર શેઠ સગાળશા કહેવાતા પણ હું એમ માનું છું શેઠ સગાળશા ન જ અવતાર આપણે નીતિનભાઈ જાની છે જય હિન્દ જય માં કમળાય જય મહાકાળી
@shubhamvangari4223 Жыл бұрын
ખજૂર ભાઈ ના ચરણો મા સાચા મા સવગ છે ભાઈ જય હનુમાન દાદા તમને અજુ આગળ વદાવે 🙏🙏🙏🙏🙏🙏
@maheshdabhi-c9x2 жыл бұрын
માતાજી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે સાહેબ 🙏
@ANANTAHIRPRODUCTION2 жыл бұрын
ધન્ય છે જાની ભાઇ ની જનની નેં
@smitdobariya88222 жыл бұрын
कोन कोन खजूर भाई को भगवान मानता है 💯💯🚩
@acmakwanaખેતીવાડી2 жыл бұрын
ખજૂર ભાઈ તમને મોગલ મા ખુબ લાંબુ જીવન આપે તમે ભગવાન ની જેમ કામ કરી રહયા સો 😊🙏👏👏👏👏
@kishandabhi76892 жыл бұрын
Khajur Bhai thme mst kaam karo cho garibo ni seva karo cho thmne malvu che aek vaar jindgima i love you❤
@A___-xz9us2 жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે. 🙏🙏🙏🙏🙏
@yuvrajbhai18792 жыл бұрын
ખજૂર ભાઈ ક્યારેક સાંગણી તો આવતા હોય હું બધાય કોઈને કરું છું કે તમે સાંગાણી આવતા નથી હું તમારા બધા વિડીયો જોવું છું ક્યારેક સાંગાણી આવજો ખજૂર ભાઈ નીતિનભાઈ આવજો જરૂર ભૂલતા નહીં
@shreevasudevafilmshapa012 жыл бұрын
માં ભગવતી જાજુ આપે નીતિન ભાઈ તમને 👌🤝💙👑
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@premluhana12 жыл бұрын
great work khajur bhai. amaro support tamari jode che . jay mataji
@bhumihadiyel2 жыл бұрын
જે માણસ બીજા દુઃખીય્યાર માણસ ની મદદ કરે છે તે ને ભગવાન મદદ કરે છે... જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ખજૂર ભાઈ
@sweetysisters56782 жыл бұрын
Salute to our hero of india Khajur bhai & teams
@jatinmodi38202 жыл бұрын
big salutes brother , no words for you. god blessing always
@RjFilms41392 жыл бұрын
❤️Khajoor Bhai you are doing a good job and keep doing it, you are a god to many families. 🙌,,
@Rohit_Oad562 жыл бұрын
જબરદસ્ત ..👍 ખૂબ સરસ કામ કરો છો..khajurbhai
@BharatThakor-th1fl2 жыл бұрын
ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે લાઈક કરજો
@saichaitanya49292 жыл бұрын
He is a god in human body kajur Bhai Bhai 😍 from south Telangana Telugu
@ddgohil36362 жыл бұрын
માં સોનલ માં હંમેશા ખુશ રાખે
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@mythologyfactory2 жыл бұрын
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત....... ગુજરાત નું મોંઘું ઘરેણું ❤️😘❤️
@rajeshchaudhari83902 жыл бұрын
ખજૂર ભાઈ તમે જે કામ કરી રહ્યા છો એ આખી દુનિયા માં નેતા મોટા બીઝનેસ મેન નથી કરી શકતા તે કામ કરો એ બદલ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી
@bhikhubharvad5272 жыл бұрын
Good work KHAJURBHAI. વરાછાની પબ્લીક જોતા એવું લાગે કે આટલા માણસો તો ચુટણીની રેલીયોમાં પણ જોવા નોહતા મળ્યા... 👌
@tusharjani45892 жыл бұрын
માં શિહોરી સદાય તમને સહાય કરે ...,🙏🙏🙏🙏
@KARAN-eh7yk2 жыл бұрын
Great efforts sir...love from (unai) navsari
@Sivu.THARAD_0072 жыл бұрын
ખજુર ભાઈ ને પ્રેમ કોણ કરે છે
@ravianiyariya585 Жыл бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન.કૃષણ અવતાર ધારણ છો તમે
@ratanmulji13742 жыл бұрын
❤ you bro you’re the one person in world amazing god bless you 🙏
@malajithakor96832 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏
@nareshchauhan14962 жыл бұрын
વાહ ભગવાન💙💙💙💙
@Harshpawar3882 жыл бұрын
ખજૂર ભાઇ હું ગરીબ સામાન્ય ખેડુત નો છોકરો છું.. તમને ભગવાન ના સાક્ષાત સ્વરૂપ સમજુ છું .તમારો ખુબ મોટો ફેન છું ..બધાંજ વિડિયો ગમે છે ..વલસાડ ધરમુર થી..મારા પપ્પા ચા ની દુકાન ખોલવાના છે ટુંક સમય માં તો તમે ઉદઘાટન માં આવશો તો અમને ખૂબ ગમશે... અમારી દુકાન સિમ્પલ જ છે એટલું કંઈ ખાસ તો નથી પણ આવશો એવી વિનંતી. તમારા ઉપસ્થિત સાથે એમને ગમશે..love you always🕉️🕉️🕉️❤️
@pinalpatel56762 жыл бұрын
Aavu Kam kare amne 💯 persent god gifted j kevay aa bhai khub saras khajur bhai
@aakashkaryani92762 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ❤️❤️🙏
@sureshbaria62162 жыл бұрын
જય નું ગર બન્યુ..પછી નરેન્દ્ર મોદી...ટીવી પર આવ્યા ...ને .પછી મે બધી સગવડો કરી દીધી છે એમ કહ્યું...નીતિન ભાઈ નું નામ કેમ નાં લીધું...દુનિયા જાણે છે ..કે પેહલા તો નીતિન ભાઈ એ બધું કરી આપ્યું છે ...મોદી ને સુ જલન થઈ કે નીતિન ભાઈ નાં કામ વિશે કોઈ પ્રસંશા નાં કરી..નામ પણ નાં લીધું..... જય શ્રી કૃષ્ણા નીતિન ભાઈ
@ganeshbhaisusara73032 жыл бұрын
એક વર્ષ ખજુર ભાઇ ને આપુ સેવા કામ કરો બાપ
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@nirav44022 жыл бұрын
Sachi vat modi feku 6
@thebharatvlogs2 жыл бұрын
સબ્સ્ક્રાઇબ કરો bhai
@thebharatvlogs2 жыл бұрын
@@nirav4402 સબ્સ્ક્રાઇબ કરો bhai
@rahultadvi86882 жыл бұрын
We all ❤️🙌🙏 💕 LOVE u...khajur bhai
@PrabhatSolankivlogs Жыл бұрын
Thanks maa tamre kokhe pote bhagvan janmlidho chhe maa tamara charno ma hu prabhat.solanki Maru sish namau chhu
@keshuparmar77252 жыл бұрын
માં એ ખુબ સરસ વાત કરી ભાઈ તમારા જેવા દીકરા હોઈ તો સું ઉપાદી હોઈ 🙏જય માતાજી 🙏🙏🙏